કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2,022: Line 2,022:
{{Space}}{{Space}} વ્યોમ તણેયે પેલે પાર!
{{Space}}{{Space}} વ્યોમ તણેયે પેલે પાર!
{{Space}}{{Space}} જ્યોત ઝબૂકે જગ-આધાર</Poem>
{{Space}}{{Space}} જ્યોત ઝબૂકે જગ-આધાર</Poem>
<Poem>
'''<big>ઝાકળનું ગીત</big>'''
વાદળના મ્હેલમાં બાર બાર બાળકી,
{{Space}} તેરમી હું બાળકી રોતી જી રે!
આંસુમાં જનમી ને આંસુમાં જીવતી,
{{Space}} વન વન વેરતી મોતી જી રે!
કુમુદિની કાનમાં મૂકું લવંગિડાં,
{{Space}} હીરલા ગૂંથું હું ગોતી જી રે!</poem>
<Poem>
'''<big>સમીરનું ગીત</big>'''
દરિયાના બેટમાં બેઠી નીંદરડી,
{{Space}} અવનિને અંચળા ઓઢાડે જી રે!
મંદમંદ, મંદમંદ, ગાતી હાલરડાં,
{{Space}} પ્રાણી ત્રિલોકનાં પોઢાડે જી રે!
ઊંઘમાં મીઠી પોઢ્યાં પંખીડલાં,
{{Space}} પારણે-વડલાની ડાળે જી રે!
અણદીઠ હરીલાની દોરી અમે તો,
{{Space}} તાણી નીંદરડી ઝૂલાવે જી રે!
ગાજે ગભીર ગાન મીઠો મ્હેરામણ,
{{Space}} એ તો નીંદરની સિતારી જી  રે!
આંગળી ફરફર વાયુ નીંદરની,
{{Space}} સ્પર્શે ત્યાં ઊઠતી ધ્રુજારી જી રે!</poem>
26,604

edits

Navigation menu