કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2,050: Line 2,050:
આંગળી ફરફર વાયુ નીંદરની,
આંગળી ફરફર વાયુ નીંદરની,
{{Space}} સ્પર્શે ત્યાં ઊઠતી ધ્રુજારી જી રે!</poem>
{{Space}} સ્પર્શે ત્યાં ઊઠતી ધ્રુજારી જી રે!</poem>
<poem>
'''<big>વૃષભનું ગીત</big>'''
અમે વગડાને વાટ વસનારા રે,
{{Space}} અમે વગડાને વાટ વસનારા;
અમે ફૂલડાંની સાથ હસનારા રે,
{{Space}} અમે ફૂલડાંની સાથ હસનારા... અમે0
ઊંચ-નીચ-ભાવના ભેદ ભરેલા,
{{Space}} છાંડ્યા સમાજ-વસવાટા;
અમે હૈયાનાં હેત કસનારા રે,
{{Space}} અમે વગડાને વાટ વસનારા... અમે0
ટેકરે, તળાવડે, વ્યોમ હરિહૈયે,
{{Space}} સમદરમાં સાથ ધસનારા;
અમે એકતામાં શ્વસનારા રે
{{Space}} અમે વગડાને વાટ વસનારા... અમે0
આંબાની ડાળ પર બોલે કોયલડી,
{{Space}} ઉરમાં બજે એકતારા;
તમે હીન કહી કોણ હસનારા રે,
{{Space}} અમે વગડાને વાટ વસનારા... અમે0</Poem>
26,604

edits

Navigation menu