ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:

{{Poem2Open}}
{{Poem2Open}}
જ્ઞાન : જ્ઞાનસૂરિને નામે ‘ચોમાસીદેવવંદનાવિધિ’ (લે. ઈ.૧૭૯૩) તથા ‘જ્ઞાન’ એ નામછાપથી ‘વીસવિહરમાનજિન-ગીત’ તેમ જ હિંદી અને ગુજરાતી સ્તવન, ગીત, દુહા, ગહૂંલી વગેરે પ્રકારની કૃતિઓ (કેટલીક મુ.) મળે છે તે કયા જ્ઞાન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૨૧૮ કડીની ‘સ્ત્રીચરિત્ર-રાસ’ (લે.ઈ.૧૬૧૪) લોંકાગચ્છના નાનજીશિષ્ય જ્ઞાનદાસને નામે પણ નોંધાયેલી છે પરંતુ તે માટે કૃતિમાંથી કશો આધાર મળતો નથી.
'''જ્ઞાન''' : જ્ઞાનસૂરિને નામે ‘ચોમાસીદેવવંદનાવિધિ’ (લે. ઈ.૧૭૯૩) તથા ‘જ્ઞાન’ એ નામછાપથી ‘વીસવિહરમાનજિન-ગીત’ તેમ જ હિંદી અને ગુજરાતી સ્તવન, ગીત, દુહા, ગહૂંલી વગેરે પ્રકારની કૃતિઓ (કેટલીક મુ.) મળે છે તે કયા જ્ઞાન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૨૧૮ કડીની ‘સ્ત્રીચરિત્ર-રાસ’ (લે.ઈ.૧૬૧૪) લોંકાગચ્છના નાનજીશિષ્ય જ્ઞાનદાસને નામે પણ નોંધાયેલી છે પરંતુ તે માટે કૃતિમાંથી કશો આધાર મળતો નથી.
કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨ જૈકાસાસંગ્રહ; ૩. જૈપ્રપુસ્તક : ૧.
કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨ જૈકાસાસંગ્રહ; ૩. જૈપ્રપુસ્તક : ૧.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧,૩(૧); ર.મુ.પુગૂહસૂચી; ૩. રાહસૂચી:૧; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧,૩(૧); ર.મુ.પુગૂહસૂચી; ૩. રાહસૂચી:૧; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}

‘જ્ઞાનઉદ્યોત’ : જુઓ જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોતસાગર.
‘જ્ઞાનઉદ્યોત’ : જુઓ જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોતસાગર.

જ્ઞાનકલશ(મુનિ) [ઈ.૧૩૫૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ-જિનોદયસૂરિના શિષ્ય. ઈ.૧૩૫૯/સં. ૧૪૧૫ના અસાડ સુદ ૧૩ને દિને ખંભાત નગરીમાં અજિતનાથના મંદિરમાં તરુણપ્રભાચાર્યને હાથે જિનોદયસૂરિનો પટ્ટાભિષેક થયો તે વર્ણવતી અને તે પ્રસંગે રચાયેલી જણાતી, રોળા-સોરઠા આદિ છંદોની ૩૭ કડીની ‘જિનોદયસૂરિપટ્ટાભિષેક-રાસ’(મુ.)એ કૃતિના કર્તા.
'''જ્ઞાનકલશ(મુનિ)''' [ઈ.૧૩૫૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ-જિનોદયસૂરિના શિષ્ય. ઈ.૧૩૫૯/સં. ૧૪૧૫ના અસાડ સુદ ૧૩ને દિને ખંભાત નગરીમાં અજિતનાથના મંદિરમાં તરુણપ્રભાચાર્યને હાથે જિનોદયસૂરિનો પટ્ટાભિષેક થયો તે વર્ણવતી અને તે પ્રસંગે રચાયેલી જણાતી, રોળા-સોરઠા આદિ છંદોની ૩૭ કડીની ‘જિનોદયસૂરિપટ્ટાભિષેક-રાસ’(મુ.)એ કૃતિના કર્તા.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. જૈઐકાસંચય (+સં.).
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. જૈઐકાસંચય (+સં.).
સંદર્ભ : ૧. આકવિઓ : ૧;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩ (૨). [કા.શા.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩ (૨).{{Right|[કા.શા.]}}

જ્ઞાનકીર્તિ-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. સોમસુંદરસૂરિના આચાર્યકાળ (ઈ.૧૪૦૧-ઈ.૧૪૪૩)માં રચાયેલી ૯ કડીની ‘સોમસુંદરસૂરિ-સ્તુતિ’(મુ.)ના કર્તા.
'''જ્ઞાનકીર્તિ-૧''' [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. સોમસુંદરસૂરિના આચાર્યકાળ (ઈ.૧૪૦૧-ઈ.૧૪૪૩)માં રચાયેલી ૯ કડીની ‘સોમસુંદરસૂરિ-સ્તુતિ’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. પસમુચ્ચય : ૨;  ૨. જૈનસત્યપ્રકાશ, મે ૧૯૪૨ - ‘શ્રી તપાગચ્છ ગુર્વાવલી અને શ્રી સોમસુંદરસૂરિ-સ્તુતિ’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.). [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. પસમુચ્ચય : ૨;  ૨. જૈનસત્યપ્રકાશ, મે ૧૯૪૨ - ‘શ્રી તપાગચ્છ ગુર્વાવલી અને શ્રી સોમસુંદરસૂરિ-સ્તુતિ’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.).{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનકીર્તિ-૨[ઈ.૧૬૮૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના બ્રહ્મમતના સ્થાપક વિનયદેવસૂરિની પરંપરામાં વિજયકીર્તિસૂરિના શિષ્ય. ૧૯ ઢાલના ‘ગુરુ-રાસ’ (ર.ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, મહા સુદ ૬)ના કર્તા.
'''જ્ઞાનકીર્તિ-૨''' [ઈ.૧૬૮૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના બ્રહ્મમતના સ્થાપક વિનયદેવસૂરિની પરંપરામાં વિજયકીર્તિસૂરિના શિષ્ય. ૧૯ ઢાલના ‘ગુરુ-રાસ’ (ર.ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, મહા સુદ ૬)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનકુશલ : આ નામે ‘સુભદ્રાસતી-સઝાય’ મળે છે તે કયા જ્ઞાનકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''જ્ઞાનકુશલ''' : આ નામે ‘સુભદ્રાસતી-સઝાય’ મળે છે તે કયા જ્ઞાનકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : લીંહસૂચી. [કા.શા.]
સંદર્ભ : લીંહસૂચી.{{Right|[કા.શા.]}}

જ્ઞાનકુશલ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિ-જિનરંગસૂરિના શિષ્ય. તેમનું ૫ કડીનું ‘જિનરંગસૂરિ-ગીત’ (મુ.) મળે છે તેમાં જિનરંગ સૂરિનો પાઠક રંગવિજય એ નામથી જ ઉલ્લેખ છે એટલે એ કૃતિ રંગવિજયને નામે દીક્ષિત (ઈ.૧૬૨૨) આ ગુરુ ઉપાધ્યાય બન્યા તે અરસામાં રચાયેલી ગણાય.
'''જ્ઞાનકુશલ-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિ-જિનરંગસૂરિના શિષ્ય. તેમનું ૫ કડીનું ‘જિનરંગસૂરિ-ગીત’ (મુ.) મળે છે તેમાં જિનરંગ સૂરિનો પાઠક રંગવિજય એ નામથી જ ઉલ્લેખ છે એટલે એ કૃતિ રંગવિજયને નામે દીક્ષિત (ઈ.૧૬૨૨) આ ગુરુ ઉપાધ્યાય બન્યા તે અરસામાં રચાયેલી ગણાય.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.):. [કા.શા.]
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.):.{{Right|[કા.શા.]}}

જ્ઞાનકુશલ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં કીર્તિકુશલના શિષ્ય. ૪ ખંડ, ૫૬ ઢાળ અને ૧૮૮૫ કડીની ‘પાર્શ્વનાથ-ચરિત્ર/શંખેશ્વરપાર્શ્વ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, માગશર વદ ૪; લે. ઈ.૧૬૬૫, સ્વલિખિત પ્રત)ના કર્તા.
'''જ્ઞાનકુશલ-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં કીર્તિકુશલના શિષ્ય. ૪ ખંડ, ૫૬ ઢાળ અને ૧૮૮૫ કડીની ‘પાર્શ્વનાથ-ચરિત્ર/શંખેશ્વરપાર્શ્વ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, માગશર વદ ૪; લે. ઈ.૧૬૬૫, સ્વલિખિત પ્રત)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [કા.શા.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.{{Right|[કા.શા.]}}

‘જ્ઞાન-ગીતા’ [ઈ.૧૬૧૬/સં. ૧૭૬૨, કારતક સુદ ૧, ગુરુવાર] : જ્ઞાનમાર્ગી પરંપરાનું નરહરિકૃત આ ગીતા-કાવ્ય (મુ.) ૧૭ કડવાં અને ૩૪૨ કડીની રચના છે. દરેક કડવામાં ‘ઢાળ’ને નામે ઓળખાવાયેલા પૂર્વછાયાના બંધના અંશ ઉપરાંત ‘દ્રૂપદ’ને નામે ઓળખાવાયેલી અને જુદા જુદા રાગોના નિર્દેશવાળી તેમ જ દેશી ચાલની કેટલીક કડીઓ અને ૧ કે વધુ સંસ્કૃત શ્લોકો ગૂંથાયેલા છે. આ સંસ્કૃત શ્લોકોનું કર્તૃત્વ નરહરિનું હોવાનું જણાતું નથી, તેથી સંમતિશ્લોક તરીકે એ ઉદ્ધૃત થયા જણાય છે. દરેક કડવામાં આ શ્લોકોનો અર્થવિસ્તાર થતો રહે છે. આ જાતનાં ઘણાં ગીતાકાવ્યોમાં સંવાદનો આશ્રય લેવામાં આવ્યો છે, પરંતુ અખાની ‘અખે-ગીતા’ની જેમ નરહરિની આ ‘જ્ઞાન-ગીતા’ સંવાદ રૂપે રચાયેલી નથી.
'''‘જ્ઞાન-ગીતા’''' [ઈ.૧૬૧૬/સં. ૧૭૬૨, કારતક સુદ ૧, ગુરુવાર] : જ્ઞાનમાર્ગી પરંપરાનું નરહરિકૃત આ ગીતા-કાવ્ય (મુ.) ૧૭ કડવાં અને ૩૪૨ કડીની રચના છે. દરેક કડવામાં ‘ઢાળ’ને નામે ઓળખાવાયેલા પૂર્વછાયાના બંધના અંશ ઉપરાંત ‘દ્રૂપદ’ને નામે ઓળખાવાયેલી અને જુદા જુદા રાગોના નિર્દેશવાળી તેમ જ દેશી ચાલની કેટલીક કડીઓ અને ૧ કે વધુ સંસ્કૃત શ્લોકો ગૂંથાયેલા છે. આ સંસ્કૃત શ્લોકોનું કર્તૃત્વ નરહરિનું હોવાનું જણાતું નથી, તેથી સંમતિશ્લોક તરીકે એ ઉદ્ધૃત થયા જણાય છે. દરેક કડવામાં આ શ્લોકોનો અર્થવિસ્તાર થતો રહે છે. આ જાતનાં ઘણાં ગીતાકાવ્યોમાં સંવાદનો આશ્રય લેવામાં આવ્યો છે, પરંતુ અખાની ‘અખે-ગીતા’ની જેમ નરહરિની આ ‘જ્ઞાન-ગીતા’ સંવાદ રૂપે રચાયેલી નથી.
વેદાન્તતત્ત્વની ચર્ચા કરતા નરહરિના આ ગ્રંથના બ્રહ્મસ્વરૂપ, નિર્ગુણ બ્રહ્મનો ચોવીસ તત્ત્વો રૂપે થયેલો વિસ્તાર, સંસારનું મિથ્યાત્વ અને વિશ્વની બ્રહ્માકારતા, જીવ-બ્રહ્મની અભિન્નતા, નિષ્કામ કર્મ, યોગ, ભક્તિ અને જ્ઞાનાનુભવ અને સાધનામાર્ગો, સિદ્ધ યોગીસંતજ્ઞાનીનું સ્વરૂપવર્ણન, સંતસંગતનો પ્રભાવ વગેરે વિષયોનું નિરૂપણ છે. ૧ કડવામાં એમણે સાંખ્ય સિદ્ધાંતોનો પણ સંક્ષેપમાં પરિચય કરાવ્યો છે.

એ નોંધપાત્ર છે કે નરહરિ સગુણ સૃષ્ટિનો વિસ્તાર નિર્ગુણમાંથી થયો છે, નિર્ગુણ એ કારણ છે ને સગુણ એ કાર્ય છે, એ રીતે સગુણ-નિર્ગુણનું એકત્વ સ્થાપિત કરે છે. સંસારનું મિથ્યાત્વ પ્રબોધવાની સાથે એ બ્રહ્મતત્ત્વની સર્વવ્યાપિતા સમજાવી જીવબ્રહ્મની અભિન્નતાનું પ્રતિપાદન કરે છે અને વિશ્વને બ્રહ્માકાર જોવા સુધી પોતાની વાતને લઈ જાય છે. નરહરિની દૃષ્ટિએ બ્રહ્મ સાથેની અભેદાનુભૂતિનું પ્રથમ સોપાન ભક્તિ છે, તો બીજું સોપાન જ્ઞાન છે એટલે કે એમને જ્ઞાનનિષ્ઠ ભક્તિ કે ભક્તિથી અનુપ્રાણિત જ્ઞાન જ ઇષ્ટ છે. જેના હૃદયમાં ભક્તિજ્ઞાન વિલસે છે એનું એ અખાની જેમ આહ્લાદક વર્ણન કરે છે. જ્ઞાનમાર્ગી પરંપરામાં સર્વત્ર છે તેમ નરહરિમાં જ્ઞાન એ શુષ્ક શાસ્ત્રજ્ઞાન નથી, પણ અનુભવનો પર્યાય છે. ભક્તિ એ પ્રારંભ છે, પછી વિજ્ઞાન, પછી અપરોક્ષાનુભૂતિ ને પછી બ્રહ્મરસ - આવો ક્રમ એમને અભિપ્રેત જણાય છે. સાધકે ચંચળ મનને સ્થિર કરવાનું હોય છે, પણ એ માટે કાયાકલેશની એમને જરાય જરૂર લાગતી નતી. એ અજપા જાપ અને મનને સહજ શૂન્યમાં સ્થિર કરવાની વાત પર ભાર મૂકે છે. નરહરિમાં હઠયોગના ‘શૂન્ય’ અને ‘અનહદ’નો સ્વીકાર છે પરંતુ મુખ્યત્વે સહજ સાધના જ અભિમત હોય એવું લાગે છે. આત્મવિવેક, આવરણમુક્ત બનવું, નિષ્કામ કર્મયોગ - આ પ્રક્રિયાઓનું પણ અહીં ઉદ્બોધન થયું છે. અંતે કવિ બંધમોક્ષની વાસનાને બાળી નાખવાનું એટલે કે જન્મમરણનો ભય ટાળીને સદા મુક્ત જ હોવાનો અનુભવ કરવાનું કહે છે, કેમ કે જે પોતાને બંધનમાં માને તેને જ મોક્ષની વાસના થાય.

આખ્યાનમાં હોય છે તેવી, આગલા કડવાના વક્તવ્યનો સાર પછીના કડવાના પ્રારંભમાં આપી દેવાની પદ્ધતિ નરહરિએ સ્વીકારી છે. આથી કેટલીક પુનરુક્તિઓને ટાળી શકાઈ નથી. સિદ્ધયોગી-સંત-જ્ઞાનીનાં લક્ષણો વર્ણવતાં કવિએ ઘણો વિસ્તાર કર્યો છે પણ આ જાતનો સંતમહિમા જ્ઞાનમાર્ગી પરંપરાનો એક મહત્ત્વનો ઉન્મેષ છે. નરહરિની આ કૃતિનો મુખ્ય ગુણ તે વેદાન્ત જેવા દુર્બોધ વિષયને દૃષ્ટાંતોની મદદથી સરળ સુબોધ બનાવીને થયેલું નિરૂપણ છે. સંસારનું મિથ્યાત્વ, જીવ-બ્રહ્મની અભિન્નતા, બ્રહ્મ ને જગતનો સંબંધ જેવા વિષયો સમજાવવા માટે યોજાયેલાં દૃષ્ટાંતો ઘણાંખરાં પરંપરાગત છે પણ દૃષ્ટાંતો અર્થપૂર્ણ છે ને ઓઘ રૂપે આવીને કથયિત્વને સચોટ રીતે મૂર્ત કરી આપે છે. બ્રહ્મસ્વરૂપનું ‘નિર્વાણ વાણી’માં, નેતિ નેતિની ભાષામાં થયેલું વર્ણન લાક્ષણિક છે તો ‘શૂન્યમાં સોહામણો’ એવા હરિની ગતિનું વર્ણન પણ પ્રભાવક છે. સિદ્ધયોગીના વર્ણનમાં “અજરને જારે, અમરને મારે” એ જાતની અવળવાણીનો થયેલો ઉપયોગ ધ્યાન ખેંચે એવો છે.

નરહરિની ‘જ્ઞાન-ગીતા’નો લાભ અખાને ક્યાંક-ક્યાંક મળ્યો હોવાનું નોંધાયું છે પણ વસ્તુત: આ કવિઓ એક લાંબી ચાલી આવતી પરંપરામાંથી પોષણ મેળવતા રહ્યા છે તેથી કેટલીક સમાનતા સ્વાભાવિક છે અને બધા કવિઓ એક જ પરંપરાનો વારસો ભોગવે છે એમ કહેવું જોઈએ. [સુ.જો.]
નરહરિની ‘જ્ઞાન-ગીતા’નો લાભ અખાને ક્યાંક-ક્યાંક મળ્યો હોવાનું નોંધાયું છે પણ વસ્તુત: આ કવિઓ એક લાંબી ચાલી આવતી પરંપરામાંથી પોષણ મેળવતા રહ્યા છે તેથી કેટલીક સમાનતા સ્વાભાવિક છે અને બધા કવિઓ એક જ પરંપરાનો વારસો ભોગવે છે એમ કહેવું જોઈએ.{{Right|[સુ.જો.]}}

જ્ઞાનચંદ્ર : આ નામે ‘ચિત્રસંભૂતિ-રાસ’, ‘જિનપાલિત-જિનરક્ષિત-રાસ’, ભૂલથી ‘શીતલતરુ-રાસ’ને નામે ઉલ્લેખાયેલ ‘શીલ-રાસ’, ‘શીલપ્રકાશ’, ‘સંખ્યાતાઅસંખ્યાતા- વિચાર’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘જિનસ્તવન-ચોવીસી’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘જિનસ્તવન-ચોવીસી’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ‘સંભવજિન-પદ’ મળે છે તે કયા જ્ઞાનચંદ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૪૧ ઢાળ અને આશરે ૫૯૫ કડીની ધર્મબોધપ્રધાન ‘કેશીપ્રદેશીપ્રતિબોધ-રાસ/પરદેશી રાજાનો રાસ’ (લે.ઈ.૧૬૪૨; મુ.) સુમતિસાગરશિષ્ય જ્ઞાનચંદ્રની ગણાવાયેલી છે પરંતુ કૃતિમાંથી એને માટે કશો આધાર મળતો નથી. એ કાવ્યમાં આવતી ‘જગતગુરુશ્રી દયાધર્મ જયકાર’ એ પંક્તિને કારણે ગુરુનામ દયાધર્મ હોવાનું પણ મનાયું છે પરંતુ, ‘દયાધર્મ’ શબ્દ સામાન્ય અર્થનો વાચક હોઈ એ ઉચિત જણાતું નથી. જિનસાગરસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૧૮-ઈ.૧૬૬૪)માં રચાયેલી ‘ઋષિદત્તા-ચોપાઈ’ પણ સુમતિસાગરશિષ્ય તેમજ ગુણસાગરશિષ્ય જ્ઞાનચંદ્રને નામે મુકાયેલી મળે છે તેમાંથી કઈ હકીકત યથાર્થ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''જ્ઞાનચંદ્ર ''': આ નામે ‘ચિત્રસંભૂતિ-રાસ’, ‘જિનપાલિત-જિનરક્ષિત-રાસ’, ભૂલથી ‘શીતલતરુ-રાસ’ને નામે ઉલ્લેખાયેલ ‘શીલ-રાસ’, ‘શીલપ્રકાશ’, ‘સંખ્યાતાઅસંખ્યાતા- વિચાર’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘જિનસ્તવન-ચોવીસી’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘જિનસ્તવન-ચોવીસી’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ‘સંભવજિન-પદ’ મળે છે તે કયા જ્ઞાનચંદ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૪૧ ઢાળ અને આશરે ૫૯૫ કડીની ધર્મબોધપ્રધાન ‘કેશીપ્રદેશીપ્રતિબોધ-રાસ/પરદેશી રાજાનો રાસ’ (લે.ઈ.૧૬૪૨; મુ.) સુમતિસાગરશિષ્ય જ્ઞાનચંદ્રની ગણાવાયેલી છે પરંતુ કૃતિમાંથી એને માટે કશો આધાર મળતો નથી. એ કાવ્યમાં આવતી ‘જગતગુરુશ્રી દયાધર્મ જયકાર’ એ પંક્તિને કારણે ગુરુનામ દયાધર્મ હોવાનું પણ મનાયું છે પરંતુ, ‘દયાધર્મ’ શબ્દ સામાન્ય અર્થનો વાચક હોઈ એ ઉચિત જણાતું નથી. જિનસાગરસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૧૮-ઈ.૧૬૬૪)માં રચાયેલી ‘ઋષિદત્તા-ચોપાઈ’ પણ સુમતિસાગરશિષ્ય તેમજ ગુણસાગરશિષ્ય જ્ઞાનચંદ્રને નામે મુકાયેલી મળે છે તેમાંથી કઈ હકીકત યથાર્થ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : પ્રાચીન જૈન રાસ સંગ્રહ : ર. પ્ર. જીવણલાલ છ. સંઘવી, ઈ.૧૯૭૩.
કૃતિ : પ્રાચીન જૈન રાસ સંગ્રહ : ર. પ્ર. જીવણલાલ છ. સંઘવી, ઈ.૧૯૭૩.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૪. મુપુગૂહસૂચી, ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૪. મુપુગૂહસૂચી, ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧ {{Right|[કા.શા.]}}
[કા.શા.]

જ્ઞાનચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : સોરઠગચ્છના જૈન સાધુ. ક્ષમાચંદ્રસૂરિની પરંપરામા ંવીરચંદ્રસૂરિના શિષ્ય. એમની ૩ ખંડ અને દુહા, ચોપાઈ, વસ્તુ વગેરે છંદોની ૧૦૩૪ કડીની ‘સિંહાસનબત્રીસી-ચોપાઈ’  (ર.ઈ.૧૫૪૩/સં. ૧૫૯૯, માગશર સુદ ૧૦, ગુરુવાર) પ્રાસાદિક વાર્તાકથન તેમ જ આલંકારિક વર્ણનો તથા સુભાષિતોની ગૂંથણીને કારણે આ વિષયની જૈન કૃતિઓમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત તેમણે ૩ ખંડ અને ૯૧૮ કડીની ‘વંકચૂલનો પવાડો/રાસ’ (ર.ઈ.૧૫૦૯/સં. ૧૫૬૫, ચૈત્ર સુદ ૬, ગુરુવાર) તથા વેતાલપચીસીકથા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૭/સં. ૧૫૯૩, શ્રાવણ વદ ૯, ગુરુવાર) આ રાસકૃતિઓ રચેલી છે.
'''જ્ઞાનચંદ્ર-૧''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : સોરઠગચ્છના જૈન સાધુ. ક્ષમાચંદ્રસૂરિની પરંપરામા ંવીરચંદ્રસૂરિના શિષ્ય. એમની ૩ ખંડ અને દુહા, ચોપાઈ, વસ્તુ વગેરે છંદોની ૧૦૩૪ કડીની ‘સિંહાસનબત્રીસી-ચોપાઈ’  (ર.ઈ.૧૫૪૩/સં. ૧૫૯૯, માગશર સુદ ૧૦, ગુરુવાર) પ્રાસાદિક વાર્તાકથન તેમ જ આલંકારિક વર્ણનો તથા સુભાષિતોની ગૂંથણીને કારણે આ વિષયની જૈન કૃતિઓમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત તેમણે ૩ ખંડ અને ૯૧૮ કડીની ‘વંકચૂલનો પવાડો/રાસ’ (ર.ઈ.૧૫૦૯/સં. ૧૫૬૫, ચૈત્ર સુદ ૬, ગુરુવાર) તથા વેતાલપચીસીકથા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૭/સં. ૧૫૯૩, શ્રાવણ વદ ૯, ગુરુવાર) આ રાસકૃતિઓ રચેલી છે.
સંદર્ભ : ૧. સ્વાધ્યાય ઑક્ટો. ૧૯૬૩-‘જ્ઞાનચંદ્રની ‘સિંહાસનબત્રીસી’, રણજિત પટેલ’ (અનામી);  ૨. જૈગૂકવિઓ:૩(૧); ૩. મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : ૧. સ્વાધ્યાય ઑક્ટો. ૧૯૬૩-‘જ્ઞાનચંદ્રની ‘સિંહાસનબત્રીસી’, રણજિત પટેલ’ (અનામી);  ૨. જૈગૂકવિઓ:૩(૧); ૩. મુપુગૂહસૂચી.{{Right|[કા.શા.]}}

જ્ઞાનચંદ્ર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિસાગર (ઈ.૧૬૨૯ હયાત)ના શિષ્ય. ૧૭ કડીની ‘જુગબાહુજિનવિનંતી-સ્તવન’ના કર્તા.
'''જ્ઞાનચંદ્ર-૨''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિસાગર (ઈ.૧૬૨૯ હયાત)ના શિષ્ય. ૧૭ કડીની ‘જુગબાહુજિનવિનંતી-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કા.શા.]}}

જ્ઞાનચંદ્ર-૩ [               ]: જૈન સાધુ. રૂપવિજયના શિષ્ય. ૯ કડીના ‘મહાવીરજિન-સ્તવન’ (લે.સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા.
'''જ્ઞાનચંદ્ર-૩''' [               ]: જૈન સાધુ. રૂપવિજયના શિષ્ય. ૯ કડીના ‘મહાવીરજિન-સ્તવન’ (લે.સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કા.શા.]}}

જ્ઞાનચંદ્ર-૪ [               ]: જૈન સાધુ. વિશેષચંદના શિષ્ય. ચંદાને સંદેશા રૂપે રચાયેલી ૧૮ કડીની ભાવપ્રવણ ‘બારમાસ’ (મુ.) અને ૪ કડીની ‘મહાવીર-સ્તુતિ’ એ કૃતિઓના કર્તા. પહેલી કૃતિ ભૂલથી વીરચંદશિષ્ય જ્ઞાનચંદને નામે અને બીજી કૃતિ વિશેષચંદ નામે નોંધાયેલી છે.

'''જ્ઞાનચંદ્ર-૪''' [               ]: જૈન સાધુ. વિશેષચંદના શિષ્ય. ચંદાને સંદેશા રૂપે રચાયેલી ૧૮ કડીની ભાવપ્રવણ ‘બારમાસ’ (મુ.) અને ૪ કડીની ‘મહાવીર-સ્તુતિ’ એ કૃતિઓના કર્તા. પહેલી કૃતિ ભૂલથી વીરચંદશિષ્ય જ્ઞાનચંદને નામે અને બીજી કૃતિ વિશેષચંદ નામે નોંધાયેલી છે.
કૃતિ : જૈનયુગ, મહા-ફાગણ-ચૈત્ર ૧૯૮૬- - ‘જ્ઞાનચંદકૃત બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ.
કૃતિ : જૈનયુગ, મહા-ફાગણ-ચૈત્ર ૧૯૮૬- - ‘જ્ઞાનચંદકૃત બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.[કા.શા.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.{{Right|[કા.શા.]}}

જ્ઞાનતિલક : આ નામે ૧૫ કડીની (નવસારીમંડન) શામળા પાર્શ્વનાથ-રાસ વિનતિ’ તથા ૪૯ કડીની ‘નેમિનાથ-ધમાલ’ એ કૃતિઓ મળે છે તેના કર્તા કયા જ્ઞાનતિલક છે તે નક્કી થઈ શકે તેમ નથી.
જ્ઞાનતિલક : આ નામે ૧૫ કડીની (નવસારીમંડન) શામળા પાર્શ્વનાથ-રાસ વિનતિ’ તથા ૪૯ કડીની ‘નેમિનાથ-ધમાલ’ એ કૃતિઓ મળે છે તેના કર્તા કયા જ્ઞાનતિલક છે તે નક્કી થઈ શકે તેમ નથી.
26,604

edits

Navigation menu