26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
નાશિક જેલની દીવાલો વચ્ચે ‘વડલા’નો જન્મ થયો. ત્યાં એણે મારા સહકેદીઓને એક કરતાં વધારે વાર આનંદ આપ્યો. એ આનંદથી પ્રેરાઈને એને હું ગુજરાત પાસે ધરું છું. | નાશિક જેલની દીવાલો વચ્ચે ‘વડલા’નો જન્મ થયો. ત્યાં એણે મારા સહકેદીઓને એક કરતાં વધારે વાર આનંદ આપ્યો. એ આનંદથી પ્રેરાઈને એને હું ગુજરાત પાસે ધરું છું. | ||
‘વડલો’ ભાગ્યવંત છે, કેમકે એને પૂ શ્રી કાકાસાહેબનાં વાત્સલ્ય, શ્રી સોમાભાઈની પીંછીનાં માર્દવ, શ્રી દક્ષિણામૂર્તિનાં આદર અને અનેક મિત્રો અને મુરબ્બીઓના આવકાર મળ્યા છે. | ‘વડલો’ ભાગ્યવંત છે, કેમકે એને પૂ શ્રી કાકાસાહેબનાં વાત્સલ્ય, શ્રી સોમાભાઈની પીંછીનાં માર્દવ, શ્રી દક્ષિણામૂર્તિનાં આદર અને અનેક મિત્રો અને મુરબ્બીઓના આવકાર મળ્યા છે. | ||
(1931){{Poem2Close}} {{Right |—કૃo શ્રીo|}} | (1931){{Poem2Close}} {{Right |—કૃo શ્રીo|}} | ||
<Center>'''પ્રાર્થના'''</Center> | <Center>'''પ્રાર્થના'''</Center> | ||
Line 99: | Line 100: | ||
જઈશ. સૂર્ય ભગવાનનો રથ આવી પહોંચે એ પહેલાં તો મારે | જઈશ. સૂર્ય ભગવાનનો રથ આવી પહોંચે એ પહેલાં તો મારે | ||
આખી અવનિ ઉપર પ્રભાતિયું ગાતાંગાતાં ફરી વળવાનું છે. વડલાભાભા! પ્રભાતવંદન!</poem> | આખી અવનિ ઉપર પ્રભાતિયું ગાતાંગાતાં ફરી વળવાનું છે. વડલાભાભા! પ્રભાતવંદન!</poem> | ||
વડલો : [આશીર્વાદ આપવા ડાળો નમાવતો] કલ્યાણ, કુકડાભાઈ! આવજો. | વડલો : [આશીર્વાદ આપવા ડાળો નમાવતો] કલ્યાણ, કુકડાભાઈ! આવજો. | ||
કૂકડો : [ગાતો ગાતો જાય છે.] | કૂકડો : [ગાતો ગાતો જાય છે.] | ||
Line 106: | Line 107: | ||
જાગો, ઊઠો ભોર થઈ છે, | જાગો, ઊઠો ભોર થઈ છે, | ||
શૂર બનો તૈયાર! | <poem>શૂર બનો તૈયાર! | ||
સંજીવનનો મંત્ર અમારો, | સંજીવનનો મંત્ર અમારો, | ||
સકલ વેદનો સાર! ...અમેo</poem> | |||
{{Poem2Open}} | |||
[કૂકડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. વડઘટામાં કોયલ જાગી ઊઠે છે.] | |||
કોયલ : [આશ્ચર્યથી] અરે ! કેટલો ઉજાસ થઈ ગયો છે! વડાદાદા, વડદાદા! અત્યાર સુધી ઉઠાડ્યાં નહિ કે? | કોયલ : [આશ્ચર્યથી] અરે ! કેટલો ઉજાસ થઈ ગયો છે! વડાદાદા, વડદાદા! અત્યાર સુધી ઉઠાડ્યાં નહિ કે? | ||
વડલો : [વાત્સલ્યથી] બાળકોને ભરનીંદરમાંથી જગાડતાં શે જીવ ચાલે? | વડલો : [વાત્સલ્યથી] બાળકોને ભરનીંદરમાંથી જગાડતાં શે જીવ ચાલે? | ||
Line 122: | Line 121: | ||
કોયલ : હાસ્તો; કોઈકોઈ ઠેકાણે તો મળે જ ને? [બીજા પંખીઓનો કલરવ શરૂ થાય છે.] અને કોઈકોઈ વાર ભરચોમાસેય જો કોયલરાણીનો ટહુકો ન થાય તો ભર્યે પાણીએ ચોમાસું શુષ્ક થઈ જાય! આખો ઉનાળો ટહુક્યા કરું તો બિચારા ચોમાસાનો શો દોષ? | કોયલ : હાસ્તો; કોઈકોઈ ઠેકાણે તો મળે જ ને? [બીજા પંખીઓનો કલરવ શરૂ થાય છે.] અને કોઈકોઈ વાર ભરચોમાસેય જો કોયલરાણીનો ટહુકો ન થાય તો ભર્યે પાણીએ ચોમાસું શુષ્ક થઈ જાય! આખો ઉનાળો ટહુક્યા કરું તો બિચારા ચોમાસાનો શો દોષ? | ||
પોપટ : [દાઢમાંથી-ચાંચમાંથી] કોયલબાઈ! કેટલું અભિમાન? જાણે તમને જ ગાતાં આવડતું હશે! વડદાદાએ તમને વખાણીને ચડાવી દીધાં છે. ઠીક છે; આજે જોઈ લો મારો ધડાકો. પંખીગણ! તૈયાર છો કે? ચાલો, ગીત શરૂ કરીએ. | પોપટ : [દાઢમાંથી-ચાંચમાંથી] કોયલબાઈ! કેટલું અભિમાન? જાણે તમને જ ગાતાં આવડતું હશે! વડદાદાએ તમને વખાણીને ચડાવી દીધાં છે. ઠીક છે; આજે જોઈ લો મારો ધડાકો. પંખીગણ! તૈયાર છો કે? ચાલો, ગીત શરૂ કરીએ. | ||
(પોપટ શરૂ કરે છે અને સૌ પંખીઓ તેમાં જોડાય છે. આખો વડલો કિલકિલી ઊઠે છે.) | (પોપટ શરૂ કરે છે અને સૌ પંખીઓ તેમાં જોડાય છે. આખો વડલો કિલકિલી ઊઠે છે.) | ||
પંખીગણ : અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને, | પંખીગણ : અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને, | ||
શારદાની વીણા શબ્દ સાધે; | શારદાની વીણા શબ્દ સાધે; | ||
એકલો ઊડતો આભથી ઊતરી, | એકલો ઊડતો આભથી ઊતરી, | ||
આદિ-પંખી ત્યહીં ગીત લાધે! | આદિ-પંખી ત્યહીં ગીત લાધે! | ||
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને, | અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને, | ||
શારદાની વીણા શબ્દ સાધે! | શારદાની વીણા શબ્દ સાધે! | ||
પુત્ર વારસ અમે આદિ-પંખી તણાં, | પુત્ર વારસ અમે આદિ-પંખી તણાં, | ||
શબ્દ શાશ્વત કલી વિશ્વ ભરતાં ! | શબ્દ શાશ્વત કલી વિશ્વ ભરતાં ! | ||
ગિરિવરે, તરુગણે, ગહન ગૌવ્હર મહીં, | ગિરિવરે, તરુગણે, ગહન ગૌવ્હર મહીં, | ||
સાત સાગર પરે કેલિ કરતાં! | સાત સાગર પરે કેલિ કરતાં! | ||
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને | અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને | ||
શારદાની વીણા શબ્દ સાધે! | |||
શારદાની વીણા શબ્દ સાધે! {{Poem2Close}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાગડો : (ઉતાવળો થતો) ચાલો, ભાઈ! ચાલો હવે. આજે તો બહુ જ મોડું થયું. બીજા ઝાડનાં પંખીઓ તો ક્યારનાંય ખેતરોમાં પહોંચી ગયાં હશે! | કાગડો : (ઉતાવળો થતો) ચાલો, ભાઈ! ચાલો હવે. આજે તો બહુ જ મોડું થયું. બીજા ઝાડનાં પંખીઓ તો ક્યારનાંય ખેતરોમાં પહોંચી ગયાં હશે! | ||
કાબર : હા, હા; ચાલો, કાગડાભાઈ ઠીક કર્યું છે. | કાબર : હા, હા; ચાલો, કાગડાભાઈ ઠીક કર્યું છે. | ||
મેના : હા, ચાલો ઊડીએ. વડદાદા! બચ્ચાંઓની સંભાળ લેજો. | મેના : હા, ચાલો ઊડીએ. વડદાદા! બચ્ચાંઓની સંભાળ લેજો. | ||
વડલો : કશી ચિંતા નહિ. દીકરી! બચ્ચાંઓને ઊની આંચ નહિ આવે. | |||
વડલો : કશી ચિંતા નહિ. દીકરી! બચ્ચાંઓને ઊની આંચ નહિ આવે. | |||
કાબર : (ઠાવકું મોઢું કરી) અને બચ્ચાંઓ! તમે પણ વડદાદાને કવરાવતાં નહિ, હો! | કાબર : (ઠાવકું મોઢું કરી) અને બચ્ચાંઓ! તમે પણ વડદાદાને કવરાવતાં નહિ, હો! | ||
કાગડો : (ઊંચોનીચો થતો) ચાલોને કાબરબાઈ! તમારી તો પાછી લપ કાગડો ન ખૂટે. ચાલો ઊડીએ. | કાગડો : (ઊંચોનીચો થતો) ચાલોને કાબરબાઈ! તમારી તો પાછી લપ કાગડો ન ખૂટે. ચાલો ઊડીએ. | ||
પંખીગણ : પ્રભાતવંદન, વડદાદા! (કેટલાંએક પંખીઓ ભર્ર્ર્ ઊડી જાય છે.) | પંખીગણ : પ્રભાતવંદન, વડદાદા! (કેટલાંએક પંખીઓ ભર્ર્ર્ ઊડી જાય છે.) | ||
વડલો : (આશીર્વાદ આપવા ડાળો નમાવતો) કલ્યાણ, બેટાંઓ! | વડલો : (આશીર્વાદ આપવા ડાળો નમાવતો) કલ્યાણ, બેટાંઓ! | ||
(બાકી રહેલાં પણ ઊડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે.) | (બાકી રહેલાં પણ ઊડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે.) | ||
પંખી વિના મારી ઘટા કેવી સૂની લાગે છે? જાણે બાળકો વિનાનું ઘર! | |||
પંખી વિના મારી ઘટા કેવી સૂની લાગે છે? જાણે બાળકો વિનાનું ઘર! | |||
(પૂર્વમાં સૂર્ય ઊગે છે. કમલિની અને સૂર્યમુખીનાં મોઢાં મલકે છે. એક કિરણ ગાતુંગાતું પ્રવેશે છે.) | |||
(પૂર્વમાં સૂર્ય ઊગે છે. કમલિની અને સૂર્યમુખીનાં મોઢાં મલકે છે. એક કિરણ ગાતુંગાતું પ્રવેશે છે.) | |||
કિરણ : ઊગ્યો છે આભમાં મશાલી રે, | કિરણ : ઊગ્યો છે આભમાં મશાલી રે, | ||
એક ઊગ્યો છે આભમાં મશાલી. | એક ઊગ્યો છે આભમાં મશાલી. | ||
આપું હું પાંદડાંને તાલી રે, | આપું હું પાંદડાંને તાલી રે, | ||
સરી આપું હું પાંદડાંને તાલી. | સરી આપું હું પાંદડાંને તાલી. | ||
સૂરજ પ્રભુની હું તો આંગળી સુનેરી, | સૂરજ પ્રભુની હું તો આંગળી સુનેરી, | ||
પોપચાં ઉઘાડું પ્રભાતનાં; | પોપચાં ઉઘાડું પ્રભાતનાં; | ||
પાંદડે પાંદડે દીપ પ્રગટાવું (2) | પાંદડે પાંદડે દીપ પ્રગટાવું (2) | ||
ચૂમું ચંબેલડી સુંવાળી રે ...એકo | |||
ચૂમું ચંબેલડી સુંવાળી રે ...એકo{{Poem2Close}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઝરણી : (વચમાં, સરોષ) કિરણરાય! આ જ તમારો ન્યાય કે? વડલાને પાંદડેપાંદડે દીવા પ્રગટાવ્યા; અને મારી કમનિનીએ તમારા એ મશાલીના વિરહમાં આખી રાત આંસુ સાર્યા તોય તેને સંભારી પણ નહિ?{{Poem2Close}} | ઝરણી : (વચમાં, સરોષ) કિરણરાય! આ જ તમારો ન્યાય કે? વડલાને પાંદડેપાંદડે દીવા પ્રગટાવ્યા; અને મારી કમનિનીએ તમારા એ મશાલીના વિરહમાં આખી રાત આંસુ સાર્યા તોય તેને સંભારી પણ નહિ?{{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
કિરણ : (સાંભળ્યું ન હોય તેમ) | કિરણ : (સાંભળ્યું ન હોય તેમ) | ||
ઝરણીના અંકમાં મદભર નાચે, | |||
ઝરણીના અંકમાં મદભર નાચે, | |||
સવિતા પ્રભુની એક રાણી; | સવિતા પ્રભુની એક રાણી; | ||
નીચા નમીનમી કમિલની કાનમાં (2) | |||
પૂછું હું વાત એ કાલી ...એકo | નીચા નમીનમી કમિલની કાનમાં (2) | ||
પૂછું હું વાત એ કાલી ...એકo | |||
કમલિની : (ગાલે શરમના શેરડા પથરાય છે. ઝરણીને પ્રેમભર્યા રોષથી છાનીછાની) તું કેવી ઉતાવળી છે, બા? કિરણરાયને કેટલું ખોટ લાગ્યું હશે? | |||
કિરણ : (કમલિનીની વાત છાનીછાની સાંભળીને) | કિરણ : (કમલિનીની વાત છાનીછાની સાંભળીને) | ||
ભાનુની રાણીને સોને મઢે હું, | ભાનુની રાણીને સોને મઢે હું, | ||
હીરાની એક દઉં વાળી; | હીરાની એક દઉં વાળી; | ||
રાણીની માતાને રૂપે નવરાવું (2) | રાણીની માતાને રૂપે નવરાવું (2) | ||
રૂપાની રેલ જાય ચાલી રે...એકo | |||
રૂપાની રેલ જાય ચાલી રે...એકo{{Poem2Close}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વડલો : (કટાક્ષ કરતો) ઝરણીબહેન સવિતાદેવે મારે પાંદડેપાંદડે દીવા પ્રગટાવ્યા; પણ તમારી કમલિનીને તો સોને મઢી અને તમને રૂપે નવરાવ્યાં. હવે તો સંતોષાયાં ને? (ઝરણી શરમાય છે.) | વડલો : (કટાક્ષ કરતો) ઝરણીબહેન સવિતાદેવે મારે પાંદડેપાંદડે દીવા પ્રગટાવ્યા; પણ તમારી કમલિનીને તો સોને મઢી અને તમને રૂપે નવરાવ્યાં. હવે તો સંતોષાયાં ને? (ઝરણી શરમાય છે.) |
edits