બાળનાટકો/1 વડલો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
નાશિક જેલની દીવાલો વચ્ચે ‘વડલા’નો જન્મ થયો. ત્યાં એણે મારા સહકેદીઓને એક કરતાં વધારે વાર આનંદ આપ્યો. એ આનંદથી પ્રેરાઈને એને હું ગુજરાત પાસે ધરું છું.

‘વડલો’ ભાગ્યવંત છે, કેમકે એને પૂ શ્રી કાકાસાહેબનાં વાત્સલ્ય, શ્રી સોમાભાઈની પીંછીનાં માર્દવ, શ્રી દક્ષિણામૂર્તિનાં આદર અને અનેક મિત્રો અને મુરબ્બીઓના આવકાર મળ્યા છે.  

(1931){{Poem2Close}}                                 {{Right |—કૃo શ્રીo|}}

<Center>'''પ્રાર્થના'''</Center>
<Center>'''પ્રાર્થના'''</Center>
Line 93: Line 92:
રહું છું. મા થયો ત્યારથી એકે મટકું માર્યું નથી.</poem>

કૂકડો : એ તો તમારાથી જ થાય, વડલાભાભા! બાકી અમે તો પો  
{{Poem2Open}}કૂકડો : એ તો તમારાથી જ થાય, વડલાભાભા! બાકી અમે તો પો{{Poem2Close}}
<poem>
<poem>
ફાટતાં જ નેકી પોકારવાની હોય તોય રાત્રે તો ઘસઘસાટ ઊંઘવાના.  

Line 100: Line 99:
જઈશ. સૂર્ય ભગવાનનો રથ આવી પહોંચે એ પહેલાં તો મારે  

આખી અવનિ ઉપર પ્રભાતિયું ગાતાંગાતાં ફરી વળવાનું છે. વડલાભાભા! પ્રભાતવંદન!</poem>

{{Poem2Open}}
વડલો : [આશીર્વાદ આપવા ડાળો નમાવતો] કલ્યાણ, કુકડાભાઈ! આવજો.
વડલો : [આશીર્વાદ આપવા ડાળો નમાવતો] કલ્યાણ, કુકડાભાઈ! આવજો.<Poem2Close}}

કૂકડો : [ગાતો ગાતો જાય છે.]
કૂકડો : [ગાતો ગાતો જાય છે.]
Line 112: Line 111:

સકલ વેદનો સાર! ...અમેo
સકલ વેદનો સાર! ...અમેo
{{poem2Open}}
 
[કૂકડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. વડઘટામાં કોયલ જાગી ઊઠે છે.]
[કૂકડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. વડઘટામાં કોયલ જાગી ઊઠે છે.]
 
{{Poem2Open}}
કોયલ : [આશ્ચર્યથી] અરે ! કેટલો ઉજાસ થઈ ગયો છે! વડાદાદા, વડદાદા! અત્યાર સુધી ઉઠાડ્યાં નહિ કે?

વડલો : [વાત્સલ્યથી] બાળકોને ભરનીંદરમાંથી જગાડતાં શે જીવ ચાલે?

Line 139: Line 138:
{{Poem2Open}}કાગડો : (ઉતાવળો થતો) ચાલો, ભાઈ! ચાલો હવે. આજે તો બહુ જ  

મોડું થયું. બીજા ઝાડનાં પંખીઓ તો ક્યારનાંય ખેતરોમાં પહોંચી ગયાં હશે!{{Poem2Close}}
મોડું થયું. બીજા ઝાડનાં પંખીઓ તો ક્યારનાંય ખેતરોમાં પહોંચી ગયાં હશે!{{Poem2Close}}
<poem>
<poem>
{{Poem2Open}}
કાબર : હા, હા; ચાલો, કાગડાભાઈ ઠીક કર્યું છે.

મેના : હા, ચાલો ઊડીએ. વડદાદા! બચ્ચાંઓની સંભાળ લેજો.

વડલો : કશી ચિંતા નહિ. દીકરી! બચ્ચાંઓને ઊની આંચ નહિ આવે.</poem>

કાબર : (ઠાવકું મોઢું કરી) અને બચ્ચાંઓ! તમે પણ વડદાદાને કવરાવતાં નહિ, હો!  
{{Poem2Open}}કાબર : (ઠાવકું મોઢું કરી) અને બચ્ચાંઓ! તમે પણ વડદાદાને કવરાવતાં નહિ, હો!  
કાગડો : (ઊંચોનીચો થતો) ચાલોને કાબરબાઈ! તમારી તો પાછી લપ કાગડો ન ખૂટે. ચાલો ઊડીએ.  

પંખીગણ : પ્રભાતવંદન, વડદાદા! (કેટલાંએક પંખીઓ ભર્ર્ર્ ઊડી જાય છે.){{Poem2Close}}

26,604

edits

Navigation menu