અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાળાશંકર કંથારિયા/દીઠી નહીં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|દીઠી નહીં| બાળાશંકર કંથારિયા}} <poem> બલિહારિ તારા અંગની ચંબે...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 19: Line 19:
પણ કોઈએ એ યાર સમ તુજ સુંદરી દીઠી નહીં. ૫
પણ કોઈએ એ યાર સમ તુજ સુંદરી દીઠી નહીં. ૫

એ વીર વિરહી ખોળવા તુજને જગત કંઈકંી ભમ્યો,
એ વીર વિરહી ખોળવા તુજને જગત કંઈકં ભમ્યો,
ગિરિવર ગુહા કે કુંજકુંજે તોય મેં દીઠી નહીં. ૬
ગિરિવર ગુહા કે કુંજકુંજે તોય મેં દીઠી નહીં. ૬

Line 49: Line 49:
હાં એ બધુંએ છે ખરૂં, પણ હાલ તો દીઠી નહીં. ૧૫
હાં એ બધુંએ છે ખરૂં, પણ હાલ તો દીઠી નહીં. ૧૫
</poem>
</poem>
{{HeaderNav2
|previous = જિગરનો યાર
|next = નાદાન બુલબુલ
}}
26,604

edits