26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,358: | Line 1,358: | ||
{{Space}}{{Space}} ઊગમ એ જ પ્રસરવું-ધાવું! | {{Space}}{{Space}} ઊગમ એ જ પ્રસરવું-ધાવું! | ||
{{Space}}{{Space}} અટક્યા વિણ એકલતા ગાવું!</Poem> | {{Space}}{{Space}} અટક્યા વિણ એકલતા ગાવું!</Poem> | ||
<Poem> | |||
'''<big>પડઘો</big>''' | |||
ઉભય અધૂરા વ્યંજિત નાદો | |||
{{Space}} એકબીજાને જઈ અથડાય! | |||
સાગર-ગાને, વ્યોમ ઊભરતો, | |||
{{Space}} પ્રકંપતો ત્યાં પડઘો થાય! | |||
{{Space}}{{Space}} છૂપી છૂપું દિવ્ય પ્રભાત, | |||
{{Space}}{{Space}} સાંભળતું બેઉની વાત. | |||
પવન કહે: વિદ્યુલ્લેખા! તું | |||
{{Space}} પરવાસીને કાં બોલવ? | |||
બંધાવું મુજને ભાવે ના, | |||
{{Space}} આજ અહીં ને ક્યાંયે કાલ! | |||
{{Space}}{{Space}} તુજને પાપિષ્ઠા ગણશે, | |||
{{Space}}{{Space}} લોકોક્તિ નિંદા ચણશે! | |||
અંજની કહે: હું જન્મી માતા, | |||
{{Space}} પ્રણય-પુત્ર મારો અધિકાર! | |||
ધખતો તારો ચેતન-તણખો | |||
{{Space}} મારો પ્રણય તણો ભંડાર! | |||
{{Space}}{{Space}} પુત્ર અલૌકિક સર્જીશું! | |||
{{Space}}{{Space}} ન હોય લૂલું માનવબાળ! | |||
આવી વસજે કોઈ વસંતે, | |||
{{Space}} પધારજે પાછો પરભાત! | |||
બાધું નહિ, ને બંધાવું ના, | |||
{{Space}} પત્ની નહિ પણ બનવું માત! | |||
{{Space}}{{Space}} લોકોક્તિ ક્યાં અડવાની? | |||
{{Space}}{{Space}} તુચ્છ તંતુની એની જાત! | |||
રોમરોમમાં પ્રણયસ્પર્શથી | |||
{{Space}} અંજનીને નવ-કૂંપળ થાય! | |||
અંગ મહીં ઉત્કટતા વ્યાપે, | |||
{{Space}} હૈયામાં ભરતી લ્હેરાય! | |||
{{Space}}{{Space}} જિતેન્દ્રિયને જન્મ દઈ, | |||
{{Space}}{{Space}} પ્રણય-પુત્ર-માતા ધન્યાય! | |||
3-3-’34</Poem> |
edits