ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 11: Line 11:

‘જ્ઞાનઉદ્યોત’ : જુઓ જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોતસાગર.
'''‘જ્ઞાનઉદ્યોત’''' : જુઓ જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોતસાગર.

'''જ્ઞાનકલશ(મુનિ)''' [ઈ.૧૩૫૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ-જિનોદયસૂરિના શિષ્ય. ઈ.૧૩૫૯/સં. ૧૪૧૫ના અસાડ સુદ ૧૩ને દિને ખંભાત નગરીમાં અજિતનાથના મંદિરમાં તરુણપ્રભાચાર્યને હાથે જિનોદયસૂરિનો પટ્ટાભિષેક થયો તે વર્ણવતી અને તે પ્રસંગે રચાયેલી જણાતી, રોળા-સોરઠા આદિ છંદોની ૩૭ કડીની ‘જિનોદયસૂરિપટ્ટાભિષેક-રાસ’(મુ.)એ કૃતિના કર્તા.
'''જ્ઞાનકલશ(મુનિ)''' [ઈ.૧૩૫૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ-જિનોદયસૂરિના શિષ્ય. ઈ.૧૩૫૯/સં. ૧૪૧૫ના અસાડ સુદ ૧૩ને દિને ખંભાત નગરીમાં અજિતનાથના મંદિરમાં તરુણપ્રભાચાર્યને હાથે જિનોદયસૂરિનો પટ્ટાભિષેક થયો તે વર્ણવતી અને તે પ્રસંગે રચાયેલી જણાતી, રોળા-સોરઠા આદિ છંદોની ૩૭ કડીની ‘જિનોદયસૂરિપટ્ટાભિષેક-રાસ’(મુ.)એ કૃતિના કર્તા.
Line 67: Line 67:

જ્ઞાનતિલક : આ નામે ૧૫ કડીની (નવસારીમંડન) શામળા પાર્શ્વનાથ-રાસ વિનતિ’ તથા ૪૯ કડીની ‘નેમિનાથ-ધમાલ’ એ કૃતિઓ મળે છે તેના કર્તા કયા જ્ઞાનતિલક છે તે નક્કી થઈ શકે તેમ નથી.
'''જ્ઞાનતિલક''' : આ નામે ૧૫ કડીની (નવસારીમંડન) શામળા પાર્શ્વનાથ-રાસ વિનતિ’ તથા ૪૯ કડીની ‘નેમિનાથ-ધમાલ’ એ કૃતિઓ મળે છે તેના કર્તા કયા જ્ઞાનતિલક છે તે નક્કી થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનતિલક-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરની પરંપરામાં પદ્મરાજના શિષ્ય. કેટલાંક સ્તવનો આ કવિએ રચ્યાં છે. તેમણે ‘ગૌતમ કુલક’ પર સંસ્કૃતમાં ટીકા (ર.ઈ.૧૬૦૪) પણ રચી છે.
'''જ્ઞાનતિલક-૧''' [ઈ.૧૬૦૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરની પરંપરામાં પદ્મરાજના શિષ્ય. કેટલાંક સ્તવનો આ કવિએ રચ્યાં છે. તેમણે ‘ગૌતમ કુલક’ પર સંસ્કૃતમાં ટીકા (ર.ઈ.૧૬૦૪) પણ રચી છે.
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનદાસ [ઈ.૧૫૬૭માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. નાનજીના શિષ્ય. ૪૯૬/૫૮૪ કડીના ‘યશોધરચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૬૭/સં. ૧૬૨૩, કારતક સુદ ૮, રવિવાર)ના કર્તા.
'''જ્ઞાનદાસ''' [ઈ.૧૫૬૭માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. નાનજીના શિષ્ય. ૪૯૬/૫૮૪ કડીના ‘યશોધરચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૬૭/સં. ૧૬૨૩, કારતક સુદ ૮, રવિવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}
[શ્ર.ત્રિ.]

જ્ઞાનધર્મ(ઈ.૧૬૭૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. રાજસારના શિષ્ય. ‘દામન્નક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૯/સં. ૧૭૩૫ આસો સુદ ૧૦)ના કર્તા.
'''જ્ઞાનધર્મ''' (ઈ.૧૬૭૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. રાજસારના શિષ્ય. ‘દામન્નક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૯/સં. ૧૭૩૫ આસો સુદ ૧૦)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જ્ઞાનનિધાન''' [ઈ.૧૬૬૩માં હયાત] : ખરતરગચ્છના કીર્તિરત્ન શાખાના જૈન સાધુ. કુશલકલ્લોલની પરંપરામાં મેઘકલશના શિષ્ય. ‘વિચાર-છત્રીસી’ (ર.ઈ.૧૬૬૩/સં. ૧૭૧૯, વૈશાખ-૧૨, શુક્રવાર) એ ગદ્યકૃતિના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનનિધાન [ઈ.૧૬૬૩માં હયાત] : ખરતરગચ્છના કીર્તિરત્ન શાખાના જૈન સાધુ. કુશલકલ્લોલની પરંપરામાં મેઘકલશના શિષ્ય. ‘વિચાર-છત્રીસી’ (ર.ઈ.૧૬૬૩/સં. ૧૭૧૯, વૈશાખ-૧૨, શુક્રવાર) એ ગદ્યકૃતિના કર્તા.
'''‘જ્ઞાન-બત્રીસી’''' : આ શીર્ષકથી મુદ્રિત મળતી ધીરાની ૩૨ કાફીઓમાં બ્રહ્માનુભવ, વૈરાગ્યભક્તિબોધ ઉપરાંત મિથ્યાચાર પરના પ્રહારોનું આલેખન થયું છે. આ આલેખનમાં સળંગસૂત્રતા ઝાઝી વરતાતી નથી અને દરેક કાફી સ્વતંત્ર રચના હોવાની છાપ પડે છે. આત્મતત્ત્વની ખોજ માટે ઉદ્યુક્ત થવા પ્રબોધતા ધીરાભગતે એ આત્મતત્ત્વનાં, વિશ્વંભર સ્વરૂપનાં, એની ગહન ગતિનાં ને બ્રહ્માનુભવની સ્થિતિનાં અત્યંત પ્રભાવક વર્ણનો કર્યાં છે. એ યોગમાર્ગી રૂપકોનો આશ્રય લે છે ને આત્મતત્ત્વને ઇન્દ્રિયોરૂપી દશ દરવાજાવાળા પંચરંગી બંગલારૂપ શરીરમાં વિરાજેલા અલખધણી તરીકે વર્ણવે છે, તેમ આસમાનરૂપી શીશ અને રવિશશીરૂપી લોચન જેવાં લક્ષણોથી વિશ્વંભર ઈશ્વરનું ભવ્ય મૂર્ત ચિત્ર સર્જે છે. શૂન્ય શિખર પર વિરાજતા વિશ્વંભરનું કે એની ગહન ગતિનું વર્ણન પણ મનમાં વસી જાય એવું છે ને સોહાગી ભેટ્યાના અનુભવનું “અંબાડીએ ગજરાજ ગળિયો, ઘોડાને ગલી ગયું જીણ” એવી અવળવાણીથી થયેલું પ્રત્યક્ષીકરણ તો ઘણું ચમત્કારક છે. આ વર્ણનો ધીરાભગતની અનુભવમસ્તીનાં પરિચાયક બને છે ને તેથી એ “પ્રગટ ખેલ ખેલું રે, દેદાર તેને દેખાડું” એમ ખુમારીભર્યા ઉદ્ગાર કરે છે એ યથાર્થ લાગે છે.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
ભક્તિ-વૈરાગ્યબધની તેમ જ મિથ્યાચારોના ખંડનની કાફીઓમાં ધીરા-ભગતની લાક્ષણિક દૃષ્ટાંતશક્તિ પ્રગટ થાય છે ને ઘણી વાર વાણીની બલિષ્ઠ છટાઓ પણ નજરે પડે છે. સંપ્રદાય બાંધીને બેસતા ધર્મગુરુઓને એ માર્મિક રીતે પૂછે છે કે “કોઈ સિંહનો વાડો બતાવો.” વાડાબંધીનો તિરસ્કાર કરનાર ધીરાભગત કલ્પતરુ શા સંતના સમાગમની તો ભારપૂર્વક હિમાયત કરે છે, પણ એમના તત્ત્વવિચારમાં અનુભવનું જ મહત્ત્વ હોઈ એને ઉપકારક હોય ત્યાં સુધી જ અન્ય આચારોને સ્થાન છે એમ સમજાય છે.{{Right|[ર.દ.]}}

‘જ્ઞાન-બત્રીસી’ : આ શીર્ષકથી મુદ્રિત મળતી ધીરાની ૩૨ કાફીઓમાં બ્રહ્માનુભવ, વૈરાગ્યભક્તિબોધ ઉપરાંત મિથ્યાચાર પરના પ્રહારોનું આલેખન થયું છે. આ આલેખનમાં સળંગસૂત્રતા ઝાઝી વરતાતી નથી અને દરેક કાફી સ્વતંત્ર રચના હોવાની છાપ પડે છે. આત્મતત્ત્વની ખોજ માટે ઉદ્યુક્ત થવા પ્રબોધતા ધીરાભગતે એ આત્મતત્ત્વનાં, વિશ્વંભર સ્વરૂપનાં, એની ગહન ગતિનાં ને બ્રહ્માનુભવની સ્થિતિનાં અત્યંત પ્રભાવક વર્ણનો કર્યાં છે. એ યોગમાર્ગી રૂપકોનો આશ્રય લે છે ને આત્મતત્ત્વને ઇન્દ્રિયોરૂપી દશ દરવાજાવાળા પંચરંગી બંગલારૂપ શરીરમાં વિરાજેલા અલખધણી તરીકે વર્ણવે છે, તેમ આસમાનરૂપી શીશ અને રવિશશીરૂપી લોચન જેવાં લક્ષણોથી વિશ્વંભર ઈશ્વરનું ભવ્ય મૂર્ત ચિત્ર સર્જે છે. શૂન્ય શિખર પર વિરાજતા વિશ્વંભરનું કે એની ગહન ગતિનું વર્ણન પણ મનમાં વસી જાય એવું છે ને સોહાગી ભેટ્યાના અનુભવનું “અંબાડીએ ગજરાજ ગળિયો, ઘોડાને ગલી ગયું જીણ” એવી અવળવાણીથી થયેલું પ્રત્યક્ષીકરણ તો ઘણું ચમત્કારક છે. આ વર્ણનો ધીરાભગતની અનુભવમસ્તીનાં પરિચાયક બને છે ને તેથી એ “પ્રગટ ખેલ ખેલું રે, દેદાર તેને દેખાડું” એમ ખુમારીભર્યા ઉદ્ગાર કરે છે એ યથાર્થ લાગે છે.
ભક્તિ-વૈરાગ્યબધની તેમ જ મિથ્યાચારોના ખંડનની કાફીઓમાં ધીરા-ભગતની લાક્ષણિક દૃષ્ટાંતશક્તિ પ્રગટ થાય છે ને ઘણી વાર વાણીની બલિષ્ઠ છટાઓ પણ નજરે પડે છે. સંપ્રદાય બાંધીને બેસતા ધર્મગુરુઓને એ માર્મિક રીતે પૂછે છે કે “કોઈ સિંહનો વાડો બતાવો.” વાડાબંધીનો તિરસ્કાર કરનાર ધીરાભગત કલ્પતરુ શા સંતના સમાગમની તો ભારપૂર્વક હિમાયત કરે છે, પણ એમના તત્ત્વવિચારમાં અનુભવનું જ મહત્ત્વ હોઈ એને ઉપકારક હોય ત્યાં સુધી જ અન્ય આચારોને સ્થાન છે એમ સમજાય છે. [ર.દ.]

જ્ઞાનભૂષણ : આ નામે ૩૩ કડીનો ‘પાણીજયણા-રાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા જ્ઞાનભૂષણ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''જ્ઞાનભૂષણ''' : આ નામે ૩૩ કડીનો ‘પાણીજયણા-રાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા જ્ઞાનભૂષણ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનભૂષણ-૧[ઈ.૧૫૭૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. એકાંતર સંસ્કૃત શ્લોકો ધરાવતા ૫૦૧ કડીના ‘આદીશ્વર-ફાગ’ (લે.ઈ.૧૫૭૮)ના કર્તા.
'''જ્ઞાનભૂષણ-૧''' [ઈ.૧૫૭૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. એકાંતર સંસ્કૃત શ્લોકો ધરાવતા ૫૦૧ કડીના ‘આદીશ્વર-ફાગ’ (લે.ઈ.૧૫૭૮)ના કર્તા.
સંદર્ભ : સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગંબર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્યો’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગંબર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્યો’, અગરચંદ નાહટા.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનમૂર્તિ (ઉપાધ્યાય)-૧[ઈ.૧૭મી સદી મધ્યભાગ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ગુણમૂર્તિસૂરિના શિષ્ય. ૬ ખંડ, ૫૮ ઢાળ અને ૧૨૯૬ કડીની ‘રૂપસેનરાજર્ષિચરિત્ર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪, આસો સુદ ૫), ‘બાવીસપરિષહ-ચોપાઈ (ર.ઈ.૧૬૬૯), ‘પ્રિયંકર-ચોપાઈ’ તથા ગદ્યમાં ‘સંગ્રહણી-બાલાવબોધ’ના કર્તા.
'''જ્ઞાનમૂર્તિ (ઉપાધ્યાય)-૧''' [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ગુણમૂર્તિસૂરિના શિષ્ય. ૬ ખંડ, ૫૮ ઢાળ અને ૧૨૯૬ કડીની ‘રૂપસેનરાજર્ષિચરિત્ર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪, આસો સુદ ૫), ‘બાવીસપરિષહ-ચોપાઈ (ર.ઈ.૧૬૬૯), ‘પ્રિયંકર-ચોપાઈ’ તથા ગદ્યમાં ‘સંગ્રહણી-બાલાવબોધ’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧, ૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧, ૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનમેરુ : જ્ઞાનમેરુગણિની નામછાપ ધરાવતી ‘કુગુરુ-છત્રીસી’ (મુ.) મળે છે તે જ્ઞાનમેરુ-૧ની કૃતિ તરીકે નોંધાયેલી છે પરંતુ એ હકીકત માટે પર્યાપ્ત આધાર નથી.
'''જ્ઞાનમેરુ''' : જ્ઞાનમેરુગણિની નામછાપ ધરાવતી ‘કુગુરુ-છત્રીસી’ (મુ.) મળે છે તે જ્ઞાનમેરુ-૧ની કૃતિ તરીકે નોંધાયેલી છે પરંતુ એ હકીકત માટે પર્યાપ્ત આધાર નથી.
કૃતિ : જૈનયુગ, માગશર-પોષ ૧૯૮૬-‘જ્ઞાનમેરુકૃત કુગુરુછત્રીસી ચોપાઈ’. [શ્ર.ત્રિ.]
કૃતિ : જૈનયુગ, માગશર-પોષ ૧૯૮૬-‘જ્ઞાનમેરુકૃત કુગુરુછત્રીસી ચોપાઈ’. {{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનમેરુ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં મહિમસુંદરના શિષ્ય. એમના ૩ ખંડ, ૧૬ ઢાળ અને ૧૮૬/૨૦૨ કડીના ‘ગુણકરંડગુણાવલી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, પ્રથમ આસો સુદ ૧૩)માં ‘રિદ્ધિ તો નારીના કર્મે હોય’ તેવી ગુણાવલીની દલીલથી બધું લઈને ચાલી ગયેલા ગુણકરંડનો પડકાર ઝીલી પોતાના બુદ્ધિચાતુર્યથી બધી સમૃદ્ધિ પુન: પ્રાપ્ત કરનાર ગુણાવલીની અદ્ભુતરસિક કથા આલેખાઈ છે અને પુણ્યનો પ્રભાવ વર્ણવાયો છે. ૩૭ કડીની ‘વિજયશેઠ વિજયાસંબંધ/પ્રબંધ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, ફાગણ સુદ ૧૦) એ આ કવિની અન્ય કૃતિ છે.
'''જ્ઞાનમેરુ-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં મહિમસુંદરના શિષ્ય. એમના ૩ ખંડ, ૧૬ ઢાળ અને ૧૮૬/૨૦૨ કડીના ‘ગુણકરંડગુણાવલી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, પ્રથમ આસો સુદ ૧૩)માં ‘રિદ્ધિ તો નારીના કર્મે હોય’ તેવી ગુણાવલીની દલીલથી બધું લઈને ચાલી ગયેલા ગુણકરંડનો પડકાર ઝીલી પોતાના બુદ્ધિચાતુર્યથી બધી સમૃદ્ધિ પુન: પ્રાપ્ત કરનાર ગુણાવલીની અદ્ભુતરસિક કથા આલેખાઈ છે અને પુણ્યનો પ્રભાવ વર્ણવાયો છે. ૩૭ કડીની ‘વિજયશેઠ વિજયાસંબંધ/પ્રબંધ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, ફાગણ સુદ ૧૦) એ આ કવિની અન્ય કૃતિ છે.
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧.
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧.{{Right|[શ્ર.ત્રિ.]}}
[શ્ર.ત્રિ.]

'''જ્ઞાનરુચિ''' : જુઓ ઉદયધર્મશિષ્ય મંગલધર્મ.

જ્ઞાનરુચિ : જુઓ ઉદયધર્મશિષ્ય મંગલધર્મ.
'''જ્ઞાનવર્ધન''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. કુશલવર્ધન (ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ૨૭ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્ત્રોત’ના કર્તા. કૃતિ હીરવિજયસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬) દરમ્યાન રચાઈ છે.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનવર્ધન [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. કુશલવર્ધન (ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ૨૭ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્ત્રોત’ના કર્તા. કૃતિ હીરવિજયસૂરિના રાજ્યકાળ (.૧૫૫૪-ઈ.૧૫૯૬) દરમ્યાન રચાઈ છે.
'''જ્ઞાનવિજય''' : આ નામે ‘કાલિકાચાર્ય-કથા’, ૫ કડીનું ‘નેમિજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ૧૩ કડીની ‘નેમ-બારમાસા’ (લે. ઈ.૧૭૫૯) એ કૃતિઓ મળે છે તે કયા જ્ઞાનવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘નેમ-બારમાસા’ ભૂલથી ન્યાનવિજયને નામે નોંધાયેલ છે.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનવિજય : આ નામે ‘કાલિકાચાર્ય-કથા’, ૫ કડીનું ‘નેમિજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ૧૩ કડીની ‘નેમ-બારમાસા’ (લે. ઈ.૧૭૫૯) એ કૃતિઓ મળે છે તે કયા જ્ઞાનવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘નેમ-બારમાસા’ ભૂલથી ન્યાનવિજયને નામે નોંધાયેલ છે.
'''જ્ઞાનવિજય-૧''' [ઈ.૧૬૬૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘દશવૈકાલિક-દશ-અધ્યયન-સઝાય/દશવૈકાલિકસૂત્ર-સઝાય’ (.ઈ.૧૬૬૭)ના કર્તા.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનવિજય-૧ [ઈ.૧૬૬૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘દશવૈકાલિક-દશ-અધ્યયન-સઝાય/દશવૈકાલિકસૂત્ર-સઝાય’ (ર.ઈ.૧૬૬૭)ના કર્તા.
'''જ્ઞાનવિજય-૨''' [ઈ.૧૭૦૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં સૂરવિજયના શિષ્ય. મૂળ સંસ્કૃત રચના ‘કલ્પસૂત્ર’ પરના ‘જ્ઞાનદીપિકા’ નામના બાલાવબોધ (લે.ઈ.૧૭૦૭)ના કર્તા.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈસાઇતિહાસ.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનવિજય-૨[ઈ.૧૭૦૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં સૂરવિજયના શિષ્ય. મૂળ સંસ્કૃત રચના ‘કલ્પસૂત્ર’ પરના ‘જ્ઞાનદીપિકા’ નામના બાલાવબોધ (લે.ઈ.૧૭૦૭)ના કર્તા.
સંદર્ભ : જૈસાઇતિહાસ. [શ્ર.ત્રિ.]

જ્ઞાનવિજય-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયઋદ્ધિસૂરિની પરંપરામાં હસ્તિવિજયના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, આસો વદ ૩૦; ૧ સ્તવન મુ.) અને ‘મલય-ચરિત્ર’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા.
'''જ્ઞાનવિજય-૩''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયઋદ્ધિસૂરિની પરંપરામાં હસ્તિવિજયના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, આસો વદ ૩૦; ૧ સ્તવન મુ.) અને ‘મલય-ચરિત્ર’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા.
કૃતિ : જૈગૂસારત્નો : ૧(+સં.).
કૃતિ : જૈગૂસારત્નો : ૧(+સં.).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૧).{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનવિજય-૪ [ઈ.૧૭૬૯માં હયાત] : જૈન સાધુ. લક્ષ્મીવિજયના શિષ્ય. ૭ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, માગસર સુદ ૩; મુ.) તથા ‘શાંતિનાથ-વિનતિ’ના કર્તા. ‘શાંતિનાથ વિનતિ’ ભૂલથી લક્ષ્મીપ્રતાપને નામે નોંધાયેલી છે.
'''જ્ઞાનવિજય-૪''' [ઈ.૧૭૬૯માં હયાત] : જૈન સાધુ. લક્ષ્મીવિજયના શિષ્ય. ૭ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, માગસર સુદ ૩; મુ.) તથા ‘શાંતિનાથ-વિનતિ’ના કર્તા. ‘શાંતિનાથ વિનતિ’ ભૂલથી લક્ષ્મીપ્રતાપને નામે નોંધાયેલી છે.
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : લીંહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનવિજય-૫ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયધર્મસૂરિના શિષ્ય. વિજયધર્મસૂરિના આચાર્યકાળ (ઈ.૧૭૫૩-ઈ.૧૭૮૫) દરમ્યાન રચાયેલી તેમની ગુણપ્રશસ્તિ કરતી ૯ કડીની ‘વિજયધર્મસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા.
'''જ્ઞાનવિજય-૫''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયધર્મસૂરિના શિષ્ય. વિજયધર્મસૂરિના આચાર્યકાળ (ઈ.૧૭૫૩-ઈ.૧૭૮૫) દરમ્યાન રચાયેલી તેમની ગુણપ્રશસ્તિ કરતી ૯ કડીની ‘વિજયધર્મસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ઐસમાળા(+સં.). [શ્ર.ત્રિ.]
કૃતિ : ઐસમાળા(+સં.).{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનવિજય-૬ [ઈ.૧૮૧૯માં હયાત] : જૈન સાધુ. ‘વીરભાણ ઉદયભાણ-રાસ’ (ર.ઈ.૧૮૧૯)ના કર્તા.
'''જ્ઞાનવિજય-૬''' [ઈ.૧૮૧૯માં હયાત] : જૈન સાધુ. ‘વીરભાણ ઉદયભાણ-રાસ’ (ર.ઈ.૧૮૧૯)ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]
સંદર્ભ : દેસુરાસમાળા.{{Right|[કી.જો.]}}

જ્ઞાનવિજય-૭ [               ]: વડતપગચ્છના જૈન સાધુ. લાલવિજયના શિષ્ય. ‘નેમરાજુલ-ગીત’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
'''જ્ઞાનવિજય-૭''' [               ]: વડતપગચ્છના જૈન સાધુ. લાલવિજયના શિષ્ય. ‘નેમરાજુલ-ગીત’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનવિજયશિષ્ય [               ]: જૈન સાધુ. ૭ કડીની ‘સંભવનાથસ્વામી-સ્તવન’, ૭ કડીની ‘પદ્મપ્રભુસ્વામી-સ્તવન’ અને ૭ કડીની ‘શાંતિનાથસ્વામી-સ્તવન’ એ મુદ્રિત કૃતિઓના કર્તા.
'''જ્ઞાનવિજયશિષ્ય''' [               ]: જૈન સાધુ. ૭ કડીની ‘સંભવનાથસ્વામી-સ્તવન’, ૭ કડીની ‘પદ્મપ્રભુસ્વામી-સ્તવન’ અને ૭ કડીની ‘શાંતિનાથસ્વામી-સ્તવન’ એ મુદ્રિત કૃતિઓના કર્તા.
કૃતિ : જિગુસ્તમાલા. [કી.જો.]
કૃતિ : જિગુસ્તમાલા.{{Right|[કી.જો.]}}

જ્ઞાનવિમલ(સૂરિ)/નયવિમલ(ગણિ) [જ. ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪-અવ ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, આસો વદ ૪, ગુરુવાર] : તપગચ્છની વિમલશાખાના જૈન સાધુ. આનંદવિમલસૂરિની પરંપરામાં વિનય-વિમલ-ધીરવિમલના શિષ્ય. મૂળ નામ નાથુમલ્લ. ભિન્નમાલના વીસા ઓસવાલ જ્ઞાતિના વાસવ શેઠના પુત્ર. માતા કનકાવતી. દીક્ષા ઈ.૧૬૪૬. દીક્ષાનામ નયવિમલ. અમૃતવિમલગણિ તથા મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કરી કાવ્ય, તર્ક, ન્યાય, યોગ આદિ શાસ્ત્રોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. ઈ.૧૬૭૧માં પંન્યાસ/ગણિપદ. હજુ ગણિ હતા ત્યારે એમણે શીઘ્રકવિત્વથી સંસ્કૃતમાં સિદ્ધાચલ-સ્તુતિઓ રચી આપી એથી પ્રભાવિત થઈ વિજયપ્રભસૂરિએ એમને જ્ઞાનવિમલસૂરિ તરીકે સંબોધેલા એમ કહેવાય છે. આચાર્યપદ ઈ.૧૬૯૨/૧૬૯૩માં અને જ્ઞાનવિમલસૂરિ એ નામકરણ. આ કવિએ આનંદઘન તથા યશોવિજયની કૃતિઓ પર ટબા રચ્યા છે ને ‘નવપદની પૂજા’ યશોવિજય, દેવચંદ્ર અને એમની સંકલિત રૂપે મળે છે એ એમનો સમકાલીનો સાથેનો ગાઢ, આદરભર્યો સંબંધ સૂચવે છે. અવસાન અનશનપૂર્વક ખંભાતમાં.
જ્ઞાનવિમલ(સૂરિ)/નયવિમલ(ગણિ) [જ. ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪-અવ ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, આસો વદ ૪, ગુરુવાર] : તપગચ્છની વિમલશાખાના જૈન સાધુ. આનંદવિમલસૂરિની પરંપરામાં વિનય-વિમલ-ધીરવિમલના શિષ્ય. મૂળ નામ નાથુમલ્લ. ભિન્નમાલના વીસા ઓસવાલ જ્ઞાતિના વાસવ શેઠના પુત્ર. માતા કનકાવતી. દીક્ષા ઈ.૧૬૪૬. દીક્ષાનામ નયવિમલ. અમૃતવિમલગણિ તથા મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કરી કાવ્ય, તર્ક, ન્યાય, યોગ આદિ શાસ્ત્રોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. ઈ.૧૬૭૧માં પંન્યાસ/ગણિપદ. હજુ ગણિ હતા ત્યારે એમણે શીઘ્રકવિત્વથી સંસ્કૃતમાં સિદ્ધાચલ-સ્તુતિઓ રચી આપી એથી પ્રભાવિત થઈ વિજયપ્રભસૂરિએ એમને જ્ઞાનવિમલસૂરિ તરીકે સંબોધેલા એમ કહેવાય છે. આચાર્યપદ ઈ.૧૬૯૨/૧૬૯૩માં અને જ્ઞાનવિમલસૂરિ એ નામકરણ. આ કવિએ આનંદઘન તથા યશોવિજયની કૃતિઓ પર ટબા રચ્યા છે ને ‘નવપદની પૂજા’ યશોવિજય, દેવચંદ્ર અને એમની સંકલિત રૂપે મળે છે એ એમનો સમકાલીનો સાથેનો ગાઢ, આદરભર્યો સંબંધ સૂચવે છે. અવસાન અનશનપૂર્વક ખંભાતમાં.
26,604

edits

Navigation menu