ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| હ | }} {{Poem2Open}} ‘હનુમાનગરુડ-સંવાદ’ : આરંભની ૧ કડી ટેકની અને પછ...")

No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
‘હનુમાનગરુડ-સંવાદ’ : આરંભની ૧ કડી ટેકની અને પછી ૪ કડીના ૧૦ એકમ એ રીતે કુલ લાવણીની ૪૧ કડીમાં રચાયેલી દયારામની આ કૃતિ(મુ.)માં કૃષ્ણની વાડીમાં પેસી જનાર હનુમાન અને વાડીનું રક્ષણ કરનાર ગરુડ વચ્ચેનો સંવાદ આલેખાયો છે. બન્ને એકબીજાની અને એકબીજાના સ્વામીઓ-રામ અને કૃષ્ણ-ની નિંદા કરે છે, એમાં એમના જીવનની પુરાણપ્રસિદ્ધ હકીકતોનો આધાર લેવાયેલો છે. એથી કાવ્ય કેટલેક અંશે વિનોદાત્મક બન્યું છે. અંતે કૃષ્ણ રામની આણ કહેવડાવે છે ને હનુમાનને રઘુનાથ રૂપે દર્શન દે છે એમાં એ બન્નેના એકત્વનું સૂચન કવિ કરે છે. કવિ સ્પષ્ટતા કરે છે કે “વાણીવિલાસ કર્યો છે આ, નથી નિંદા ઉચ્ચારણ” અને રામકૃષ્ણ પ્રત્યેની પોતાની પ્રીતિ પ્રગટ કરે છે. [જ.કો.]
'''‘હનુમાનગરુડ-સંવાદ’''' : આરંભની ૧ કડી ટેકની અને પછી ૪ કડીના ૧૦ એકમ એ રીતે કુલ લાવણીની ૪૧ કડીમાં રચાયેલી દયારામની આ કૃતિ(મુ.)માં કૃષ્ણની વાડીમાં પેસી જનાર હનુમાન અને વાડીનું રક્ષણ કરનાર ગરુડ વચ્ચેનો સંવાદ આલેખાયો છે. બન્ને એકબીજાની અને એકબીજાના સ્વામીઓ-રામ અને કૃષ્ણ-ની નિંદા કરે છે, એમાં એમના જીવનની પુરાણપ્રસિદ્ધ હકીકતોનો આધાર લેવાયેલો છે. એથી કાવ્ય કેટલેક અંશે વિનોદાત્મક બન્યું છે. અંતે કૃષ્ણ રામની આણ કહેવડાવે છે ને હનુમાનને રઘુનાથ રૂપે દર્શન દે છે એમાં એ બન્નેના એકત્વનું સૂચન કવિ કરે છે. કવિ સ્પષ્ટતા કરે છે કે “વાણીવિલાસ કર્યો છે આ, નથી નિંદા ઉચ્ચારણ” અને રામકૃષ્ણ પ્રત્યેની પોતાની પ્રીતિ પ્રગટ કરે છે. [જ.કો.]
હમીર(દાસ) [ઈ.૧૮૧૯ સુધીમાં] : ‘કૃષ્ણજીની નિશાળલીલા’ (લે.ઈ.૧૮૧૯)ના કર્તા.
હમીર(દાસ) [ઈ.૧૮૧૯ સુધીમાં] : ‘કૃષ્ણજીની નિશાળલીલા’ (લે.ઈ.૧૮૧૯)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

હમીર [      ] : જૈન. ‘સ્તવન-સંગ્રહ’ (લે.સં,૧૯મી સદી અનુ.) ના કર્તા.
'''હમીર''' [      ] : જૈન. ‘સ્તવન-સંગ્રહ’ (લે.સં,૧૯મી સદી અનુ.) ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[પા.માં.]}}

‘હમ્મીર-પ્રબંધ’ [ર.ઈ.૧૫૧૯/સં.૧૫૭૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર] : અમૃતકલશકૃત આ કૃતિ(મુ.) પદ્મનાભકૃત ‘કાન્હડદેપ્રબંધ’ અને લાવણ્યસમયકૃત ‘વિમલપ્રબંધ’ જેવાં ઐતિહાસિક કાવ્યોની પરંપરામાં આવે છે. રણથંભોર ઉપર ઈ.૧૨૮૩થી ૧૩૦૧ સુધી રાજ્ય કરનાર શરણાગતવત્સલ અને ટેકીલા ચૌહાણ રાજા હમ્મીરદેવે પોતાને આશરે આવેલા મહિમાશાહ અને તેના નાનાભાઈ ગાભરુમીર નામે મુસ્લિમ અમીરને બચાવવા કરેલા સમર્પણને બિરદાવતા ૬૮૧ કડીના આ રાસનો પદબંધ મુખ્યત્વે ચોપાઈ, દુહા અને વસ્તુ છંદમાં છે. કાવ્યમાં હમ્મીરનાં માતા-પિતાનો, એની રાણીઓનો, એનાં સંતાનોનો અને ભાઈઓનો ઉલ્લેખ કરી કવિ તેનાં સૈન્યનું અને શસ્ત્રાસ્ત્રોનું ટૂંકું વર્ણન પણ આપે છે. રણથંભોર નગરની જાહોજલાલી અને કિલ્લાની શસ્ત્રસજ્જતા અને અખૂટ પુરવઠાનું કવિએ કરેલું વર્ણન ‘કાન્હડદેપ્રબંધ’ માં કરવામાં આવેલા જાલોરગઢના વર્ણન સાથે ઘણીબધી રીતે સામ્ય ધરાવે છે. આ ઉપરાંત, આ કાવ્યમાં બીજાં કેટલાંક સ્થાનો છે જેમાં ‘કાન્હડદે-પ્રબંધ’ જેવા પ્રધાનત: વીરરસના કાવ્યની શાબ્દિક છાયા જોવા મળે છે. [વ.દ.]
'''‘હમ્મીર-પ્રબંધ’''' [ર.ઈ.૧૫૧૯/સં.૧૫૭૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર] : અમૃતકલશકૃત આ કૃતિ(મુ.) પદ્મનાભકૃત ‘કાન્હડદેપ્રબંધ’ અને લાવણ્યસમયકૃત ‘વિમલપ્રબંધ’ જેવાં ઐતિહાસિક કાવ્યોની પરંપરામાં આવે છે. રણથંભોર ઉપર ઈ.૧૨૮૩થી ૧૩૦૧ સુધી રાજ્ય કરનાર શરણાગતવત્સલ અને ટેકીલા ચૌહાણ રાજા હમ્મીરદેવે પોતાને આશરે આવેલા મહિમાશાહ અને તેના નાનાભાઈ ગાભરુમીર નામે મુસ્લિમ અમીરને બચાવવા કરેલા સમર્પણને બિરદાવતા ૬૮૧ કડીના આ રાસનો પદબંધ મુખ્યત્વે ચોપાઈ, દુહા અને વસ્તુ છંદમાં છે. કાવ્યમાં હમ્મીરનાં માતા-પિતાનો, એની રાણીઓનો, એનાં સંતાનોનો અને ભાઈઓનો ઉલ્લેખ કરી કવિ તેનાં સૈન્યનું અને શસ્ત્રાસ્ત્રોનું ટૂંકું વર્ણન પણ આપે છે. રણથંભોર નગરની જાહોજલાલી અને કિલ્લાની શસ્ત્રસજ્જતા અને અખૂટ પુરવઠાનું કવિએ કરેલું વર્ણન ‘કાન્હડદેપ્રબંધ’ માં કરવામાં આવેલા જાલોરગઢના વર્ણન સાથે ઘણીબધી રીતે સામ્ય ધરાવે છે. આ ઉપરાંત, આ કાવ્યમાં બીજાં કેટલાંક સ્થાનો છે જેમાં ‘કાન્હડદે-પ્રબંધ’ જેવા પ્રધાનત: વીરરસના કાવ્યની શાબ્દિક છાયા જોવા મળે છે.{{Right|[વ.દ.]}}

હરખ/હર્ષ(મુનિ) : હરખમુનિ કે હર્ષમુનિને નામે ૫ કડીનું ‘નેમિ-ગીત’ તથા ‘પુંડરિક-કુંડરિકની ઢાલ’ (લે.સં. ૧૯મું શતક) કૃતિઓ મળે છે અને હર્ષને નામે ૩૬/૩૭ કડીનું ‘પંચાંગુલી-સ્તોત્ર/પંચાંગુલી-મંગલસ્તોત્ર’ (લે.સં.૧૯મું શતક) મળે છે. તેમના કર્તા કયા હરખમુનિ કે હર્ષ છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે.
'''હરખ/હર્ષ(મુનિ)''' : હરખમુનિ કે હર્ષમુનિને નામે ૫ કડીનું ‘નેમિ-ગીત’ તથા ‘પુંડરિક-કુંડરિકની ઢાલ’ (લે.સં. ૧૯મું શતક) કૃતિઓ મળે છે અને હર્ષને નામે ૩૬/૩૭ કડીનું ‘પંચાંગુલી-સ્તોત્ર/પંચાંગુલી-મંગલસ્તોત્ર’ (લે.સં.૧૯મું શતક) મળે છે. તેમના કર્તા કયા હરખમુનિ કે હર્ષ છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧; ૩. લીંહસૂચી. [કા.શા.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧; ૩. લીંહસૂચી. {{Right|[કા.શા.]}}

હરખ-૧ [ઈ.૧૭૪૪ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિના શિષ્ય. ૩૨ કડીના ‘નેમિજિન-સ્તવન (પશુપંખીવિજ્ઞપ્તિમય)’ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા.
'''હરખ-૧''' [ઈ.૧૭૪૪ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિના શિષ્ય. ૩૨ કડીના ‘નેમિજિન-સ્તવન (પશુપંખીવિજ્ઞપ્તિમય)’ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}

હરખચંદ(સાધુ) [ઈ.૧૬૮૪માં હયાત] : જૈન સાધુ. મિશ્ર ભાષામાં રચાયેલા ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૮૪)ના કર્તા.
'''હરખચંદ(સાધુ)''' [ઈ.૧૬૮૪માં હયાત] : જૈન સાધુ. મિશ્ર ભાષામાં રચાયેલા ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૮૪)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨. [કા.શા.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨. {{Right|[કા.શા.]}}

હરખજી/હરખાજી/હરખાજિત : શ્રાવક હરખજીને નામે ‘પુણ્યપાપ-રાસ’ (લે.ઈ.૧૫૮૩), હરખાજીને નોમ ૧૦ કડીની ‘વંકચૂલ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા હરખાજિતને નામે ૧૧ કડીનું ‘વરકાણાપાર્શ્વજિનછંદ-સ્તવન’ (લે.ઈ.૧૬૫૯) અને ૮૭ કડીની ‘લાવણ્યલહરી/સ્થૂલિભદ્ર-છંદ’-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
'''હરખજી/હરખાજી/હરખાજિત''' : શ્રાવક હરખજીને નામે ‘પુણ્યપાપ-રાસ’ (લે.ઈ.૧૫૮૩), હરખાજીને નોમ ૧૦ કડીની ‘વંકચૂલ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા હરખાજિતને નામે ૧૧ કડીનું ‘વરકાણાપાર્શ્વજિનછંદ-સ્તવન’ (લે.ઈ.૧૬૫૯) અને ૮૭ કડીની ‘લાવણ્યલહરી/સ્થૂલિભદ્ર-છંદ’-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૧; ૫. મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૧; ૫. મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}

હરખવિજ્ય [ઈ.૧૪૮૮માં હયાત] : જૈન સાધુ. ૨૧ કડીની ‘નાલંદાપાડાની સઝાય’ (ર.ઈ.૧૪૮૮; મુ.)ના કર્તા.
'''હરખવિજ્ય''' [ઈ.૧૪૮૮માં હયાત] : જૈન સાધુ. ૨૧ કડીની ‘નાલંદાપાડાની સઝાય’ (ર.ઈ.૧૪૮૮; મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાચીન સ્તવનાદિસંગ્રહ, સં. તિલકવિજ્યજી, ઈ.૧૯૩૭. [કા.શા.]
કૃતિ : પ્રાચીન સ્તવનાદિસંગ્રહ, સં. તિલકવિજ્યજી, ઈ.૧૯૩૭. {{Right|[કા.શા.]}}

હરગોવન/હરગોવિંદ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી
'''હરગોવન/હરગોવિંદ''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી
સદી પૂર્વાર્ધ] : મુખ્યત્વે ગરબાકવિ. અમદાવાદના વતની. માતાના ભક્ત. જ્ઞાતિએ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. પિતા અભેરામ. વલ્લભ ભટ્ટના શિષ્ય. તેઓ ઈ.૧૮૪૧માં અવસાન પામ્યા હોવાનું મનાય છે.
સદી પૂર્વાર્ધ] : મુખ્યત્વે ગરબાકવિ. અમદાવાદના વતની. માતાના ભક્ત. જ્ઞાતિએ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. પિતા અભેરામ. વલ્લભ ભટ્ટના શિષ્ય. તેઓ ઈ.૧૮૪૧માં અવસાન પામ્યા હોવાનું મનાય છે.
આ કવિની કૃતિઓ એમાંની ઐતિહાસિક વીગતોને કારણે ધ્યાનપાત્ર બને છે. સુરતના દેવીમંદિરને લગતો ‘અંબાનો ગરબો’ (ર.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨, ફાગણ વદ ૧૧, રવિવાર), અંબાની કૃપા-અવકૃપા પામનાર શ્રીમાળી શ્રાવક વિમળની કથાને રજૂ કરતો ૪૦ કડીનો ‘વિમળનો ગરબો’ (ર.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨, શ્રાવણ સુદ ૧૧, રવિવાર), ૨૪ કડીનો ‘બહુચરનો ગરબો’, ૩૮ કડીનો ‘ગણપતિનો ગરબો’, ૧૨ કડીનો ‘અંબાનો ગરબો’ તથા જસોદાએ કૃષ્ણની ક્ષેમકુશળતા માટે અંબાજીની બાધા રાખી તેને વ્યક્ત કરતો ૩૭ કડીનો ‘અંબાજીનો ગરબો’ મુદ્રિત રૂપે મળે છે.

તેમણે ભિન્ન ભિન્ન વિષયવાળી વિશેષત: હિંદીની અસરવાળી લાવણીઓ પણ રચી છે. પાર્વતીએ શિવજીના બ્રહ્મચર્યની કરેલી પરીક્ષાની કથાને રજૂ કરતી ૫૫ કડીની ‘શિવજીની લાવણી’ (ર.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, શ્રાવણ વદ નાગપાંચમ-), રાજા પતાઈથી થયેલો કાળકામાતાનો અપરાધ અને તેને લીધે રાજાને ભોગવવી પડેલી સજાની કથાને આલેખતી ૫૮ કડીની ‘કાલકાની લાવણી’ (ર.ઈ.૧૮૧૦/સં.૧૮૬૬, ભાદરવા સુદ ૭, બુધવાર), સાધુરૂપ લઈને બાળકૃષ્ણનાં દર્શને આવેલા શિવજીને ભાતભાતની લાલચો આપી પાછા વાળવાનો પ્રયત્ન કરતા જસોદાના માતૃસ્નેહને પ્રગટ કરતી ૩૬ કડીની ‘શિવકૃષ્ણની લાવણી’ (ર.ઈ.૧૮૧૭/સં.૧૮૭૩, પુરુષોત્તમ માસ સુદ ૧૧-), મુસ્લિમ બાદશાહને આશા ખાંટ પોતાની દીકરી ડરથી પ્રેરાઈને પરણાવે છે એ પ્રસંગને રજૂ કરતી ‘પાછીપાની લાવણી’, બહુચમાની સ્તુતિ કરતી ૩૧ કડીની ‘નવાપરાની લાવણી’ (ર.ઈ.૧૭૯૮/સં.૧૮૫૪, શ્રાવણ સુદ ૭, શનિવાર) તથા ૬૭ કડીની અમદાવાદ શહેરની ઉત્પત્તિની કથા રજૂ કરતી ‘શહેરની લાવણી’-એ મુદ્રિત રૂપે મળે છે.

કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. બૃકાદોહન : ૫; ૩. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯; ૪. શક્તિભક્તિ પદમાળા, પ્ર. અંબાલાલ લ. ભટ્ટ સ્થાપિત ભક્તમંડળ, ઈ.૧૯૧૦.

સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ; ૪. મસાપ્રકારો;  ૫. ગૂહાયાદી; ૬. ફાહનામાવલિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ; ૪. મસાપ્રકારો;  ૫. ગૂહાયાદી; ૬. ફાહનામાવલિ : ૧. {{Right|[કી.જો.]}}

હરગોવનદાસ [      ] : જ્ઞાતિએ ખત્રી. સુરતના વતની. તેમણે તેમના જીવનના પ્રસંગોને કાવ્યમાં આલેખ્યા છે તથા પ્રભુભક્તિનાં અનેક પદોની પણ રચના કરી હોવાનું મનાય છે, જો કે મુદ્રિત કે હાથપ્રત રૂપે અત્યારે એમની કોઈ કૃતિ ઉપલબ્ધ થતી નથી.
'''હરગોવનદાસ''' [      ] : જ્ઞાતિએ ખત્રી. સુરતના વતની. તેમણે તેમના જીવનના પ્રસંગોને કાવ્યમાં આલેખ્યા છે તથા પ્રભુભક્તિનાં અનેક પદોની પણ રચના કરી હોવાનું મનાય છે, જો કે મુદ્રિત કે હાથપ્રત રૂપે અત્યારે એમની કોઈ કૃતિ ઉપલબ્ધ થતી નથી.
સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શ. રાણા.
સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શ. રાણા.

હરચંદ[      ] : ‘બાર મહિના’ના કર્તા.
'''હરચંદ'''[      ] : ‘બાર મહિના’ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [કી.જો.]
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. {{Right|[કી.જો.]}}

હરજી(મુનિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ઉપકેશગચ્છની બિવંદણિક શાખાના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં લક્ષ્મીરત્નના શિષ્ય. દુહા, ચોપાઈ અને શ્લોકોની કુલ ૧૧૯૦ કડીના, સંસ્કૃત કૃતિને આધારે રચાયેલા હાસ્યરસપૂર્ણ ‘ભરડકબત્રીસી-રાસ’ (ર.ઈ.૧૫૬૯/૧૫૮૮/સં.૧૬૨૫/૧૬૪૪, આસો વદ ૩૦) અને હાસ્યરમૂજનાં ૩૪ કથાનકોવાળી ‘વિનોદ-બત્રીસી/ચોત્રીસી-કથા’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, આસો સુદ ૧૫, ગુરુવાર; મુ.)ના કર્તા.
'''હરજી(મુનિ)-૧''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ઉપકેશગચ્છની બિવંદણિક શાખાના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં લક્ષ્મીરત્નના શિષ્ય. દુહા, ચોપાઈ અને શ્લોકોની કુલ ૧૧૯૦ કડીના, સંસ્કૃત કૃતિને આધારે રચાયેલા હાસ્યરસપૂર્ણ ‘ભરડકબત્રીસી-રાસ’ (ર.ઈ.૧૫૬૯/૧૫૮૮/સં.૧૬૨૫/૧૬૪૪, આસો વદ ૩૦) અને હાસ્યરમૂજનાં ૩૪ કથાનકોવાળી ‘વિનોદ-બત્રીસી/ચોત્રીસી-કથા’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, આસો સુદ ૧૫, ગુરુવાર; મુ.)ના કર્તા.
કૃતિ: હરજીમુનિકૃત ‘વિનોદચોત્રીસી’, સંપા. કાન્તિભાઈ બી. શાહ, ૨૦૦૫
કૃતિ: હરજીમુનિકૃત ‘વિનોદચોત્રીસી’, સંપા. કાન્તિભાઈ બી. શાહ, ૨૦૦૫
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. સંબોધિ, એપ્રિલ ૧૯૭૮-જાન્યુ. ૧૯૭૯-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં હાસ્યકથાનકો’, હસુ યાજ્ઞિક;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી. [પા.માં.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. સંબોધિ, એપ્રિલ ૧૯૭૮-જાન્યુ. ૧૯૭૯-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં હાસ્યકથાનકો’, હસુ યાજ્ઞિક;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી. {{Right|[પા.માં.]}}
હરજી-૨ [ઈ.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભરૂચી ભક્તકવિ. ‘પસાઉલો’ તથા પદોના કર્તા.

સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. ગૂહયાદી; ૩. ફૉહનામાવલિ. [કી.જો.]

હરજી(ભાઠી)-[       ] : ૨૨ કડીની ‘રામદેવપીરના વિવાહ’(મુ.), ‘રામદેવની જન્મોત્રી’(મુ.) તથા ‘રામદેવ પીરની સાવળ’(મુ.) એ કૃતિઓના કર્તા.
'''હરજી-૨''' [ઈ.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભરૂચી ભક્તકવિ. ‘પસાઉલો’ તથા પદોના કર્તા.
કૃતિ : ૧.દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પુરુષોત્તમ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. ભજનચિંતામણિ, પ્ર. સત્સંગ પ્રિન્ટિંગ પ્રેસ, સં. ૧૯૯૨. [કી.જો.]
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. ગૂહયાદી; ૩. ફૉહનામાવલિ. {{Right|[કી.જો.]}}

હરજી(મુનિ)-[      ] : જૈન સાધુ. ગણપતિના શિષ્ય. ‘એકાદશ ગણધર-સઝાય’(મુ.)ના કર્તા.
'''હરજી(ભાઠી)-૩''' [      ] : ૨૨ કડીની ‘રામદેવપીરના વિવાહ’(મુ.), ‘રામદેવની જન્મોત્રી’(મુ.) તથા ‘રામદેવ પીરની સાવળ’(મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : સઝાયસંગ્રહ : ૧, સં. મુનિશ્રી સાગરચંદ્રજી, સં. ૧૯૭૮. [પા.માં.]
કૃતિ : ૧.દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પુરુષોત્તમ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. ભજનચિંતામણિ, પ્ર. સત્સંગ પ્રિન્ટિંગ પ્રેસ, સં. ૧૯૯૨. {{Right|[કી.જો.]}}

હરજીવન-[સં. ૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. અમદાવાદના વતની. અવટંકે કોઠારી. ગુસાંઈજી (વિઠ્ઠલનાથ)ના ભક્ત
'''હરજી(મુનિ)-૪''' [       ] : જૈન સાધુ. ગણપતિના શિષ્ય. ‘એકાદશ ગણધર-સઝાય’(મુ.)ના કર્તા.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
કૃતિ : સઝાયસંગ્રહ : ૧, સં. મુનિશ્રી સાગરચંદ્રજી, સં. ૧૯૭૮.{{Right|[પા.માં.]}}

હરજીવન-૨ [ઈ.૧૮૨૩ સુધીમાં લગભગ] : ‘શિવકથા’ (લે.સં.૧૮૨૩ લગભગ) તથા ૬ કડીના માતાના ગરબા(મુ.)ના કર્તા.
'''હરજીવન-૧''' [સં. ૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. અમદાવાદના વતની. અવટંકે કોઠારી. ગુસાંઈજી (વિઠ્ઠલનાથ)ના ભક્ત
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

'''હરજીવન-૨''' [ઈ.૧૮૨૩ સુધીમાં લગભગ] : ‘શિવકથા’ (લે.સં.૧૮૨૩ લગભગ) તથા ૬ કડીના માતાના ગરબા(મુ.)ના કર્તા.
કૃતિ : શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
કૃતિ : શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

હરજીવન(માહેશ્વર)-૩ [ઈ.૧૮૭૨ સુધીમાં] : ‘હંસાહરણ’ (લે.ઈ.૧૮૭૨)ના કર્તા.
'''હરજીવન(માહેશ્વર)-૩''' [ઈ.૧૮૭૨ સુધીમાં] : ‘હંસાહરણ’ (લે.ઈ.૧૮૭૨)ના કર્તા.
સંદર્ભ: પાંગુહસ્તલેખો. [કી.જો.]
સંદર્ભ: પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}}

હરદાસ : આ નામે ‘સભાપર્વ’ (લે.સં.૧૯મી સદી અનુ.) નામની કૃતિ મળે છે તેના કર્તા કયા હરદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કુંતલપુરના હરદાસ-૩ની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’ એવી કૃતિ મળે છે તે કૃતિ અને ‘સભાપર્વ’ એક હોઈ શકે. અથવા તો એ હરદાસે બીજી કોઈ ‘સભાપર્વ’ નામની જુદી કૃતિ રચી હોય. પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''હરદાસ''' : આ નામે ‘સભાપર્વ’ (લે.સં.૧૯મી સદી અનુ.) નામની કૃતિ મળે છે તેના કર્તા કયા હરદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કુંતલપુરના હરદાસ-૩ની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’ એવી કૃતિ મળે છે તે કૃતિ અને ‘સભાપર્વ’ એક હોઈ શકે. અથવા તો એ હરદાસે બીજી કોઈ ‘સભાપર્વ’ નામની જુદી કૃતિ રચી હોય. પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [જ.ગા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[જ.ગા.]}}
હરદાસ-૧ [ઈ.૧૫૦૪ સુધીમાં] : વૈષ્ણવ હોવાની સંભાવના. ૧૪ કડીના ‘ગોરી-સામલીનો સંવાદ’ (લે.ઈ.૧૫૦૪; મુ.)ના કર્તા.

કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯, જાન્યુ. ૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [ર.સો.]
'''હરદાસ-૧''' [ઈ.૧૫૦૪ સુધીમાં] : વૈષ્ણવ હોવાની સંભાવના. ૧૪ કડીના ‘ગોરી-સામલીનો સંવાદ’ (લે.ઈ.૧૫૦૪; મુ.)ના કર્તા.
કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯, જાન્યુ. ૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.{{Right|[ર.સો.]}}

હરદાસ(નડિયાદ)-૨ [ઈ.૧૬૮૪માં હયાત] : રામકબીર સંપ્રદાયની ઉદાધર્મશાખાના ભક્ત. જીવણદાસના શિષ્ય. ‘સમાગમ’ (ર.ઈ.૧૬૮૪)ના કર્તા.
'''હરદાસ(નડિયાદ)-૨''' [ઈ.૧૬૮૪માં હયાત] : રામકબીર સંપ્રદાયની ઉદાધર્મશાખાના ભક્ત. જીવણદાસના શિષ્ય. ‘સમાગમ’ (ર.ઈ.૧૬૮૪)ના કર્તા.
સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. [ર.સો.]
સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. {{Right|[ર.સો.]}}

હરદાસ-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૂનાગઢ પાસેના કુંતલપુર (કુતિયાણા)ના ક્ષત્રિય ભક્ત કવિ પિતા ભાણજી. રણછોડજી દીવાનના આશ્રિત. ગુરુ જશબીર. કવિની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર) કૃતિ તથા ઉપલેટામાં રહેતા કવિના નાગર મિત્રે કવિને લખેલા પત્ર (ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, જેઠ વદ ૧૩)ને આધારે કવિ ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા એમ કહી શકાય. ‘સચિત્ર સાક્ષરમાળા’ ઈ.૧૭૭૪ કવિનું જન્મવર્ષ નોંધે છે.
'''હરદાસ-૩''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૂનાગઢ પાસેના કુંતલપુર (કુતિયાણા)ના ક્ષત્રિય ભક્ત કવિ પિતા ભાણજી. રણછોડજી દીવાનના આશ્રિત. ગુરુ જશબીર. કવિની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર) કૃતિ તથા ઉપલેટામાં રહેતા કવિના નાગર મિત્રે કવિને લખેલા પત્ર (ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, જેઠ વદ ૧૩)ને આધારે કવિ ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા એમ કહી શકાય. ‘સચિત્ર સાક્ષરમાળા’ ઈ.૧૭૭૪ કવિનું જન્મવર્ષ નોંધે છે.
૧૩ કડવાં ને ૨૩૫ કડીનું ‘શિવવિવાહ’ (ર.ઈ.૧૮૧૫/સં.૧૮૭૧, શ્રાવણ સુદ ૩, રવિવાર; મુ.), વિવિધ રાગનિર્દેશવાળું ૮૧ કડીનું ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’, ૧૨ કડીનું ‘નૃસિંહાવતાર વ્યાખ્યાન’(મુ.) કવિની કથામૂલક કૃતિઓ છે. એ સિવાય ધોળ, ગરબી, તિથિ, મહિના, ચાબખા વગેરે પ્રકારનાં આશરે પચાસેક પદ (મુ.) કવિએ રચ્યાં છે. જ્ઞાનવૈરાગ્ય, માતાની ભક્તિ આ પદોના મુખ્ય વિષય છે. કેટલાંક પદો હિંદી અને પંજાબીમાં પણ છે.

કૃતિ : ૧. હરદાસકાવ્ય, સં. દામોદર હીરજી જાગડ, (+સં.);  યોગવેદાંત ભજનભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.).
કૃતિ : ૧. હરદાસકાવ્ય, સં. દામોદર હીરજી જાગડ, (+સં.);  યોગવેદાંત ભજનભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. સસામાળા. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. સસામાળા. {{Right|[ર.સો.]}}

હરદેવ(સ્વામી) [ઈ.૧૬૮૪માં હયાત] : આખ્યાનકવિ. માધવપુર/સિદ્ધપુરના સહસ્ત્ર ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા મહાદેવ. માતા યશોદા. જન્મ ખંભાતમાં. પાછળથી સુરતમાં નિવાસ. ગુરુનું નામ શ્રીદેહ હોવાની સંભાવના. તેમનો અવસાનદિવસ ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, કરાતક સુદ ૧ ને શનિવાર નોંધાયો છે, પરંતુ તે સંભવિત લાગતો નથી.
'''હરદેવ(સ્વામી)''' [ઈ.૧૬૮૪માં હયાત] : આખ્યાનકવિ. માધવપુર/સિદ્ધપુરના સહસ્ત્ર ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા મહાદેવ. માતા યશોદા. જન્મ ખંભાતમાં. પાછળથી સુરતમાં નિવાસ. ગુરુનું નામ શ્રીદેહ હોવાની સંભાવના. તેમનો અવસાનદિવસ ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, કરાતક સુદ ૧ ને શનિવાર નોંધાયો છે, પરંતુ તે સંભવિત લાગતો નથી.
સ્કંદપુરાણાંતર્ગત બ્રહ્મોતરખંડમાંના ‘ચંદ્રશેખરઆખ્યાન’ને આધારે રચાયેલા ૩૭ કડવાંના ‘શિવપુરાણ’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, કારતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. આ જ કૃતિમાંથી તારવેલી ‘સીમંતિની કથા (સોમપ્રદેશકથા)’ અલગ રૂપે મળી આવે છે. ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ આ કવિને નામે ‘લક્ષ્મીઉમા-સંવાદ’ કૃતિ નોંધે છે, પણ તે માટે કોઈ આધાર નથી.

સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસારસ્વતો; ૪. પાંગુહસ્તલેખો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે.; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફાહનામાવલિ : ૨. [કી.જો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસારસ્વતો; ૪. પાંગુહસ્તલેખો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે.; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફાહનામાવલિ : ૨.{{Right|[કી.જો.]}}

હરપાળ [      ] : ‘હાલરુ’(મુ.) નામક પદના કર્તા.
'''હરપાળ''' [      ] : ‘હાલરુ’(મુ.) નામક પદના કર્તા.
કૃતિ : નકાસંગ્રહ. [કી.જો.]
કૃતિ : નકાસંગ્રહ. {{Right|[કી.જો.]}}

હરભુજી [      ] : ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
'''હરભુજી''' [      ] : ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
કૃતિ : અભમાલા. [કી.જો.]
કૃતિ : અભમાલા. {{Right|[કી.જો.]}}

હરસેવક/હીરસેવક [      ] : જૈન સાધુ. ગુજરાતી-રાજસ્થાનીમિશ્ર ભાષામાં લખાયેલા ૧ ઢાળ અને ૧૮૭ કડીના ‘મયણરેહા-રાસ/ચોપાઈ’(મુ.)ના કર્તા. કૃતિને અંતે આવતી ‘વરસ ચૌદોતરા માંહિ’ પંક્તિ પરથી કૃતિનો ચોક્કસ રચનાસમય જાણી શકાતો નથી.
'''હરસેવક/હીરસેવક''' [      ] : જૈન સાધુ. ગુજરાતી-રાજસ્થાનીમિશ્ર ભાષામાં લખાયેલા ૧ ઢાળ અને ૧૮૭ કડીના ‘મયણરેહા-રાસ/ચોપાઈ’(મુ.)ના કર્તા. કૃતિને અંતે આવતી ‘વરસ ચૌદોતરા માંહિ’ પંક્તિ પરથી કૃતિનો ચોક્કસ રચનાસમય જાણી શકાતો નથી.
કૃતિ : *મયણરેહા-રાસ, પ્ર. ભીમસી માણેક,-.
કૃતિ : *મયણરેહા-રાસ, પ્ર. ભીમસી માણેક,-.
સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. દેસુરાસમાળા;  ૫. ફાત્રૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૬૬-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [પા.માં.]
સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. દેસુરાસમાળા;  ૫. ફાત્રૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૬૬-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[પા.માં.]}}

હરિ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : દાતા હરિનો પંથ ચલાવતા વડોદરાના ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. ઈ.૧૮૨૯/૧૮૩૯માં હયાત હોવાનો ઉલ્લેખ મળે છે. તેમની પાસેથી ૧૭૬ કડીની ‘સંક્ષિપ્ત દશમલીલા’(મુ.), ૧૦ કડીનું ‘હાલરડું’(મુ.), કવચિત્ હિન્દીની અસર ઝીલતાં ત્રણથી ૯ કડીનાં કૃષ્ણવિષયક પદો(મુ.), સાત વારનું પદ(મુ.) તથા ‘રુક્મિણીહરણ’ જેવી કૃતિઓ મળે છે.
'''હરિ-૧''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : દાતા હરિનો પંથ ચલાવતા વડોદરાના ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. ઈ.૧૮૨૯/૧૮૩૯માં હયાત હોવાનો ઉલ્લેખ મળે છે. તેમની પાસેથી ૧૭૬ કડીની ‘સંક્ષિપ્ત દશમલીલા’(મુ.), ૧૦ કડીનું ‘હાલરડું’(મુ.), કવચિત્ હિન્દીની અસર ઝીલતાં ત્રણથી ૯ કડીનાં કૃષ્ણવિષયક પદો(મુ.), સાત વારનું પદ(મુ.) તથા ‘રુક્મિણીહરણ’ જેવી કૃતિઓ મળે છે.
કૃતિ : ૧. ગુકાદોહન (+સં.); ૨. નકાદોહન; ૩. બૃકાદોહન : ૩ (+સં.); ૭; ૪. ભસાસિંધુ.
કૃતિ : ૧. ગુકાદોહન (+સં.); ૨. નકાદોહન; ૩. બૃકાદોહન : ૩ (+સં.); ૭; ૪. ભસાસિંધુ.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ;  ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ;  ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ.{{Right|[શ્ર.ત્રિ.]}}

હરિ-૨ [ઈ.૧૮૬૪ સુધીમાં] : મેવાડા બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. ‘ઓખાહરણ (લે.ઈ.૧૮૬૪)ના કર્તા. હરિ-૧ અને આ કર્તા એક હોવાનું અનુમાન થયું છે.
'''હરિ-૨''' [ઈ.૧૮૬૪ સુધીમાં] : મેવાડા બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. ‘ઓખાહરણ (લે.ઈ.૧૮૬૪)ના કર્તા. હરિ-૧ અને આ કર્તા એક હોવાનું અનુમાન થયું છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩.  ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩.  ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}}

હરિ-૩ [      ] : શિવભક્ત. અવટંકે ભટ્ટ. કલ્યાણબાના શિષ્ય હોવાની સંભાવના. ત્રણથી ૭ કડીનાં શિવ-સ્તુતિનાં પદો(મુ.) તથા ૯ કડીની શિવની આરતી(મુ.)ના કર્તા.
'''હરિ-૩''' [      ] : શિવભક્ત. અવટંકે ભટ્ટ. કલ્યાણબાના શિષ્ય હોવાની સંભાવના. ત્રણથી ૭ કડીનાં શિવ-સ્તુતિનાં પદો(મુ.) તથા ૯ કડીની શિવની આરતી(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. નકાદોહન. [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. નકાદોહન. {{Right|[શ્ર.ત્રિ.]}}

હરિકલશ-૧ [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ધર્મઘોષગચ્છના જૈન સાધુ. આનન્દસૂરિશિષ્ય અમરપ્રભસૂરિ (ઈ.૧૨૮૪ આસપાસ)ના શિષ્ય. ૨૦ કડીની ‘ગુજરાત સોરઠ-તીર્થમાલા’ (ર.ઈ.૧૩૦૪ આસપાસ; મુ.), ૧૩ કડીની ‘આદીશ્વર-વિનતિ’, ૧૩ કડીની ‘કુરુદેશ તીર્થમાલા-સ્તોત્ર’, ૯ કડીની ‘જીરાવલા-વિનતિ’, ૧૩ કડીની ‘દિલ્લી મેવાતિદેશ-ચૈત્યપરિપાટી’, ૨૨ કડીની ‘પૂર્વદક્ષિણદેશ-તીર્થમાલા’ અને ૧૧ કડીની ‘બાગડદેશ-તીર્થમાલા-સ્તોત્ર’ના કર્તા.
'''હરિકલશ-૧''' [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ધર્મઘોષગચ્છના જૈન સાધુ. આનન્દસૂરિશિષ્ય અમરપ્રભસૂરિ (ઈ.૧૨૮૪ આસપાસ)ના શિષ્ય. ૨૦ કડીની ‘ગુજરાત સોરઠ-તીર્થમાલા’ (ર.ઈ.૧૩૦૪ આસપાસ; મુ.), ૧૩ કડીની ‘આદીશ્વર-વિનતિ’, ૧૩ કડીની ‘કુરુદેશ તીર્થમાલા-સ્તોત્ર’, ૯ કડીની ‘જીરાવલા-વિનતિ’, ૧૩ કડીની ‘દિલ્લી મેવાતિદેશ-ચૈત્યપરિપાટી’, ૨૨ કડીની ‘પૂર્વદક્ષિણદેશ-તીર્થમાલા’ અને ૧૧ કડીની ‘બાગડદેશ-તીર્થમાલા-સ્તોત્ર’ના કર્તા.
કૃતિ : સ્વાધ્યાય, સપ્ટેમ્બર ૧૯૭૭-‘ગુજરાત સોરઠદેશ-તીર્થમાલા’, સં. અગરચંદ નાહટા, અનુ. જયન્ત ઠાકર (+સં.).
કૃતિ : સ્વાધ્યાય, સપ્ટેમ્બર ૧૯૭૭-‘ગુજરાત સોરઠદેશ-તીર્થમાલા’, સં. અગરચંદ નાહટા, અનુ. જયન્ત ઠાકર (+સં.).
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [પા.માં.]
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. {{Right|[પા.માં.]}}

હરિકલશ-૨ [ઈ.૧૫૧૬ સુધીમાં] : ધર્મઘોષગચ્છના જૈન સાધુ. જયચંદ્ર/જયશેખરના શિષ્ય. ‘ભુવનભાનુકેવિલ-ચરિત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૧૬)ના કર્તા. તેઓ હરિકલશ-૧ છે કે તેમનાથી ભિન્ન તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે.
'''હરિકલશ-૨''' [ઈ.૧૫૧૬ સુધીમાં] : ધર્મઘોષગચ્છના જૈન સાધુ. જયચંદ્ર/જયશેખરના શિષ્ય. ‘ભુવનભાનુકેવિલ-ચરિત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૧૬)ના કર્તા. તેઓ હરિકલશ-૧ છે કે તેમનાથી ભિન્ન તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યજીનું ભાષણ-પરિશિષ્ટ’;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યજીનું ભાષણ-પરિશિષ્ટ’;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[પા.માં.]}}

હરિકીશન [      ] : ‘આત્મબોધનાં પદ’ના કર્તા. ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ કર્તાનામ હરિ, પિતાનામ કીસન અને વતન નડિયાદ નોંધે છે. પણ એની પાછળ કોઈ ચોક્કસ આધાર નથી.
'''હરિકીશન''' [      ] : ‘આત્મબોધનાં પદ’ના કર્તા. ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ કર્તાનામ હરિ, પિતાનામ કીસન અને વતન નડિયાદ નોંધે છે. પણ એની પાછળ કોઈ ચોક્કસ આધાર નથી.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.{{Right|[શ્ર.ત્રિ.]}}

હરિકુશલ [ઈ.૧૫૮૪માં હયાત] : જૈન. ‘કુમારપાળ-રાસ’ (ર.ઈ.૧૫૮૪)ના કર્તા.
'''હરિકુશલ''' [ઈ.૧૫૮૪માં હયાત] : જૈન. ‘કુમારપાળ-રાસ’ (ર.ઈ.૧૫૮૪)ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

હરિકૃષ્ણ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અખાની પરંપરાના જ્ઞાનમાર્ગી કવિ. લાલદાસ શિષ્ય. અમદાવાદની વતની. જ્ઞાતિએ વિસનગરા નાગર. અવટંકે દવે. તેઓ ઈ.૧૭૨૫માં હયાત હોવાનું નોંધાયું છે. ગુરુમહિમા તથા આત્માનુભૂતિનું ગાન કરતાં ત્રણથી ૪ કડીનાં ૨ પદ(મુ.)ના કર્તા. ‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા’ કૃષ્ણજી અને પ્રસ્તુત હરિકૃષ્ણને એક માને છે. જુઓ કૃષ્ણજી.
'''હરિકૃષ્ણ''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અખાની પરંપરાના જ્ઞાનમાર્ગી કવિ. લાલદાસ શિષ્ય. અમદાવાદની વતની. જ્ઞાતિએ વિસનગરા નાગર. અવટંકે દવે. તેઓ ઈ.૧૭૨૫માં હયાત હોવાનું નોંધાયું છે. ગુરુમહિમા તથા આત્માનુભૂતિનું ગાન કરતાં ત્રણથી ૪ કડીનાં ૨ પદ(મુ.)ના કર્તા. ‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા’ કૃષ્ણજી અને પ્રસ્તુત હરિકૃષ્ણને એક માને છે. જુઓ કૃષ્ણજી.
કૃતિ : ૧. અસપરંપરા (+સં.); ૨. પ્રાકાવિનોદ : ૧.
કૃતિ : ૧. અસપરંપરા (+સં.); ૨. પ્રાકાવિનોદ : ૧.
સંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫. [ચ.શે.]
સંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫.{{Right|[ચ.શે.]}}

હરિખીમ [ઈ.૧૭૪૦માં હયાત] : ગુરુ ગેબીનાથ એવો નામોલ્લેખ મળે છે તે કોઈ વ્યક્તિનામ જ હશે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ કવિએ ૫૨ કડીની ‘બારમાસી’ (ર.ઈ.૧૭૪૦) તથા ૧૭ કડીની ‘તિથિ’(મુ.) એ કૃતિઓ રચેલી છે. ‘તિથિ’ કેટલેક સ્થાને ખીમસ્વામી કે ખીમસાહેબને નામે મુકાયેલી છે.
'''હરિખીમ''' [ઈ.૧૭૪૦માં હયાત] : ગુરુ ગેબીનાથ એવો નામોલ્લેખ મળે છે તે કોઈ વ્યક્તિનામ જ હશે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ કવિએ ૫૨ કડીની ‘બારમાસી’ (ર.ઈ.૧૭૪૦) તથા ૧૭ કડીની ‘તિથિ’(મુ.) એ કૃતિઓ રચેલી છે. ‘તિથિ’ કેટલેક સ્થાને ખીમસ્વામી કે ખીમસાહેબને નામે મુકાયેલી છે.
કૃતિ : ૧. ભસાસિંધુ; ૨. રવિભાણસંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, ઈ.૧૯૮૯.
કૃતિ : ૧. ભસાસિંધુ; ૨. રવિભાણસંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, ઈ.૧૯૮૯.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨.{{Right|[ર.સો.]}}

હરિચન્દ્ર : આ નામે ૫ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૦૭) મળે છે. તેના કર્તા કયા હરિચન્દ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''હરિચન્દ્ર'''હરિચન્દ્ર : આ નામે ૫ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૦૭) મળે છે. તેના કર્તા કયા હરિચન્દ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[પા.માં.]}}

હરિચન્દ્ર-૧ [સંભવત: ઈ.૧૬૪૧માં હયાત] : જૈન સાધુ ભાનુચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય. ૧૪ કડીના ‘મોઢેરાપાર્શ્વનાથ-સ્તવન’ (સંભવત: ર.ઈ.૧૬૪૧/સં.૧૬૯૭, વૈશાખ સુદ ૮,-; મુ.)ના કર્તા.
'''હરિચન્દ્ર-૧''' [સંભવત: ઈ.૧૬૪૧માં હયાત] : જૈન સાધુ ભાનુચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય. ૧૪ કડીના ‘મોઢેરાપાર્શ્વનાથ-સ્તવન’ (સંભવત: ર.ઈ.૧૬૪૧/સં.૧૬૯૭, વૈશાખ સુદ ૮,-; મુ.)ના કર્તા.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [પા.માં.]
કૃતિ : જૈકાપ્રકાશ : ૧. {{Right|[પા.માં.]}}

હરિદાસ : આ નામે કેટલીક આખ્યાનકલ્પ લાંબી કૃતિઓ અને પદ જેવી ટૂંકી રચનાઓ મળે છે.
'''હરિદાસ''' : આ નામે કેટલીક આખ્યાનકલ્પ લાંબી કૃતિઓ અને પદ જેવી ટૂંકી રચનાઓ મળે છે.
‘સુધન્વાખ્યાન’ (ર.ઈ.૧૬૭૮)ને હરિદાસ-૨ની કૃતિ માનવાનું વલણ છે, પરંતુ ‘કવિચરિત’ અને ‘ગુજરાતના સારસ્વતો’ આ કૃતિને અજ્ઞાત હરિદાસની ગણે છે. ૩૦૫ કડીનું ‘તુલસી-માહાત્મ્ય’ (મુ.), ‘ભક્તમહિમા’, ‘એકાદશી-કથા’, (ર.ઈ.૧૫૯૭) એ કૃતિઓ કયા હરિદાસની છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે.

એ સિવાય ‘રામજીના બારમાસા’ (લે.સં. ૧૭મી સદી), ‘દાણલીલા’, ‘વનયાત્રાનું ધોળ’(મુ.), ‘કાલિમાતાનો ગરબો’(મુ.), વલ્લભાચાર્ય અને ગોકુલનાથની સ્તુતિ કરતાં ધોળ અને પદ(મુ.), પ્રેમસંબંધી દુહા, ભક્તિવૈરાગ્યનાં પદ, ૧૦ કડવાંની ‘કપિલ-ગીતા’ (લે.ઈ.૧૮૫૧), ૬૯ કડીનું ‘ચોર્યાશી વૈષ્ણવનું ધોળ’ (લે.સં.૧૯મી સદી), ૧૦૦૦ ગ્રંથાગ્રનો ‘સીતાસ્વયંવર’ (ર.ઈ.૧૬૪૭) તથા જૂનાગઢની વૈષ્ણવ હવેલીના કોઈ ગોસ્વામીના લગ્નને વિષય બનાવી રચાયેલો ‘માંડવો’(લે.સં.૧૮૬૭)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા પણ કયા હરિદાસ છે તે નિશ્ચિત રીતે કહી શકાતું નથી.

‘વંશવેલી’ નામની આ નામે મુદ્રિત રૂપે મળતી કૃતિ કોઈ અર્વાચીન કવિએ આ નામે ચડાવી હોવાની સંભાવના છે.
‘વંશવેલી’ નામની આ નામે મુદ્રિત રૂપે મળતી કૃતિ કોઈ અર્વાચીન કવિએ આ નામે ચડાવી હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. નરસિંહ મહેતાના કોયડાનો ઉકેલ, પ્ર. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, ઈ.૧૯૩૩; ૨. નકાદોહન; ૩. પ્રાકસુધા : ૨; ૪. બૃકાદોહન : ૭, ૮; ૫. ભક્તકવિ દયારામ વિરચિત શ્રી વ્રજવિલાસામૃત, પ્ર. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, ઈ.૧૯૩૩; ૬. ભજનસાર : ૨; ૭. ભસાસિંધુ.

સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસારસ્વતો; ૩. પાંગુહસ્તલેખો; ૪. પુગુસાહિત્યકારો; ૫. પ્રાકકૃતિઓ; ૬; બધેકાશાઈ બનાવટ,-;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફૉહનામાવલિ; ૧૨. રાહસૂચી : ૧; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસારસ્વતો; ૩. પાંગુહસ્તલેખો; ૪. પુગુસાહિત્યકારો; ૫. પ્રાકકૃતિઓ; ૬; બધેકાશાઈ બનાવટ,-;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફૉહનામાવલિ; ૧૨. રાહસૂચી : ૧; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.
{{Right|[ર.સો.]}}

હરિદાસ-૧ [ઈ.૧૬મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના સમકાલીન અને વલ્લભાચાર્યના ભક્ત.
'''હરિદાસ-૧''' [ઈ.૧૬મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના સમકાલીન અને વલ્લભાચાર્યના ભક્ત.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}

હરિદાસ-૨ [ઈ.૧૫૮૧માં હયાત] : ખંભાતના વાળંદ. પિતાનું નામ લહુઆ.
'''હરિદાસ-૨''' [ઈ.૧૫૮૧માં હયાત] : ખંભાતના વાળંદ. પિતાનું નામ લહુઆ.
મૂળ કથાને જ અનુસરવાનું વલણ દાખવતું ૨૨ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, ચૈત્ર-૧૧, શનિવાર; મુ.) એમણે રચ્યું છે.
મૂળ કથાને જ અનુસરવાનું વલણ દાખવતું ૨૨ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, ચૈત્ર-૧૧, શનિવાર; મુ.) એમણે રચ્યું છે.
‘કવિચરિત’ ‘પ્રેમલારાણીનું આખ્યાન’ તથા ‘મૃગલી-સંવાદ’ એ કૃતિઓને ભાષાના સામ્ય અને કાવ્યના પ્રારંભમાં કવિનામ આપવાની લઢણને લક્ષમાં લઈ આ કવિની કૃતિઓ માને છે, પરંતુ ‘ગુજરાતના સારસ્વતો’ એમને કોઈ અન્ય હરિદાસની હોય એમ સ્વીકારે છે.

આ કવિએ ‘પ્રહ્લાદાખ્યાન’ રચ્યું હોવાનું મનાય છે, પરંતુ તેની કોઈ પ્રત ઉપલબ્ધ થતી નથી.
આ કવિએ ‘પ્રહ્લાદાખ્યાન’ રચ્યું હોવાનું મનાય છે, પરંતુ તેની કોઈ પ્રત ઉપલબ્ધ થતી નથી.
કૃતિ : બૃકાદોહન : ૮.
કૃતિ : બૃકાદોહન : ૮.
સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે; ૪. ફાહનામાવલિ : ૨. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે; ૪. ફાહનામાવલિ : ૨.
{{Right|[ર.સો.]}}

હરિદાસ-૩ [ઈ.૧૫૮૮ કે ઈ.૧૫૯૧માં હયાત] : અમદાવાદની પાસે આવેલા બારેજાના રાયકવાળ બ્રાહ્મણ.
'''હરિદાસ-૩''' [ઈ.૧૫૮૮ કે ઈ.૧૫૯૧માં હયાત] : અમદાવાદની પાસે આવેલા બારેજાના રાયકવાળ બ્રાહ્મણ.
મહાભારતના આદિપર્વની કથાને બહુધા દુહાબંધની દેશીઓનાં બનેલાં, ઊથલો કે વલણ વગરનાં, ૮૮ કડવાં ને ૩૨૨૮ કડીઓમાં ઢાળી કવિએ રચેલું ‘આદિપર્વ’ (ર.ઈ.૧૫૮૮-૧૫૯૧/સં.૧૬૪૪-૧૬૪૭, અસાડ સુદ ૧૨, શુક્રવાર; મુ.) કવિની એકમાત્ર પણ એમની મૌલિકતાનો પરિચ કરાવતી ધ્યાનાર્હ આખ્યાનકૃતિ છે. કૃતિને રસાવહ બનાવવા માટે કવિએ મૂળ કથાપ્રસંગોનું પૌર્વાપર્ય બદલ્યું છે ને કેટલાક પ્રસંગો પણ કાઢી નાખ્યા છે. ઘણી જગ્યાએ પ્રસંગનિરૂપણમાં ફેરફાર કરે છે ત્યાં પાત્રની ચરિત્રગત લાક્ષણિકતાને સ્ફુટ કરવા તરફ એમનું લક્ષ હોય છે.

આ કૃતિનાં કેટલાંક કડવાંને સંકર કરી રચાયેલી બીજી ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૦૪) કૃતિ મળે છે. જુઓ મનોહરદાસ : ૧.
આ કૃતિનાં કેટલાંક કડવાંને સંકર કરી રચાયેલી બીજી ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૦૪) કૃતિ મળે છે. જુઓ મનોહરદાસ : ૧.
કૃતિ : શ્રી મહાભારત (ગુજરાતી પદબંધ) : ૧, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૩૩ (+સં.).
કૃતિ : શ્રી મહાભારત (ગુજરાતી પદબંધ) : ૧, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૩૩ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ; ૨. ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ; ૨. ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

હરિદાસ-૪ [ઈ.૧૬૪૪માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથજીના શિષ્ય. ભરૂચના વતની. પિતા નાથાભાઈ, માાતા ગંગાબાઈ.
'''હરિદાસ-૪''' [ઈ.૧૬૪૪માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથજીના શિષ્ય. ભરૂચના વતની. પિતા નાથાભાઈ, માાતા ગંગાબાઈ.
૫૨ ધોળની ‘અનુભવાનંદ’ (ર.ઈ.૧૬૪૪/સં.૧૭૦૦, ફાગણ સુદ ૩, શનિવાર; મુ.)માં ગોકુલેશપ્રભુ (શ્રીગોકુલનાથજી)ના અવતારી સ્વરૂપનું વર્ણન છે. આદિત્ય, સાગર, મેઘ, સરોવર ને કુલદીપ સાથે ગોકુલેશ પ્રભુને સરખાવી કવિએ એમનું બહુ ભાવમય વર્ણન કર્યું છે. ગ્રંથના પ્રારંભમાં મુકાયેલું ગદ્ય ઈ.૧૭મી સદીના ગદ્યને સમજવામાં ઉપકારક બને છે. ‘વિરહગીતા’ (અંશત: મુ.), ‘જન્મલીલા’, ‘રસમંજરી/ભક્તસુખદમંજરી’ તથા ધોળ, કીર્તન વગેરે કવિની અન્ય રચનાઓ છે.

કૃતિ : ૧. ગોકુલેશ ધોળ પદ માધુરી,-; ૨. અનુગ્રહ, એપ્રિલ-મે ૧૯૬૦-‘હરિદાસ વૈષ્ણવ અને અનુભવાનંદ ગ્રંથ’, ચિમનલાલ મ. વૈદ્ય (+સં.).
કૃતિ : ૧. ગોકુલેશ ધોળ પદ માધુરી,-; ૨. અનુગ્રહ, એપ્રિલ-મે ૧૯૬૦-‘હરિદાસ વૈષ્ણવ અને અનુભવાનંદ ગ્રંથ’, ચિમનલાલ મ. વૈદ્ય (+સં.).
સંદર્ભ : કવિચરિત : ૧-૨; ગોપ્રભકવિઓ; ૩. પુગાસાહિત્યકારો. [ર.સો.]
સંદર્ભ : કવિચરિત : ૧-૨; ગોપ્રભકવિઓ; ૩. પુગાસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}

હરિદાસ-૫ [ઈ.૧૬૬૯માં હયાત] : વડોદરાના વીશાલાડ વાણિયા. પિતા દેવીદાસ. તેઓ પ્રેમાનંદના મુનીમ હતા અને પાછળથી પ્રેમાનંદ પાસે કાવ્યાધ્યયન કરી તેમના શિષ્ય બન્યા હતા એ એમના જીવન વિશે પ્રચલિત કરવામાં આવેલી માહિતીને કોઈ આધાર નથી.
'''હરિદાસ-૫''' [ઈ.૧૬૬૯માં હયાત] : વડોદરાના વીશાલાડ વાણિયા. પિતા દેવીદાસ. તેઓ પ્રેમાનંદના મુનીમ હતા અને પાછળથી પ્રેમાનંદ પાસે કાવ્યાધ્યયન કરી તેમના શિષ્ય બન્યા હતા એ એમના જીવન વિશે પ્રચલિત કરવામાં આવેલી માહિતીને કોઈ આધાર નથી.
એમણે ૧૩ આખ્યાનો રચ્યાં હોવાનું નોંધાયું છે અને એમાંથી ૨૨ કડવાંનું ‘નરસિંહ મહેતાના પુત્રનો વિવાહ’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, કારતક સુદ ૧, મંગળવાર; મુ.) આખ્યાનને હસ્તપ્રતોનો ટેકો હોવાથી એ કવિની શ્રદ્ધેય કૃતિ જણાય છે.

‘ભારતસાર’ ‘સીતાવિવાહની ચાતુરીઓ’, ‘નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ’, ‘અગ્નિમંથનકાષ્ટહરણ’, ‘ઈંદુમિંદુ’ એ કૃતિઓ કવિને નામે મુદ્રિત સ્વરૂપે મળે છે, પરંતુ એમને હસ્તપ્રતોનો ટેકો નથી. આ કૃતિઓની ભાષા તથા એમાં આવતા કેટલાક સંદર્ભો એમને અર્વાચીન સમયમાં રચી કવિને નામે ચડાવી દેવાઈ હોવાનું માનવા પ્રેરે છે. કવિને નામે મળતી ‘મોસાળું’ નામની કૃતિની હસ્તપ્રત નડિયાદની ‘ડાહીલક્ષ્મી લાયબ્રેરી’માં છે એમ નોંધાયું છે, પરંતુ એ પણ શંકાસ્પદ લાગે છે.

‘સ્વર્ગારોહણ’, ‘અશ્વમેધ’ અને ‘ભાગવત પ્રથમસ્કંધ’ કવિને નામે નોંધાયેલી કૃતિઓ પણ બનાવટી હોય એમ લાગે છે.
‘સ્વર્ગારોહણ’, ‘અશ્વમેધ’ અને ‘ભાગવત પ્રથમસ્કંધ’ કવિને નામે નોંધાયેલી કૃતિઓ પણ બનાવટી હોય એમ લાગે છે.
કૃતિ : ૧. અગ્નિમંથનકાષ્ઠહરણ, પ્ર. ધી ગુજરાત ઑરિએન્ટલ બુક ડેપો, ઈ.૧૯૦૮; ૨. ઈંદુમિંદુ, પ્ર. ધી ગુજરાત ઑરિએન્ટલ બુક ડેપો, ઈ.૧૯૦૮; ૩. પ્રાકામાળા : ૯(+સં.).
કૃતિ : ૧. અગ્નિમંથનકાષ્ઠહરણ, પ્ર. ધી ગુજરાત ઑરિએન્ટલ બુક ડેપો, ઈ.૧૯૦૮; ૨. ઈંદુમિંદુ, પ્ર. ધી ગુજરાત ઑરિએન્ટલ બુક ડેપો, ઈ.૧૯૦૮; ૩. પ્રાકામાળા : ૯(+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાસ્તંભો; ૩. ગુલિટરેચર; ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુસાપઅહેવાલ : ૬-‘પ્રેમાનંદ યુગનાં કેટલાંક કાવ્યોનો કાળનિર્ણય’, મણિલાલ શા. દ્વિવેદી;  ૬. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાસ્તંભો; ૩. ગુલિટરેચર; ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુસાપઅહેવાલ : ૬-‘પ્રેમાનંદ યુગનાં કેટલાંક કાવ્યોનો કાળનિર્ણય’, મણિલાલ શા. દ્વિવેદી;  ૬. ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

હરિદાસ-૬ [સં. ૧૮મી સદી] : રાઘવદાસના પુત્ર. જ્ઞાતિએ લુહાણા. પિતાએ રચેલા ‘અધ્યાત્મરામાયણ’ (ર.સં. ૧૭૭૨)નું વ્યવસ્થિત સંપાદન તેમણે કર્યું છે એમ કૃતિના અંત પરથી જણાય છે. જુઓ રાઘવદાસ-૧.
'''હરિદાસ-૬''' [સં. ૧૮મી સદી] : રાઘવદાસના પુત્ર. જ્ઞાતિએ લુહાણા. પિતાએ રચેલા ‘અધ્યાત્મરામાયણ’ (ર.સં. ૧૭૭૨)નું વ્યવસ્થિત સંપાદન તેમણે કર્યું છે એમ કૃતિના અંત પરથી જણાય છે. જુઓ રાઘવદાસ-૧.
સંદર્ભ : સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૪-‘રાઘવદાસ અને તત્સુત હરિદાસનું અધ્યાત્મરામાયણ’, દેવદત્ત જોશી. [ર.સો.]
સંદર્ભ : સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૪-‘રાઘવદાસ અને તત્સુત હરિદાસનું અધ્યાત્મરામાયણ’, દેવદત્ત જોશી. {{Right|[ર.સો.]}}

હરિદાસ-૭ [સં.૧૮મી સદી ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજી સિવાયના વિઠ્ઠલનાથજીના અન્ય પુત્રોના ભક્ત.
'''હરિદાસ-૭''' [સં.૧૮મી સદી ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજી સિવાયના વિઠ્ઠલનાથજીના અન્ય પુત્રોના ભક્ત.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}

હરિદાસ-૮ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. હરિરાયજીના અનુયાયી. વ્રજમાંથી શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગનું આલેખન કરતી કૃતિ તથા પદો એમણે રચ્યાં છે.
હરિદાસ-૮ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. હરિરાયજીના અનુયાયી. વ્રજમાંથી શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગનું આલેખન કરતી કૃતિ તથા પદો એમણે રચ્યાં છે.
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [ર.સો.]
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}

હરિદાસ-૯ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. કરાણિયાના કાયસ્થ.
હરિદાસ-૯ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. કરાણિયાના કાયસ્થ.
18,450

edits

Navigation menu