કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,036: Line 1,036:
{{Space}}{{Space}} તોયે તારું ઝૂંપડું મોટું!
{{Space}}{{Space}} તોયે તારું ઝૂંપડું મોટું!
{{Space}}{{Space}} ત્યજાયાંને ઉર આળોટું!{{Poem2Close}}
{{Space}}{{Space}} ત્યજાયાંને ઉર આળોટું!{{Poem2Close}}
{{Poem2Open}}
<big>'''પાપી'''</big>
કોટિ કોટિ નિહારિકા ઘૂમે,
{{Space}} કોટિ પ્રકાશના ગોળ:
{{Space}} કોટિ પ્રકાશના ગોળ;
નવલખ તારલા લોકવાણીના,
{{Space}} સૂરજ રાતા ચોળ:
{{Space}}{{Space}} એવું અંતરીખ તણાયું,
{{Space}}{{Space}} અનન્તનું ગેબ ચણાયું!
ટમટમે ઘર-દીવડા જેવો
{{Space}} સૂરજ આપણો એક:
{{Space}} સૂરજ આપણો એક;
આભ-અટારીના એક ખૂણામાં,
{{Space}} એક ખૂણામાં છેક:
{{Space}}{{Space}} વળી એનું મંડળ મોટું,
{{Space}}{{Space}} ગુરુ-શનિ આઠનું જોટું!
આઠ ગ્રહોનાં આઠ કૂંડાળાં,
{{Space}} એમાં કૂંડાળું એક:
{{Space}} એમાં કૂંડાળું એક;
પૃથ્વીનો મારગ પાંચમો ને આડા
{{Space}} ચાંદના ચાંદ અનેક:
{{Space}}{{Space}} એમાં પાંચ ખંડ સમાણા,
{{Space}}{{Space}} પાંચેનાં અલાયદા થાણાં!
પાંચમાં તો જરી એશિયા મોટું,
{{Space}} એમાંય હિન્દુસ્થાન:
{{Space}} એમાંય હિન્દુસ્થાન;
હિન્દમાં મુંબઈ એક ઈલાકો,
{{Space}} વાણિયાઓનું ધામ:
{{Space}}{{Space}} ઈલાકે ગુર્જર વાડી,
{{Space}}{{Space}} દારૂ ઓછો, ઝાઝી તાડી!
ગુજરાતમાંય કચ્છની પાંખમાં,
{{Space}} આવ્યો કાઠિયાવાડ:
{{Space}} આવ્યો કાઠિયાવાડ;
એમાંયે વળી એક ખૂણામાં,
{{Space}} શેતરૂંજાના પહાડ:
{{Space}}{{Space}} એમાં એક ગામ સંતાણું,
{{Space}}{{Space}} એનું મારે કરવું ગાણું!
શેતરૂંજાના ડુંગરા ડોલે,
{{Space}} વચમાં ગાંભુ ગામ:
{{Space}} વચમાં ગાંભુ ગામ;
કાળા ભગતની લીમડીનું ઠૂંઠું,
{{Space}} આંગળી ચીંધે તમામ:
{{Space}}{{Space}} મોટી મોટી વાતમાં મારું,
{{Space}}{{Space}} નાનું ગાણું લાગશે ખારું!
શેતરૂંજીનાં નીર વહ્યાં જાય,
{{Space}} ગાંભાની કોર ઘસાય:
{{Space}} ગાંભાની કોર ઘસાય;
ગામને પાદર રામદુવારે;
{{Space}} સાંજના આરતી થાય:
{{Space}}{{Space}} ફળીમાં લીમડી લૂમે,
{{Space}}{{Space}} લીંબોળીનાં લૂમખાં ઝૂંમે!
એક દી’ને સમે વાત રહી ગઈ,
{{Space}} ધાર્યું ધણીનું થાય:
{{Space}} ધાયું ધણીનું થાય;
મારનારો ઉગારનારો બધું
{{Space}} એ જ; કશું નવ જાય:
{{Space}}{{Space}} કે’તાં જીભ તાળવે ચોંટે,
{{Space}}{{Space}} વહે લોહી દિલમાં દોટે!
સાવ હતો દિન ઊજળો ને હતો
{{Space}} ધોમ ધખેલ બપોર:
{{Space}} ધોમ ધખેલ બપોર;
ગરમી! ગરમી! યોગ્ય હતું ટાણું
{{Space}} કાંધ જો મારવો ચોર:
{{Space}}{{Space}} બેઠું’તું રામદુવારે,
{{Space}}{{Space}} હરિજન એકાકારે!
નવ હતા બેઠા ભાવિક, વચ્ચે
{{Space}} બાવાજી વાંચે પાઠ:
{{Space}} બાવાજી વાંચે પાઠ;
એક ખૂણામાં ગોદડી નાખી
{{Space}} વાળી અદબ પલાંઠ
{{Space}}{{Space}} અગ્યારમા કાળુ ભાભા,
{{Space}}{{Space}} મૂછો જાણે રૂના ગાભા!
કેમ થયું એ તો રામજી જાણે,
{{Space}} છૂટ્યા વા બારેબાર:
{{Space}} છૂટ્યા વા બારેબાર;
આભમાં મેઘાડંબર ગાજ્યો
{{Space}} વરસે મુશળધાર:
{{Space}}{{Space}} ડોળું ડોળું આભ ડોળાયું,
{{Space}}{{Space}} નદી મહીં ઘોડલું ધાયું!
સનન સનન વીજ ઝબૂકે
{{Space}} કાન ફૂટે કકડાટ:
{{Space}} કાન ફૂટે કકડાટ,
કોઈનાં ઊંચે છાપરાં ઊડતાં,
{{Space}} કોઈનાં ઊડતાં હાટ:
{{Space}}{{Space}} માળામાં કાગ કળેળે,
{{Space}}{{Space}} ઝીંકાઝીંક ડાળીઓ ખેલે!
કડડ કરતા થાય કડાકા,
{{Space}} વીજ ઝઝૂમે શિર:
{{Space}} વીજ ઝઝૂમે શિર;
પડી કે પડશે, મરશું બાપલા!
{{Space}} મૂંઝાયા ધારણધીર:
{{Space}}{{Space}} અગ્યારેયે આંકડા ભીડ્યા,
{{Space}}{{Space}} એવામાં બાવાજી ચીઢ્યા!
પાપીને માથે વીજ ઝઝૂમે!
{{Space}} (એમ)લોકની વાણી ગાય:
{{Space}} લોકની વાણી ગાય;
અગ્યારેને મારવા કરતાં
{{Space}} સારું જો એકને ખાય.
{{Space}}{{Space}} બાવાજીએ સાફ સુણાવ્યું,
{{Space}}{{Space}} કોઈનેયે મન ના ભાવ્યું!
સાંભળો સાચનાં વેણ સાધુજન!
{{Space}}{{Space}} સૂચવું એક ઉપાય:
{{Space}}{{Space}} સૂચવું એક ઉપાય;
સામી ફળીમાં ડોલતી લીમડી,
{{Space}} પંચ એ પાપણી થાય:
{{Space}}{{Space}} જઈ જઈ હાથ અડાડો,
{{Space}}{{Space}} પાપી શિરે વીજનો ખાડો!
એક પછી એક લોક ઊઠે, ને
{{Space}} સર્વના ધ્રૂજતા પાય:
{{Space}} સર્વના ધ્રૂજતા પાય;
અડ્યા કે ના અડ્યા એમ કરીને
{{Space}} ચટકે પાછા ધાય:
{{Space}}{{Space}} આવીને ‘હાશ!’ કરંતા,
{{Space}}{{Space}} સહુ સાથે બાથ ભીડંતા.
નવ જણાએ હાથ અડાડ્યા
{{Space}} જીવ્યા નવેના નવ:
{{Space}} જીવ્યા નવેના નવ;
કાળો ભગત તો ઘરડું માણસ!
{{Space}} બાવો કે’ જાવા ન દઉં.
{{Space}}{{Space}} લીમડીએ હાથ અડાડ્યો,
{{Space}}{{Space}} બાવોયે પાછો આવ્યો!
કાળું કરો તમ મુખડું, કાળા!
{{Space}} ફટ રે ભગત નામ!
{{Space}} ફટ રે ભગત નામ!
પાપી તમે નક્કી, વારો તમારો,
{{Space}} નામ જેવાં તમ કા!
{{Space}}{{Space}} સહુ ફિટકાર વહાવે,
{{Space}}{{Space}} ભગતને મન ન આવે!
ડૂલતા, ધ્રૂજતા, ભગત ઊઠ્યા,
{{Space}} પોં’ચ્યા એ લીમડી પાસ:
{{Space}} પોં’ચ્યા એ લીમડી પાસ;
કડડ કરતો થાય કડાકો,
{{Space}} સહુના અધ્ધર શ્વાસ:
{{Space}}{{Space}} ભગતના રામ રમ્યા શું?
{{Space}}{{Space}} પાપી કેરું પારખું તો થ્યું!
સનન કરતી વીજળી આવી,
{{Space}} દશને લીધા બાથ:
{{Space}} દશને લીધા બાથ;
કાળા થઈને કોલસા કેરા,
{{Space}} સહુના પગ ને હાથ:
{{Space}}{{Space}} જીવ્યો કાળો લીમડી કેડે,
{{Space}}{{Space}} માર્યા દશ રામજી-મેડે!
જાવ જદિ કોઈ પાન્થ, મુસાફર!
{{Space}} શેતરૂંજીને તીર:
{{Space}} શેતરૂંજીને તીર;
ગાંભાને પાદર રામદુવારે
{{Space}} થામજો ભાઈ લગીર,
{{Space}}{{Space}} કદી કો બાળને જાચો!
{{Space}}{{Space}} બતાવશે થાનક સાચો. {{Poem2Close}}
26,604

edits

Navigation menu