26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,359: | Line 1,359: | ||
{{Space}}{{Space}} અટક્યા વિણ એકલતા ગાવું!</Poem> | {{Space}}{{Space}} અટક્યા વિણ એકલતા ગાવું!</Poem> | ||
<Poem> | <Poem> | ||
'''<big>પડઘો</big>''' | '''<big>પડઘો</big>''' | ||
ઉભય અધૂરા વ્યંજિત નાદો | ઉભય અધૂરા વ્યંજિત નાદો | ||
Line 1,395: | Line 1,393: | ||
{{Space}}{{Space}} પ્રણય-પુત્ર-માતા ધન્યાય! | {{Space}}{{Space}} પ્રણય-પુત્ર-માતા ધન્યાય! | ||
3-3-’34</Poem> | 3-3-’34</Poem> | ||
<Poem> | |||
'''<big>રોહિણી</big>''' | |||
ધીમેધીમે રવિકર સર્યા વારિધિ આસપાસ, | |||
ધીમેધીમે રવિમુખ નમ્યું, આંજતું અંતહાસ; | |||
ધીમે સૂર્યે અતલ જલના ઓષ્ઠમાં ઓષ્ઠ પૂર્યા, | |||
ઢોળાયા ત્યાં જલદલ પરે શેરડા સ્નેહસ્ફુર્યા. | |||
વ્યોમે જોયું, વદન મલક્યું, કંકુના કુંડ ઢોળ્યા, | |||
સંધ્યાએ ત્યાં તરલ તરતાં સર્વ સ્વાંગો ઝબોળ્યા. | |||
એવાં બોળી ઉભય ઉરને સાગરે પ્રેમઘેરાં, | |||
ઊભી જોડી નયનનયને કાંઠડે સિંધુકેરા. | |||
પ્રાત:કાલે નગરપતિનો પુત્ર જાવા સિધાવે, | |||
છેલ્લીછેલ્લી હૃદયપ્રતિમા સાથ ગોષ્ઠી ચલાવે; | |||
રૂંધાયેલાં ઉર ઉભયનાં: શબ્દ તૂટે અપૂર્ણ: | |||
સો-સો ગોષ્ઠી ઉભય કથતાં, આંખથી અશ્રુપૂર્ણ. | |||
પ્રાત:કાલે નગરપતિનો પુત્ર જાવા સિધાવે, | |||
છેલ્લીછેલ્લી હૃદયપ્રતિમા સાથ ગોષ્ઠી ચલાવે; | |||
રૂંધાયેલાં ઉર ઉભયનાં: શબ્દ તૂટે અપૂર્ણ: | |||
સો-સો ગોષ્ઠી ઉભય કથતાં, આંખથી અશ્રુપૂર્ણ. | |||
પ્રાત:કાલે અતલ જલ આ, રોહિણી! ફેરવાશે, | |||
મસ્તી માટે વિરહદુખનાં તાન-આલાપ ગાશે; | |||
આ કાંઠે તું સમદરતણા, પાર ઊભો હું પેલે, | |||
ગાશું ત્યારે સૂર સરકતા આવશે વારિહેલે. | |||
ને રાત્રીએ ગહન જલમાં રોહિણી — પાંચ તારા — | |||
નિત્યે જોજે, પ્રિય! પલકતાં માનજે અશ્રુ મારાં. | |||
એવે થાતા ઉદય નમણે ગાલ સંધ્યા-ઉષાના, | |||
ચૂમ્યાચૂમ્યા ગુલ ઊઘડતા ગાલ એણે પ્રિયાના. | |||
જોઈજોઈ નયનનયને કોલ દીધા અનુક્ત, | |||
તારાઓથી મુખ ચમકતું વ્યોમનું હાસ્યયુક્ત; | |||
ગેલંતા એ અનિલ ભ્રમરે સુંદરી પદ્મ સાથે, | |||
સુણ્યા કોલો અકથ: રજનીનાથ પોંખે સુહાસે. | |||
કાંઠેકાંઠે હૃદય ભમતું એક પ્રેમી વિયુક્ત, | |||
સંધ્યાએ ત્યાં પ્રતિદિન, જ્યહાં કોલ લીધા અનુક્ત; | |||
જોઈ તારા ઉર સળગતું, આંખ મીંચે-ઉઘાડે, | |||
મૂંગામૂંગા હૃદય-પડઘા અબ્ધિ એના ઉપાડે. | |||
વીત્યાં વર્ષો; હૃદય કુમળું શુષ્ક, ખંડેર સૂનું; | |||
વારિ ખૂટ્યાં નયનસરનાં, એક આંસુ ન ઊનું; | |||
કાંઠે ઊભી સુતનું-સ્વરૂપા પૂર્વમા નેન નાખે, | |||
સામે કાંઠે હૃદય વસતું ઊડીને પ્રેમપાંખે. | |||
ઘેરીઘેરી ગગનગહની રાત્રિએ સૌ વિરામે, | |||
ત્યારે દોરી નયન નમણાં રોહિણી, તીર સામે; | |||
ઊભે નિત્યે અચળ, પ્રતિમા હોય પાષાણ કેરી, | |||
આંખો જાણે પલ પલકતી તારલી બે સુનેરી. | |||
જેવી દીસે ક્ષિતિજસરિતે પક્ષમાલા બગોની, | |||
તેવી દીસે જલધિક્ષિતિજે કાફલી સો સઢોની; | |||
ઊંચા-નીચા સઢ ઊછળતા-ઝૂલતા સિંધુ-મોજે, | |||
એવું કાંઠે હૃદય ઊછળે નાવશું પ્રેમહોજે. | |||
આવે આજે નગરપતિનો પુત્ર પાછો કમાઈ, | |||
સો-સો વ્હાણે શગ ખડકતાં માંડ લક્ષ્મી સમાઈ; | |||
જાણે લાવે સકળ ધનભંડાર એ લૂંટી જાવા, | |||
કાંઠે ઊભા પુરજન સહુ સાહસીને વધાવા. | |||
સૂકાં ઠૂંઠા તરુવરગણે જેમ ખીલે વસંત, | |||
ઘેરાયેલાં ગગન ઊઘડે તારલાઓ હસંત; | |||
એવા એના હૃદયરણમાં સ્નેહના ઓઘ છૂટ્યા, | |||
અંગેઅંગે, ઉર, વદન, સૌંદર્યનાં પુષ્પ ફૂટ્યાં. | |||
ગૂંથી વેણી બકુલફૂલડે, સંદૂિરે સારી સેંથી, | |||
આંજી ભૂરાં નયન સુરમે, પાનીએ પાઈ મેંદી; | |||
તારા ગૂંથી શરીર ધરતી રોહિણી, ચૂંદડીને, | |||
આવે કાંઠે સભર ઉર, ગાલે ગુલાબો મઢીને. | |||
ધીમેધીમે બગ સરીખડાં નાવડાં પાસ આવે, | |||
બાલા સ્વપ્ને પ્રિયજન અહા! ભેટ મીઠી શું લાવે? | |||
કાંઠા પાસે હૃદય ધડકે — જેમ વ્હાણો પધારે, | |||
સંતાડે જ્યાં હૃદય-ધબકા, ગાલ દીપ્તિ વધારે. | |||
સંધ્યાકાળે નગરસમીપે નાંગર્યાં નાવ આરે, | |||
કૂદી નીચે પુરપતિતણો પુત્ર કોને ઉતારે? | |||
નીચે આવી રતિસમરૂપા કોઈ સૌંદર્યવંતી, | |||
ધીમે ચાલે નગરપતિના પુત્ર સાથે હસંતી. | |||
માતા આવી સજલનયના: પુત્ર માથું નમાવે, | |||
બ્હેની જોડી નીરખીનીરખી, પુષ્પ વેરી વધાવે; | |||
સામૈયું એ પુર ભણી વળ્યું, વાગતાં ઢોલ-તાસાં, | |||
એકાકી કો ક્યમ તીર ખડી, મૂર્તિશી સ્તબ્ધશ્વાસા? | |||
ધીમેધીમે રવિકર છૂટ્યા વારિધિથી વિખૂટા, | |||
ધીમેધીમે રિવ-જલ તણા ઓષ્ઠથી ઓષ્ઠ છૂટ્યા; | |||
ધીમે સૂર્યે વિરહજલમાં ઝંપલાવ્યું અગમ્ય, | |||
વેરાયા ત્યાં અતલ જલમાં શેરડા દુ:ખજન્ય. | |||
વ્યોમે જોયું હૃદય બળતે, ગાલમાં લોહી દોડ્યું, | |||
સંધ્યાએ એ વિરહસમયે મૌન આક્રંદ જોડ્યું; | |||
ડૂબ્યા સૂરો જન-સકળના શે’ર કેરી દિશામાં, | |||
તારા ઊગ્યા વદનકમળે આંસુડાં શા નિશાનાં. | |||
ગાજે ઘેરું અકથ જલધિ, હાથ કાંઠે પછાડે, | |||
કૂદીકૂદી હૃદય દુખતાં, જોરથી બૂમ પાડે; | |||
કાંઠે ઊભી ઝળહળ થતી ઝાળતી એ ચિતા શી, | |||
ઝંઝાવાતે જઈ જલધિએ બૂમ પાડે: ખલાસી! | |||
આપું, વીરા, ધન સકળ આ અંગ માથે મઢેલું, | |||
પ્હોંચાડે જો સમદર તણી મધ્યમાં નાવ વ્હેલું! | |||
પ્હોંચે-પ્હોંચે ઉદધિપટની મધ્યમાં નાવ ત્યાં તો | |||
ગાજી ઊઠ્યો દિશ-સકળમાં રોહિણીનો ધુબાકો! | |||
1-7-’30</Poem> |
edits