ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઉમાશંકરની પૂર્વવર્તી ગુજરાતની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 37: Line 37:
{{Right|(દલપતકાવ્ય–૨, પૃ. ૨૬૫)}}</poem>
{{Right|(દલપતકાવ્ય–૨, પૃ. ૨૬૫)}}</poem>
<br>
<br>
{{Poem2Open}}આ દર્શન મહદંશે સપાટી પરનું છે. ને ખાસ વાત તો એ કે એ દર્શન કેવળ દલપતરામનું એકલાનું નથી, એ જમાનાનું છે. ‘બુદ્ધિપ્રકાશ’ અંકમાં મુખપૃષ્ઠ પર આગગાડી સાથે જે પદ્ય આવતું તેમાં ‘સુધારાથી થઈ આ જુઓ આગગાડી’ (વીર નર્મદ, ૧૯૪૬, પૃ. ૧૪) એમ નિર્દેશ હતો. એ આગગાડીને મહીસાગર પરથી ચાલી જતી જોઈને ‘ઇંજન કહું, કે હનુમાનની મા અંજની’ એવી ઉત્પ્રેક્ષા કરી હતી. પણ એ આગગાડીએ પ્રજાજીવનમાં કેવી કેવી અસરો પેદા કરી છે તેની ચિંતા હજુ કાવ્યમાં અભિવ્યક્તિ પામી શકી નહોતી. ‘૧૩–૭ની લોકલ (‘વસુધા’, ૧૯૬૪, પૃ. ૯૯)નો એ જમાનો નહોતો. આપણા પ્રજાજીવનને અર્થ, કેળવણી, રાજ્ય આદિ વિવિધ પાસાંથી જોનાર અંબાલાલ સાકરલાલ દેસાઈ જેવા મૌલિક વિચારકો હજુ હવે આવવાના હતા. અંગ્રેજોના સંપર્ક અંગેના સાવચેતીના સૂર નીકળતા હતા, પણ શરૂઆતમાં યાહોમ કરીને પડનારાઓના હાકોટામાં, ડાંડિયાની બાંગોમાં૨૨, સુધારકો-નાં બ્યૂગલોમાં એ સંભળાય એમ નહોતા; પરંતુ જેમ જેમ વિદ્યાજ્ઞાનની વૃદ્ધિ થતી ગઈ૨૩, મંડળીઓમાં મળી ને વધુ ને વધુ વિચારવાનું બની આવ્યું <ref>  મુંબઈમાં ગુજરાતીઓની બુદ્ધિવર્ધક સભા, પછી જ્ઞાનેચ્છુ હિન્દુસભા, પારસીઓની જ્ઞાનપ્રચારક સભા, સત્યશોધક સભા, દક્ષિણીઓની પરમહંસ સભા, દુર્ગારામ મહેતાજીની માનવધર્મસભા (૧૮૪૪), રાજકોટમાં વિદ્યાગુણપ્રકાશક સભા, જૂનાગઢમાં બાળજ્ઞાનોદય સભા, પોરબંદરમાં સુબોધ પ્રકાશક ડિબેટિંગ સોસાયટી, જામનગરમાં મનોરંજક સભા, અમદાવાદમાં બાળલગ્નનિષેધક મંડળી, પુનર્લગ્ન ઍસોસિયેશન વગેરે. </ref>, જુદાં જુદાં ધાર્મિક અને સામાજિક આંદોલનો થતાં ગયાં૨૫ તેમ તેમ અંગ્રેજોના સંપર્કથી થઈ રહેલી સાચી હાનિનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું.<ref>  ઈ. એ. રોસ લખે છે : “જેમ કોઈ ચીજને કાટ ચડવાથી તે ચીજ ઉપર જે અસર થાય, તેવી અસર વિદેશી શાસનને પરિણામે ભારતવાસીઓના ઉચ્ચતર જીવન પર થઈ છે.” (પંડિત સુંદરલાલકૃત ‘ભારતમાં અંગ્રેજી રાજ્ય–૧’માંથી ઉદ્ધૃત, પૃ. ૧૪૫) </ref> રાજા રામમોહનરાય જેવા દેશહિતેચ્છુ વિશ્વમાનવે શુભ નિષ્ઠાથી, આદર્શપરાયણતાથી જે અંગ્રેજી કેળવણીનો પક્ષ કર્યો૨૭ એ કેળવણીએ હિન્દને પારાવાર નુકસાન કર્યું.૨૮ એ વાત અંબાલાલ સાકરલાલ દેસાઈનાં ‘ભાષણો અને લેખો’ (સંપાદક : વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોર)માં આવે છે. એ વાત હવે અનેક કેળવણી ચિંતકો – સામાજિક ચિંતકો સ્વીકારતા થયા છે. એ વાત સાચી છે કે નવલરામ જેવા વિચારકોએ ‘સુધારાની જીવનશક્તિ’ તરીકે, ‘આપણા પ્રાચીન યશસ્વી પણ હાલ છેક નિર્ભાગી ભરતખંડને પુનર્જીવન આપનાર ઈશ્વરસર્જિત શક્તિ’ તરીકે અંગ્રેજી કેળવણીને જોઈ છે. અને તે કેળવણી ‘જગતનું સામાન્ય જ્ઞાન’, ‘બુદ્ધિવાદ’ (Rationalism), ‘જનસામાન્યભાવ’ (Equality of men) ‘સ્વાતંત્ર્યભાવ’, ‘રાગવૃત્તિ’ અને ‘ઉદ્યોગપ્રીતિ’ – આ છ બાબતમાં ઉપકારક થયાનું જણાવે છે.૨૯ આમ છતાં જે ઊંડી-સૂક્ષ્મ હાનિ એથી થઈ છે તેની સ્પષ્ટ પ્રતીતિ બુલંદ રૂપે ગાંધીવિચારે કરાવી આપી.
{{Poem2Open}}આ દર્શન મહદંશે સપાટી પરનું છે. ને ખાસ વાત તો એ કે એ દર્શન કેવળ દલપતરામનું એકલાનું નથી, એ જમાનાનું છે. ‘બુદ્ધિપ્રકાશ’ અંકમાં મુખપૃષ્ઠ પર આગગાડી સાથે જે પદ્ય આવતું તેમાં ‘સુધારાથી થઈ આ જુઓ આગગાડી’ (વીર નર્મદ, ૧૯૪૬, પૃ. ૧૪) એમ નિર્દેશ હતો. એ આગગાડીને મહીસાગર પરથી ચાલી જતી જોઈને ‘ઇંજન કહું, કે હનુમાનની મા અંજની’ એવી ઉત્પ્રેક્ષા કરી હતી. પણ એ આગગાડીએ પ્રજાજીવનમાં કેવી કેવી અસરો પેદા કરી છે તેની ચિંતા હજુ કાવ્યમાં અભિવ્યક્તિ પામી શકી નહોતી. ‘૧૩–૭ની લોકલ (‘વસુધા’, ૧૯૬૪, પૃ. ૯૯)નો એ જમાનો નહોતો. આપણા પ્રજાજીવનને અર્થ, કેળવણી, રાજ્ય આદિ વિવિધ પાસાંથી જોનાર અંબાલાલ સાકરલાલ દેસાઈ જેવા મૌલિક વિચારકો હજુ હવે આવવાના હતા. અંગ્રેજોના સંપર્ક અંગેના સાવચેતીના સૂર નીકળતા હતા, પણ શરૂઆતમાં યાહોમ કરીને પડનારાઓના હાકોટામાં, ડાંડિયાની બાંગોમાં૨૨, સુધારકો-નાં બ્યૂગલોમાં એ સંભળાય એમ નહોતા; પરંતુ જેમ જેમ વિદ્યાજ્ઞાનની વૃદ્ધિ થતી ગઈ૨૩, મંડળીઓમાં મળી ને વધુ ને વધુ વિચારવાનું બની આવ્યું <ref>  મુંબઈમાં ગુજરાતીઓની બુદ્ધિવર્ધક સભા, પછી જ્ઞાનેચ્છુ હિન્દુસભા, પારસીઓની જ્ઞાનપ્રચારક સભા, સત્યશોધક સભા, દક્ષિણીઓની પરમહંસ સભા, દુર્ગારામ મહેતાજીની માનવધર્મસભા (૧૮૪૪), રાજકોટમાં વિદ્યાગુણપ્રકાશક સભા, જૂનાગઢમાં બાળજ્ઞાનોદય સભા, પોરબંદરમાં સુબોધ પ્રકાશક ડિબેટિંગ સોસાયટી, જામનગરમાં મનોરંજક સભા, અમદાવાદમાં બાળલગ્નનિષેધક મંડળી, પુનર્લગ્ન ઍસોસિયેશન વગેરે. </ref>, જુદાં જુદાં ધાર્મિક અને સામાજિક આંદોલનો થતાં ગયાં૨૫ તેમ તેમ અંગ્રેજોના સંપર્કથી થઈ રહેલી સાચી હાનિનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું.<ref>  ઈ. એ. રોસ લખે છે : “જેમ કોઈ ચીજને કાટ ચડવાથી તે ચીજ ઉપર જે અસર થાય, તેવી અસર વિદેશી શાસનને પરિણામે ભારતવાસીઓના ઉચ્ચતર જીવન પર થઈ છે.” (પંડિત સુંદરલાલકૃત ‘ભારતમાં અંગ્રેજી રાજ્ય–૧’માંથી ઉદ્ધૃત, પૃ. ૧૪૫) </ref> રાજા રામમોહનરાય જેવા દેશહિતેચ્છુ વિશ્વમાનવે શુભ નિષ્ઠાથી, આદર્શપરાયણતાથી જે અંગ્રેજી કેળવણીનો પક્ષ કર્યો૨૭ એ કેળવણીએ હિન્દને પારાવાર નુકસાન કર્યું.૨૮ એ વાત અંબાલાલ સાકરલાલ દેસાઈનાં ‘ભાષણો અને લેખો’ (સંપાદક : વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોર)માં આવે છે. એ વાત હવે અનેક કેળવણી ચિંતકો – સામાજિક ચિંતકો સ્વીકારતા થયા છે. એ વાત સાચી છે કે નવલરામ જેવા વિચારકોએ ‘સુધારાની જીવનશક્તિ’ તરીકે, ‘આપણા પ્રાચીન યશસ્વી પણ હાલ છેક નિર્ભાગી ભરતખંડને પુનર્જીવન આપનાર ઈશ્વરસર્જિત શક્તિ’ તરીકે અંગ્રેજી કેળવણીને જોઈ છે. અને તે કેળવણી ‘જગતનું સામાન્ય જ્ઞાન’, ‘બુદ્ધિવાદ’ (Rationalism), ‘જનસામાન્યભાવ’ (Equality of men) ‘સ્વાતંત્ર્યભાવ’, ‘રાગવૃત્તિ’ અને ‘ઉદ્યોગપ્રીતિ’ – આ છ બાબતમાં ઉપકારક થયાનું જણાવે છે. <ref>જુઓ ‘નવલગ્રંથાવલિ’, ૧૯૩૭, પૃ. ૪૬૯–૪૭૫). </ref> આમ છતાં જે ઊંડી-સૂક્ષ્મ હાનિ એથી થઈ છે તેની સ્પષ્ટ પ્રતીતિ બુલંદ રૂપે ગાંધીવિચારે કરાવી આપી.
અંગ્રેજોનો સંપર્ક આપણી નસોમાં તેઓ જે કંઈ ઉતારી શક્યા તેને કારણે મહત્ત્વનો છે. એમ તો પોર્ટુગીઝો, વલન્દા, ફ્રેન્ચો વગેરે પણ આવેલા, પરંતુ અંગ્રેજો આપણા હિતરક્ષકોનો પાઠ ભજવતાં, આપણા હાકેમ થઈને રહ્યા. એમણે પોતાનાં આર્થિક અને અન્ય હિતોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે જે સામ્રાજ્યવાદી શાસનજાળ પાથરી એમાં ઇચ્છા કે અનિચ્છાએ આપણે સીધી રીતે સંડોવાવાનું થયું. આપણી આંખો રામાયણ અને મહાભારતની, પુરાણો ને પુરાણાં ધર્મશાસ્ત્રોની રૂઢિ-આવૃત દુનિયામાં ફરતી હતી, સાંકડી શેરી કે ચાચર ચોકથી બહુ વેગળે જવાનું તેમનાથી બન્યું નહોતું. આનંદશંકર ધ્રુવ કહે છે તેમ, “તે સમયનું (મધ્યકાલીન) પ્રજાજીવન સાંકડું હતું... આપણા આત્માના ઘણાખરા ભાગમાંથી જીવન જ જતું રહ્યું હતું : એની અવલોકનશક્તિ લુપ્ત થતી ગઈ હતી, એનો સંસારનો સ્વાદ મરી ગયો હતો, ગૃહ રાજ્ય આદિ મનુષ્યજાતિએ ઉપજાવેલી ભાવનાઓ અને સંસ્થાઓમાંથી એનો રસ ઊડી ગયો હતો. માત્ર એનો એક ભાગ કંઈક સચેત રહ્યો હતો : અને તે ધર્મ. જે સમયે આપણામાંથી બધું જીવન ગયેલું હતું તે વખતે પણ માત્ર ધર્મની નાડીમાં ચૈતન્ય ભરાઈ રહ્યું હતું.” (કાવ્યતત્ત્વવિચાર, ૧૯૩૯, પૃ. ૨૮૫) અંગ્રેજોના સંપર્કે આ પરિસ્થિતિમાં પલટો આણ્યો. તેમણે આપણી અર્થવ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા ને કેળવણીવ્યવસ્થા – આ સૌ મૂળમાંથી હચમચાવ્યાં. અર્થવ્યવસ્થામાં કેન્દ્રીકરણના બળે અને વલણે જોર પકડવા માંડ્યું, શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો. શોષિત અને શોષણખોરની નવી શ્રેણિઓ ઊભી થઈ. સમાજની આર્થિક રીતે ઝડપથી બેહાલી થવા માંડી.૩૦ કાકાસાહેબે તેથી માર્મિક રીતે કહેલું કે હિન્દમાતા પારકાં પાણી ભરતી થઈ છે. <ref> હિન્દ પાયમાલ કેમ થયું ?, પૃ. ૧૨૨. </ref> વળી બીજી બાજુ સમાજક્ષેત્રે વિકેન્દ્રીકરણનાં બળોનો પ્રભાવ વધ્યો. જ્ઞાતિબંધનમાં, અલબત, અત્યંત ધીમે, પણ શૈથિલ્ય આવતું ગયું. સંયુક્ત કુટુંબવ્યવસ્થા ક્રમશ: ક્ષીણ થતી ચાલી. પાશ્ચાત્ય સંસ્કૃતિસંપર્કે આપણે મોહાયા, ડઘાયા, લઘુતાગ્રંથિમાં સપડાયા અને કંઈક નવું કરી નાખવા અધીરા થયા. એમ કરતાં ‘દારૂડિયા સુધારા’૩૨ સુધી ચઢી ગયા. નર્મદ જેવા, કેવળ વાક્શૂર નહિ પણ આચારશૂર એવા સુધારકોએ સુધારાના આવેશ સાથે સુધારા માટેની સમજ પણ બતાવી હતી. સ્ત્રીકેળવણીની વાત કરતાં નર્મદે કહેલું : “ ‘માણસ’ શબ્દમાં પુરુષ અને સ્ત્રી બંને છે. બંને આકાર, સ્વભાવ, લાગણી ને સમજણમાં ઘણાંખરાં સરખાં છે.” (‘સ્ત્રીકેળવણી’ નામનો નિબંધ, ‘નર્મગદ્ય’, ૧૮૮૮, પૃ. ૧૦૯) નર્મદની આ વાત મ. ન. દ્વિવેદી જેવા આમ તો ‘સંરક્ષકવાદી’ ગણાઈ ગયેલા૩૩ સંસ્કૃતિચિંતકે બુલંદ રીતે સૌને સંભળાવી. કન્યાને દૂધ પીતી કરવાનો અને સતીનો રિવાજ, વિધવા પુનર્લગ્નનો અને કન્યાકેળવણીનો પ્રશ્ન, કન્યાવિક્રય ને વરવિક્રય, બાળલગ્ન અને વૃદ્ધલગ્ન, બહુપત્નીત્વનો અને વર્ણાંતર-લગ્નનો પ્રશ્ન – આવા અનેક સામાજિક રિવાજો ને પ્રશ્નોમાં એક યા બીજી રીતે કન્યા કે સ્ત્રી સંડોવાયેલી હતી. આ દિશામાં જે ઊહાપોહ થયો, જે કંઈ સુધારાનાં પગલાં લેવાયાં તે ઇષ્ટ હતાં એમાં શંકા નથી. એ બાબતમાં રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવી વિશ્વમાનવતાવાદી વિભૂતિઓની સહાય તો હતી જ, તદુપરાંત અનેક નાનામોટા સુધારકોની૩૪ પણ એમાં એક યા બીજી રીતની સહાય હતી. વળી અંગ્રેજોની સ્ત્રીઓ પ્રત્યેની સન્માનવૃત્તિ – જે એમની અંગ્રેજિયતના એક ભાગરૂપ પણ ગણાય – પણ એમાં સહાયભૂત ખરી જ. વળી કેટલીક સામાજિક સંસ્થાઓએ (દા. ત., અમદાવાદનો સંસારસુધારા સમાજ, બંધુસમાજ, વનિતાવિશ્રામ, મુંબઈનાં ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળ, ભગિની સમાજ, વનિતાવિશ્રામ અને સેવાસદન વગેરે)૩૫ પણ સ્ત્રીઓના અભ્યુદય માટે કેટલાંક રચનાત્મક પગલાં ભર્યાં. આમ એક બાજુ આર્થિક ક્ષેત્રે કેન્દ્રીકરણનાં તો સામાજિક ક્ષેત્રે વિકેન્દ્રીકરણનાં પરિબળો સક્રિય થતાં એક તણાવ (‘ટેન્શન’)ની વિચિત્ર પરિસ્થિતિ જન્મી.૩૬ એ તણાવમાં ધાર્મિક આંદોલનોએ પણ એક યા બીજી રીતે ઉમેરો કર્યો. (દા. ત., બ્રાહ્મો સમાજની પરિપાટીએ સ્થપાયેલ પ્રાર્થનાસમાજ, અમદાવાદની ધર્મસભા વગેરેએ.) આર્યસંસ્કૃતિની વહારે ધાનારી દયાનંદ સરસ્વતીની આર્યસમાજની અને થિયૉસૉફીની પ્રવૃત્તિઓની, શ્રીમન્નનથુરામ શર્માની અને ઉપેન્દ્રાચાર્યના શ્રેયસ્સાધક અધિકારી વર્ગની પ્રવૃત્તિ-ઓની પણ કેટલીક અસર થઈ. જોકે આ ધાર્મિક પ્રવૃત્તિઓની અસર અમુક નાના વર્તુળો પૂરતી – નાનકડા ભદ્ર સમાજ પૂરતી મર્યાદિત રહ્યાનું જોવા મળે છે. વ્યાપક જનસમાજની રૂઢિપ્રાપ્ત ધર્મભાવનામાં તે ખાસ પરિવર્તન લાવી શકી નહોતી. <ref> ‘મહારાજ લાયબલ કેસ’ જેવી ઘટનાઓ પણ અત્રે યાદ કરવી જોઈએ. એ ઘટના રૂઢિગ્રસ્ત ધર્મ સામેના બંધારણીય નૈતિક વિદ્રોહ તરીકે ખૂબ મહત્ત્વની છે. ધર્મસંસ્થા પાસેથી નીતિની અપેક્ષા, સત્ય માટેનો ભારે પક્ષપાત એમાં વ્યંજિત થાય છે. ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે ધર્મ એ ગાંધીયુગીન સમીકરણ તરફના પ્રસ્થાનના આરંભકાળે બનેલી આ ઘટના ખૂબ મહત્ત્વની લેખાય. ભોળાનાથ, રમણભાઈ, નરસિંહરાવ વગેરે તો બીજી બાજુ મણિલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર વગેરેએ ધર્મ અને નીતિના સમીકરણસંબંધને સિદ્ધ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. ન્હાનાલાલે તો એની બુલંદ સૂત્રાવલિ રચી આપી. </ref>
અંગ્રેજોનો સંપર્ક આપણી નસોમાં તેઓ જે કંઈ ઉતારી શક્યા તેને કારણે મહત્ત્વનો છે. એમ તો પોર્ટુગીઝો, વલન્દા, ફ્રેન્ચો વગેરે પણ આવેલા, પરંતુ અંગ્રેજો આપણા હિતરક્ષકોનો પાઠ ભજવતાં, આપણા હાકેમ થઈને રહ્યા. એમણે પોતાનાં આર્થિક અને અન્ય હિતોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે જે સામ્રાજ્યવાદી શાસનજાળ પાથરી એમાં ઇચ્છા કે અનિચ્છાએ આપણે સીધી રીતે સંડોવાવાનું થયું. આપણી આંખો રામાયણ અને મહાભારતની, પુરાણો ને પુરાણાં ધર્મશાસ્ત્રોની રૂઢિ-આવૃત દુનિયામાં ફરતી હતી, સાંકડી શેરી કે ચાચર ચોકથી બહુ વેગળે જવાનું તેમનાથી બન્યું નહોતું. આનંદશંકર ધ્રુવ કહે છે તેમ, “તે સમયનું (મધ્યકાલીન) પ્રજાજીવન સાંકડું હતું... આપણા આત્માના ઘણાખરા ભાગમાંથી જીવન જ જતું રહ્યું હતું : એની અવલોકનશક્તિ લુપ્ત થતી ગઈ હતી, એનો સંસારનો સ્વાદ મરી ગયો હતો, ગૃહ રાજ્ય આદિ મનુષ્યજાતિએ ઉપજાવેલી ભાવનાઓ અને સંસ્થાઓમાંથી એનો રસ ઊડી ગયો હતો. માત્ર એનો એક ભાગ કંઈક સચેત રહ્યો હતો : અને તે ધર્મ. જે સમયે આપણામાંથી બધું જીવન ગયેલું હતું તે વખતે પણ માત્ર ધર્મની નાડીમાં ચૈતન્ય ભરાઈ રહ્યું હતું.” (કાવ્યતત્ત્વવિચાર, ૧૯૩૯, પૃ. ૨૮૫) અંગ્રેજોના સંપર્કે આ પરિસ્થિતિમાં પલટો આણ્યો. તેમણે આપણી અર્થવ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા ને કેળવણીવ્યવસ્થા – આ સૌ મૂળમાંથી હચમચાવ્યાં. અર્થવ્યવસ્થામાં કેન્દ્રીકરણના બળે અને વલણે જોર પકડવા માંડ્યું, શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો. શોષિત અને શોષણખોરની નવી શ્રેણિઓ ઊભી થઈ. સમાજની આર્થિક રીતે ઝડપથી બેહાલી થવા માંડી.<ref>વધુ માટે જુઓ ‘હિન્દ કેમ પાયમાલ થયું ?’ (સં. નરહરિ પરીખ) અને ‘બ્રિટિશ હિન્દુસ્તાનનો આર્થિક ઇતિહાસ’ (રમેશચંદ્ર દત્તના અંગ્રેજી પુસ્તક પરથી લખનાર ઉત્તમલાલ ત્રિવેદી). </ref> કાકાસાહેબે તેથી માર્મિક રીતે કહેલું કે હિન્દમાતા પારકાં પાણી ભરતી થઈ છે. <ref> હિન્દ પાયમાલ કેમ થયું ?, પૃ. ૧૨૨. </ref> વળી બીજી બાજુ સમાજક્ષેત્રે વિકેન્દ્રીકરણનાં બળોનો પ્રભાવ વધ્યો. જ્ઞાતિબંધનમાં, અલબત, અત્યંત ધીમે, પણ શૈથિલ્ય આવતું ગયું. સંયુક્ત કુટુંબવ્યવસ્થા ક્રમશ: ક્ષીણ થતી ચાલી. પાશ્ચાત્ય સંસ્કૃતિસંપર્કે આપણે મોહાયા, ડઘાયા, લઘુતાગ્રંથિમાં સપડાયા અને કંઈક નવું કરી નાખવા અધીરા થયા. એમ કરતાં ‘દારૂડિયા સુધારા’૩૨ સુધી ચઢી ગયા. નર્મદ જેવા, કેવળ વાક્શૂર નહિ પણ આચારશૂર એવા સુધારકોએ સુધારાના આવેશ સાથે સુધારા માટેની સમજ પણ બતાવી હતી. સ્ત્રીકેળવણીની વાત કરતાં નર્મદે કહેલું : “ ‘માણસ’ શબ્દમાં પુરુષ અને સ્ત્રી બંને છે. બંને આકાર, સ્વભાવ, લાગણી ને સમજણમાં ઘણાંખરાં સરખાં છે.” (‘સ્ત્રીકેળવણી’ નામનો નિબંધ, ‘નર્મગદ્ય’, ૧૮૮૮, પૃ. ૧૦૯) નર્મદની આ વાત મ. ન. દ્વિવેદી જેવા આમ તો ‘સંરક્ષકવાદી’ ગણાઈ ગયેલા૩૩ સંસ્કૃતિચિંતકે બુલંદ રીતે સૌને સંભળાવી. કન્યાને દૂધ પીતી કરવાનો અને સતીનો રિવાજ, વિધવા પુનર્લગ્નનો અને કન્યાકેળવણીનો પ્રશ્ન, કન્યાવિક્રય ને વરવિક્રય, બાળલગ્ન અને વૃદ્ધલગ્ન, બહુપત્નીત્વનો અને વર્ણાંતર-લગ્નનો પ્રશ્ન – આવા અનેક સામાજિક રિવાજો ને પ્રશ્નોમાં એક યા બીજી રીતે કન્યા કે સ્ત્રી સંડોવાયેલી હતી. આ દિશામાં જે ઊહાપોહ થયો, જે કંઈ સુધારાનાં પગલાં લેવાયાં તે ઇષ્ટ હતાં એમાં શંકા નથી. એ બાબતમાં રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવી વિશ્વમાનવતાવાદી વિભૂતિઓની સહાય તો હતી જ, તદુપરાંત અનેક નાનામોટા સુધારકોની૩૪ પણ એમાં એક યા બીજી રીતની સહાય હતી. વળી અંગ્રેજોની સ્ત્રીઓ પ્રત્યેની સન્માનવૃત્તિ – જે એમની અંગ્રેજિયતના એક ભાગરૂપ પણ ગણાય – પણ એમાં સહાયભૂત ખરી જ. વળી કેટલીક સામાજિક સંસ્થાઓએ (દા. ત., અમદાવાદનો સંસારસુધારા સમાજ, બંધુસમાજ, વનિતાવિશ્રામ, મુંબઈનાં ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળ, ભગિની સમાજ, વનિતાવિશ્રામ અને સેવાસદન વગેરે)૩૫ પણ સ્ત્રીઓના અભ્યુદય માટે કેટલાંક રચનાત્મક પગલાં ભર્યાં. આમ એક બાજુ આર્થિક ક્ષેત્રે કેન્દ્રીકરણનાં તો સામાજિક ક્ષેત્રે વિકેન્દ્રીકરણનાં પરિબળો સક્રિય થતાં એક તણાવ (‘ટેન્શન’)ની વિચિત્ર પરિસ્થિતિ જન્મી.૩૬ એ તણાવમાં ધાર્મિક આંદોલનોએ પણ એક યા બીજી રીતે ઉમેરો કર્યો. (દા. ત., બ્રાહ્મો સમાજની પરિપાટીએ સ્થપાયેલ પ્રાર્થનાસમાજ, અમદાવાદની ધર્મસભા વગેરેએ.) આર્યસંસ્કૃતિની વહારે ધાનારી દયાનંદ સરસ્વતીની આર્યસમાજની અને થિયૉસૉફીની પ્રવૃત્તિઓની, શ્રીમન્નનથુરામ શર્માની અને ઉપેન્દ્રાચાર્યના શ્રેયસ્સાધક અધિકારી વર્ગની પ્રવૃત્તિ-ઓની પણ કેટલીક અસર થઈ. જોકે આ ધાર્મિક પ્રવૃત્તિઓની અસર અમુક નાના વર્તુળો પૂરતી – નાનકડા ભદ્ર સમાજ પૂરતી મર્યાદિત રહ્યાનું જોવા મળે છે. વ્યાપક જનસમાજની રૂઢિપ્રાપ્ત ધર્મભાવનામાં તે ખાસ પરિવર્તન લાવી શકી નહોતી. <ref> ‘મહારાજ લાયબલ કેસ’ જેવી ઘટનાઓ પણ અત્રે યાદ કરવી જોઈએ. એ ઘટના રૂઢિગ્રસ્ત ધર્મ સામેના બંધારણીય નૈતિક વિદ્રોહ તરીકે ખૂબ મહત્ત્વની છે. ધર્મસંસ્થા પાસેથી નીતિની અપેક્ષા, સત્ય માટેનો ભારે પક્ષપાત એમાં વ્યંજિત થાય છે. ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે ધર્મ એ ગાંધીયુગીન સમીકરણ તરફના પ્રસ્થાનના આરંભકાળે બનેલી આ ઘટના ખૂબ મહત્ત્વની લેખાય. ભોળાનાથ, રમણભાઈ, નરસિંહરાવ વગેરે તો બીજી બાજુ મણિલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર વગેરેએ ધર્મ અને નીતિના સમીકરણસંબંધને સિદ્ધ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. ન્હાનાલાલે તો એની બુલંદ સૂત્રાવલિ રચી આપી. </ref>
સંક્રાન્તિકાળની પરિસ્થિતિમાં ધર્મ અને સમાજનો ગતાનુગતિક મેળ જોખમાયો ને તેમાં રાજ્યવ્યવસ્થા લગભગ અલિપ્ત જેવી રહી, પોતાની પ્રજાના ભોગે પોતાનાં હિતોની માત્ર સાવધ રખેવાળ રહી. આવી પરિસ્થિતિમાં આપણા સંસ્કારજીવનમાં અનેક અનુકૂળ-પ્રતિકૂળ આઘાત-પ્રત્યાઘાતો જન્મ્યા અને એથી સંક્રાન્તિનું એક સંકુલ ગતિચક્ર આરંભાયું. આ ચક્રમંથનને પરિણામે શું પ્રાપ્ત થશે એ કહેવાની સ્થિતિમાં હજુ આજે પણ આપણે છીએ ખરા ? – પ્રશ્ન છે !
સંક્રાન્તિકાળની પરિસ્થિતિમાં ધર્મ અને સમાજનો ગતાનુગતિક મેળ જોખમાયો ને તેમાં રાજ્યવ્યવસ્થા લગભગ અલિપ્ત જેવી રહી, પોતાની પ્રજાના ભોગે પોતાનાં હિતોની માત્ર સાવધ રખેવાળ રહી. આવી પરિસ્થિતિમાં આપણા સંસ્કારજીવનમાં અનેક અનુકૂળ-પ્રતિકૂળ આઘાત-પ્રત્યાઘાતો જન્મ્યા અને એથી સંક્રાન્તિનું એક સંકુલ ગતિચક્ર આરંભાયું. આ ચક્રમંથનને પરિણામે શું પ્રાપ્ત થશે એ કહેવાની સ્થિતિમાં હજુ આજે પણ આપણે છીએ ખરા ? – પ્રશ્ન છે !
સંક્રાન્તિકાળની જીવનપરિસ્થિતિએ પરિવર્તનનું જે ચક્ર ગતિમાન કર્યું તેમાં અંધ અનુકરણથી માંડીને આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ, આત્મનિર્ભર્ત્સના, આત્મવિશ્વાસ વગેરેનાં વલણો પ્રસંગોપાત્ત, પ્રગટ થતાં ગયાં. </ref> જુઓ ‘પૂજા અને પરીક્ષા’ (૧૯૬૨)માં “પંડિતયુગ” – એ પ્રકરણ. વિ. મ. ભટ્ટ લખે છે : “સુધારકયુગમાં આપણી પ્રજા પાશ્ચાત્ય સાહિત્ય સાથે પહેલવહેલી સંપર્કમાં આવી અને તેને પરિણામે એ સૈકાઓની ઘોર નિદ્રામાંથી જાગી આંખો ચોળી ‘બહાવરું બહાવરું’ જોવા લાગી. આ એની પહેલી જાગૃતિ. પણ એ જાગૃતિ એકાંગી અને અધૂરી હતી, કેમ કે એમાં પૂરી સ્વસ્થતા હજુ નહોતી આવી અને નવીન જાગૃતિને લીધે ચડેલું ઘેન હજી પૂરું નહોતું ઊતર્યું. એ ઘેન પૂરેપૂરું ઉતાર્યું તે આ સંસ્કૃત સાહિત્ય અને એ સાહિત્યમાં પ્રતિબિંબિત થયેલી પ્રાચીન સંસ્કૃતિના પરિચયે. બીજી રીતે કહીએ તો સુધારકયુગ એ આપણા અર્વાચીન સાહિત્યનો બાલ્યકાળ હતો. એમાં આપણે પશ્ચિમની સઘળી નીતિરીતિ તરફ બાલકના જેવા અહોભાવથી જોતા અને એમના આભારવિચારનું બાલકના જેટલા મુગ્ધભાવથી અનુકરણ કરવા પ્રયત્ન કરતા.” </ref> નર્મદના ‘હિન્દુઓની પડતી’ કાવ્યમાં એક રીતે જોઈએ તો એના જમાનાનું આત્મનિરીક્ષણ જ છે. આ સાંસ્કૃતિક સંઘટ્ટને સર્જેલી દોલાયમાન પરિસ્થિતિમાંથી કોઈ સલામત ભૂમિકાએ સ્થિર થવાની મથામણ પણ સમાજના ધુરીણો કરતા રહેલા. આના ફળરૂપે ઉચ્છેદક અને સંરક્ષક વલણોના સંઘર્ષને ટાળવા મથતું – બંને બળો વચ્ચે સંતુલા ને સંવાદ સ્થાપવા મથતું ત્રીજું સમન્વયકારી મધ્યમમાર્ગી પરિબળ ઉદય પામે છે. એ પરિબળ ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’માં સ્પષ્ટ રીતે મહિમા પામ્યું છે. આનંદશંકર પણ એ જ વલણના સમર્થક અને માર્ગદર્શક રહ્યા જણાય છે.
સંક્રાન્તિકાળની જીવનપરિસ્થિતિએ પરિવર્તનનું જે ચક્ર ગતિમાન કર્યું તેમાં અંધ અનુકરણથી માંડીને આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ, આત્મનિર્ભર્ત્સના, આત્મવિશ્વાસ વગેરેનાં વલણો પ્રસંગોપાત્ત, પ્રગટ થતાં ગયાં. </ref> જુઓ ‘પૂજા અને પરીક્ષા’ (૧૯૬૨)માં “પંડિતયુગ” – એ પ્રકરણ. વિ. મ. ભટ્ટ લખે છે : “સુધારકયુગમાં આપણી પ્રજા પાશ્ચાત્ય સાહિત્ય સાથે પહેલવહેલી સંપર્કમાં આવી અને તેને પરિણામે એ સૈકાઓની ઘોર નિદ્રામાંથી જાગી આંખો ચોળી ‘બહાવરું બહાવરું’ જોવા લાગી. આ એની પહેલી જાગૃતિ. પણ એ જાગૃતિ એકાંગી અને અધૂરી હતી, કેમ કે એમાં પૂરી સ્વસ્થતા હજુ નહોતી આવી અને નવીન જાગૃતિને લીધે ચડેલું ઘેન હજી પૂરું નહોતું ઊતર્યું. એ ઘેન પૂરેપૂરું ઉતાર્યું તે આ સંસ્કૃત સાહિત્ય અને એ સાહિત્યમાં પ્રતિબિંબિત થયેલી પ્રાચીન સંસ્કૃતિના પરિચયે. બીજી રીતે કહીએ તો સુધારકયુગ એ આપણા અર્વાચીન સાહિત્યનો બાલ્યકાળ હતો. એમાં આપણે પશ્ચિમની સઘળી નીતિરીતિ તરફ બાલકના જેવા અહોભાવથી જોતા અને એમના આભારવિચારનું બાલકના જેટલા મુગ્ધભાવથી અનુકરણ કરવા પ્રયત્ન કરતા.” </ref> નર્મદના ‘હિન્દુઓની પડતી’ કાવ્યમાં એક રીતે જોઈએ તો એના જમાનાનું આત્મનિરીક્ષણ જ છે. આ સાંસ્કૃતિક સંઘટ્ટને સર્જેલી દોલાયમાન પરિસ્થિતિમાંથી કોઈ સલામત ભૂમિકાએ સ્થિર થવાની મથામણ પણ સમાજના ધુરીણો કરતા રહેલા. આના ફળરૂપે ઉચ્છેદક અને સંરક્ષક વલણોના સંઘર્ષને ટાળવા મથતું – બંને બળો વચ્ચે સંતુલા ને સંવાદ સ્થાપવા મથતું ત્રીજું સમન્વયકારી મધ્યમમાર્ગી પરિબળ ઉદય પામે છે. એ પરિબળ ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’માં સ્પષ્ટ રીતે મહિમા પામ્યું છે. આનંદશંકર પણ એ જ વલણના સમર્થક અને માર્ગદર્શક રહ્યા જણાય છે.