પુનરપિ/કૃતિ-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય : રમણ સોની|}} {{Poem2Open}} પુનરપિ(1961) : કોડિયાં-1957ના પ્રકાશન...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કૃતિ-પરિચય : રમણ સોની|}}
{{Heading|કૃતિ-પરિચય|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પુનરપિ(1961) : કોડિયાં-1957ના પ્રકાશન પછીની કાવ્યરચનાઓનો એક નાનકડો સંગ્રહ કવિએ કરી રાખેલો. એ સંગ્રહ કવિના અવસાન(1960) પછી, ઉમાશંકર જોશીની પ્રસ્તાવના સાથે, ‘પુનરપિ’ નામે (એ નામ પણ કવિએ જ નક્કી કરેલું) 1961માં પ્રકાશિત થયો. સંગ્રહમાં કોઈ નિવેદન નથી પણ છેલ્લે એમણે ‘કાવ્યવસ્તુવિસ્તાર’ શીર્ષકથી પોતાની કવિતા વિશે ને કવિતાની કળા વિશે જે લાંબો લેખ મૂક્યો છે એ ખૂબ વિચારણીય છે.

Navigation menu