મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪.જિનપદ્મ સૂરિ-સ્થૂલિભદ્ર ફાગુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 56: Line 56:
મધુર ગંભીર સ્વરે મેઘો જેમ જેમ ગાજતા, તેમ તેમ પરિમલ પ્રસરાવે છે, તેમ તેમ કામી (જન) નિજ રમણીને ચરણે (પગે) લાગીને મનાવે છે. (૭).  

શીતળ, કોમળ, સુરભિ વાયુ જેમ જેમ વાતો, તેમ તેમ માનિનીનાં માન ને ગર્વ નાસતા. જેમ જેમ જલભારભર્યા મેઘ ગગનાંગણમાં એકત્રિત થયા, તેમ તેમ પથિકોનાં નયન નીરથી જળહળ્યાં (નયનમાં ઝળહળિયાં આવ્યાં). (૮)

અને મેઘના રવથી જેમ જેમ મોર ઊલટભર નાચે છે, તેમ તેમ માનિની, ચોર પકડતાં જેમ ખળભળે (ક્ષુબ્ધ થાય) (તેમ ખળભળે છે). (૯)

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 80: Line 80:
{{Poem2Open}}
{{Poem2Open}}
(એટલે વેશ્યા નની મોટી ઊલટથી શણગાર કરે (સજે) છે. અંગ પર સુંદર, બહુરંગિ ચંદનરસનું વિલેપન કરે છે. (?) શિર પર ચંપક, કેતકી (ને) જાઈના કુસુમનો ખૂંપ ભરે છે. પહેરવામાં અતિ આછું સુંવાળું ચીર પહેરે છે. (૧૦).

ઉર પર મોતીહાર લહલહલહલહ લહલહ થાય છે. પગમાં ઉત્તમ નૂપુર રુમઝુમ રુમઝુમ રુમઝુમ થાય છે. કાનમાં ઉત્તમ કુડંળ ઝગમગ ઝગમગ ઝગમગ થાય છે. (તેના) આભરણોનું મંડળ (સમૂહ) ઝળહળ ઝળહળ ઝળહળ થાય છે. (૧૧).  

જેનો વેણીદંડ મદનના ખડર્ગની જેમ લહલહે છ. જેનો રોમાવલિદંડ સરળ, તરલ ને શ્યામલ (છે). શૃંગાર-રતબક (શા) તુંગ પયોધર ઉલ્લસે છે -જાણે કે કુસુમબાણે (કામદેવે) નિજ અમૃતકુંભ થાપણ (તરીકે) મૂક્યા (છે). (૧૨).  

નયનયુગલ કાજળે આંજીને શિર પર સેંથો ફાડે (પાડે) છે. વળી ઉરમંડળ પર બોરીયાવાળી કાંચળી બાંધે છે. (૧૩).

Line 103: Line 103:
{{Poem2Open}}
{{Poem2Open}}
(જેનું કર્ણયુગલ જાણે કે મદનહિંડોળા (હોય તેમ) લહલહે છે, જેનાં નયનકચોળાં ચંચળ, ચપળ અને તરંગ-સુંદર છે, જેના કપાલ-તલ જાણે કે ગાલમસૂરિયાં (હોય તેમ) શોભે છે, જેનો કોમળ, વિમળ સકુંઠ (જાણે કે) (શંખમાંથી) તૂરિય વાગતું હોય (તેવો છે.) (૧૪)

જેની નાભિ લાવણ્યરસે ભરેલી કૂપિકા (કૂઈ) (જેવી) શોભે છે. જેના ઉરુ જાણે કે મદનરાજન વિજયસ્તંભ (હોય તેમ) શોભે છે. જેના નખપલ્લવ કામદેવના અંકુશની જેમ વિરાજે છે. જેના પાદકમળમાં ઘૂઘરી રુમઝુમ રુમઝુમ વાગે છે. (૧૫).  

નવયૌવને વિલસતા દેહવાળી, અભિનવ સ્નેહથી ઘેલી, પરિમલ-લહરીથી મઘમઘતી પહેલી રતિકેલિ (સમા), પ્રવાલ-ખંડ સમા અધરાબિંબવાળી, ઉત્તમ ચંપકના વર્ણવાળી, હાવભાવ ને બહુ રસથી પૂર્ણ, નયનસલૂણી (તે શોભતી હતી). (૧૬).

આ પ્રમાણે ઉત્તમ શણગાર કરીને (સજીને) જ્યારે (તે મુનિ પાસે આવી, (ત્યારે) આકાશમાંથી સુરો (તથા) કિન્નરો કૌતુકથી જોવા મળ્યા (એકત્રિત થયા). (૧૭)

18,450

edits

Navigation menu