26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2,073: | Line 2,073: | ||
તમે હીન કહી કોણ હસનારા રે, | તમે હીન કહી કોણ હસનારા રે, | ||
{{Space}} અમે વગડાને વાટ વસનારા... અમે0</Poem> | {{Space}} અમે વગડાને વાટ વસનારા... અમે0</Poem> | ||
<Poem> | |||
'''<big>દીવડીની આરતી</big>''' | |||
દસ કોઠે દસ દીવડા કીધા, | |||
{{Space}} અંતર-થાળમાં આરતી. | |||
પરસેવાના ધૂપ ધરી દીધા, | |||
{{Space}} આંતર ઘંટ પુકારતી. | |||
જગના લોકના મેલ હરી-હરી, | |||
{{Space}} ફૂલ મૂક્યાં તુજ પાયમાં; | |||
પાપ તણાં નૈવેદ્ય દીધાં ધરી, | |||
{{Space}} અવર કાંઈ ધરાય ના. | |||
હાડ સૂકાં અમ ચામ ગંધાતાં, | |||
{{Space}} પગલાં એમાં પાડજે! | |||
છોડવાના નથી કોઈ કાળે તને, | |||
{{Space}} છાંડવાં હોય તો છાંડજે!</poem> | |||
<Poem> | |||
'''<big>કેતકીનું ગીત</big>''' | |||
{{Space}} આવરે આવ; | |||
{{Space}} દખિણના વાયરા! | |||
{{Space}} ઉત્તરી ઝુલાવ, | |||
{{Space}} દખિણના વાયરા! | |||
વર્ષાએ વાત કરી નમી નમી કાનમાં, | |||
રજનિએ આંખ મીંચી કાળા વિતાનમાં; | |||
ડોલે હૈયાનું નાવ: | |||
મારે અંગ અંગ કેસરના પુંજ લળે સાનમાં. | |||
{{Space}} એનાં પીળાં સજાવ, | |||
{{Space}} દખિણના વાયરા! | |||
{{Space}} ઉત્તરી ઝુલાવ, | |||
{{Space}} દખિણના વાયરા: | |||
વન વન વાયરા વાત સંભળાવ: | |||
{{Space}} કેતકીની ફાટ ફાટ કાય: | |||
{{Space}} એનું અંતર ઊભરાય! | |||
કોઈ આવો, એ આજ અણમૂલ વેચાય! | |||
કાંઈ કહેશો ત્યાં કેશરના પુંજ વેરાય! | |||
{{Space}} જેને જોવે તે જાવ! | |||
{{Space}} દખિણ ના વાયરા! | |||
{{Space}} ઉત્તરી ઝુલાવ | |||
{{Space}} દખિણના વાયરા! | |||
{{Space}} મને કોઈ લઈ જાવ, | |||
{{Space}} દખિણના વાયરા! | |||
એકલ પરમાણુ વહી ધરતી તળાવ, | |||
‘કોઈ એકલ?’ ઓ વાયરા! પૂછજે સવાલ: | |||
એકલતા હોય ત્યાં કેશર વર્ષાવ; | |||
{{Space}} મને સઘળે ફેલાવ, | |||
{{Space}} દખિણના વાયરા! | |||
{{Space}} ઉત્તરી ઝુલાવ, | |||
{{Space}} દખિણના વાયરા!</poem> | |||
<Poem> | |||
'''<big>ગુંજનનું ગીત</big>''' | |||
ઊભો હતો ઊંચી કરાડ, | |||
{{Space}} અદમ્ય સાદ ઉરથી સર્યો રે! | |||
વીંધ્યા પથ્થર ને વીંધ્યા પહાડ, | |||
{{Space}} અજાણ ખૂણે પડઘો પડ્યો રે! | |||
તે રાત થકી શોધું એ સ્થાન, | |||
{{Space}} જ્યાં અંતર હોંકાર સાંપડ્યો રે! | |||
વાયુ વાત સુણ્યા મેં ગાન, | |||
{{Space}} ટેકરાની ટોચે ચડ્યો રે! | |||
ઊંચેરી આભની કમાન, | |||
{{Space}} ખાલીખમ, મુંગું રડ્યો રે! | |||
વનવન માંડ્યા મેં કાન, | |||
{{Space}} સાદ નવ પાછો જડ્યો રે!</Poem> | |||
<Poem> | |||
'''<big>પદ્મિનીનું ગીત</big>''' | |||
વગડાને વાટ કો’ લજામણીનો લૂમખો: | |||
લીલુડી પાંદડીમાં જાંબલી ફલે ગૂંથ્યો: | |||
{{Space}} અડશો મને ન કો અધીર! | |||
{{Space}} મારો સાળુ ચોળાય! | |||
{{Space}} પ્રેમરાગ સ્પર્શથી અંગ અકળાય! | |||
ફૂલડાં સંગાથ એક શેવતીનો ઝૂમખો: | |||
નીલમના ઝુંડમાં પારસ-ફૂલે લચ્યો: | |||
{{Space}} પડછાયો કોઈ કુટિલ! | |||
{{Space}} મારું અંગ અભડાય! | |||
{{Space}} ભોગભૂખી આંખડીથી પાંખડી કપાય! | |||
એકલ ઉરો તણા અબોલ શબ્દ ઊપડ્યા; | |||
દરિયાના બેટમાં પડઘા થઈ પડ્યા; | |||
{{Space}} દીવાદાંડીનું થયું શરીર! | |||
{{Space}} એના ‘આવ!’ સંભળાય! | |||
{{Space}} ભેખડની બાથ એ તો ! પાસ ના જવાય! | |||
આભલાના બુરજમાં રૂપવેલ વીજળી: | |||
તેજ તણી કાયમાં પ્રતાપની શિખા ભળી: | |||
{{Space}} જોબનનાં તેજભર્યાં ચીર! | |||
{{Space}} રૂપ એનાં દૂરથી પિવાય! | |||
{{Space}} અડીએ તો અડનારું ખાખ થઈ જાય! | |||
પદ્મિની પુષ્પમાં વસંત એક જોગણી: | |||
અનંગ સમી આંખમાં પવિત્રતા ધખે ધૂણી: | |||
{{Space}} અડશો ના! રોમરોમ તીર! | |||
{{Space}} એની આશિષ લેવાય! | |||
{{Space}} સંહિણનાં દૂધ સંહિથી જ જીરવાય!</poem> | |||
<Poem> | |||
'''<big>તીરથનાં ત્રણ ગીતો</big>''' | |||
(શ્રીધરાણીના નાટક મોરનાં ઈંડાંનું પાત્ર તીરથ ) | |||
1 | |||
હાથ હતા વણકેળવ્યા મારા, | |||
{{Space}} કંઠમાં ખૂબ કચાશ; | |||
{{Space}} કંઠમાં ખૂબ કચાશ; | |||
જાણું નહિ આજ એકતારામાં, | |||
{{Space}} કોણ ઉપાડતું શ્વાસ? | |||
{{Space}}{{Space}} બાંધ્યા કોઈ કોયલે માળા! | |||
{{Space}}{{Space}} ગળામાં આજ રૂપાળા! | |||
જૂનો થયો જરી એકતારો ને | |||
{{Space}} વાંસમાં ઊપડી ફાટ; | |||
{{Space}} વાંસમાં ઊપડી ફાટ: | |||
ખોખરી ખૂંટીએ ગૂંચળાં લેતા | |||
{{Space}} તારને ગાળતો કાટ: | |||
{{Space}}{{Space}} કોઈ તોય તુંબુ છુપાણું! | |||
{{Space}}{{Space}} વાડતું ગેબનું ગાણું! | |||
2 | |||
પાંખો કાપવી’તી તો...રે... | |||
મોરલાને જનમ કેમ અપ્યો? | |||
{{Space}} હે! પડઘો ન પડવો’તો...રે... | |||
{{Space}} અંતરે સાદ કાં આલાપ્યો? | |||
{{Space}}{{Space}} — જનમ કેમ આપ્યો! | |||
સામી મોલાતમાં દીવડો ફરુકે, | |||
ફરુકે મારા અંતરની જ્યોતિ! | |||
હે! આડી ચણી આ કાચની દીવાલ તો, | |||
લોહની દીવાલ કાં ન રોપી? | |||
{{Space}}{{Space}} — સાદ કાં આલાપ્યો? | |||
{{Space}} પાંખો કાપવી’તી તો...રે... | |||
{{Space}} મોરલાને જનમ કેમ આપ્યો? | |||
3 | |||
નીચે નિરંજરા નર્તકી રે, | |||
{{Space}} ને ઊંચે ઝળૂંબે આભ: | |||
{{Space}} વાદળાંએ હૈયાં ખોલ્યાં! | |||
નદીઓનાં નીરમાં હેલી ચડી રે, | |||
ગજ્યા વનગહ્વરના ગાભ: | |||
{{Space}} ધણણણ ડુંગર ડોલ્યા! | |||
ભાઈ રે મેહુલા, જરી રોતો રે’જે રે, | |||
{{Space}} નદીમાતા, ઓસરજો પૂર: | |||
{{Space}} સામે કાંઠે કૂકડા બોલ્યા! | |||
આ કાંઠે હું, સામે સાહ્યબો રે, | |||
{{Space}} મધગાળે નદી કેરાં પૂર: | |||
{{Space}} પ્રેમપથ મરતક મોલ્યાં!</poem> | |||
<Poem> | |||
'''<big>આરતીનું ગીત</big>''' | |||
(શ્રીધરાણીના નાટક મોરનાં ઈંડાંનું પાત્ર આરતી ) | |||
{{Space}} એક કોળી અવ્યો, | |||
{{Space}}{{Space}} મારા દાદાની ડેલીએ, | |||
ઈંડાંના ટોપલા લાવ્યો જી રે, | |||
કોળી આવ્યો! | |||
ઘોડી કુદાવતો વીર મારો આવ્યો, | |||
હળવેકથી એક હાથ લંબાવ્યો: | |||
{{Space}} એને નીલમડો રંગ મન ભાવ્યો જી રે, | |||
{{Space}}{{Space}}{{Space}} કોળી આવ્યો! | |||
મોટી મે’લાતથી કાકાજી ઊતર્યા | |||
ધારીધારી અનેક ઇંડાં મને ધર્યા; | |||
{{Space}} એનો પચરંગમાં મન ધાયોજી રે, | |||
{{Space}}{{Space}}{{Space}} કોળી આવ્યો! | |||
મુને ઘેલીને તે હોય શાં પારખાં? | |||
સઘળાં ઈંડાં એક સરખાં મને હતાં! | |||
{{Space}} ધોળામાં દિલ લોભાયો જી રે, | |||
{{Space}}{{Space}}{{Space}} કોળી આવ્યો! | |||
ભાઈને પોપટ, ટીટોડી કાકાને સાંપડી | |||
ભોળીને મા’દેવની આરતી નકી ફળી; | |||
{{Space}} રંગરાજ શો રઘવાયો જી રે, | |||
{{Space}}{{Space}}{{Space}} કોળી આવ્યો! | |||
મોરલો મળ્યો તોય રહી હું અભાગણી, | |||
આવી પૂગી એક અદકેરી માગણી; | |||
{{Space}} હાકલની કેડીએ ધાયો જી રે, | |||
{{Space}}{{Space}}{{Space}} કોળી આવ્યો! | |||
સાત સમદર ને હિમાળા જજે ચડી! | |||
ઊડજે, મોર! મારી રખ્ખાની રાખડી! | |||
{{Space}} મોરપીંછ એક ના ફગાયો જી રે! | |||
{{Space}}{{Space}}{{Space}} કોળી આવ્યો! | |||
{{Space}} એક કોળી આવ્યો, | |||
{{Space}}{{Space}} મારા દાદાની ડેલીએ; | |||
{{Space}} ઈંડાંના ટોપલા લાવ્યો જી રે, | |||
{{Space}}{{Space}}{{Space}} કોળી આવ્યો!</poem> | |||
<Poem> | |||
'''<big>ઝંડાનું ગીત</big>''' | |||
ત્રીશ કોટી શિશ પ્રણમે તને | |||
{{Space}} ભારતની ઓ ધર્મ-ધજા! | |||
નવલખ તારા આશિષ ઝમે | |||
{{Space}} ભારતની ઓ કર્મ-ધજા! | |||
વ્યોમ તણી ફરકંત પતાકા, | |||
{{Space}} હિમડુંગરનો દંડ; | |||
સંસ્કૃતિના જગ-ચોક મહીં | |||
{{Space}} ધ્વજ ફરકંતો પડછંદ. | |||
જે ઝંડાને ગાંધીજીએ | |||
{{Space}} સ્ફટિક હૃદયથી ધવલ કીધો, | |||
જે ઝંડાને ભગત, જતીને | |||
{{Space}} રુધિર-રંગ રંગી દીધો! | |||
લીલા શાંતિ તણા નેજા! | |||
ભારતની ઓ ધર્મ-ધજા!</poem> | |||
<Poem> | |||
'''<big>ભરથરીનું ગીત</big>''' | |||
આવળ બાવળ બોરડી ને, | |||
{{Space}} ઊભાં આડાં શરુનાં ઝાડ: | |||
ઊંડી ખીણો ઊંડી કંદરા ને | |||
{{Space}} ઊંચા ઊભા ને પથ્થર-પ્હાડ . | |||
{{Space}}{{Space}} કેડી વિનાનાં જંગલ તારાં! | |||
{{Space}}{{Space}} સાગરને વળી હોય ઓવારા? | |||
બંધ કરી દે બોલવું, રાણી, | |||
{{Space}} દેજે મને ના સાદ! | |||
આવ્યા વિના મન માનતું ના, ને | |||
{{Space}} ભોમિયો ના એકાદ! | |||
{{Space}}{{Space}} કેડી વિનાનાં જંગલ તારાં! | |||
{{Space}}{{Space}} સાગરને વળી હોય ઓવારા? | |||
ડગલેપગલે ઠેશ પડે ને, | |||
{{Space}} આંખ ફરુકે આજ! | |||
અપશુકનમાં દોડતો આવું, | |||
{{Space}} પાણીને હોય ન પાજ! | |||
{{Space}}{{Space}} કેડી વિનાનાં જંગલ તારાં! | |||
{{Space}}{{Space}} સાગરને વળી હોય ઓવારા? | |||
પાઠવ્યાં પાછાં કોણ ફરે? | |||
{{Space}} નીત નીતર્યાં ભેગાં ન થાય | |||
ડુંગરેડુંગરે દેવળ ઊભાં, | |||
{{Space}} ત્યાં પાછળ કેમ ફેરાય? | |||
{{Space}}{{Space}} પીળા પલાશનું ફૂલડું લાધ્યું, | |||
{{Space}}{{Space}} જોબનપુરમાં જોબન વાધ્યું!</Poem> | |||
<Poem> | |||
'''<big>ચાડિયાનું ગીત</big>''' | |||
ઊડો કાબર, ઊડો ચકલાં, | |||
{{Space}} ઊડો મેના પોપટ મોર; | |||
હું આ ખેતરનો રખવાળો, | |||
{{Space}} સઘળાં પેઠાં ક્યાંથી ચોર? | |||
થોર તણી આ વાડ ઉગાડી, | |||
{{Space}} છીંડે બાવળ-કાંટ ભરી; | |||
તોય તમે ક્યાંથી અહીં આવ્યાં? | |||
{{Space}} સંતાકૂકડી કેવી કરી? | |||
ઊડો કહું છું એટલું, હું શાણો રખવાળ; | |||
ખેડૂત આવી જો ચડે, ગોફણ ઘાવ ઉછાળ. | |||
મોતી-મૂઠશાં ડૂંડા ઝૂલે, | |||
{{Space}} લીલો નીલમડો શો મોલ; | |||
દાણો ઓછો એક ન થાશે, | |||
{{Space}} માલિકને મેં દીધો કોલ. | |||
ખેડૂત આવે, ઊડી જાઓ, | |||
{{Space}} એ જાતાં હું સાદ કરીશ; | |||
ખોટા ખોટા ડોળા ફાડી, | |||
{{Space}} છુપાઈને દાણા ધરીશ. | |||
ઊડો કાબર, ઊડો ચકલાં, | |||
{{Space}} ઊડો મેના પોપટ મોર; | |||
હું આ ખેતરનો રખવાળો, | |||
{{Space}} સઘળાં પેઠાં ક્યાંથી ચોર?</poem> | |||
<Poem> | |||
'''<big>વર્ષામંગલ</big>''' | |||
1 | |||
અંધારી રાતમાં વાદળી ટબૂકે, | |||
{{Space}} માંહી માંહી વીજળી વાંકી વળે; | |||
ટાઢા શરીરના એકલ આવાસમાં, | |||
{{Space}} ઉરની પારેવડી આજ કકળે. | |||
ફાટ ફાટ થાતાં સામાં સરોવર, | |||
{{Space}} નદીઓનાં નીરમાં ધોધવા દડે; | |||
દિલના દરિયાવની માઝા મુકાણી, | |||
{{Space}} કોળ્યાં કદંબ બે હેલે ચડે! | |||
આજ અભિસાર શો વર્ષાઅએ આદર્યો, | |||
{{Space}} વાદળે વાદળે પગ આથડે; | |||
અંગ અંગમાંથી ઊઠે અવાજ સો | |||
{{Space}} અંતરના બેટમાં પડઘા પડે. | |||
પાંદડે પાંદડે વિજોગની વાતડી, | |||
{{Space}} નેવલે નેવલે આંસુ ઢળે! | |||
ઊંચેરા ગોખમાં વેણી સમારતી, | |||
{{Space}} મનડાનું માનવી ક્યારે મળે? | |||
8-8-’32</Poem> | |||
<Poem> | |||
'''<big>2</big>''' | |||
ગહન ઘનશ્યામની મધુરરવ મોરલી | |||
{{Space}} ગગનપટ ઊભરતી પ્રણયનાદે; | |||
ઉભય અશ્વિન કરે તાલ મરદંગના | |||
{{Space}} ગગન-ગોરંભ ભરી મેઘનાદે. | |||
દિવ્ય સૂર — તાલ સૂણી ગગનની ગોપિકા, | |||
{{Space}} મૂર્છના વાદળી-વૃંદ જાગે; | |||
તાલ કરતાલ ધરી, પ્રણય નયને ભરી, | |||
{{Space}} મલપતી સરકતે નૃત્ય-પાદે... ગહન0 | |||
સહુ દિશા આવરી રાસકુંડળ રચ્યું, | |||
{{Space}} ઝડપ પદતાલથી રાસ જામે; | |||
અંગ કટિભંગ કરી, નયન નર્તન કરી, | |||
{{Space}} કાન ગોપી હૃદય ઐક્ય પામે... ગહન0 | |||
નયન નયને ઢળ્યાં, વીજ ચમકા થાય, | |||
{{Space}} મદનમદ નેન મરજાદ મેલે! | |||
હાસ્ય-મોજાં ચડ્યાં, ગાલ ગોળા થયા, | |||
{{Space}} હર્ષ-અશ્રુ ખરી પૃથ્વી રેલે... ગહન0 | |||
8-8-’21</poem> | |||
<Poem> | |||
'''<big>3</big>''' | |||
કૂદી આભથી ઊંડા આવી નાચે મેઘની ધારા | |||
ડાળેડાળ ડોલે! | |||
ડાળેડાળ ડોલે! નાચે પાંદડાં મંજરી! | |||
{{Space}} મોરલા ગાતા મેઘમલ્હારા... કૂદી0 | |||
{{Space}} નાચે દળ ફૂલડાં કેરાં! | |||
{{Space}} નાચે નવ શ્વેત પારેવાં! | |||
માળામાં જોડાલાં હૂંફે સૂતાં ભેળા! | |||
ઘરોઘર નેવલાં રુએ: નદીએ નાળે | |||
{{Space}} ઘોડલા દોડે પૂર બહારા... કૂદી0 | |||
કોટિ કોટિ ભાવના નાચે ઉરસાગરે નવ કવિના! | |||
હજારો ગીતડાં ગાજે મેઘના તાલે ભીનાં ભીનાં! | |||
{{Space}} અરે જો મેઘલો જાણે! | |||
{{Space}} કવિનું સુખ પિછાણે! | |||
અરે તો વરસ્યો એથી વરસે ઝાઝું મનડું માને! | |||
દિગન્તે ચમકે સાળુ-કોર નિશાની | |||
{{Space}} ઉર કવિને કાવ્યતારા!... કૂદી0 | |||
25-8-’31</poem> | |||
<Poem> | |||
'''<big>4</big>''' | |||
આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધું! | |||
{{Space}} મેહુલાએ માંડી મીટ; | |||
ધરણીએ પ્રેમરસ-પ્યાલું પીધું!... આજ0 | |||
નદીઓનાં નીર માંહી જોબન ચડ્યાં! | |||
{{Space}} એની ફાટ ફાટ કાય; | |||
{{Space}} એની છાતી ના સમાય; | |||
ટમકીને મેઘલાએ ચુંબન મઢ્યાં!... આજ0 | |||
ઉરને એકાન્ત ગોખ એકલતા આરડે! | |||
{{Space}} કોઈ આવો વેચાઉં; | |||
{{Space}} જ્યાં દોરો ત્યાં જાઉં; | |||
{{Space}} મારાં અંગ અંગ ભૂખ્યાં; | |||
{{Space}} —ઝરો પ્રેમરસ! સૂક્યાં; | |||
લઈ જાઓ! આ એકલતા શેય ના સહાય! | |||
વર્ષા રડે, રડું હું તોય ના રડાય!... આજ0 | |||
3-7-’32</poem> | |||
<Poem> | |||
'''<big>5</big>''' | |||
સેજ પથારી સૂની પડી રે, | |||
{{Space}} હું તો ઝબકીને જાગું; | |||
નેવલાં! શીદ રડી રહ્યાં રે? | |||
{{Space}} ઊઠી ઉત્તર માગું. | |||
નીર ટબુ ટબુ સારતાં રે, | |||
{{Space}} ઝરો લોહીનાં વ્હેણે; | |||
યજ્ઞ આંસુ તણો આદર્યો રે, | |||
{{Space}} કહો બાંધવ શેણે? | |||
રાત અને રજનીપતિ રે, | |||
{{Space}} પોઢ્યાં સેજ પથારી; | |||
તારલાની ઊડી ઊછળે રે | |||
{{Space}} રૂડી ફૂલ-ફુવારી. | |||
આભના પાથર્યા ઢોલિયા રે, | |||
{{Space}} ચાર દિગ્ગજ પાયા; | |||
વાયુ ઢળે શત વીંઝણે રે, | |||
{{Space}} દધિએ ગીત ગાયાં. | |||
આવ્યાં અસુર શાં વાદળાં રે, | |||
{{Space}} શશીરાજને બાંધ્યો; | |||
તારલા સર્વ ઠરી ગયા રે, | |||
{{Space}} વાયુ યુદ્ધનો વાધ્યો. | |||
નાથવિહોણી વિભાવરી રે, | |||
{{Space}} ઊભી બ્હાવરી જેવી; | |||
જીવવુંદ ઝેર સમું થયું રે, | |||
{{Space}} એ તો સ્નેહની દેવી. | |||
વીજ-કટારી ઉછાળતી રે, | |||
{{Space}} રાત વેણી ઝુલાવી; | |||
ઊછળી ઊછળી આભમાં રે, | |||
{{Space}} ત્યાં તો હૈયે હુલાવી. | |||
નેવલાં તેથી રડી રહ્યાં રે, | |||
{{Space}} નવ થોભતાં વારિ; | |||
નેવલાં, બ્હેન-વિભાવરીની | |||
{{Space}} ઝણે મૂક સિતારી | |||
12-7-’30</Poem> |
edits