મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪.જિનપદ્મ સૂરિ-સ્થૂલિભદ્ર ફાગુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 84: Line 84:
નયનયુગલ કાજળે આંજીને શિર પર સેંથો ફાડે (પાડે) છે. વળી ઉરમંડળ પર બોરીયાવાળી કાંચળી બાંધે છે. (૧૩).

{{Poem2Close}}
{{Poem2Close}}
ચતુર્થ ભાસ
<poem>
::: ચતુર્થ ભાસ
કઝ-જુયલ જસુ લહલંહત કિર મયણ-હિંડોલા
કઝ-જુયલ જસુ લહલંહત કિર મયણ-હિંડોલા
ચંચલ ચપલ તરંગ-ચંગ જસુ નયણ-કચોલા ||
ચંચલ ચપલ તરંગ-ચંગ જસુ નયણ-કચોલા ||
Line 99: Line 100:
ઈય સિંગાર કરેવિ વર જઉ આવી મુણિ-પાસિ |
ઈય સિંગાર કરેવિ વર જઉ આવી મુણિ-પાસિ |
જોએવા કઉતિગિ મિલિય સુર-કિન્નર આકસિ || ૧૭ ||

</poem>
{{Poem2Open}}
(જેનું કર્ણયુગલ જાણે કે મદનહિંડોળા (હોય તેમ) લહલહે છે, જેનાં નયનકચોળાં ચંચળ, ચપળ અને તરંગ-સુંદર છે, જેના કપાલ-તલ જાણે કે ગાલમસૂરિયાં (હોય તેમ) શોભે છે, જેનો કોમળ, વિમળ સકુંઠ (જાણે કે) (શંખમાંથી) તૂરિય વાગતું હોય (તેવો છે.) (૧૪)

  જેની નાભિ લાવણ્યરસે ભરેલી કૂપિકા (કૂઈ) (જેવી) શોભે છે. જેના ઉરુ જાણે કે મદનરાજન વિજયસ્તંભ (હોય તેમ) શોભે છે. જેના નખપલ્લવ કામદેવના અંકુશની જેમ વિરાજે છે. જેના પાદકમળમાં ઘૂઘરી રુમઝુમ રુમઝુમ વાગે છે. (૧૫).  

નવયૌવને વિલસતા દેહવાળી, અભિનવ સ્નેહથી ઘેલી, પરિમલ-લહરીથી મઘમઘતી પહેલી રતિકેલિ (સમા), પ્રવાલ-ખંડ સમા અધરાબિંબવાળી, ઉત્તમ ચંપકના વર્ણવાળી, હાવભાવ ને બહુ રસથી પૂર્ણ, નયનસલૂણી (તે શોભતી હતી). (૧૬).

આ પ્રમાણે ઉત્તમ શણગાર કરીને (સજીને) જ્યારે (તે મુનિ પાસે આવી, (ત્યારે) આકાશમાંથી સુરો (તથા) કિન્નરો કૌતુકથી જોવા મળ્યા (એકત્રિત થયા). (૧૭)

પંચમ ભાસ
{{Poem2Close}}
<poem>
:::પંચમ ભાસ
(અહ) નયણ-કડક્બિહિં આહણએ વાંકઉ જોવંતી
(અહ) નયણ-કડક્બિહિં આહણએ વાંકઉ જોવંતી
હાવ-ભાવ-સિલંગર-ભંગિ નવ-નવિય કરંતિ ||
હાવ-ભાવ-સિલંગર-ભંગિ નવ-નવિય કરંતિ ||
Line 118: Line 123:
ભણઈ કોસ ‘સાચઉં કિયઉં નવલઈ રાજઈ લોઉ’|
ભણઈ કોસ ‘સાચઉં કિયઉં નવલઈ રાજઈ લોઉ’|
મૂં મિલ્હિવિ સંજય-સિરિહિં જઉ રાતઉ મુણિ-રાઉ’ || ૨૧ ||
મૂં મિલ્હિવિ સંજય-સિરિહિં જઉ રાતઉ મુણિ-રાઉ’ || ૨૧ ||
 
</poem>
{{Poem2Open}}
(પછી, વક્ર (દૃષ્ટિએ) જોતી, હાવ ભાવ (તથા) નવીનવી શ્રૃંગારભંગી કરતી (તે મુનિને) નયનકટાક્ષો વડે પ્રહાર કરે છે. તો પણ (તે) મુનિપ્રવર ભેદાતા નથી. એટલે પછી વેશ્યા (તેને) બોલાવે છે: ‘હે નાથ, તારો વિરહ તપન (સૂર્ય) સમો માર મનને સંતપ્ત કરે છે. (૧૮).  

બાર વરસનો સ્નેહ (તમે) કયા કારણે છાંડ્યો? મારી સાથે તમે એવડું નિષ્ઠુરપણું કાં માંડ્યું?’

Line 124: Line 130:
(કોશા કહે) ‘નાથ વિલાપ કરતી (એવી) મારી ઉપર અનુરાગ ધરીએ (ધરો), આવો પ્રાવૃષ-કાળ (વર્ષાકાળ) આખો યે મારી સાથે માણીએ (માણો). મુનિપતિ (મુનિરાજ) કહે, ‘વેશ્યા, (મારું) મન સિદ્ધિરમણીને પરણવા(માં), (તથા) સંયમશ્રી સાથે ભોગ રમવા (ભોગવવા)(માં) લીન થઈ ગયું (છે.)’ (૨૦)

કોશા કહે, ‘જે મને મેલીને (મૂકીને) મુનિરાજ સંયશ્રીમાં અનુરક્ત (થયા) છે. (તેથી), "નવલે રાચે લોક" (એ લોકવચન તમે) સાચું કર્યું (પાડ્યું) (છે).’ (૨૧)

ષષ્ઠં ભાસ
<poem>
::: ષષ્ઠં ભાસ
ઉવસમ-રસ-ભર-પૂરિય યઉ (?) રિસિ-રાઉ મણેઇ
ઉવસમ-રસ-ભર-પૂરિય યઉ (?) રિસિ-રાઉ મણેઇ
‘ચિંતામનિ પરિહરવિ કવણુ પત્થરુ ગિહેઈ ||
‘ચિંતામનિ પરિહરવિ કવણુ પત્થરુ ગિહેઈ ||
Line 136: Line 143:
ઈણિ પરિ કોસા અવગણિય થૂલિભદ્ર-મુણિરાઈ |
ઈણિ પરિ કોસા અવગણિય થૂલિભદ્ર-મુણિરાઈ |
તસુ ધીરિમ અવધરિ-કરિ ચિત્તિ સુહાઈ || ૨૪ ||
તસુ ધીરિમ અવધરિ-કરિ ચિત્તિ સુહાઈ || ૨૪ ||
 
</poem>
{{Poem2Open}}
(ઉપશમ રસના પૂર્ણ ઋષિરાજ આમ (?) કહે છે. ‘ચિંતામણિ પરિહરી પત્થર કોણ ગ્રહણ કરે? તેમ (જ), કોશા, બહુએધર્મ-સમુજ્જવલ સંયમશ્રીને તજીને પ્રસરતા મહાન બળવાળો કોણ તને આલિંગે?’ (૨૨)

કોશા કહે, ‘પહેલાં હમણાં જોબનનું ફળ લઈએ (લો). તે પછી સંયમશ્રી સાથે સુખેથી રમીએ (રમો).’

મુનિ કહે, ‘મેં જે લીધું, તે લીધું જ છે. (સમગ્ર) ભુવનતલમાં કોણ એવો છે કે જે મારું મન મોહિત કરે?’ (૨૩)

આ રીતે મુનિરાજ સ્થૂભદ્રે કોશાને અવગણી. તેની ધીરતાને અવધારી કરી ચિત્તમાં વિસ્મિત થયેલી (તે) સુખ પામે છે (?) (૨૪)

સપ્તમ્ ભાસ
{{Poem2Close}}
<poem>
::: સપ્તમ્ ભાસ
અઈ બલવંતુ સુ મોહ-રાઉ જિાણિ નાણિ નિધડિઉ
અઈ બલવંતુ સુ મોહ-રાઉ જિાણિ નાણિ નિધડિઉ
ઝાણ-ઘડગ્ગિણ મયણ-સહુડ સમરંસગણિ પડિઉ ||
ઝાણ-ઘડગ્ગિણ મયણ-સહુડ સમરંસગણિ પડિઉ ||
Line 154: Line 164:
ખરતર-ગચ્છિ જિણપદમ-સૂરિ-કિઉ ફાગુ રમેવઉ
ખરતર-ગચ્છિ જિણપદમ-સૂરિ-કિઉ ફાગુ રમેવઉ
ખેલા-નાયઈ ચૈત્ર-માસિ રંગિહિ ગાએવઉ || ૨૭ ||
ખેલા-નાયઈ ચૈત્ર-માસિ રંગિહિ ગાએવઉ || ૨૭ ||
</poem>
{{Poem2Open}}
(તે અતિ બળવંત છે, જેણે મોહરાજને જ્ઞાન વડે નષ્ટ કર્યો, સમરાંગણમાં મદનસુભટને ધ્યાન-ખડગ વડે પાડ્યો. તુષ્ટ થયેલ સુર કુસુમવૃષ્ટિ તથા જયજકાર કરે છે, ‘આ જે સ્થૂલિભદ્ર, (તેને) ધન્ય (છે), (કે) જેણે માર (કામદેવ) જીત્યો.’ (૨૫)

તે રીતે કેશાવેશ્યાને પ્રતિબોધીને, સુંદર રીતે (?) અભિગ્રહ પાળીને મુનિશ્વર ચાતુર્માસ પછી ગુરુ પાસે પાછા આવ્યા. ‘દુષ્કરમાં દુષ્કરને કરનારો (આ છે) એમ સૂરિએ તેની પ્રશંસા કરી. શંખ સમુજ્જવલ યશથી વિલસતા તેને સુર (તથા) નરે નમન કર્યું. (૨૬)

જે (પોતાના) યુગમાં પ્રધાન હતા, જેણે જગતમાં મલ્લોના (પણ) શલ્યરૂપ રતિવલ્લભ (કામદેવ)નું માનમર્દન કર્યું, તે સ્થૂલિભદ્ર નંદો (જયવંત હો)! ખરતરવચ્છમાં (રહેલા) જિનપદ્મસૂરિકૃત (આ) ફાગ રમવો. ચૈત્રમાસમાં ખેલ અને નાચ સાથે (આ) રંગે ગાવો. (૨૭)

18,450

edits

Navigation menu