26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3,372: | Line 3,372: | ||
'''વાચાળતાથી બનું.''' | '''વાચાળતાથી બનું.''' | ||
'''તે – શું નવ હુંય મોહું''' | '''તે – શું નવ હુંય મોહું''' | ||
'''વાચા વિશે ?''' | '''વાચા વિશે ?'''</poem> | ||
{{Right|(આતિથ્ય, પૃ. ૬૫)}} | {{Right|(આતિથ્ય, પૃ. ૬૫)}} | ||
{{Poem2Open}} | |||
અહીં બોલનારની વાણીને અનુરૂપ વસંતતિલકાની લયગતિને આકૃત કરતાં તેનું કંઈક અપૂર્વ રૂપ પ્રગટ થાય છે. જોકે હજુ વાણીમાં જેટલી જીવંતતા અને લયમાં જેટલી સ્વાભાવિક મુક્તતા પ્રગટ થવી જોઈએ તેટલી થઈ શકી લાગતી નથી. ‘વસંતતિલકા’નો કવિએ ‘નેપથ્યે નર્તિકાને’, ‘ચિત્રવિધાતાને’, ‘શિલ્પલાલસા’, ‘ધીરી સખી’ વગેરેમાં પણ પ્રયોગ કર્યો છે. વસંતતિલકા લાંબાં કાવ્યોમાં નભાવવો મુશ્કેલ હોય છે, પરંતુ કવિની શબ્દપ્રભુતા ને રસિકતાનો સહારો, ઓછામાં ઓછું છંદની ભાવક પરની પકડને તો સાચવી રાખે છે, વળી એમાં અત્રતત્ર લલિત ગતિચ્છટાનો પ્રભાવ પણ વરતાય છે : | |||
{{Poem2Close}} |
edits