7,932
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સરોજ પાઠક}} | |||
[[File:Saroj Pathak.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|ન કૌંસમાં, ન કૌંસ બહાર | સરોજ પાઠક}} | {{Heading|ન કૌંસમાં, ન કૌંસ બહાર | સરોજ પાઠક}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/5/58/ANITA_NA_KAUNS_MA_NA_KAUNS_BAHAR.mp3 | |||
}} | |||
<br> | |||
ન કૌંસમાં, ન કૌંસ બહાર • સરોજ પાઠક • ઑડિયો પઠન: અનિતા પાદરિયા | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘…આવવાનો છે…!’ | ‘…આવવાનો છે…!’ | ||
Line 10: | Line 30: | ||
‘આફ્રિકાથી નગીનચંદ આવવાનો છે, તું ન ઓળખે. પણ…’ ‘પારુલ આવવાની છે – મારા મિત્રની પ્રેયસી છે.’ ‘સુંદર આવવાનો છે.’ ‘જિતુ આવવાનો…’ ‘સંતોકબહેન આવવાનાં, જસુમતીબહેન, કોઈ મિત્ર, કોઈ પાડોશી, કોઈ બાલમિત્ર, કોઈ ગામનું, કોઈ ઓળખીતું, કોઈ ઓળખીતાનું ઓળખીતું કોઈ આવવાનું છે…’ | ‘આફ્રિકાથી નગીનચંદ આવવાનો છે, તું ન ઓળખે. પણ…’ ‘પારુલ આવવાની છે – મારા મિત્રની પ્રેયસી છે.’ ‘સુંદર આવવાનો છે.’ ‘જિતુ આવવાનો…’ ‘સંતોકબહેન આવવાનાં, જસુમતીબહેન, કોઈ મિત્ર, કોઈ પાડોશી, કોઈ બાલમિત્ર, કોઈ ગામનું, કોઈ ઓળખીતું, કોઈ ઓળખીતાનું ઓળખીતું કોઈ આવવાનું છે…’ | ||
‘આવવાનું છે’નો પડઘો, ઘરમાં અનેક વાર ઝિલાયો છે. શુચિએ તે ઝીલ્યો છે. માત્ર જમવા? રહેવા? કેટલા દિવસ? કેટલા કલાક? કયારે? શા માટે? આ બધા પ્રશ્નો કદી કોઈ ચિંતા દર્શાવતા નહીં, પણ એ આનંદભર્યા સુખી કુટુંબની બધા દિવસોની આનંદની મહેફિલોનો એકાદ કાર્યક્રમ જ બની જતા. શુચિનું હાસ્ય કદી વિલાતું નહીં. એનું મરકતું મુખ કદી ઝાંખું પડતું નહીં, તેના અંગની સ્ફૂર્તિ કદી મોળી બનતી નહીં; | ‘આવવાનું છે’નો પડઘો, ઘરમાં અનેક વાર ઝિલાયો છે. શુચિએ તે ઝીલ્યો છે. માત્ર જમવા? રહેવા? કેટલા દિવસ? કેટલા કલાક? કયારે? શા માટે? આ બધા પ્રશ્નો કદી કોઈ ચિંતા દર્શાવતા નહીં, પણ એ આનંદભર્યા સુખી કુટુંબની બધા દિવસોની આનંદની મહેફિલોનો એકાદ કાર્યક્રમ જ બની જતા. શુચિનું હાસ્ય કદી વિલાતું નહીં. એનું મરકતું મુખ કદી ઝાંખું પડતું નહીં, તેના અંગની સ્ફૂર્તિ કદી મોળી બનતી નહીં; તેનાં હેતપ્રીત, તેની હળવાશ, તેના સ્વાગતની અદા કદી અણછાજતાં-અપરિચિત બની જતાં નહીં. કંઈક એવુંય લાગતું – સમાચાર કાને પડતાં જ… | ||
‘આવવાનું છે!’ | ‘આવવાનું છે!’ |