બાળનાટકો/1 વડલો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 136: Line 136:
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને
શારદાની વીણા શબ્દ સાધે! </poem>
શારદાની વીણા શબ્દ સાધે! </poem>
{{Poem2Open}}કાગડો : (ઉતાવળો થતો) ચાલો, ભાઈ! ચાલો હવે. આજે તો બહુ જ  
{{Poem2Open}}
મોડું થયું. બીજા ઝાડનાં પંખીઓ તો ક્યારનાંય ખેતરોમાં પહોંચી ગયાં હશે!{{Poem2Close}}
કાગડો : (ઉતાવળો થતો) ચાલો, ભાઈ! ચાલો હવે. આજે તો બહુ જ  
મોડું થયું. બીજા ઝાડનાં પંખીઓ તો ક્યારનાંય ખેતરોમાં પહોંચી ગયાં હશે!
{{Poem2Close}}

<poem>
<poem>
Line 143: Line 145:
મેના : હા, ચાલો ઊડીએ. વડદાદા! બચ્ચાંઓની સંભાળ લેજો.
મેના : હા, ચાલો ઊડીએ. વડદાદા! બચ્ચાંઓની સંભાળ લેજો.
વડલો : કશી ચિંતા નહિ. દીકરી! બચ્ચાંઓને ઊની આંચ નહિ આવે.</poem>
વડલો : કશી ચિંતા નહિ. દીકરી! બચ્ચાંઓને ઊની આંચ નહિ આવે.</poem>
{{Poem2Open}}કાબર : (ઠાવકું મોઢું કરી) અને બચ્ચાંઓ! તમે પણ વડદાદાને કવરાવતાં નહિ, હો!  
{{Poem2Open}}
કાબર : (ઠાવકું મોઢું કરી) અને બચ્ચાંઓ! તમે પણ વડદાદાને કવરાવતાં નહિ, હો!  
કાગડો : (ઊંચોનીચો થતો) ચાલોને કાબરબાઈ! તમારી તો પાછી લપ કાગડો ન ખૂટે. ચાલો ઊડીએ.  
કાગડો : (ઊંચોનીચો થતો) ચાલોને કાબરબાઈ! તમારી તો પાછી લપ કાગડો ન ખૂટે. ચાલો ઊડીએ.  
પંખીગણ : પ્રભાતવંદન, વડદાદા! (કેટલાંએક પંખીઓ ભર્ર્ર્ ઊડી જાય છે.){{Poem2Close}}
પંખીગણ : પ્રભાતવંદન, વડદાદા! (કેટલાંએક પંખીઓ ભર્ર્ર્ ઊડી જાય છે.)
{{Poem2Close}}
<poem>વડલો : (આશીર્વાદ આપવા ડાળો નમાવતો) કલ્યાણ, બેટાંઓ!  
<poem>વડલો : (આશીર્વાદ આપવા ડાળો નમાવતો) કલ્યાણ, બેટાંઓ!  
(બાકી રહેલાં પણ ઊડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે.)  
(બાકી રહેલાં પણ ઊડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે.)  
26,604

edits

Navigation menu