ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/ડૉ. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ડૉ. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક,|એમ. એ; પી. એચ. ડી;}}

[[File:Ramanlal Kanaiyalal Yagnik.jpg|200px|right]]
{{Poem2Open}}
{{Poem2Open}}
એઓ નડિયાદના વતની અને જ્ઞાતે વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમનો જન્મ સન ૧૮૯૫ ના તા. ૨૧ મી સપ્ટેમ્બરના રોજ (આસો સુદ ત્રીજ સંવત્‌ ૧૯૫૧) નડિયાદમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ કનૈયાલાલ ઝવેરીલાલ યાજ્ઞિક અને માતુશ્રીનું નામ સૌ. મણિગૌરી લાભશંકર પંડ્યા હતું. એઓ જાણીતા સમાજસેવક શ્રીયુત ઇન્દુલાલ યાજ્ઞિકના ન્હાનાભાઈ થાય છે. એમનું લગ સન ૧૯૨૦ માં સૌ. વિનોદિની બ્હેન–જાણીતા સાક્ષર શ્રીયુત ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યાની પુત્રી–સાથે થયું હતું; અને એ બ્હેન બી. એ., થયલા છે. એટલું જ નહિ પણ પતિની સાથે ઈંગ્લાંડ જઇને ત્યાં કેળવણીશાસ્ત્રનો ખાસ અભ્યાસ કરી ટિ. ડિ. ની ઉપાધિ ધારણ કરી આવ્યાં છે. હમણાં ભાવનગરમાં મહિલા વિદ્યાલયના તેઓ આચાર્યપદે છે અને ત્યાંના સ્ત્રીજીવનના વિકાસ માટે સારી કાળજી રાખે છે.

Navigation menu