26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2,887: | Line 2,887: | ||
સુઅશ્રુ મહીંથી ચડે ગગન સ્તંભ સ્વાતંત્ર્યનો! | સુઅશ્રુ મહીંથી ચડે ગગન સ્તંભ સ્વાતંત્ર્યનો! | ||
14-1-’31</Poem> | 14-1-’31</Poem> | ||
<Poem> | |||
'''<big>સપૂત</big>''' | |||
આવવું ન આશ્રમે — મળે નહિ સ્વતંત્રતા! | |||
જંપવું નથી લગીર — જો નહિ સ્વતંત્રતા! | |||
સ્નેહ, સૌખ્ય સૌ હરામ —ના મળે સ્વતંત્રતા! | |||
જીવવું મર્યા સમાન — ના યદિ સ્વતંત્રતા! | |||
પુત્ર-દાર! | |||
જન્મમૃત્યુના જુહાર! | |||
જંપવું ન, જાલીમોય જંપશે ન સૌ ખુવાર! | |||
મૃત્યુ કે સ્વતંત્રતા: લખી ન આ લલાટ હાર! | |||
આકરા પુકારી કોલ, વીરલા રણે ચડ્યા! | |||
ખેતરો ખૂંદ્યાં અને ભમ્યા અનેક ગામડાં! | |||
મહી વટ્યા, ઝૂલ્યા સપૂત માત-અંક-નર્મદા! | |||
ઝૂંપડે જઈ વસ્યા, પ્રજાઅવાજ પામવા! | |||
મોખરે ધપે હસી હસી જવાન ડોસલો! | |||
સર્વ સાથ-કોઈ ના-બધું સમાન: એકલો! | |||
રાષ્ટ્રદેવ! રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા! | |||
એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા! | |||
પગો પડે! | |||
સુવર્ણ માટીમાં મઢે! | |||
અસંખ્ય ઊમટી પ્રજા પુનિત પાદમાં પડે! | |||
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે! | |||
જીવશે ન-જીવવા દઈ સપૂત-જાલીમો! | |||
મારશેય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો! | |||
29-4-’30</poem> | |||
<Poem> | |||
'''<big>દાંડીને</big>''' | |||
નથી તવ તટે મહા ઘૂઘવતા સમુદ્રો પડ્યા, | |||
નથી તવ તટે કદીય જગ-જ્હાજ તો લાંગર્યાં; | |||
અપાર નવ એ ઊંડાણ જગના મહાસિન્ધુ શાં; | |||
કવું ક્યમ સ્તુતિ કહે હું તવ? — તું સમુદ્રેય ના. | |||
નથી અમર આંસુડે ઝળકતી દીવાદાંડીએ; | |||
તૂટેલ પથરા પડ્યા, રખડતા — રડે પાદરે. | |||
ભર્યાં કદમ ભૂમિમાં નવજવાન શા ડોસલે, | |||
સુવર્ણ-ધૂળની શી! ધન્ય પગલે — અડી પારસે. | |||
તપ્યાં તપ અગમ્ય કોઈ વીરલે, ફળે — પાંગરે, | |||
સમુદ્ર થકી એ અપાર નર નાવડાં લાંગરે; | |||
કણે-વિચિગણે વસે અમરતા-લસે ધન્યતા; | |||
સુવર્ણ ઇતિહાસનાં પ્રથમ ગાન તારા તીરે! | |||
આળોટે જ્યાં રુદન કરતા દાંડી પાષાણખંડ! | |||
ત્યાં રોપાયો અમર સ્મૃતિ શો રાષ્ટ્રનો માનદંડ! | |||
28-4-’30</Poem> | |||
<Poem> | |||
'''<big>મોહનપગલાં</big>''' | |||
'''1''' | |||
અસંખ્ય ગિરિશૃંગમાં નીરવતા મૂંગી આથડે; | |||
અઘોર નભ-ઘુમ્ટે ઝબક તારલાઓ સરે. | |||
અપાર અવનીપટે સકળ શ્વાસ જંપી ગયા; | |||
અગાધ ઉદધિ તણાં ગહન ગાન સૂનાં થયાં. | |||
મિનાર સહુ ચક્રવાલ રચતા અનંતે અડે, | |||
દિશા-પગીર સૌ અધન્ય ક્ષણ સાંધી ઝોકે ચડે, | |||
ટગુમગુ થતા દીવા ઝબકતા થયા ને ઠર્યા, | |||
અને અવનિને ઉરે તિમિરના થરો આવર્યા. | |||
કહે: પ્રથમ વિશ્વ આ અખિલ શબ્દબ્રહ્મે ભર્યું; | |||
પછી સૃજનનું અપૂર્વ સમ પુષ્પ આ પાંગર્યું. | |||
અનાદિ પણ એથીયે સદય શાંતિમાં સૌ ઠર્યું, | |||
ફરી અહહ! રાજ્ય એ પ્રખર શાંતિએ પાથર્યું. | |||
નથી રવ જરી: બને! સભર શાંતિ સૂની થઈ! | |||
અથાગ પટ આવર્યા: તિમિરનીય આંખો ગઈ! | |||
21-7-’31</Poem> | |||
<Poem> | |||
'''2''' | |||
ઊઠે જગતના પટે, તિમિરના તટે આકૃતિ, | |||
ભયે કકળતી વિષણ્ણ પ્રતિમા બની વિસ્મૃતિ. | |||
અનેક ઘર અથાડી, પગથિયાં ચડી ઊતરી, | |||
સૂતેલ ભુજપાશમાં કપૂત સૌ: ન મા સાંભરી. | |||
અને રુદન ગાજતાં, ગગન વિશ્વ કમ્પાવતા | |||
દિશેદિશ થકી પ્રકમ્પ, પડઘા સરી આવતા. | |||
વહે તરલ વ્હેણ ગંગ-જમના સમાં આંસુનાં, | |||
ગળ્યા ખડક કાળમીંઢ, નગ, આંસુડાં થૈ ઉન્હાં. | |||
સપૂત નવ કો ઊઠે, કરુણ હાક માની સુણી? | |||
દીધા જનમ તીસ કોટિ જીવ તોય હું વાંઝણી? | |||
કરેલ પયપાન ગંગ-જમના સમી છાતીનાં, | |||
શું વીર્ય અરજૂન, રામ, અજનાંય હીણાં થયાં? | |||
હિમાચળ સહ્યો સહસ્રશત વર્ષથી છાતીએ! | |||
અસહ્ય દૃઢ શૃંખલા પદ જડી: ન સંખાતી એ! | |||
22-7-’31</Poem> | |||
<Poem> | |||
'''3''' | |||
આઘા વ્હેણે સરતી સરિતા આશ્રમે પાસ આવે. | |||
ઊંચા નીચા હૃદયધબકા પુણ્ય-પાદે ચડાવે. | |||
કાંઠે ઊભી તરુગણ સહુ વારી જાતાં ઝળૂંબે: | |||
વેલી વાડે ઘન તિમિરમાં આગિયા પુષ્પ ચુંબે. | |||
ઊંચે કાંઠે, સરળ ઘરની લીંબડાળી ફળીમાં | |||
બિડાયેલાં નયન નમણાં: ઊપડે શ્વાસ ધીમા; | |||
નાનું એનું શરીર કુમળું, ભાવ ચૈતન્ય કાંતિ, | |||
પોઢે જાણે જગકલહની મધ્યમાં દિવ્ય શાંતિ. | |||
ઊંચા ઊંચા ગિરિશિખરથી વાય ઊના નિસાસા, | |||
કોટિ કોટિ જીવન સરજ્યાં, વાંઝણી તોય માતા! | |||
જાગી ઊઠ્યો ઝબક: નમણાં નેનમાં દુ:ખ થીજ્યાં, | |||
ચારે બાજુ નજર કરતો, એકલો, ગાલ ભીંજ્યા. | |||
અંગે અંગે, હૃદય, વદને, આંખમાં દાહ જામ્યો! | |||
માતાનાં એ ઝળહળ થતાં આંસુનું રૂપ પામ્યો! | |||
23-7-’31</Poem> | |||
<Poem> | |||
'''4''' | |||
જાગો! ઊઠો! ભરતભૂમિનાં, રાષ્ટ્રનાં પુત્ર-પુત્રી! | |||
જાલીમોના નખ ઉઝરડે લોહી વ્હેતી ધરિત્રી. | |||
વર્ષા-વીજ શરીર ઘસતા ડુંગરા ભૂમિ રક્ષી. | |||
ગાજી ઊઠે અખિલ નભમાં મેઘનો જેમ નાદ, | |||
સાતે સિંધુ ઉપર ફફડે કોઈ તોફાન સાદ, | |||
એવાં એનાં રણ-રમણ-આહ્લેકનાં ગાન ગાજ્યાં, | |||
ચૌટે, ચોરે, પુર, નગરમાં, ગામડે, લોક જાગ્યાં. | |||
બિડાયેલા કમલદલમાં જેમ વર્ષે તુષાર, | |||
મૃત્યુબીડ્યાં નયનકમલે અમૃતી છંટકાર; | |||
એવા એના જન સકળનાં દુ:ખથી આર્ત્ત નેને, | |||
દૈવી દીપ્તિ અકળ પ્રગટી, લોક ઉત્સાહ વ્હેણે! | |||
લોઢામાંથી ધન પ્રગટતું પારસી સ્પર્શ થાતાં! | |||
માટીમાંથી અમર વચને, માનવી ઊભરાતા! | |||
24-7-’31</Poem> | |||
<Poem> | |||
'''5''' | |||
ઘંટ વાગતાં પ્રચંડ આશ્રમી સહુ પળે | |||
ઉપાસના સ્થળે: અનંત આંખડી હસે, લળે, | |||
વિતાનથી: નદીતણાં સુમંદ નીર મંજુલાં | |||
કવે કવિત: પાથરે સુગંધ વેલ-ફૂલડાં. | |||
કોઈ આવતું હતું, નિગૂઢ નેન પાથરી | |||
વસુંધરા પરે: પડે ચડે સુમંદ ચાખડી. | |||
સર્વ નેન એક ધ્યાન, લોહચુંબકે જડ્યાં, | |||
પતિતપાવના પગે, પદે પદે જઈ અડ્યાં. | |||
સળેકડા સમું શરીર: આંખમાં ભર્યાં અમી: | |||
વિદગ્ધ તોય છે સુહાસ: રામમાં રહ્યા રમી. | |||
પોતડી ટૂંકી, વીંટેલ ઉત્તરીય છાતીએ: | |||
પળંત ટેકવાઈ બે કુમારી કાખની નીચે. | |||
આસને સ્થિતિ કરી: જરીક નેન ઉઘડ્યાં! | |||
ચહુ દિશે વળી, ફરી અનંતમાં મળ્યાં! | |||
24-7-’31</Poem> | |||
<Poem> | |||
'''6''' | |||
પ્રાર્થના પૂરી થઈ: વિલીન સૂર ગીતના | |||
થતા ધીમે ધીમે, અલોપ ચક્ર જેમ નીરમાં | |||
વધી વધી થઈ રહે: અને સુમંદ ઊપડે | |||
ફરુકતા સુઓષ્ઠ ને યતીન્દ્ર આમ ઉચ્ચરે— | |||
સાઠ વર્ષ છો વીત્યાં; જુવાન તોય વીશનો | |||
અનુભવું મને: કરું પ્રવાસ ચાર દિશનો; | |||
પગો કૂદંત ચેતના—ઝરા સમા: અને ચહું | |||
વિતાન વીરહાક-શંખનાદથી ભરી દઉ. | |||
જીવડું મરેય તોય ઉર આ રડી રહે, | |||
સ્વતંત્રતા તણા સુયજ્ઞમાં કરોડ છો બળે | |||
જવાનડાં દૂધેભર્યાં; રૂંવાડું એક ના ફરે: | |||
અને ભલે મહાન વજ્રપાત આવીને પડે. | |||
પુત્રપુત્રી શાં ગણ્યાં અધિકડાં સહુ થકી: | |||
હોમવાં અધિક કામ, આશ્રમી! કર્યું નકી! | |||
તરલ વ્હેણથી સાભ્રમતી તણાં | |||
સલિલ સાગરનાથ ભણી વળે; | |||
પુરજનો નિજ કર્મ ત્યજી ઘણાં, | |||
સરત-આશ્રમ-પાર-ભણી પળે. | |||
રવિ તણાં ઝીલી રશ્મિ રડ્યાંખડ્યાં, | |||
વિરહવ્યાકુળ નીર ગુલાલ શાં! | |||
સરિતના પટ ઉપર ઊમટ્યા, | |||
જન તણા સમુદાય વિશાળ આ! | |||
મધુર ઘંટ થયા: થઈ પ્રાર્થના: | |||
સકળ ગાન ભળ્યાં અવકાશમાં. | |||
પરુજનો સહુ સ્તબ્ધ બની ગયાં, | |||
અમર શબ્દ ઝરે મધુનીતર્યા—- | |||
પ્રભુ કરે; પળું કાલ પ્રભાતમાં! | |||
મરદ સર્વ પળે મુજ સાથમાં! | |||
26-7-’31</Poem> | |||
<Poem> | |||
'''<big>કોડિયાં</big>''' | |||
'''1''' | |||
ચડી ચડી પર્વતની કરાડો | |||
પૂજારી કો મંદિર તાહરે જતો; | |||
પૂજા કરી પાવન અંતરે થતો | |||
પૂજા તણો માર્ગ ન મેં સ્વીકાર્યો. | |||
ધરુ દીવો સાગરમાં પ્રજાશના? | |||
કદી ઘમંડી નથી હું થયો પ્રભો! | |||
સુવાસીને મંદિર લાવું સૌરભો? | |||
નથી કર્યાં કર્મ કદી ગુમાનનાં | |||
અંધારના ઘુમ્મટ ઘોરમાં પડ્યો, | |||
આંધી ઉરે એક મહાન વાઈ; | |||
દીવી ધુંવા અંતર ચક્ષુને નડ્યો. | |||
પૂજારીને મંદિર આવશો, પ્રભુ? | |||
પેટાવવા અંતર દીપ-કોડિયું? | |||
મહેલથી નિત્ય જતાં સરોવરે, | |||
તને પગે કંટક ખૂબ વાગતાં; | |||
ગુલાબ ને ડોલર પાથર્યા થરે, | |||
કરેલ મેં ઝાકળબિંદુ છાંટણાં. | |||
સુકોમળે ડંખથી પાંખડીને | |||
તને પીડાતો નીરખી શકી ના; | |||
હૈયા તણી ચાખડીઓ ઘડી બે, | |||
ને આંખડી બે મઢી અંગૂઠીમાં —- | |||
ધરું તને. હું મનમાં વિચારું, | |||
ત્યાં તેં જ આદેશ મહીં ઉચાર્યું; | |||
ઊઠે ઉરે ચાખડી કાજ ભાવ, | |||
હૈયું અને આંખડી ના ધરાવ? | |||
નૈવેદ્યનું મૂલ્ય હવે વધી ગયું! | |||
અભેદ તારા મહીં મેં અનુભવ્યું | |||
9-11-’30</poem> | |||
<Poem> | |||
'''3''' | |||
ઉઘાડજો મંગલદ્વાર ઓ પ્રભુ! | |||
ધ્રૂજી રહ્યો: શીત સમીર વાતો; | |||
ઠરી થયું હિમ શરીર આ સહુ, | |||
અંધાર ઘેરો મુજ આંખ છાતો. | |||
કરી કરી મેં વિનતી હજારો, | |||
મંદિરનાં દ્વાર ન તેં ઉઘાડ્યાં; | |||
ન આવતો પ્રેમલ શબ્દ તારો, | |||
સમા હવે ધીરજના ખુટાડ્યા. | |||
હવે ન મારે મૃદુ ગાન ગાવાં, | |||
હવે ન ઊભાં તુજ દ્વાર ધ્રૂજવું; | |||
હવે કમાડો મથું હું હલા’વા, | |||
ન જંપવું, ના જરી જંપવા દઉં. | |||
અફાળું હું સાંકળ ખૂબ જોરથી! | |||
ખોલે ન, તો ગાન કરું હું શોરથી! | |||
9-11-’30</Poem> | |||
<Poem> | |||
'''5''' | |||
ભમે બીજાં પાછળ માહરી અને | |||
હું તાહરી પાછળ તો ભમી રહું; | |||
દુ:ખી કરું હું તલસાવી સર્વને, | |||
અને હું તારા દુખથી દુખી બનું. | |||
પૂજે મને ભાવથી પ્રેમીઓ બધાં, | |||
અને હું ઘેલો થઈને પૂજું તને. | |||
રિઝાવવા અંતર સર્વ પાથરે, | |||
તને રિઝાવું, ધૂન એ રહે મને. | |||
રિબાવ તોયે તુજ પાસ આવું, | |||
રિબાવું જેઓ મુજને સુખી કરે. | |||
રટે મને—સર્વથી દૂર જાઉં, | |||
અને તને એક રટું હું અંતરે. | |||
ન જાણું નેને તુજ જાદુ શું ભર્યું? | |||
ત્હારે દુખે કો સુખ છે મીઠું ઠર્યું! | |||
9-11-’30</Poem> | |||
<Poem> | |||
'''6''' | |||
તળાટીએ નિર્જન આ ગિરિ તણી | |||
પડી રહું નિર્બળ હું અપંગ. | |||
પ્રયાણ કાજે ઊઠતા ઉમંગ, | |||
રડી રહું દુ:ખથી જોઈ તું ભણી. | |||
આકાશના ઘુમ્મટને અડેલો | |||
મંદિરનો ઘુમ્મટ જોઈ તો રહું; | |||
ઊડી શકું તો ઊડવા ઘણું ચહું, | |||
રડી રહું અંતરમાં અકેલો. | |||
અંધારની ઘોર પ્રશાન્ત છાયા | |||
આકાશ ને પર્વતમાં છવાતી; | |||
વિભાવરી મંદ સુવાયુ વાતી, | |||
મંદિરમાં દીપક સો મુકાયા. | |||
ટમે ટમે દીપકની દીવેટ, | |||
પડી-રડી દૂરથી જોઈ હું રહું. | |||
પેટાવવા દીપક તો જવું ઘણું, | |||
દીવો થતો અંતરનો અચેત. | |||
પૂજારી કેવો, પ્રભુ! ભાગ્યવંતો? | |||
ચડી ચડી પર્વત ત્યાં દીવો કરે; | |||
કરી દીવો અંતરમાં પ્રભા ભરે, | |||
અપંગ હું અંતરમાં રડંતો. | |||
ત્યાં તો પ્રભા ભાસ્કરની છવાય | |||
યાત્રી નમી સર્વ કરે પ્રયાણ. | |||
અને હું સૂતો મુડદા સમાન, | |||
પ્રભાતિયું મંદ સમીર ગાય. | |||
સુણું પગોના રવ યાત્રી કેરા, | |||
મથું મથું તોય ઊઠી શકું નહિ. | |||
પેસી જઉં-થાય, પ્રભો; ધરામહીં; | |||
ઊઠે ઉરે ભાવ અનેક ઘેરા. | |||
સુણું સૂતો હું રવ મંદ ઘંટના, | |||
હૈયું કૂદે! અંગ શિથિલ થૈ પડે. | |||
અપંગતા અંગની આડી તો નડે; | |||
હૈયું કૂદી પાર પડે દિગન્તના. | |||
ચડી શકું પ્હાડ નહિ અપંગ હું, | |||
ન આવી દીવો તુજ પેટવી શકું. | |||
નૈવેદ્ય ભક્તિ નવ હું ધરી શકું, | |||
અપંગને માફ કરે ન શું પ્રભું? | |||
નથી કને દીપક કાજ કોડિયું, | |||
ન રોપવા એક સળી દીવેટની; | |||
નથી પ્રભુ! હામ કશીય ભેટની, | |||
નથી કને દીપક તેલ તો પડ્યું. | |||
હૈયા તણું હું રચું એક કોડિયું! | |||
આંસુ સર્યાં: દીપક તેલ સાંપડ્યું. | |||
9-11-’30</Poem> | |||
<Poem> | |||
'''7''' | |||
ગગન અંધ બન્યું; શમણે પડ્યું, | |||
શ્રવણનું શુભ ચાંદરણું ચડ્યું: | |||
જગતના સહુ શ્વાસ કરી ધીમા | |||
હૃદય—જાગૃતિ—બિન્દુ દડી પડ્યું. | |||
પવનના ઈસરાજ શમી ગયા, | |||
ચમન, કાનન મૂઢ થઈ રહ્યાં; | |||
સુરનદી તણી પારસ વેલથી | |||
ઝબક—તારક—ફૂલ કંઈ ખર્યાં. | |||
કરી છૂટો ભુજપાશ ઊભો થયો, | |||
ટમકતો વન-અન્ત દીવો લહ્યો: | |||
નિગૂઢમાં નિજ નેન નમાવતો | |||
અલખ દંડ નમી કરમાં ગ્રહ્યો: | |||
નવ પ્રિયા ભણી નેન વળ્યાં જરી! | |||
ટમકતે દિલ આંખડીઓ ધરી! | |||
6-2-’32</Poem> | |||
<Poem> | |||
'''8''' | |||
અહમઅહમી જાણું જાણું હું-તું રમણે ચડ્યાં! | |||
અવનિપટનાં ઉદ્યોનોમાં ભમ્યો ભમરો બની, | |||
ચમન-વગડે તાનો લીધી-ફૂલે ફૂલને ગમી. | |||
કમળદળથી વારિબિન્દુ સરી સરકી પડે, | |||
સુમન ખરતાં ઝોળી મારી ભરે લચકી પડે. | |||
ચરણ ધરવા આવ્યો તારે, સુધાસ્મિત તેં કર્યું, | |||
વીણી વીણી ફૂલ સકળ તેં ઉરે બધું સંઘર્યુ. | |||
મુર્ઝાતાં એ જરીક કુમળાં, પ્રેમીનાં પ્રેમ દીધાં, | |||
આંસુ સારી, હૃદય સૂકવી, તેં ફરી સ્નિગ્ધ કીધાં. | |||
જીતી જાશે પ્રણય-પરબે? મેં ઉપાડી કુહાડી, | |||
હૈયું ચીર્યું હૃદય ઘડવા એક તારી સિતારી. | |||
કોનું? કોનું? વચન વદતી? ચક્ષુ મારાં ઉઘાડ્યાં, | |||
તારે હૈયે રુધિરખરડ્યા મેં લિસોટા ઉઠાડ્યા? | |||
હારી! હાર્યો! વિજય ન ખપે! | |||
{{Space}} — નભે પડઘા પડ્યા! | |||
12-2-’32</Poem> | |||
<Poem> | |||
'''9''' | |||
ત્રિકાલ કેરો કરી માનદંડ, | |||
પ્રકાશની તારત્રયી મઢી લઈ, | |||
પ્રચંડ ભાનુ તણી અંગૂઠી કરી, | |||
અશ્વિનીએ સાદ કર્યો પ્રચંડ: | |||
વિરાટ! તારું જયગાન ગાવા, | |||
તંબૂરનું એક અનન્ત તૂંબડું | |||
દઈ શકે તો મુજ દંડમાં મઢું, | |||
સંગીત એ શાશ્વતને સમા’વા! | |||
વિરાટનું સોણલું તો સરી પડ્યું, | |||
ધીમે રહી અંતર ખોલી આપ્યું; | |||
અનન્ત એવું અવકાશ વ્યાપ્યું; | |||
અશ્વિનીને સાંપડ્યું વ્યોમ-તૂંબડું. | |||
સંગીતના શાશ્વત બોલ થીજતા! | |||
તારા બની તૂંબ મહીં દીવા થતા! | |||
16-2-’32</Poem> | |||
<Poem> | |||
'''10''' | |||
પ્રવાસ મેં જીવનનો પૂરો કર્યો, | |||
સ્વધામ જાતો પગલે ઉતાવળે: | |||
ભંડાર મારો જગને પગે ધર્યો, | |||
રિઝાવવા હાથ મૂકેલ મોકળા. | |||
માન્યું કને સર્વથી શ્રેષ્ઠ ભેટ | |||
હતી પદે અંતર-દેવ આપવા. | |||
સખા સખી પ્રેમલ સ્ત્રી સમેત | |||
લાગ્યો સમૃદ્ધિ સહુને ઉડાવવા. | |||
રાખ્યું હતું અંતર આપવા પદે, | |||
ચોરી ગયું કોઈ ન હાથ આવતું. | |||
પ્રભુ! સખા! દેવ! દયા નહિ ઘટે, | |||
હરામીને હેત ન ઘેર લાવતું. | |||
ભવાટવીની ભમતો ભૂતાવળે | |||
ખોજીશ એ અંતરને ઉરે ઉરે! | |||
12-2-’32</Poem> | |||
<Poem> | |||
'''11''' | |||
ધડાક શાં દ્વાર પીછે પછાડી | |||
ત્યજી દઈ આસન કેમ ભાગતો? | |||
હૂંફે ભર્યા પ્રેમપલંગ છાંડી | |||
એકાન્ત આ કાનન ભોમ જાગતો? | |||
હસી હસી દ્વારદ્વયી ઉઘાડ્યાં | |||
જરાક જ્યાં સાંકળનાદ તેં કર્યો! | |||
ધરેલ તેં પુષ્પ બધાં સ્વીકાર્યાં, | |||
અબોલડા તોય? શું પ્રશ્ન ઉચ્ચર્યો? | |||
હૈયું નિચોવી ચરણો નવાજું, | |||
ન તોય તું પંજિરમાં પ્રપન્ન! | |||
શરીર—તંતુ—ઈસરાજ બાજું | |||
માન્યું, થતો તોય ન તું પ્રસન્ન! | |||
જરા રડું ત્યાં અપનાવ ના, હરિ! | |||
ઊંડી ઉરે ભૂખ દુરાધ્ય દેવની! | |||
28-2-’32</poem> | |||
<Poem> | |||
'''12''' | |||
નથી તને નીરખવો! મને કરી, | |||
મૂર્તિ, કથા મંદિરદ્વાર ત્યાગતો; | |||
પહાડના પથ્થરમાં જઉં સરી, | |||
પદે પદે સ્પર્શ તથાપિ જાગતો! | |||
સેતાનનું રક્ષણ પામવા! કરી, | |||
સ્વરૂપના બાહુ મહીં લપાતો! | |||
એ આંખમાં પ્રેમપ્રકાશને ભરી, | |||
કપોલમાંયે સરતો છુપાતો! | |||
સ્તુતિ, પૂજા, આરતી, ઘંટનાદ | |||
ભણી ભર્યાં કાન મહીંય પૂંમડાં! | |||
અબોલ આ અંતરને નિનાદ | |||
ઘમંડના ઘુમ્મટ તો દડી પડ્યા! | |||
‘કાં હું ન—કાં તું નવ!’— તું અપાર! | |||
તો હું મટું ‘હું’—બનવું અસાર! | |||
29-2-’32</Poem> | |||
<Poem> | |||
'''13''' | |||
કદંબની કુંજ મહીં વીંટાઈ | |||
ભૂરું ભૂરું હાસ્ય હસંત ખોખરું; | |||
જરીક શી ડાળ જલે છવાઈ, | |||
લળી લહે બિમ્બ જલારસી દડ્યું. | |||
ગુલાબ ને બોરસલી બિછાવી | |||
કર્યો ઝૂલો ઉર્વશી—ઉત્તરીયનો; | |||
સમીરની હીર—સળી લગાવી | |||
કવિ કરી પોઢવી એ ઉરે મને—- | |||
ઝૂલાવતી પાલવ નૃત્યતાલે, | |||
સુરાંગના પ્રેષિત તું કૃપાએ; | |||
માગ્યું હતું મેં, સઘળું ન્યછોવી, | |||
દીધો સુખે તેં મુજને પરોવી. | |||
રૂંવે રૂંવે આ સુખશૂળ વાગે! | |||
સુખી ઉરોને ભગવાન ત્યાગે! | |||
3-3-’32</Poem> | |||
<Poem> | |||
'''14''' | |||
કપાસના છોડથી કટીને ચૂંટી | |||
અભાવથી માળી સુદૂર ફેંકતો: | |||
સ્વરૂપ મારું હતું તે લઈ લૂંટી | |||
ફરી મને ક્રૂર બની ઉવેખતો. | |||
ભાંગી ગયાં ઢીંચણ, ધૂળમાં પડી, | |||
ત્યજાયલી—વિસ્મૃત હું તિરસ્કૃત: | |||
ફરી ફરી બાગ મહીં હું આથડી, | |||
પડી વળી પાટુ અનેક નિભૃત. | |||
આ જીવતો અંત અકાલ આણું! | |||
લહી સૂતી ખાખ મહીં સ્મશાનમાં; | |||
નિસાસતી મૃત્યુની સોડ તાણું; | |||
સંજીવની કોઈક ગાય કાનમાં: | |||
પ્રિયા! તને મેળવવા યુગો યુગો | |||
એકી ટસે રાહ ધરી ઊભો હતો: | |||
વિમુખ તારા મુખચંદ્રને મંૂગો | |||
લહી લહી વાદળી વર્ષતો હતો. | |||
હતાં સહુ દ્વાર મૂક્યાં ઉઘાડાં | |||
તું આવશે એક દિ’ એમ ધારીને; | |||
વૃશ્ચિક ને ઝુમ્મર સોળ તારા | |||
જલાવતો નિત્ય તને પુકારીને. | |||
સ્મશાનમાં આમ ઘટે ન શય્યા; | |||
અકાળ આ મૃત્યુની સોડ તાણવી: | |||
સન્માન કે કોલ વિના સમૈયા, | |||
મારી તને પાંખ સદા પ્રમાણવી! | |||
આંખો બની વાદળી વર્ષવા કરે, | |||
હૈયા તણા થાય સહસ્ર ચૂરા: | |||
પિયુ તણા પાદ પખાળવાને | |||
આંખો તણા સાગર તો અધૂરા. | |||
પ્રિયા, વચન એક ન કેમ બોલે? | |||
નથી હજી રોષ શમ્યો સખા પરે? | |||
અમીભર્યાં નેન નહિ જ ખોલે? | |||
અયોગ્યને લેઈશ ના શું અંતરે? | |||
ધ્રૂજો દિશાના દિગ્પાલ ચારે! | |||
આકાશનો ગુંબજ તો તૂટી પડો! | |||
પૃથ્વી તણું પેટ ચીરી પ્રહારે, | |||
ત્રિલોક-જેતા જમરાજ ઊપડો! | |||
પિયુ તણાં વેણ નથી ખમાતાં, | |||
કસોટી મારી થઈ ખૂબ આકરી; | |||
જૂની સ્મૃતિનાં દળ ઊભરાતાં, | |||
મૂકો મને એકલી ઓ ખમા કરી! | |||
અમીભર્યાં નેન નહિ ઉઘાડું? | |||
એવો પૂછ્યો પ્રશ્ન મને વિલક્ષણે. | |||
લજ્જા તણા પર્વત શે ઉપાડું, | |||
થીજી ગયા જે પ્રણમેલ પાંપણે? | |||
મદારીની મોરલી એકદા હતો! | |||
અને હું તો નાગણી જેમ નાચતી; | |||
અબુજ જાણી મુખ ફેરવી જતો! | |||
પડી પડી પાય હું પ્રેમ યાચતી. | |||
પતંગ શા તેં ફુલયજ્ઞ માંડ્યા, | |||
ઊડી ઊડી પુષ્પ અનેક સૂંઘતો; | |||
પ્રિયા તણાં અંતર તેં દઝાડ્યાં, | |||
ક્ષણે ક્ષણે સ્નેહલ ઉર રૂંધતો. | |||
પડી ધીમા સર્વ ગયા પછાડા, | |||
ત્યજાયલો તું ફરી દ્વાર આવતો. | |||
રડી રડી પાયદ્વયી નવાડ્યા, | |||
‘ક્ષમા, ક્ષમા!’ યાચનશબ્દ લાવતો. | |||
પરંતુ હું તો ચડસે ચડી હતી, | |||
ભૂમિ થકી ના તુજને ઉઠાડ્યો; | |||
ક્ષમા નહિ, શાપ અનેક આપતી, | |||
રડેલને મેં વળીયે રડાવ્યો. | |||
તારા સમા મેં ઉરયજ્ઞ આદર્યા | |||
ઊડી ઊડી પુષ્પ અનેક સૂંઘવા. | |||
ક્ષણે ક્ષણે તાહરું હેત ડામવા | |||
દાઝ્યા પરે મેં વળી દેવતા ધર્યા. | |||
કપાસના છોડથી કીટને ચૂંટી | |||
અભાવથી માળી સુદૂર ફેંકતો; | |||
સ્વરૂપ મારૂં હતું તે લઈ લૂંટી | |||
ફરી મને ક્રૂર બની ઉવેખતો. | |||
ભાંગી ગયાં ઢીંચણ, ધૂળમાં પડી, | |||
ત્યજાયલી — વિસ્મૃત હું તિરસ્કૃત: | |||
અને અહીં આવતી તારી ચાખડી, | |||
અયોગ્યને તો કરવા અલંકૃત. | |||
અમીભર્યા નેન નહિ ઉઘાડું?’ | |||
એવો પૂછો પ્રશ્ન મને ન આકરો: | |||
લજ્જા તણા પર્વત શે ઉપાડું, | |||
અબુજને નાથ નહિ ક્ષમા કરો? | |||
સન્માન કે કોલ વિના સમૈયા, | |||
મારી તને પાંખ સદા પ્રમાણવી! | |||
16-2-’32</Poem> | |||
<Poem> | |||
'''<big>એક ફૂલખરણી</big>''' | |||
'''1''' | |||
જાગી ઊઠું સાંભળતાં હું | |||
{{Space}} માનવઉરના ધબકારા; | |||
સર્વ મહીં સંધાયો શ્વાસે, | |||
{{Space}} ગુંજન સાંભળતો તારાં. | |||
{{Space}}{{Space}} દૂર નથી હું: મથી રહ્યો છું | |||
{{Space}}{{Space}} પૂરવા ધબકારા મારા! | |||
9-8-’29</Poem> | |||
<Poem> | |||
'''2''' | |||
દુ:ખ વિષાદ તણા ઉરના સૂર | |||
{{Space}} જગને શું સંભળાવ? | |||
હોય હાસ્ય તો વિશ્વ ભરી દે, | |||
{{Space}} હાસ્યથી જગ અપનાવ. | |||
{{Space}}{{Space}} દરિયામાં કાં ઢોળે ડોલ? | |||
{{Space}}{{Space}} રણમાં એક ટીપું અણમોલ! | |||
21-2-’30</Poem> | |||
<Poem> | |||
'''3''' | |||
ઊંચોઊંચો એક મિનારો, | |||
{{Space}} ઊંચા પર્વત પે રોપ્યો! | |||
ગૌરવ પોતાનું જોવાને | |||
{{Space}} ડોક થકી જરી એ ડોક્યો! | |||
{{Space}}{{Space}} પગ નવ દેખાતા લળતામાં, | |||
{{Space}}{{Space}} કમ્મરથી ધડધડ ઝોક્યો! | |||
27-6-’33</poem> | |||
<Poem> | |||
'''4''' | |||
સૂર્યોદયમાં સાવજ ઊભી | |||
{{Space}} પડછાયો નીરખી ભાવે: | |||
એક ઊંટિયું ખાવા જોશે, | |||
{{Space}} ઓડકાર નહિ તો ના’વે! | |||
{{Space}}{{Space}} મધ્યાહ્ને પડછાયો જોતાં: | |||
{{Space}}{{Space}} શિયાળવું એ તો ચાલે! | |||
27-6-’33</poem> | |||
<Poem> | |||
'''5''' | |||
સામે કાંઠે રાડ પડે ને | |||
{{Space}} આ કાંઠે ગોકીરો થાય; | |||
વચમાં મોજાં ચડે ભયંકર, | |||
{{Space}} હોડી મારી ઝોલાં ખાય. | |||
{{Space}}{{Space}} કોઈ ન વ્હારે ચડશો, શૂર! | |||
{{Space}}{{Space}} જ્યાં હો ત્યાં જ લડી લેવાય! | |||
27-6-’33</poem> | |||
<Poem> | |||
'''7''' | |||
ઉત્ક્રાંતિના ક્રમમાં મોટી | |||
{{Space}} માનવકુલે ભૂલ કરી; | |||
કરને કેળવવાને બદલે | |||
{{Space}} હોત કેળવી પાંખ જરી! | |||
{{Space}}{{Space}} તુચ્છ નીચ આ ખેલો છોડી | |||
{{Space}}{{Space}} વિશ્વરૂપથી આંખ ભરી! | |||
27-6-’33</Poem> | |||
<Poem> | |||
'''8''' | |||
{{Space}} વનડાને વસંતજ્વર લાગ્યો: | |||
કૂંપળે-કૂંપળે એની શિખા ફૂટી, ને | |||
પલાશે-પલાશે દાવાનળ જાગ્યો! | |||
22-2-’32</poem> | |||
<Poem> | |||
'''9''' | |||
પક્વ બિમ્બ શો અધર રસેલો, | |||
{{Space}} કાળી આંખો, કાળા કેશ; | |||
કૌમુદીઊજળો વર્ણ અનુપમ, | |||
{{Space}} મેઘધનુષ ભાતીગળ વેશ: | |||
{{Space}}{{Space}} નૂતન તું! પણ કવન જૂનું મમ! | |||
{{Space}}{{Space}} સંકોર્યા કવિઓના શેષ! | |||
27-6-’33</poem> | |||
<Poem> | |||
'''10''' | |||
એક સુભ દર્શનથી દાન્તે | |||
{{Space}} ‘દિવ્યમોદ’ કરે સર્જન; | |||
ક્ષણક્ષણ પળપળ તુજને જોતાં | |||
{{Space}} કાવ્ય રહે મારું નિર્ધન: | |||
{{Space}}{{Space}} બિએટ્રિસ તું ના: કાં મુજથી | |||
{{Space}}{{Space}} વિશદ હતું દાન્તે-દર્શન! | |||
27-6-’33</poem> | |||
<Poem> | |||
'''11''' | |||
અંધારાએ પીંઝી નાખી | |||
{{Space}} સંધ્યાની સોનેરી પાંખ; | |||
કુમળું પીછું એક પડ્યું તે | |||
{{Space}} બીજકલાની તીરછી આંખ! | |||
18-7-’34</poem> | |||
<Poem> | |||
'''<big>વીસમે વર્ષે</big>''' | |||
અનંત કાલસાગરે ઊગ્યાં અનંત પોયણાં, | |||
ખીલ્યાં, ખીલંત, કો બીડંત, કોઈ મિટ્ટીમાં મળ્યાં. | |||
અપાર આભના સુરંગ: કાલના વિરાટ છંદ: | |||
ઊર્મિના ઉમંગ, ભંગ: જેમ આવડ્યાં ઝીલ્યાં. | |||
અનંત કાલસાગરે ખીલંત એક પોયણું, | |||
કોઈ કોઈને ગમ્યુંય, કોઈને ઉરે રમ્યું; | |||
ભવ્ય સ્વપ્નના તરંગ: પ્રેમના સુવર્ણ રંગ: | |||
આદર્યા મહાન જંગ: ને અદીઠમાં ભમ્યું. | |||
ઓગણીસ પાંદડી ખીલી, વીસમી, | |||
ન જાણું હું હજીય આ મુસાફરી શી દીશની? | |||
જંદિગી! કહે ન તું? રહસ્ય તાહરું બધું? | |||
બીડેલ પાંદડે બીડ્યું, હશે કશું મીઠું અમી? | |||
વ્યોમ-પુષ્પ તોડવા બળું અતુષ્ટિ આગમાં! | |||
જંદિગી જીવી રહી હશે શું આ અતુષ્ટિમાં? | |||
16-9-’30</Poem> | |||
<Poem> | |||
'''<big>એકવીસમે વર્ષે</big>''' | |||
પૃથ્વી તણાં કોતર — કંદરામાં | |||
કો કંઠનો સાદ હતો કદી પડ્યો; | |||
ને વીસ એના પડછંદ ગાજ્યા, | |||
એક્કીસમો આ પડઘો ઊંચે ચડ્યો. | |||
સૂતો હતો શૂન્ય મહીં નિહાળી, | |||
જે શૂન્યતા પાછળ સર્વની ખડી; | |||
પ્રશ્નર્થ શી દેહછટા પ્રસારી | |||
સપ્તષિર્ની કુંડળી વ્યોમમાં ચડી. | |||
અને જવું ક્યાં? ક્યમ આંહીં આવ્યો? | |||
ક્યાંથી પધાર્યો? ક્યમ જીવવું થશે? | |||
દેવા સમું તું કશું સાથ લાવ્યો? | |||
સુરા અને સુંદરીમાં જીવ્યું જશે? | |||
પ્રભાત તેં જીવનનાં વિતાડ્યાં, | |||
મધ્યાહ્નના તાપ-પ્રતાપ કૈ સહ્યા; | |||
રોતા કદી બાંધવને રમાડ્યા? | |||
કે સ્વપ્નમાં સર્વ દિનો વહી ગયા? | |||
છૂટ્યા મહા ધોધ સમા નિસાસા, | |||
રડીરડી નેન ગુલાબ શા કર્યાં; | |||
મથ્યો મને — માનવને મના’વા, | |||
સંતુષ્ટિનાં ધૈર્ય ન તોય સાંપડ્યાં. | |||
અહા! અહા! તોય ઘણું હું માનું! | |||
સપ્તષિર્ની જેમ કહી શકું કદી— | |||
ન્હોતું હજી નામ શનિ, ધરાનું, | |||
મુસાફરી ત્યારથી આમ આદરી: | |||
બ્રહ્માંડ શું? બ્રહ્મ શું? ને અમે કાં? | |||
કાં જીવવું? શાશ્વત પ્રશ્ન પૂછતા; | |||
ઘાણી તણા બેલ જૂતેલ ચક્રમાં, | |||
પ્રશ્નર્થ શા નિત્ય વિતાન ઊગતાં. | |||
અસંખ્ય તો ચંક્રમણો કર્યાં કૈં, | |||
ન તોય કોઈ ધ્રુવતત્ત્વ જાણતા: | |||
રડીરડી અશ્રુ-ઉડુ ઝર્યા કૈં, | |||
નથી હજી શાશ્વતને પ્રમાણતા. | |||
જીવ્યું થયું ધન્ય તથાપિ લેકું, | |||
ફરી રહ્યા એ ધ્રુવતત્ત્વ ઘેરતા, | |||
પ્રાપ્તિ થકી ભવ્ય પ્રયત્ન પેખું, | |||
આછાં થતાં દર્શન પ્રાણ પ્રેરતાં. | |||
અહા! અહા! તોય ઘણું હું માનું! | |||
સરે થતા વર્તુલ શું વદી શકું— | |||
વચ્ચે પડ્યો કંકિર જન્મ-વ્હાણું, | |||
વધીવધી વ્યાપૃત્વા બધું મથું. | |||
નીચે થકી મોહિત થૈ નિહાળી | |||
ચડી રહું શૃંગ નગાધિરાજનું; | |||
વળી ચડું સુંદર શ્રેષ્ઠ ભાળી, | |||
ઊંચે ચડું હું ક્રમમાં. કહી શકું? | |||
ઓ જંદિગી! હું ન રહસ્ય જાણું! | |||
જાણ્યા વિના જીવન શે જીવ્યું જશે? | |||
કદી ગયું: મૃત્યુનું હાય! શું થશે? | |||
જાણ્યા વિના ધ્યેય, અદૃષ્ટ આકરું! | |||
5-10-’31</poem> | |||
<Poem> | |||
'''બાવીસમે વર્ષે''' | |||
ઉપર વિઠલજીની વેદી રે, | |||
{{Space}} નીચે એક કૂણો ક્યારો: | |||
{{Space}}{{Space}} એમાં હું તુલસીનો છોડવો! | |||
હરિજન આવી પગ પૂજતા, | |||
{{Space}} જલસંચિનની ધારો: | |||
{{Space}} તુલસીક્યારામાં દરોડવો! | |||
મારે કંઈક ફૂટી મંજરી, | |||
{{Space}} વળી ફૂટશે હજારો: | |||
{{Space}}{{Space}} કેટલીનો ભેદ કેમ ફોડવો? | |||
વાસવીસ મંજરી ખરી ગઈ, | |||
{{Space}} આજ એકવીસ વારો: | |||
{{Space}}{{Space}} એનોય મોહ આજ છોડવો! | |||
માન્યું મેં વિઠલા પદે જશે, | |||
{{Space}} ભેદ તો ખૂલ્યો અકારો! | |||
{{Space}}{{Space}} મકરંદ બધો માટી મહીં રોડવ્યો! | |||
જેની હતી શીળી છાંયડી, | |||
{{Space}} જેના રસનો ફુવારો: | |||
{{Space}}{{Space}} એને જ આમ કરી ભોળવ્યો! | |||
કોઈ હાડ-ચામ કેરું માનવી, | |||
{{Space}} ડિલે બ્હારનાં શૃંગારો: | |||
{{Space}}{{Space}} મનડાનો સાહ્યબો થઈ ગયો! | |||
જાશે બધી જ આમ મંજરી, | |||
{{Space}} જીવની સુગંધ-ધારો: | |||
{{Space}} સારું જો છોડ માટીમાં મળ્યો! | |||
18-9-’32</Poem> | |||
<Poem> | |||
'''<big>તેવીસમે વર્ષે</big>''' | |||
ઊગ્યો દિવસ ધૂંધળો: પવનપાવડીયે પડી | |||
અદૃષ્ટ ગિરિ-પાંખમાં: શમશમી ઊભી ત્યાં વડી | |||
તમાલ, શરૂ, શાલની ધૂસર ઝૂકતી આવલિ: | |||
ઊભે સડક ખીણને શિખર જુદ્ધ સેના ચડી! | |||
કરી કઠણ ઠાઠડી, શિર ધરી, સ્મશાને ગયો: | |||
મૂક્યાં સૂકલ લાકડાં, જરીક આગ, વહ્નિ થયો: | |||
બળે વરસ માહરું, જીવનનું; જીવ્યો તેહનું; | |||
કંઈક ઉકળાટનું; કંઈ અતૃપ્તિ ને છેહનું. | |||
સહુ પ્રણય બાળતાં, ઉર પ્રજાળતાં, જે રહ્યું, | |||
ભલે ભરખ આજ વહ્નિ! નિજનું બધુંયે ગયું. | |||
નવીન દિલ બાંધવા જીવનપૃષ્ઠ ખુલ્લું થયું! | |||
13-9-’33</poem> | |||
<Poem> | |||
'''<big>પૂણિર્મા પાંખમાં</big>''' | |||
રચેલ સખી સ્વપ્ન મેં: કદીક પૂણિર્મા પાંખમાં | |||
લપાઈ, ધરી તાલમાં સુદૂર બંદરી સંગીતે | |||
પદેપદ, વળોટવા ચઢણ એ; અને આંખમાં | |||
પ્રતિચ્છવી પ્રકાશવા ઉભય પ્રીતના ઇંગિતે. | |||
ચડી શિખર પેખવા ઉદધિઅંગ પે ઊઠતાં | |||
તરંગ-શત-સ્પંદનો પરશ ચંદ્રના જ્યાં થતા. | |||
અને તુજ કપોતનાય મધુ કૂજનોમાં ભળી | |||
વિવર્તન પ્રસારવા મુજ ઉરે-સરે સાંભળી. | |||
અનુક્ત પછી આપવા પ્રણયકોલ સ્વપ્નું રચ્યું, | |||
અદ્વૈત થઈ, જોમ તો ભવ વિદારવાનું મચ્યું; | |||
ન ધર્મ, નવ મંદિરે, નહીં જ સૂર્યની શાખમાં; | |||
લખ્યા પ્રણયલેખ બેઉ મળી પૂણિર્મા પાંખમાં. | |||
મળ્યાં ઉભય પંખીડાં સખી ! ન માન ભૂલી ગયો! | |||
વૃથા ઉભય બ્હેન વિણ; સખી! કોલ દેવો રહ્યો! | |||
3-3-’34</poem> | |||
<Poem> | |||
'''<big>ભવિષ્ય ત્યજી ભૂતમાં</big>''' | |||
કતાર પછીયે કતાર મહીં ઝૂમતા કૌરવી | |||
અનન્ત-શીશ સૈન્ય શા, મુખર ગાનમાં ભૈરવી | |||
તરંગ શત જોઈને ઉદધિના, ઉરેયે ચડે | |||
અકારણ તરંગ એક; વળી એક આંસુ દડે. | |||
કદી જીવનજહાજ આ પળત ફેરવીને દિશા — | |||
ભવિષ્ય ત્યજી ભૂતમાં! સકળ પામવા એ નિશા | |||
જદિ પ્રિયતમા તણિ સભર છાતીનાં સ્પંદનો | |||
સુવક્ષસ્થળ પે ઝીલી વીસરતો સહુ ક્રંદનો. | |||
અને વળીય દૂરદૂર મુજ બ્હેનબા અંકમાં | |||
સિંહાસન ત્રિલોકનું વરદ પામવા ઝંખના; | |||
નભે ઊભરતા ગ્રહો, ઝબક તારલા, આંગળી | |||
થકી તરત ચીંધવા ઉભય એકશ્વાસે ભળી. | |||
અને ઉદર માડીને જીવનશૂન્ય થાવું ભલું! | |||
નહીં જીવનપારના મરણ માંહી ક્યારે જવું! | |||
14-5-’34</Poem> | |||
<Poem> | |||
'''<big>દૃગો અમુક અંતરે</big>''' | |||
વધુ નિકટ આવ મા, સખીરી! સ્હેજ દૂરે રહી | |||
જૂએ છ ત્યમ પોપચાં, પણછ નેનના, વિકિરી | |||
મને નિરખતી રહે! ધ્રુવપદે હુંયે આ ઊભી | |||
લહીશ નિજ મૂર્તિને જ તુજ કીકી માંહી જડી. | |||
અને મુજ વિલોલ આ નયનમાં તને ચીતરી | |||
દઈ હુંય ઊભો, સખી! નીરખ, કોઈને કોતરી | |||
નહીં દઉં કશે, કશુંય નહિ ચીતરું પાસમાં; | |||
તને જ સખીરી! તને જ ભરું ચક્ષુ-આકાશમાં. | |||
પરંતુ ત્યહીં રે’ ઊભી, વધુ ન પાસમાં આવતી, | |||
દૃગો અમુક અંતરે સકળ આકલે તે થકી | |||
નહીં જ જતી પાસમાં! જીવનસાર એ અંતરે. | |||
વધુ નિકટતા થતાં સકળ વિશ્વ એમાં સરે. | |||
રહ્યો શમશમી સદાય રહી એકલાં એકલાં! | |||
હવે ન ફરી એકતા કરવી, જીવશું બેકલાં!</poem> | |||
<Poem> | |||
'''<big>પૃથ્વી નવી</big>''' | |||
તમે સહુ ખડાં રહી પૃથિવીપ્રાન્ત પે કેટલાં | |||
મને જલધિમોજના તરલ કુંડલે એકલાં | |||
ધકેલી ક્યમ આપતાં? મરજીવો મને કાં કરો? | |||
પ્રવાલ, શત મૌક્તિકો, નિલમ લાવવા સંદર! | |||
અસંખ્ય જળ-જોજનો ઘૂમરશે અને ગાજશે | |||
ભયાનક સૂરે: ન શ્વાસ તમ કો’ ઉન્હા લાધશે | |||
મને જરીય: ગૂંગળાઈ ઠરી શંગિડું કાં બનું? | |||
ત્યજી સકળ મેળવ્યું, નિધન કેમ મારે થવું? | |||
મળે વિપુલ વૈભવો, પ્રબળ કીતિર્ ને કામના | |||
સહુ સફલ થાય એમ કરી કામના, આ હિના | |||
પ્રિયા તણીય ત્યાગવી? નવલ પ્રાપ્તિઓ માગવી | |||
પ્રહાર કરી, ઠોકીને સકળ દ્વાર પૃથ્વી નવી? | |||
ધકેલી નથી આપતાં, નિજની એ હતી ઝંખના! | |||
છતાંય ક્ષણ આ લહું! નથી તમે હું ના — રંકના! | |||
14-5-’34</poem> |
edits