26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 46: | Line 46: | ||
{{Color|Pink|વડલો}} | <Center>{{Color|Pink|'''વડલો'''}}</Center> | ||
Center>શોકપર્યવસાયી એકાંકી</Center> | <Center>શોકપર્યવસાયી એકાંકી</Center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સમય : જ્યારે પ્રકૃતિ અને પ્રાણીમાત્રને વાચા ફૂટી હશે એવા કોઈ વર્ષના ઊતરતા ભાદરવાના કોઈ પણ ચોવીશ કલાક. | સમય : જ્યારે પ્રકૃતિ અને પ્રાણીમાત્રને વાચા ફૂટી હશે એવા કોઈ વર્ષના ઊતરતા ભાદરવાના કોઈ પણ ચોવીશ કલાક. | ||
સ્થળ: સુંદર ગામનું સુંદર પાદર. | સ્થળ: સુંદર ગામનું સુંદર પાદર. | ||
લીલા મખમલનો ગાલીચો પાથર્યો હોય એવું ખડ જમીન ઉપર પથરાયું છે. વચ્ચેવચ્ચે ગુલાબી, ભૂરાં અને પીળાં ફૂલોનાં ભરતગૂંથણાં ભર્યાં છે. વચમાં એક વિશાળ વડલો ઊભો છે. વડવાઈઓ વધીવધીને જમીનમાં ઊતરી ગઈ છે. પાસે જ એક ઝરણી ખળખળ વહે છે. પડખે એક ખાડામાં ઝરણીનાં જળ સ્થિર પડ્યાં છે; અને એમાં કમલિનીના અને કુમુદિનીના ડોડવા છે. કાંઠે એક ચંપાનું ઝાડ છે અને થોડે દૂર સૂર્યમુખીનો છોડ ઊભો છે. વડલાની ઘટા નીચે. વડલાની અવગણના કરતો, ભાદરવા માસના ફાટેલા ભીંડાનો એક છોડ ઊભો છે. તેનાં મોટાંમોટાં પાન વડલાની હાંસી કરતાં ઉપર ઊઘડ્યાં છે. આખું દૃશ્ય વનસ્પતિશ્રીથી પથરાઈ પડ્યું છે. | લીલા મખમલનો ગાલીચો પાથર્યો હોય એવું ખડ જમીન ઉપર પથરાયું છે. વચ્ચેવચ્ચે ગુલાબી, ભૂરાં અને પીળાં ફૂલોનાં ભરતગૂંથણાં ભર્યાં છે. વચમાં એક વિશાળ વડલો ઊભો છે. વડવાઈઓ વધીવધીને જમીનમાં ઊતરી ગઈ છે. પાસે જ એક ઝરણી ખળખળ વહે છે. પડખે એક ખાડામાં ઝરણીનાં જળ સ્થિર પડ્યાં છે; અને એમાં કમલિનીના અને કુમુદિનીના ડોડવા છે. કાંઠે એક ચંપાનું ઝાડ છે અને થોડે દૂર સૂર્યમુખીનો છોડ ઊભો છે. વડલાની ઘટા નીચે. વડલાની અવગણના કરતો, ભાદરવા માસના ફાટેલા ભીંડાનો એક છોડ ઊભો છે. તેનાં મોટાંમોટાં પાન વડલાની હાંસી કરતાં ઉપર ઊઘડ્યાં છે. આખું દૃશ્ય વનસ્પતિશ્રીથી પથરાઈ પડ્યું છે. | ||
ધીમેધીમે આકાશમાં ઉઘાડ થાય છે. તારાઓ એક પછી એક બુઝાય છે. પૂર્વમાં પો શટે છે અને કમલિની ખીલે છે. | ધીમેધીમે આકાશમાં ઉઘાડ થાય છે. તારાઓ એક પછી એક બુઝાય છે. પૂર્વમાં પો શટે છે અને કમલિની ખીલે છે. | ||
પૂર્વમાંથી કૂકડો ગાતોગાતો આવે છે.{{Poem2Close}} | પૂર્વમાંથી કૂકડો ગાતોગાતો આવે છે.{{Poem2Close}} |
edits