ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 216: Line 216:
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}

હરિદાસ-૮ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. હરિરાયજીના અનુયાયી. વ્રજમાંથી શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગનું આલેખન કરતી કૃતિ તથા પદો એમણે રચ્યાં છે.
'''હરિદાસ-૮''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. હરિરાયજીના અનુયાયી. વ્રજમાંથી શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગનું આલેખન કરતી કૃતિ તથા પદો એમણે રચ્યાં છે.
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}

હરિદાસ-૯ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. કરાણિયાના કાયસ્થ.
'''હરિદાસ-૯''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. કરાણિયાના કાયસ્થ.
‘પિંગળચરિત્ર’ અને પદોના કર્તા. તેમણે સંસ્કૃત અને વ્રજ ભાષામાં પણ ઘણા ગ્રંથો રચ્યા છે અને ‘રુચિરાષ્ટક’ પર ટીકા લખી છે.
‘પિંગળચરિત્ર’ અને પદોના કર્તા. તેમણે સંસ્કૃત અને વ્રજ ભાષામાં પણ ઘણા ગ્રંથો રચ્યા છે અને ‘રુચિરાષ્ટક’ પર ટીકા લખી છે.
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [ર.સો.]
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}

હરિદાસ-૧૦ [ઈ.૧૮મી સદી] : જિતામુનિ નારાયણ શિષ્ય અને સંતરામ મહારાજના ગુરુભાઈ.
'''હરિદાસ-૧૦''' [ઈ.૧૮મી સદી] : જિતામુનિ નારાયણ શિષ્ય અને સંતરામ મહારાજના ગુરુભાઈ.
આત્મજ્ઞાનનાં કેટલાંક પદ (૭ મુ.)ના કર્તા.
આત્મજ્ઞાનનાં કેટલાંક પદ (૭ મુ.)ના કર્તા.
કૃતિ : ૧. પદસંગ્રહ, પ્ર. શ્રી સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૭ (ચોથી આ.); ૨. અસપરંપરા (સં.).
કૃતિ : ૧. પદસંગ્રહ, પ્ર. શ્રી સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૭ (ચોથી આ.); ૨. અસપરંપરા (સં.).
સંદર્ભ : ૧. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ, ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪; ૨. પ્રાકકૃતિઓ. [ર.સો.]
સંદર્ભ : ૧. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ, ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪; ૨. પ્રાકકૃતિઓ. {{Right|[ર.સો.]}}

હરિદાસ-૧૧ : જુઓ શોભામાજી.
'''હરિદાસ-૧૧''' : જુઓ શોભામાજી.

હરિદાસ-૧૨: [ઈ.૧૮૨૨ સુધીમાં] : જૂનાગઢના દરજી. તેમની ‘રામાયણના ચંદ્રાવાળા’ કૃતિની ઈ.૧૮૨૨ની પ્રત મલે છે. તેઓ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતા કે નહીં તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી. જૂનાગઢની વૈષ્ણવ હવેલીના કોઈ ગોસ્વામીના લગ્નનો ‘માંડવો’ નામની કૃતિની ઈ.૧૮૧૧માં લખાયેલી પ્રત ઉપલબ્ધ થાય છે. એ કૃતિ જો આ હરિદાસની હોય તો તેઓ વૈષ્ણવ હોવાનું માની શકાય, પરંતુ એ કૃતિ આ હરિદાસકૃત છે એમ કહેવા માટે કોઈ ચોક્કસ આધાર નથી. ‘પુષ્ટિમાર્ગીય ગુજરાતી સાહિત્યકારો વિશે કંઈક’ સં. ૧૯મી સદીમાં એક પુષ્ટિમાર્ગીય હરિદાસ થઈ ગયાનું નોંધે છે તો એ હરિદાસ અને આ કવિ એક હોઈ શકે.
'''હરિદાસ-૧૨''': [ઈ.૧૮૨૨ સુધીમાં] : જૂનાગઢના દરજી. તેમની ‘રામાયણના ચંદ્રાવાળા’ કૃતિની ઈ.૧૮૨૨ની પ્રત મલે છે. તેઓ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતા કે નહીં તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી. જૂનાગઢની વૈષ્ણવ હવેલીના કોઈ ગોસ્વામીના લગ્નનો ‘માંડવો’ નામની કૃતિની ઈ.૧૮૧૧માં લખાયેલી પ્રત ઉપલબ્ધ થાય છે. એ કૃતિ જો આ હરિદાસની હોય તો તેઓ વૈષ્ણવ હોવાનું માની શકાય, પરંતુ એ કૃતિ આ હરિદાસકૃત છે એમ કહેવા માટે કોઈ ચોક્કસ આધાર નથી. ‘પુષ્ટિમાર્ગીય ગુજરાતી સાહિત્યકારો વિશે કંઈક’ સં. ૧૯મી સદીમાં એક પુષ્ટિમાર્ગીય હરિદાસ થઈ ગયાનું નોંધે છે તો એ હરિદાસ અને આ કવિ એક હોઈ શકે.
રામના લંકાવિજ્ય સુધીના પ્રસંગોને ૧૨૦૧ કડીમાં આલેખતી ‘રામાયણના ચંદ્રાવળા’(મુ.) કૃતિની ભાષા સૌરાષ્ટ્રની તળપદી વાણીના સંસ્કારવાળી છે. કવિએ રચેલી ‘જૂનાગઢના ચંદ્રાવળા’ અને ‘મહાભારતના ચંદ્રાવળા’ કૃતિઓ પણ તૂટક રૂપે મળે છે.
રામના લંકાવિજ્ય સુધીના પ્રસંગોને ૧૨૦૧ કડીમાં આલેખતી ‘રામાયણના ચંદ્રાવળા’(મુ.) કૃતિની ભાષા સૌરાષ્ટ્રની તળપદી વાણીના સંસ્કારવાળી છે. કવિએ રચેલી ‘જૂનાગઢના ચંદ્રાવળા’ અને ‘મહાભારતના ચંદ્રાવળા’ કૃતિઓ પણ તૂટક રૂપે મળે છે.
કૃતિ : રામાયણના ચંદ્રાવળા, પ્ર. શાહ પુરુષોત્તમ ગીગાભાઈ, ઈ.૧૯૩૧.
કૃતિ : રામાયણના ચંદ્રાવળા, પ્ર. શાહ પુરુષોત્તમ ગીગાભાઈ, ઈ.૧૯૩૧.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. {{Right|[ર.સો.]}}

હરિબલ [      ] : જૈન. ૯ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના કર્તા.
'''હરિબલ''' [      ] : જૈન. ૯ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી. [પા.માં.]
સંદર્ભ : લીંહસૂચી.{{Right|[પા.માં.]}}

‘હરિબલમાછીરાસ’ [ર.ઈ.૧૭૫૪/સં.૧૮૦૧, મહા સુદ ૨, મંગળવાર] : તપગચ્છના અમરવિજ્યશિષ્ય લબ્ધિવિજ્યની ૪ ઉલ્લાસ, ૫૯ ઢાળ ને ૭૦૦ કડીની દુહાબદ્ધ કૃતિ(મુ.).
'''‘હરિબલમાછીરાસ’''' [ર.ઈ.૧૭૫૪/સં.૧૮૦૧, મહા સુદ ૨, મંગળવાર] : તપગચ્છના અમરવિજ્યશિષ્ય લબ્ધિવિજ્યની ૪ ઉલ્લાસ, ૫૯ ઢાળ ને ૭૦૦ કડીની દુહાબદ્ધ કૃતિ(મુ.).
મુનિ સુકૃતમલે કરેલો જીવદયાનો ધર્મોપદેશ સાંભળી કનકપુરનો હરિબલ માછી પહેલી વારની જાળમાં પકડાયેલા જીવોને છોડી મૂકવાનો અભિગ્રહ લે છે. એ અભિગ્રહના નિષ્ઠાપૂર્વકના પાલનથી સાગરદેવ તેના ઉપર પ્રસન્ન થાય છે. હરિબલ વણિકથી આકર્ષાયેલ રાજકુંવરી વસંતશ્રી કાલિકાને મંદિરે મળવા માટે એની સાથે સંકેત કરે છે, પરંતુ એ વણિક ન આવતાં હરિબલ માછી સાથે વસંતશ્રીનો મેળાપ થાય છે. સાગરદેવની કૃપાથી દેદીપ્યમાન દેહવાળા બનેલા હરિબલ માછી સાથે વસંતશ્રી ચાલી નીકળે છે. વસંતશ્રી પ્રત્યે લોલુપ બનેલા વિશાલા નગરીના રાજાએ કપટી અમાત્ય કાલસેનની સલાહથી લંકા જઈને લંકાપતિને તથા યમપુરી જઈને યમરાજને નિમંત્રણ આપી આવવાને બહાને હરિબલનું કાસળ કાઢવાની યુક્તિ કરી, પરંતુ સાગરદેવની કૃપાથી હરિબલ આ તરકટોમાંથી હેમખેમ પાર ઊતર્યો, અગ્નિચિતામાંથી પણ ઊગર્યો તથા યમરાજાનો બનાવટી સંદેશો ઊભો કરી કાલસેનને સ્વેચ્છાએ ચિતા પર ચઢાવી દીધો. જીવદયાના ધર્માચરણ બદલ હરિબલ માછી અનેક આફતોમાંથી ઊગરે છે તેમ જ બે રાજ્યનો રાજા બનવા ઉપરાંત બે રાજકુમારીને પરણે છે એવી જૈનધર્મના કર્મસિદ્ધાંતનું પ્રતિપાદન કરતી, ઉપદેશપ્રધાન અને વિસ્તારી છતાં રોચક કથા આ રાસમાં આલેખાઈ છે. રાસને અંતે હરિબલ માછીના પૂર્વભવની કથા આ રાસમાં આલેખાઈ છે. રાસને અંતે હરિબલ માછીના પૂર્વભવની કથા સંક્ષિપ્ત રૂપે આલેખાઈ છે.
મુનિ સુકૃતમલે કરેલો જીવદયાનો ધર્મોપદેશ સાંભળી કનકપુરનો હરિબલ માછી પહેલી વારની જાળમાં પકડાયેલા જીવોને છોડી મૂકવાનો અભિગ્રહ લે છે. એ અભિગ્રહના નિષ્ઠાપૂર્વકના પાલનથી સાગરદેવ તેના ઉપર પ્રસન્ન થાય છે. હરિબલ વણિકથી આકર્ષાયેલ રાજકુંવરી વસંતશ્રી કાલિકાને મંદિરે મળવા માટે એની સાથે સંકેત કરે છે, પરંતુ એ વણિક ન આવતાં હરિબલ માછી સાથે વસંતશ્રીનો મેળાપ થાય છે. સાગરદેવની કૃપાથી દેદીપ્યમાન દેહવાળા બનેલા હરિબલ માછી સાથે વસંતશ્રી ચાલી નીકળે છે. વસંતશ્રી પ્રત્યે લોલુપ બનેલા વિશાલા નગરીના રાજાએ કપટી અમાત્ય કાલસેનની સલાહથી લંકા જઈને લંકાપતિને તથા યમપુરી જઈને યમરાજને નિમંત્રણ આપી આવવાને બહાને હરિબલનું કાસળ કાઢવાની યુક્તિ કરી, પરંતુ સાગરદેવની કૃપાથી હરિબલ આ તરકટોમાંથી હેમખેમ પાર ઊતર્યો, અગ્નિચિતામાંથી પણ ઊગર્યો તથા યમરાજાનો બનાવટી સંદેશો ઊભો કરી કાલસેનને સ્વેચ્છાએ ચિતા પર ચઢાવી દીધો. જીવદયાના ધર્માચરણ બદલ હરિબલ માછી અનેક આફતોમાંથી ઊગરે છે તેમ જ બે રાજ્યનો રાજા બનવા ઉપરાંત બે રાજકુમારીને પરણે છે એવી જૈનધર્મના કર્મસિદ્ધાંતનું પ્રતિપાદન કરતી, ઉપદેશપ્રધાન અને વિસ્તારી છતાં રોચક કથા આ રાસમાં આલેખાઈ છે. રાસને અંતે હરિબલ માછીના પૂર્વભવની કથા આ રાસમાં આલેખાઈ છે. રાસને અંતે હરિબલ માછીના પૂર્વભવની કથા સંક્ષિપ્ત રૂપે આલેખાઈ છે.
શૈલીની પ્રવાહિતા, વિવિધ પ્રકારનાં દૃષ્ટાંતોનો કાર્યસાધક વિનિયોગ, રૂઢિપ્રયોગો, વિસ્તૃત ઉક્તિઓ અને સંવાદો દ્વારા પાત્રોના મનોભાવોની અસરકારક અભિવ્યક્તિ તેમ જ રાક્ષસ, સભા, સ્વર્ગ વગેરેનાં વર્ણનોથી આ રાસ રસપ્રદ બન્યો છે. ભાષામાં હિન્દી-મરાઠીની છાંટ તથા ફારસી શબ્દોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. [ર.ર.દ.]
શૈલીની પ્રવાહિતા, વિવિધ પ્રકારનાં દૃષ્ટાંતોનો કાર્યસાધક વિનિયોગ, રૂઢિપ્રયોગો, વિસ્તૃત ઉક્તિઓ અને સંવાદો દ્વારા પાત્રોના મનોભાવોની અસરકારક અભિવ્યક્તિ તેમ જ રાક્ષસ, સભા, સ્વર્ગ વગેરેનાં વર્ણનોથી આ રાસ રસપ્રદ બન્યો છે. ભાષામાં હિન્દી-મરાઠીની છાંટ તથા ફારસી શબ્દોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે.{{Right|[ર.ર.દ.]}}

હરિરામ : આ નામે ૭ કડીનો ‘અંબાજીનો ગરબો’(મુ.) મળે છે. તેના કર્તા કયા હરિરામ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''હરિરામ''' : આ નામે ૭ કડીનો ‘અંબાજીનો ગરબો’(મુ.) મળે છે. તેના કર્તા કયા હરિરામ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]
કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩.{{Right|[શ્ર.ત્રિ.]}}

હરિરામ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : સુરતના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતાનું નામ વીરમ. વ્યવસાયે માણભટ્ટ. મુખ્યત્વે વીરરસ અને ગૌણ અદ્ભુત અને કરુણારસવાળા, જૈમિનીય અશ્વમેઘપર્વ પર આધારિત ૨૩ કડવાંના ‘બભ્રુવાહન-આખ્યાન’ (ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬,ભાદરવા સુદ ૫, ગુરુવાર), ભારદ્વાજ-વાલ્મીકિના સંવાદ રૂપે સીતાજન્મથી માંડી રામ સાથેનાં તેનાં લગ્ન અને રામ સાથે સીતાનું અયોધ્યાગમન સુધીના પ્રસંગોને વર્ણવતા, અદ્ભુતરસપ્રધાન, ૨૧ કડવાંના ‘સીતાસ્વયંવર’ (ર.ઈ.૧૬૪૭; મુ.), કૃષ્ણવિરહના ં થોડાં પદ તથા ‘રુક્મિણીહરણ’-એ કૃતિઓના કર્તા.
'''હરિરામ-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : સુરતના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતાનું નામ વીરમ. વ્યવસાયે માણભટ્ટ. મુખ્યત્વે વીરરસ અને ગૌણ અદ્ભુત અને કરુણારસવાળા, જૈમિનીય અશ્વમેઘપર્વ પર આધારિત ૨૩ કડવાંના ‘બભ્રુવાહન-આખ્યાન’ (ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬,ભાદરવા સુદ ૫, ગુરુવાર), ભારદ્વાજ-વાલ્મીકિના સંવાદ રૂપે સીતાજન્મથી માંડી રામ સાથેનાં તેનાં લગ્ન અને રામ સાથે સીતાનું અયોધ્યાગમન સુધીના પ્રસંગોને વર્ણવતા, અદ્ભુતરસપ્રધાન, ૨૧ કડવાંના ‘સીતાસ્વયંવર’ (ર.ઈ.૧૬૪૭; મુ.), કૃષ્ણવિરહના ં થોડાં પદ તથા ‘રુક્મિણીહરણ’-એ કૃતિઓના કર્તા.
કૃતિ : બૃકાદોહન : ૩.
કૃતિ : બૃકાદોહન : ૩.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકકૃતિઓ;  ૭. સ્વાધ્યાય, નવેમ્બર ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. ગૂહાયાદી; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. ફાહનામાવલિ : ૨; ૧૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકકૃતિઓ;  ૭. સ્વાધ્યાય, નવેમ્બર ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. ગૂહાયાદી; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. ફાહનામાવલિ : ૨; ૧૩. ફૉહનામાવલિ. {{Right|[શ્ર.ત્રિ.]}}
હરિરામ-૨ [      ] : સંતરામ મહારાજના શિષ્ય. ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.

'''હરિરામ-૨''' [      ] : સંતરામ મહારાજના શિષ્ય. ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા’ આ કર્તાને અને હરિરામ-૧ને એક માને છે, પરંતુ એમ માનવા માટે કોઈ ચોક્કસ આધાર નથી.
‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા’ આ કર્તાને અને હરિરામ-૧ને એક માને છે, પરંતુ એમ માનવા માટે કોઈ ચોક્કસ આધાર નથી.
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, ઈ.૧૯૭૭(ચોથી આા.)
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, ઈ.૧૯૭૭(ચોથી આા.)
સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ અને ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ અને ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''હરિવલ્લભ(ગણિ)-૧''' [ઈ.૧૬૬૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. સુધર્મસ્વામીકૃત મૂળ પ્રાકૃત કૃતિ ‘ઉપાસકદશાંગસૂત્રવૃત્તિ’ પરના ૨૫૦૦ ગ્રંથાગ્રના સ્તબક (લે.ઈ.૧૬૬૯)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[પા.માં.]}}

હરિવલ્લભ(ગણિ)-૧ [ઈ.૧૬૬૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. સુધર્મસ્વામીકૃત મૂળ પ્રાકૃત કૃતિ ‘ઉપાસકદશાંગસૂત્રવૃત્તિ’ પરના ૨૫૦૦ ગ્રંથાગ્રના સ્તબક (લે.ઈ.૧૬૬૯)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

હરિવલ્લભ-૨[      ] : અવટંકે ભટ્ટ. ‘દ્વાદશમહિના’ના કર્તા. તેઓ હરિ-૧ હોઈ શકે.
'''હરિવલ્લભ-૨'''[      ] : અવટંકે ભટ્ટ. ‘દ્વાદશમહિના’ના કર્તા. તેઓ હરિ-૧ હોઈ શકે.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

‘હરિવિલાસ-ફાગ’ : કૃષ્ણની બાળલીલા અને રાસલીલાના પ્રસંગોને વર્ણવતું ૧૩૨ કડીનું આ અજ્ઞાતકર્તૃક ફાગુકાવ્ય(મુ.) મળ્યું છે તે રૂપમાં અપૂર્ણ લાગે છે. વિષ્ણુપુરાણના પાંચમા અંશના ત્રણથી ૧૬ અધ્યાયમાંના પ્રસંગોને આધારે રચાયેલા આ કાવ્યની ૧૩૨ કડીઓમાં વિષ્ણુપુરાણમાંથી ૨૦ અને અન્ય ગ્રંથોમાંથી ૨ એમ કુલ ૨૨ સંસ્કૃત શ્લોક કવિએ ગૂંથ્યા છે. બાકીની કડીઓ ૧૨ +૧૧ માત્રાના ઉપદોહક (ફાગબંધ) છંદમાં છે. ચતુર્ભુજની ‘ભ્રમરગીત’ (ર.ઈ.૧૫૨૦)ને મળતું આવતું કૃતિનું ભાષાસ્વરૂપ તથા કથાપ્રસંગને પડછે વસંતવર્ણન કરાવાની રીતિ એ બાબતોને લક્ષમાં લેતાં કૃતિ સં. ૧૬મી સદીમા રચાઈ હોવાનું અનુમાન થયું છે. કાવ્યમાં સમગ્ર નિરૂપણ પરથી લાગે છે કે એના રચયિતા કોઈ જૈનેતર કવિ છે.
'''‘હરિવિલાસ-ફાગ’''' : કૃષ્ણની બાળલીલા અને રાસલીલાના પ્રસંગોને વર્ણવતું ૧૩૨ કડીનું આ અજ્ઞાતકર્તૃક ફાગુકાવ્ય(મુ.) મળ્યું છે તે રૂપમાં અપૂર્ણ લાગે છે. વિષ્ણુપુરાણના પાંચમા અંશના ત્રણથી ૧૬ અધ્યાયમાંના પ્રસંગોને આધારે રચાયેલા આ કાવ્યની ૧૩૨ કડીઓમાં વિષ્ણુપુરાણમાંથી ૨૦ અને અન્ય ગ્રંથોમાંથી ૨ એમ કુલ ૨૨ સંસ્કૃત શ્લોક કવિએ ગૂંથ્યા છે. બાકીની કડીઓ ૧૨ +૧૧ માત્રાના ઉપદોહક (ફાગબંધ) છંદમાં છે. ચતુર્ભુજની ‘ભ્રમરગીત’ (ર.ઈ.૧૫૨૦)ને મળતું આવતું કૃતિનું ભાષાસ્વરૂપ તથા કથાપ્રસંગને પડછે વસંતવર્ણન કરાવાની રીતિ એ બાબતોને લક્ષમાં લેતાં કૃતિ સં. ૧૬મી સદીમા રચાઈ હોવાનું અનુમાન થયું છે. કાવ્યમાં સમગ્ર નિરૂપણ પરથી લાગે છે કે એના રચયિતા કોઈ જૈનેતર કવિ છે.
પ્રારંભની ૩૧ કડીઓમાં કૃષ્ણજન્મ, પુતનાવધ, જસોદાને થયેલું વિશ્વદર્શન, કેશિવધ, ગોવર્ધનધારણ, કાલિયદમન, વૃષાસુર વધ વગેરે કૃષ્ણની બાળલીલાના જાણીતા મહત્ત્વના પ્રસંગો સંક્ષેપમાં આટોપી પછી ૧૦૦ જેટલી કડીઓમાં રાસલીલાના પ્રસંગને કવિ વિસ્તારથી આલેખે છે. એટલે બાળલીલાના પ્રસંગોમાં કથન વિશેષ છે, જ્યારે રાસલીલાનો પ્રસંગ વર્ણનાત્મક વિશેષ છે. શરદ, કૃષ્ણરૂપ, વેણુવાદનથી ઉત્કંઠિત ગોપી, કૃષ્ણના અંતર્ધાન થવાથી ગોપીની વિરહાવસ્થા, વસંત, રસલીલા, ગોપીસૌંદર્ય વગેરેનાં વર્ણનોમાં સરતી કૃતિ ભાવસભર બને છે.
પ્રારંભની ૩૧ કડીઓમાં કૃષ્ણજન્મ, પુતનાવધ, જસોદાને થયેલું વિશ્વદર્શન, કેશિવધ, ગોવર્ધનધારણ, કાલિયદમન, વૃષાસુર વધ વગેરે કૃષ્ણની બાળલીલાના જાણીતા મહત્ત્વના પ્રસંગો સંક્ષેપમાં આટોપી પછી ૧૦૦ જેટલી કડીઓમાં રાસલીલાના પ્રસંગને કવિ વિસ્તારથી આલેખે છે. એટલે બાળલીલાના પ્રસંગોમાં કથન વિશેષ છે, જ્યારે રાસલીલાનો પ્રસંગ વર્ણનાત્મક વિશેષ છે. શરદ, કૃષ્ણરૂપ, વેણુવાદનથી ઉત્કંઠિત ગોપી, કૃષ્ણના અંતર્ધાન થવાથી ગોપીની વિરહાવસ્થા, વસંત, રસલીલા, ગોપીસૌંદર્ય વગેરેનાં વર્ણનોમાં સરતી કૃતિ ભાવસભર બને છે.
છંદનો મુક્ત પ્રવાહ, અંતરયમકમાં આયાસનો અભાવ, દાણલીલા ને વિશેષ રાસલીલાનાં જીવંત ગતિશીલ ભાવચિત્રોથી અનુભવાતી કાવ્યમયતા કૃતિને ફાગુકાવ્યોની પરંપરામાં વિશિષ્ટ સ્થાનની અધિકારી બનાવે છે.
છંદનો મુક્ત પ્રવાહ, અંતરયમકમાં આયાસનો અભાવ, દાણલીલા ને વિશેષ રાસલીલાનાં જીવંત ગતિશીલ ભાવચિત્રોથી અનુભવાતી કાવ્યમયતા કૃતિને ફાગુકાવ્યોની પરંપરામાં વિશિષ્ટ સ્થાનની અધિકારી બનાવે છે.
કૃતિ : સ્વાધ્યાય, મે ૧૯૬૫-‘હરિવિલાસ-એક મધ્યકલીન જૈનેતર ‘ફાગુ-કાવ્ય’, હરિવલ્લભ ચૂ. ભાયાણી (+સં.).
કૃતિ : સ્વાધ્યાય, મે ૧૯૬૫-‘હરિવિલાસ-એક મધ્યકલીન જૈનેતર ‘ફાગુ-કાવ્ય’, હરિવલ્લભ ચૂ. ભાયાણી (+સં.).
સંદર્ભ : ગુસાઇતિહાસ : ૨. [જ.ગા.]
સંદર્ભ : ગુસાઇતિહાસ : ૨.{{Right|[જ.ગા.]}}

'''હરિશંકર''' : આ નામે ‘રણયજ્ઞ’ નામક કૃતિ મળે છે તેના કર્તા કયા હરિશંકર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

હરિશંકર : આ નામે ‘રણયજ્ઞ’ નામક કૃતિ મળે છે તેના કર્તા કયા હરિશંકર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''હરિશંકર-૧''' [ઈ.૧૮૪૫ સુધીમાં] : અવટંકે મહેતા. ‘જહાંદારશાની વાર્તા’ (૧૪ વાર્તાઓ) (લે.ઈ.૧૮૪૫) અને દુહા-ચોપાઈમાં ‘બદિએલ જમાલપરીની વાર્તાનું ગુજરાતીમાં ભાષાંતર (લે.ઈ.૧૮૬૭) કરનાર.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી : ૨. ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

હરિશંકર-૧ [ઈ.૧૮૪૫ સુધીમાં] : અવટંકે મહેતા. ‘જહાંદારશાની વાર્તા’ (૧૪ વાર્તાઓ) (લે.ઈ.૧૮૪૫) અને દુહા-ચોપાઈમાં ‘બદિએલ જમાલપરીની વાર્તાનું ગુજરાતીમાં ભાષાંતર (લે.ઈ.૧૮૬૭) કરનાર.
'''હરિશ્ચંદ્ર''' [      ] : ૬૭ કડીના ‘રેંટિયાનું પદ’(મુ.)ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી : ૨. ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]
હરિશ્ચંદ્ર [      ] : ૬૭ કડીના ‘રેંટિયાનું પદ’(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાકાસુધા : ૧.
કૃતિ : પ્રાકાસુધા : ૧.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

‘હરિશ્ચન્દ્રતારાલોચનીચરિત્ર-રાસ’ [ર.ઈ.૧૬૪૧/સં.૧૬૯૭, શ્રાવણ સુદ ૫] : ભાવહડગચ્છના કનકસુંદરની ૫ ખંડ, ૩૯ ઢાળ અને ૭૮૧ કડીની દુહા-દેશીબદ્ધ આ કૃતિ(મુ.) હરિશ્ચન્દ્ર-તારામતીના પ્રસિદ્ધ હિંદુ કથાનકને જૈન ધર્મના કર્મસિદ્ધાંતને અનુરૂપ થોડા ફેરફારો સાથે રજૂ કરે છે. પ્રસંગનિરૂપણ કરતાં વિશેષપણે વિવિધ પ્રસંગે પાત્રોના મનોભાવોને વાચા આપવામાં કવિએ લીધેલો રસ તથા ‘રાગ છત્રીસે જુજુઆ’ એવા કવિના ઉલ્લેખને સાર્થક કરતી સુગેય ઢાળોની રચના આ કૃતિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. પ્રસંગોપાત્ત હિંદી-રાજસ્થાનીનો પ્રયોગ કરતી કવિની ભાષાભિવ્યક્તિ પ્રાસાદિક અને મધુર હોવા ઉપરાંત ઉપમાદૃષ્ટાંતાદિ અલંકારોના વિનિયોગથી અસરકારક પણ બને છે. સુભાષિત રૂપ સંસ્કૃત શ્લોકો અને પ્રાકૃત ગાથાઓ ગૂંથીને કવિએ પોતાનો કાવ્યાભ્યાસ પ્રદર્શિત કર્યો છે. [જ.કો.]
'''‘હરિશ્ચન્દ્રતારાલોચનીચરિત્ર-રાસ’''' [ર.ઈ.૧૬૪૧/સં.૧૬૯૭, શ્રાવણ સુદ ૫] : ભાવહડગચ્છના કનકસુંદરની ૫ ખંડ, ૩૯ ઢાળ અને ૭૮૧ કડીની દુહા-દેશીબદ્ધ આ કૃતિ(મુ.) હરિશ્ચન્દ્ર-તારામતીના પ્રસિદ્ધ હિંદુ કથાનકને જૈન ધર્મના કર્મસિદ્ધાંતને અનુરૂપ થોડા ફેરફારો સાથે રજૂ કરે છે. પ્રસંગનિરૂપણ કરતાં વિશેષપણે વિવિધ પ્રસંગે પાત્રોના મનોભાવોને વાચા આપવામાં કવિએ લીધેલો રસ તથા ‘રાગ છત્રીસે જુજુઆ’ એવા કવિના ઉલ્લેખને સાર્થક કરતી સુગેય ઢાળોની રચના આ કૃતિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. પ્રસંગોપાત્ત હિંદી-રાજસ્થાનીનો પ્રયોગ કરતી કવિની ભાષાભિવ્યક્તિ પ્રાસાદિક અને મધુર હોવા ઉપરાંત ઉપમાદૃષ્ટાંતાદિ અલંકારોના વિનિયોગથી અસરકારક પણ બને છે. સુભાષિત રૂપ સંસ્કૃત શ્લોકો અને પ્રાકૃત ગાથાઓ ગૂંથીને કવિએ પોતાનો કાવ્યાભ્યાસ પ્રદર્શિત કર્યો છે. {{Right|[જ.કો.]}}

હરિસાગર : આ નામે ૬ કડીનું ‘નેમિજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે. તેના કર્તા કયા હરિસાગર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''હરિસાગર''' : આ નામે ૬ કડીનું ‘નેમિજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે. તેના કર્તા કયા હરિસાગર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[પા.માં.]}}

હરિસાાગર-૧ [ઈ.૧૭૫૮માં હયાત] : જૈન સાધુ. ૨૫ કડીના ‘૨૪ જિનવર સવૈયાસંગ્રહ’ (ર.ઈ.૧૭૫૮)ના કર્તા.
'''હરિસાાગર-૧''' [ઈ.૧૭૫૮માં હયાત] : જૈન સાધુ. ૨૫ કડીના ‘૨૪ જિનવર સવૈયાસંગ્રહ’ (ર.ઈ.૧૭૫૮)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[પા.માં.]}}

હરિસિંગ [      ] : પાંચથી ૨૦ કડીનાં ગુરુમહિમા ને વૈરાગ્યબોધનાં ભજનો(મુ.)ના કર્તા. આ નામે હિન્દી ભજનો(મુ.) પણ મળ્યાં છે.
'''હરિસિંગ''' [      ] : પાંચથી ૨૦ કડીનાં ગુરુમહિમા ને વૈરાગ્યબોધનાં ભજનો(મુ.)ના કર્તા. આ નામે હિન્દી ભજનો(મુ.) પણ મળ્યાં છે.
કૃતિ : ૧. (શ્રી) પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. ભજનસાગર ૨; ૩. ભસાસિંધુ. [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. (શ્રી) પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. ભજનસાગર ૨; ૩. ભસાસિંધુ. {{Right|[શ્ર.ત્રિ.]}}

હરિસિંહ [      ] : ભજનો (૧ મુ.)ના કર્તા. ‘ભજનસાગર : ૨’માં હરિસિંહને નામે મુદ્રિત ભજનોમાં નામછાપ ‘હરિ’ મળે છે. એટલે એ પદો હરિસિંહના છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
'''હરિસિંહ''' [      ] : ભજનો (૧ મુ.)ના કર્તા. ‘ભજનસાગર : ૨’માં હરિસિંહને નામે મુદ્રિત ભજનોમાં નામછાપ ‘હરિ’ મળે છે. એટલે એ પદો હરિસિંહના છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ
કૃતિ : ૧. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ
પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, ઈ.૧૯૦૯; ૨. ભજનસાગર : ૨.
પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, ઈ.૧૯૦૯; ૨. ભજનસાગર : ૨.
સંદર્ભ : ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ફૉહનામાવલિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

હર્ષ [ઈ.૧૬૭૨માં હયાત] : ૨૭ કડીના ‘નેમરાજિમતીની બારમાસી/નેમિજિનરાજિમતી-બારમાસ’ (ર.ઈ.૧૬૭૨; મુ.)ના કર્તા.
'''હર્ષ''' [ઈ.૧૬૭૨માં હયાત] : ૨૭ કડીના ‘નેમરાજિમતીની બારમાસી/નેમિજિનરાજિમતી-બારમાસ’ (ર.ઈ.૧૬૭૨; મુ.)ના કર્તા.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧.
સંદર્ભ : લીંહસૂચી. [ક.શા.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[ક.શા.]}}

હર્ષકીર્તિ : આ નામે ૩૩ કડીનો ‘લોંકામત પ્રતિબોધ-કુલક’ (લે.સં. ૧૭મું શતક અનુ.), ૧૯ કડીનો ‘કર્મહિંડોલ-રાસ’, ‘સુદર્શનશેઠની સઝાય’ અને ૨૪ કડીની ‘મૃગાપુત્રની સઝાય’ મળે છે. તેમના કર્તા કયા હર્ષકીર્તિ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
'''હર્ષકીર્તિ''' : આ નામે ૩૩ કડીનો ‘લોંકામત પ્રતિબોધ-કુલક’ (લે.સં. ૧૭મું શતક અનુ.), ૧૯ કડીનો ‘કર્મહિંડોલ-રાસ’, ‘સુદર્શનશેઠની સઝાય’ અને ૨૪ કડીની ‘મૃગાપુત્રની સઝાય’ મળે છે. તેમના કર્તા કયા હર્ષકીર્તિ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧; ૩.લીંહસૂચી. [કા.શા.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧; ૩.લીંહસૂચી. {{Right|[.શા.]}}

હર્ષકીર્તિ-૧ [ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : નાગોરી તપગચ્છના જૈન સાધુ. રત્નશેખરની પરંપરામાં ચંદ્રકીર્તિના શિષ્ય. પહેલાં ઉપાધ્યાય હતા, પાછળથી સૂરિપદ પ્રાપ્ત થયું. એમણે રચેલા અનેક સંસ્કૃત ગ્રંથો પરથી તેઓ વ્યાકરણ, કાવ્ય, છંદ અને વૈદકના વિદ્વાન હશે એમ જણાય છે.
'''હર્ષકીર્તિ-૧''' [ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : નાગોરી તપગચ્છના જૈન સાધુ. રત્નશેખરની પરંપરામાં ચંદ્રકીર્તિના શિષ્ય. પહેલાં ઉપાધ્યાય હતા, પાછળથી સૂરિપદ પ્રાપ્ત થયું. એમણે રચેલા અનેક સંસ્કૃત ગ્રંથો પરથી તેઓ વ્યાકરણ, કાવ્ય, છંદ અને વૈદકના વિદ્વાન હશે એમ જણાય છે.
એમણે ૩ ઢાળ ને ૨૪/૨૮ કડીની ‘વિજ્યકુમાર-કુમારી-સઝાય/વિજ્યશેઠ-વિજ્યાશેઠાણી-રાસ/વિજ્યશેઠ-વિજ્યશેઠાણી સ્વલ્પ-પ્રબંધ કૃષ્ણશુક્લપક્ષ-સઝાય/શીલ વિશે વિજ્યશેઠ અને વિજ્યાશેઠાણીની સઝાય’ (ર.ઈ.૧૬૦૯ આસપાસ; મુ.) એ ગુજરાતી કૃતિની રચના કરી છે.
એમણે ૩ ઢાળ ને ૨૪/૨૮ કડીની ‘વિજ્યકુમાર-કુમારી-સઝાય/વિજ્યશેઠ-વિજ્યાશેઠાણી-રાસ/વિજ્યશેઠ-વિજ્યશેઠાણી સ્વલ્પ-પ્રબંધ કૃષ્ણશુક્લપક્ષ-સઝાય/શીલ વિશે વિજ્યશેઠ અને વિજ્યાશેઠાણીની સઝાય’ (ર.ઈ.૧૬૦૯ આસપાસ; મુ.) એ ગુજરાતી કૃતિની રચના કરી છે.
એમનો ‘વૈદકસારસંગ્રહ’ સંસ્કૃતમાં મળે છે તેની સાથે ગુજરાતી બાલાવબોધ છે. પરંતુ એ બાલાવબોધ અજ્ઞાતકર્તૃક જણાય છે. એમની ‘જ્યોતિષ-સારોદ્ધાર’ કૃતિ આમ સંસ્કૃત-પ્રાકૃતમાં છે, પણ એમાં થોડાક અંશો ગુજરાતી છે.
એમનો ‘વૈદકસારસંગ્રહ’ સંસ્કૃતમાં મળે છે તેની સાથે ગુજરાતી બાલાવબોધ છે. પરંતુ એ બાલાવબોધ અજ્ઞાતકર્તૃક જણાય છે. એમની ‘જ્યોતિષ-સારોદ્ધાર’ કૃતિ આમ સંસ્કૃત-પ્રાકૃતમાં છે, પણ એમાં થોડાક અંશો ગુજરાતી છે.
‘અનિષ્ટકારિકાવિવરણ’, ‘બૃહત્ શાંતિવૃત્તિ’, ‘કલ્યાણમંદિરસ્તોત્રવૃત્તિ’, ‘સારસ્વતટીકા’, ‘સિંદુરપ્રકરણવૃત્તિ’, ‘ધાતુપાઠ’, ‘શારદી નામમાળા’, ‘શ્રુતબોધવૃત્તિ’ વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે.
‘અનિષ્ટકારિકાવિવરણ’, ‘બૃહત્ શાંતિવૃત્તિ’, ‘કલ્યાણમંદિરસ્તોત્રવૃત્તિ’, ‘સારસ્વતટીકા’, ‘સિંદુરપ્રકરણવૃત્તિ’, ‘ધાતુપાઠ’, ‘શારદી નામમાળા’, ‘શ્રુતબોધવૃત્તિ’ વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે.
કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. સજઝાયમાલા : ૧-૨ (જા); ૩. સઝાયમાળા(પં.).
કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. સજઝાયમાલા : ૧-૨ (જા); ૩. સઝાયમાળા(પં.).
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. સાહિત્ય, ઑગષ્ટ-સપ્ટે. ૧૯૩૫-‘શ્રુતબોધ પર જૈન ટીકા’, મુનિ હિમાંશુવિજ્યજી;  ૩. કૅટલૉગગુરા, ૪. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. સાહિત્ય, ઑગષ્ટ-સપ્ટે. ૧૯૩૫-‘શ્રુતબોધ પર જૈન ટીકા’, મુનિ હિમાંશુવિજ્યજી;  ૩. કૅટલૉગગુરા, ૪. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[.શા.]}}

હર્ષકુલ-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં કુલચરણના શિષ્ય. ‘બંધહેતૂદય-ત્રિભંગી-સૂત્ર’ એ સંસ્કૃત કૃતિમાં કવિ પોતાને લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે.
'''હર્ષકુલ-૧''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં કુલચરણના શિષ્ય. ‘બંધહેતૂદય-ત્રિભંગી-સૂત્ર’ એ સંસ્કૃત કૃતિમાં કવિ પોતાને લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે.
એમણે ૩૬૦/૪૫૭ કડીની ‘વસુદેવ-ચોપાઈ/વસુદેવ-રાસ/વસુદેવકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૧) એ ગુજરાતી કૃતિની રચના કરી છે.
એમણે ૩૬૦/૪૫૭ કડીની ‘વસુદેવ-ચોપાઈ/વસુદેવ-રાસ/વસુદેવકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૧) એ ગુજરાતી કૃતિની રચના કરી છે.
‘સૂત્રકૃતાંગસૂત્ર પર દીપિકા’, ‘વાક્યપ્રકાશટીકા’, વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે.
‘સૂત્રકૃતાંગસૂત્ર પર દીપિકા’, ‘વાક્યપ્રકાશટીકા’, વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[.શા.]}}

હર્ષકુલ-૨ [      ] : જૈન સાધુ. પુણ્યસાગરજીના શિષ્ય. ૬ કડીના ‘મહોપાધ્યાયપુણ્યસાગરગુરુ-ગીત’(મુ.)ના કર્તા.
'''હર્ષકુલ-૨''' [      ] : જૈન સાધુ. પુણ્યસાગરજીના શિષ્ય. ૬ કડીના ‘મહોપાધ્યાયપુણ્યસાગરગુરુ-ગીત’(મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ. [કા.શા.]
કૃતિ : ઐજૈકાસંગ્રહ. {{Right|[.શા.]}}

હર્ષકુલશિષ્ય [ઈ.૧૬૨૧ સુધીમાં] : જૈન સાધુ. ૧૩ કડીની ‘મુહપત્તીપડિલેહણ-સઝાય’ (લે.ઈ.૧૬૨૧)ના કર્તા.
'''હર્ષકુલશિષ્ય''' [ઈ.૧૬૨૧ સુધીમાં] : જૈન સાધુ. ૧૩ કડીની ‘મુહપત્તીપડિલેહણ-સઝાય’ (લે.ઈ.૧૬૨૧)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[.શા.]}}

હર્ષકુશલ : આ નામે ૧૦ કડીની ‘સનત્કુમારઋષિ-સઝાય’, ‘વીસી’ (લે.ઈ.૧૬૩૪/સં.૧૬૯૦, શ્રાવણ સુદ ૪) તથા ૩૬ કડીની ‘સુગુરુ-છત્રીસી’ મળે છે. તેમના કર્તા કયા હર્ષકુશલ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''હર્ષકુશલ''' : આ નામે ૧૦ કડીની ‘સનત્કુમારઋષિ-સઝાય’, ‘વીસી’ (લે.ઈ.૧૬૩૪/સં.૧૬૯૦, શ્રાવણ સુદ ૪) તથા ૩૬ કડીની ‘સુગુરુ-છત્રીસી’ મળે છે. તેમના કર્તા કયા હર્ષકુશલ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[.શા.]}}

હર્ષકુશલશિષ્ય [      ] : જૈન. ‘મહાવીર જિનસત્તાવીસભવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) ના કર્તા.
'''હર્ષકુશલશિષ્ય''' [      ] : જૈન. ‘મહાવીર જિનસત્તાવીસભવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

હર્ષકુંજર [      ] : ૨૧ કડીના ‘રાવણપાર્શ્વનાથ ફાગુ’ના કર્તા.
'''હર્ષકુંજર''' [      ] : ૨૧ કડીના ‘રાવણપાર્શ્વનાથ ફાગુ’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૯-‘ધમાલ એવં ફાગુ સંજ્ઞક કતિપય ઔર રચનાઓંકી ઉપલબ્ધિ’, અગરચંદ નાહટા. [કા.શા.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૯-‘ધમાલ એવં ફાગુ સંજ્ઞક કતિપય ઔર રચનાઓંકી ઉપલબ્ધિ’, અગરચંદ નાહટા. {{Right|[.શા.]}}

હર્ષચંદ્ર/હરખચંદ : હર્ષચન્દ્રને નામે ‘વર્ધમાનજન્મમંગલ’, ૮ કડીનું ‘પાર્શ્વનાથ ગૂઢારથ-સ્તવન’ તથા હરખચંદને નામે પાર્શ્વજિન-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હર્ષચન્દ્ર/હરખચંદ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
'''હર્ષચંદ્ર/હરખચંદ''' : હર્ષચન્દ્રને નામે ‘વર્ધમાનજન્મમંગલ’, ૮ કડીનું ‘પાર્શ્વનાથ ગૂઢારથ-સ્તવન’ તથા હરખચંદને નામે પાર્શ્વજિન-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હર્ષચન્દ્ર/હરખચંદ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.

હર્ષચંદ્ર-૧ [ઈ.૧૬૭૪ સુધીમાં] : જૈન સાધુ. રૂપહર્ષના શિષ્ય. ૯ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (લે.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, આસો વદ ૮; મુ.)ના કર્તા.
'''હર્ષચંદ્ર-૧''' [ઈ.૧૬૭૪ સુધીમાં] : જૈન સાધુ. રૂપહર્ષના શિષ્ય. ૯ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (લે.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, આસો વદ ૮; મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ. [કા.શા.]
કૃતિ : ઐજૈકાસંગ્રહ. {{Right|[કા.શા.]}}

હર્ષચંદ્ર-૨ [ઈ.૧૮૦૦માં હયાત] : ૬ કડીના ‘નેમિનાથજીનું સ્તવન’ (ર.ઈ.૧૮૦૦/સં.૧૮૫૬, ભાદરવા સુદ ૧૨; મુ.)ના કર્તા.
'''હર્ષચંદ્ર-૨''' [ઈ.૧૮૦૦માં હયાત] : ૬ કડીના ‘નેમિનાથજીનું સ્તવન’ (ર.ઈ.૧૮૦૦/સં.૧૮૫૬, ભાદરવા સુદ ૧૨; મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [કા.શા.]
કૃતિ : પ્રાસ્તસંગ્રહ. {{Right|[કા.શા.]}}

હર્ષચંદ્ર(ગણિ)-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૮૫૭/સં.૧૯૧૩, ફાગણ વદ ૧૪] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. લબ્ધિચંદ્રસૂરિના શિષ્ય. પિતાનું નામ શગનાશાહ અને માતાનું નામ વખતાદે. દીક્ષા ઈ.૧૮૨૫માં અને આચાર્યપદ ઈ.૧૮૨૭માં.
'''હર્ષચંદ્ર(ગણિ)-૩''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૮૫૭/સં.૧૯૧૩, ફાગણ વદ ૧૪] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. લબ્ધિચંદ્રસૂરિના શિષ્ય. પિતાનું નામ શગનાશાહ અને માતાનું નામ વખતાદે. દીક્ષા ઈ.૧૮૨૫માં અને આચાર્યપદ ઈ.૧૮૨૭માં.
આ કવિએ કેટલાંક સ્તવનો રચ્યાં છે, જેમાં ૯ કડીનું ‘તારંગાજીનું સ્તવન’ (ર.ઈ.૧૮૪૭/સં.૧૯૦૩, મહા વદ ૧૨; મુ.), ૧૨ કડીનું ‘નવપદજીનું સ્તવન’(મુ.) અને ૯ કડીનું ‘રાણકપુરનું સ્તવન’ (મુ.)નો સમાવેશ થાય છે.
આ કવિએ કેટલાંક સ્તવનો રચ્યાં છે, જેમાં ૯ કડીનું ‘તારંગાજીનું સ્તવન’ (ર.ઈ.૧૮૪૭/સં.૧૯૦૩, મહા વદ ૧૨; મુ.), ૧૨ કડીનું ‘નવપદજીનું સ્તવન’(મુ.) અને ૯ કડીનું ‘રાણકપુરનું સ્તવન’ (મુ.)નો સમાવેશ થાય છે.
કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. પ્રાસ્તસંગ્રહ.
કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. પ્રાસ્તસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૨; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, દર્શનવિજ્ય અને અન્ય, ઈ.૧૯૬૦. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૨; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, દર્શનવિજ્ય અને અન્ય, ઈ.૧૯૬૦. {{Right|[કા.શા.]}}

હર્ષચંદ્ર(વાચક)-૪ [      ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘પરિગ્રહપરિહાર-સઝય’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
'''હર્ષચંદ્ર(વાચક)-૪''' [      ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘પરિગ્રહપરિહાર-સઝય’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
૮ કડીની ‘નવકારની સઝાય/નવકાર-ભાસ’(મુ.) આ કવિની રચના હોવાની સંભાવના છે.
૮ કડીની ‘નવકારની સઝાય/નવકાર-ભાસ’(મુ.) આ કવિની રચના હોવાની સંભાવના છે.
કૃતિ : પ્રાસ્તસંગ્રહ.
કૃતિ : પ્રાસ્તસંગ્રહ.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}

હર્ષદત્તશિષ્ય [ઈ.૧૬૨૨ સુધીમાં] : જૈન. ૯૭ કડીની ‘ગુણસુંદરી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૨૨) તથા ‘કલાવતી-ચોપાઈ’ના કર્તા.
'''હર્ષદત્તશિષ્ય''' [ઈ.૧૬૨૨ સુધીમાં] : જૈન. ૯૭ કડીની ‘ગુણસુંદરી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૨૨) તથા ‘કલાવતી-ચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

હર્ષધર્મ : જૈન સાધુ. ૨૩ કડીના ‘શાંતિનાથ-વિવાહલઉ/શાંતિનાથ-સ્તવન’ (લે.સં.૧૯મું શતક)ના કર્તા.
'''હર્ષધર્મ''' : જૈન સાધુ. ૨૩ કડીના ‘શાંતિનાથ-વિવાહલઉ/શાંતિનાથ-સ્તવન’ (લે.સં.૧૯મું શતક)ના કર્તા.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૮-‘વિવાહલઉ સંજ્ઞક અન્ય જૈન રચનાએં’, અગરચંદ નાહટા;  ૩. રાહસૂચી : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૮-‘વિવાહલઉ સંજ્ઞક અન્ય જૈન રચનાએં’, અગરચંદ નાહટા;  ૩. રાહસૂચી : ૧. {{Right|[કા.શા.]}}

હર્ષનંદન [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. સમયસુંદરના શિષ્ય. શત્રુંજ્યયાત્રાપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૬૧૫), ‘ગોડી-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ૪ કડીનું ‘જિનચંદ્રસૂરિસુયશ-ગીત’(મુ.), ૫ કડીનું ‘જિનસિંહસૂરિગચ્છપતિપદ-પ્રાપ્તિ-ગીત’(મુ.), ૧૨ કડીનું ‘જિનસિંહસૂરિનિર્વાણ-ગીત’(મુ.), ૭ કડીનું ‘સમયસુંદરઉપાધ્યાય-ગીત’ (મુ.), પાંચથી ૬ કડીનાં ૩ ‘જિનસાગરસૂરિગીત’(મુ.)-એ એમની ગુજરાતી કૃતિઓ છે.
'''હર્ષનંદન''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. સમયસુંદરના શિષ્ય. શત્રુંજ્યયાત્રાપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૬૧૫), ‘ગોડી-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ૪ કડીનું ‘જિનચંદ્રસૂરિસુયશ-ગીત’(મુ.), ૫ કડીનું ‘જિનસિંહસૂરિગચ્છપતિપદ-પ્રાપ્તિ-ગીત’(મુ.), ૧૨ કડીનું ‘જિનસિંહસૂરિનિર્વાણ-ગીત’(મુ.), ૭ કડીનું ‘સમયસુંદરઉપાધ્યાય-ગીત’ (મુ.), પાંચથી ૬ કડીનાં ૩ ‘જિનસાગરસૂરિગીત’(મુ.)-એ એમની ગુજરાતી કૃતિઓ છે.
‘મધ્યાહ્નવ્યાખ્યાનપદ્ધતિ’ (ર.ઈ.૧૬૧૭), ‘ઋષિમંડળટીકા’ (ર.ઈ.૧૬૪૯), ‘સ્થાનાંગગાથાગતવૃત્તિ’ (ર.ઈ.૧૬૪૯), ‘ઉત્તરાધ્યયનવૃત્તિ’ (ર.ઈ.૧૬૫૫) વગેરે બારેક જેટલા સંસ્કૃત ગ્રંથો પણ એમણે રચ્યા છે.
‘મધ્યાહ્નવ્યાખ્યાનપદ્ધતિ’ (ર.ઈ.૧૬૧૭), ‘ઋષિમંડળટીકા’ (ર.ઈ.૧૬૪૯), ‘સ્થાનાંગગાથાગતવૃત્તિ’ (ર.ઈ.૧૬૪૯), ‘ઉત્તરાધ્યયનવૃત્તિ’ (ર.ઈ.૧૬૫૫) વગેરે બારેક જેટલા સંસ્કૃત ગ્રંથો પણ એમણે રચ્યા છે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ
કૃતિ : ઐજૈકાસંગ્રહ
સંદર્ભ : ૧. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘કવિવર સમયસુંદર’; ૨. યુજિનચંદ્રસૂરિ. [કા.શા.]
સંદર્ભ : ૧. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘કવિવર સમયસુંદર’; ૨. યુજિનચંદ્રસૂરિ.{{Right|[કા.શા.]}}

હર્ષપ્રિય(ઉપાધ્યાય) : આ નામે ૧૪ કડીનું ‘અંતરંગવૈરાગ્ય-ગીત’(લે.સં.૧૭મી સદી) મળે છે. તેઓ ક્ષાન્તિમંદિરના શિષ્ય હર્ષપ્રિય હોવાની સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કંઈક કહેવું મુશ્કેલ છે.
'''હર્ષપ્રિય(ઉપાધ્યાય)''' : આ નામે ૧૪ કડીનું ‘અંતરંગવૈરાગ્ય-ગીત’(લે.સં.૧૭મી સદી) મળે છે. તેઓ ક્ષાન્તિમંદિરના શિષ્ય હર્ષપ્રિય હોવાની સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કંઈક કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

હર્ષપ્રિય(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૫૧૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ક્ષાન્તિમંદિરના શિષ્ય. ૩૧ કડીની ‘શિયળએકત્રીસો (નવરસનિબંધ)’ તથા ૫૨ કડીની ‘શાશ્વત સર્વ જિનપંચાશિકા’ (ર.ઈ.૧૫૧૮)-એ કૃતિઓના કર્તા.
'''હર્ષપ્રિય(ઉપાધ્યાય)-૧''' [ઈ.૧૫૧૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ક્ષાન્તિમંદિરના શિષ્ય. ૩૧ કડીની ‘શિયળએકત્રીસો (નવરસનિબંધ)’ તથા ૫૨ કડીની ‘શાશ્વત સર્વ જિનપંચાશિકા’ (ર.ઈ.૧૫૧૮)-એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

હર્ષમંગલ [      ] : જૈન સાધુ. ૪૦ ગ્રંથાગ્રની ‘ઢંઢણકુમાર-સઝાય’ના કર્તા.
'''હર્ષમંગલ''' [      ] : જૈન સાધુ. ૪૦ ગ્રંથાગ્રની ‘ઢંઢણકુમાર-સઝાય’ના કર્તા.
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [કા.શા.]
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. {{Right|[કા.શા.]}}

હર્ષમાણિક્ય(મુનિ) [      ] : જૈન સાધુ. ૩૭ કડીની ‘મહાવીરજિનનિસાણી (બંભણવાડજી)’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''હર્ષમાણિક્ય(મુનિ)''' [      ] : જૈન સાધુ. ૩૭ કડીની ‘મહાવીરજિનનિસાણી (બંભણવાડજી)’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}

હર્ષમૂર્તિ : આ નામે ૧૭ જેટલી સઝાય મળે છે. તે કયા હર્ષમૂર્તિની છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી.
'''હર્ષમૂર્તિ''' : આ નામે ૧૭ જેટલી સઝાય મળે છે. તે કયા હર્ષમૂર્તિની છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [કા.શા.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. {{Right|[કા.શા.]}}

હર્ષમૂર્તિ-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ભાવહડહરગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહના શિષ્ય. ૯૦ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૬/સં.૧૫૬૨, ભાદરવા સુદ ૫, સોમવાર), ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૧૦/સં.૧૫૬૬, શ્રાવણ સુદ ૧૩, રવિવાર) અને ૩૧૩ કડીની ‘પદ્માવતી-ચોપાઈ’ના કર્તા.
'''હર્ષમૂર્તિ-૧''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ભાવહડહરગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહના શિષ્ય. ૯૦ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૬/સં.૧૫૬૨, ભાદરવા સુદ ૫, સોમવાર), ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૧૦/સં.૧૫૬૬, શ્રાવણ સુદ ૧૩, રવિવાર) અને ૩૧૩ કડીની ‘પદ્માવતી-ચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}

હર્ષરત્ન [ઈ.૧૬૪૦માં હયાત] : જૈન સાધુ. રાજવિજ્યસૂરિની પરંપરામાં સિદ્ધિરત્નના શિષ્ય. ૫ ખંડના ‘નેમિજિન-રાસ/વસંતવિલાસ’ (ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
'''હર્ષરત્ન''' [ઈ.૧૬૪૦માં હયાત] : જૈન સાધુ. રાજવિજ્યસૂરિની પરંપરામાં સિદ્ધિરત્નના શિષ્ય. ૫ ખંડના ‘નેમિજિન-રાસ/વસંતવિલાસ’ (ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કા.શા.]}}

હર્ષરંગ [      ] : જૈન સાધુ. ૨૫૦ ગ્રંથાગ્રના ‘કેશીસંધિ-બાલાવબોધ’ના કર્તા.
'''હર્ષરંગ''' [      ] : જૈન સાધુ. ૨૫૦ ગ્રંથાગ્રના ‘કેશીસંધિ-બાલાવબોધ’ના કર્તા.
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [કા.શા.]
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. {{Right|[કા.શા.]}}

હર્ષરાજ(સેવક) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. વિદ્યાચંદ્રની પરંપરામાં લબ્ધિરાજના શિષ્ય. ૮૮૧ કડીના ‘સુરસેન-રાસ’ (ર.ઈ.૧૫૫૭/સં.૧૬૧૩, જેઠ સુદ ૨, શનિવાર) તથા ‘લોંકા પર ગરબો’ (ર.ઈ.૧૫૬૦)ના કર્તા.
'''હર્ષરાજ(સેવક)''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. વિદ્યાચંદ્રની પરંપરામાં લબ્ધિરાજના શિષ્ય. ૮૮૧ કડીના ‘સુરસેન-રાસ’ (ર.ઈ.૧૫૫૭/સં.૧૬૧૩, જેઠ સુદ ૨, શનિવાર) તથા ‘લોંકા પર ગરબો’ (ર.ઈ.૧૫૬૦)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

હર્ષલાભ(ઉપાધ્યાય) [ઈ.૧૫૫૭ સુધીમાં] : જૈન સાધુ. ગજલાભના શિષ્ય. ‘અંચલમતચર્ચા’ (લે.ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ ૧૧, મંગળવાર) નામની ગદ્યકૃતિના કર્તા.
'''હર્ષલાભ(ઉપાધ્યાય)''' [ઈ.૧૫૫૭ સુધીમાં] : જૈન સાધુ. ગજલાભના શિષ્ય. ‘અંચલમતચર્ચા’ (લે.ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ ૧૧, મંગળવાર) નામની ગદ્યકૃતિના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કા.શા.]}}

હર્ષવર્ધન(ગણિ) : આ નામે ૧૭૫૦ ગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ/નવત્ત્વવિચાર-બાલાવબોધ/નવતત્ત્વપ્રકરણ સાવચૂરિ પર બાલાવબોધ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૩૩/૩૪ કડીનું ‘સમોસરણવિચાર-સ્તોત્ર/સ્તવન/સમોસરણવિચારગર્ભિત-નેમિજિન-સ્તવન’ (લે.સં.૧૬મી સદી અનુ.)-એ કૃતિએ મળે છે. એમના કર્તા કયા હર્ષવર્ધન છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
'''હર્ષવર્ધન(ગણિ)''' : આ નામે ૧૭૫૦ ગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ/નવત્ત્વવિચાર-બાલાવબોધ/નવતત્ત્વપ્રકરણ સાવચૂરિ પર બાલાવબોધ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૩૩/૩૪ કડીનું ‘સમોસરણવિચાર-સ્તોત્ર/સ્તવન/સમોસરણવિચારગર્ભિત-નેમિજિન-સ્તવન’ (લે.સં.૧૬મી સદી અનુ.)-એ કૃતિએ મળે છે. એમના કર્તા કયા હર્ષવર્ધન છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

હર્ષવલ્લભ(ઉપાધ્યાય) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિના શિષ્ય.
'''હર્ષવલ્લભ(ઉપાધ્યાય)''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિના શિષ્ય.
મદનરેખાના શીલનો મહિમા કરતી ૪ ખંડ અને ૩૭૭ કડીની ‘મયણરેહા-ચોપઈ’ (ર.ઈ.૧૬૦૬), ૩૦૭૧ ગ્રંથાગ્રનો ‘ઉપાસક દશાંગ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૩૬) તથા ૯ કડીના ‘જિનરાજસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. ૬ કડીનું ‘નેમિનાથ-ગીત’ (લે.ઈ.૧૭૨૧) મળે છે તે આ કર્તાની કૃતિ હોવાની સંભાવના છે.
મદનરેખાના શીલનો મહિમા કરતી ૪ ખંડ અને ૩૭૭ કડીની ‘મયણરેહા-ચોપઈ’ (ર.ઈ.૧૬૦૬), ૩૦૭૧ ગ્રંથાગ્રનો ‘ઉપાસક દશાંગ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૩૬) તથા ૯ કડીના ‘જિનરાજસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. ૬ કડીનું ‘નેમિનાથ-ગીત’ (લે.ઈ.૧૭૨૧) મળે છે તે આ કર્તાની કૃતિ હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ. [કા.શા.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ. {{Right|[કા.શા.]}}

હર્ષવિજ્ય : આ નામે ૫૧ કડીનો ‘નલદમયંતી-રાસ’ (લે.સં.૧૭મી સદી અનુ.), ૧૮ કડીની ‘અઢાર નાતરાં-ચોપાઈ’, ૧૫ કડીની ‘ભાંગ-સઝાય’, ૧૧ કડીનું ‘નેમિનાથનું સ્તવન’, ૧૫ કડીની ‘નવકારફલ-સઝાય’, ૫ કડીની ‘શીલની સઝાય’(મુ.), ૫ કડીની ‘તેબલિયો-સઝાય’-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હર્ષવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''હર્ષવિજ્ય''' : આ નામે ૫૧ કડીનો ‘નલદમયંતી-રાસ’ (લે.સં.૧૭મી સદી અનુ.), ૧૮ કડીની ‘અઢાર નાતરાં-ચોપાઈ’, ૧૫ કડીની ‘ભાંગ-સઝાય’, ૧૧ કડીનું ‘નેમિનાથનું સ્તવન’, ૧૫ કડીની ‘નવકારફલ-સઝાય’, ૫ કડીની ‘શીલની સઝાય’(મુ.), ૫ કડીની ‘તેબલિયો-સઝાય’-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હર્ષવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
જિનવિજ્યપન્યાસના કહેવાથી રચાયેલો ‘પ્રતિક્રમણસૂત્રઅર્થ-દીપિકા-બાલાવબોધ’ આ નામે મળે છે. તેના કર્તા મોહનવિજ્યશિષ્ય હર્ષવિજ્ય છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
જિનવિજ્યપન્યાસના કહેવાથી રચાયેલો ‘પ્રતિક્રમણસૂત્રઅર્થ-દીપિકા-બાલાવબોધ’ આ નામે મળે છે. તેના કર્તા મોહનવિજ્યશિષ્ય હર્ષવિજ્ય છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૬-‘શીલની સઝાય’, સં. રમણિકવિજ્યજી.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૬-‘શીલની સઝાય’, સં. રમણિકવિજ્યજી.
સંદર્ભ : ૧. જૈન કથારત્નકોશ : ૪;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈન કથારત્નકોશ : ૪;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

હર્ષવિજ્ય-૧ [ઈ.૧૫૯૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં તેજવિજ્યના શિષ્ય. ૫૭ કડીની ‘આદિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯/સં.૧૬૫૫, વૈશાખ સુદ ૧૪, રવિવાર)ના કર્તા.
'''હર્ષવિજ્ય-૧''' [ઈ.૧૫૯૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં તેજવિજ્યના શિષ્ય. ૫૭ કડીની ‘આદિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯/સં.૧૬૫૫, વૈશાખ સુદ ૧૪, રવિવાર)ના કર્તા.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કા.શા.]
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. {{Right|[કા.શા.]}}

હર્ષવિજ્ય(પંડિત)-૨ [ઈ.૧૬૧૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં સાધુવિજ્યના શિષ્ય. આ કવિએ રચેલા ૯ ઢાળ અને ૮૮ કડીના ‘પાટણચૈત્યપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩; મુ.)માં પાટણનાં પંચાસરા સમેત જૈન મંદિરોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં આચાર્ય હીરવિજ્યસૂરિની મૂર્તિ જ્યાં રખાઈ છે તે સ્થાન માટે કરેલો ‘હીરવિહાર’નો ઉલ્લેખ મહત્ત્વનો છે. તે સમયનાં જૈન દહેરાં અને મૂર્તિઓની વીગતો અહીં પ્રચુરતાથી પ્રાપ્ત થાય છે.
'''હર્ષવિજ્ય(પંડિત)-૨''' [ઈ.૧૬૧૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં સાધુવિજ્યના શિષ્ય. આ કવિએ રચેલા ૯ ઢાળ અને ૮૮ કડીના ‘પાટણચૈત્યપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩; મુ.)માં પાટણનાં પંચાસરા સમેત જૈન મંદિરોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં આચાર્ય હીરવિજ્યસૂરિની મૂર્તિ જ્યાં રખાઈ છે તે સ્થાન માટે કરેલો ‘હીરવિહાર’નો ઉલ્લેખ મહત્ત્વનો છે. તે સમયનાં જૈન દહેરાં અને મૂર્તિઓની વીગતો અહીં પ્રચુરતાથી પ્રાપ્ત થાય છે.
કૃતિ : પાટણચૈત્યપરિપાટીસ્તવન, સં. મુનિ કલ્યાણવિજ્ય, ઈ.૧૯૨૬.
કૃતિ : પાટણચૈત્યપરિપાટીસ્તવન, સં. મુનિ કલ્યાણવિજ્ય, ઈ.૧૯૨૬.
સંદર્ભ : ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૬-‘શ્રી પંચાસરા પાર્શ્વનાથ મંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો;  ૨. જૈગૂકવિઓ; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૬-‘શ્રી પંચાસરા પાર્શ્વનાથ મંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો;  ૨. જૈગૂકવિઓ; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

હર્ષવિજ્ય-૩[ઈ.૧૭૮૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની શાખાના શુભવિજ્યની પરંપરામાં મોહનવિજ્યના શિષ્ય. ‘શાંબપ્રદ્યુમ્નકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૮૬/સં.૧૮૪૨, - વદ ૨, સોમવાર)ના કર્તા.
'''હર્ષવિજ્ય-૩'''[ઈ.૧૭૮૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની શાખાના શુભવિજ્યની પરંપરામાં મોહનવિજ્યના શિષ્ય. ‘શાંબપ્રદ્યુમ્નકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૮૬/સં.૧૮૪૨, - વદ ૨, સોમવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી.

હર્ષવિજ્ય-૪ [      ] : જૈન સાધુ. વિવેકવિજ્યના શિષ્ય. ૭ કડીના ‘ઋષભદેવ-સ્તવન’(મુ.)ના કર્તા.
'''હર્ષવિજ્ય-૪''' [      ] : જૈન સાધુ. વિવેકવિજ્યના શિષ્ય. ૭ કડીના ‘ઋષભદેવ-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : જિસ્તમાલા. [કા.શા.]
કૃતિ : જિસ્તમાલા. {{Right|[કા.શા.]}}

હર્ષવિનય [      ] : જૈન સાધુ. લબ્ધિકમલ ભાણચંદ્ર(?)ના શિષ્ય. ૫ કડીના ‘સીમંધસ્વામીજીનું સ્તવન’(મુ.)ના કર્તા.
'''હર્ષવિનય''' [      ] : જૈન સાધુ. લબ્ધિકમલ ભાણચંદ્ર(?)ના શિષ્ય. ૫ કડીના ‘સીમંધસ્વામીજીનું સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [કા.શા.]
કૃતિ : પ્રાસ્તસંગ્રહ. {{Right|[કા.શા.]}}

હર્ષવિમલ [ઈ.૧૫૫૪ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં આણંદવિમલના શિષ્ય. ૬૫ કડીની ‘બારવ્રત-સઝાય’ (લે.ઈ.૧૫૫૪)ના કર્તા.
હર્ષવિમલ [ઈ.૧૫૫૪ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં આણંદવિમલના શિષ્ય. ૬૫ કડીની ‘બારવ્રત-સઝાય’ (લે.ઈ.૧૫૫૪)ના કર્તા.
18,450

edits

Navigation menu