ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 154: Line 154:

જ્ઞાનવિમલ(સૂરિ)/નયવિમલ(ગણિ) [જ. ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪-અવ ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, આસો વદ ૪, ગુરુવાર] : તપગચ્છની વિમલશાખાના જૈન સાધુ. આનંદવિમલસૂરિની પરંપરામાં વિનય-વિમલ-ધીરવિમલના શિષ્ય. મૂળ નામ નાથુમલ્લ. ભિન્નમાલના વીસા ઓસવાલ જ્ઞાતિના વાસવ શેઠના પુત્ર. માતા કનકાવતી. દીક્ષા ઈ.૧૬૪૬. દીક્ષાનામ નયવિમલ. અમૃતવિમલગણિ તથા મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કરી કાવ્ય, તર્ક, ન્યાય, યોગ આદિ શાસ્ત્રોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. ઈ.૧૬૭૧માં પંન્યાસ/ગણિપદ. હજુ ગણિ હતા ત્યારે એમણે શીઘ્રકવિત્વથી સંસ્કૃતમાં સિદ્ધાચલ-સ્તુતિઓ રચી આપી એથી પ્રભાવિત થઈ વિજયપ્રભસૂરિએ એમને જ્ઞાનવિમલસૂરિ તરીકે સંબોધેલા એમ કહેવાય છે. આચાર્યપદ ઈ.૧૬૯૨/૧૬૯૩માં અને જ્ઞાનવિમલસૂરિ એ નામકરણ. આ કવિએ આનંદઘન તથા યશોવિજયની કૃતિઓ પર ટબા રચ્યા છે ને ‘નવપદની પૂજા’ યશોવિજય, દેવચંદ્ર અને એમની સંકલિત રૂપે મળે છે એ એમનો સમકાલીનો સાથેનો ગાઢ, આદરભર્યો સંબંધ સૂચવે છે. અવસાન અનશનપૂર્વક ખંભાતમાં.
'''જ્ઞાનવિમલ(સૂરિ)/નયવિમલ(ગણિ)''' [જ. ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪-અવ ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, આસો વદ ૪, ગુરુવાર] : તપગચ્છની વિમલશાખાના જૈન સાધુ. આનંદવિમલસૂરિની પરંપરામાં વિનય-વિમલ-ધીરવિમલના શિષ્ય. મૂળ નામ નાથુમલ્લ. ભિન્નમાલના વીસા ઓસવાલ જ્ઞાતિના વાસવ શેઠના પુત્ર. માતા કનકાવતી. દીક્ષા ઈ.૧૬૪૬. દીક્ષાનામ નયવિમલ. અમૃતવિમલગણિ તથા મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કરી કાવ્ય, તર્ક, ન્યાય, યોગ આદિ શાસ્ત્રોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. ઈ.૧૬૭૧માં પંન્યાસ/ગણિપદ. હજુ ગણિ હતા ત્યારે એમણે શીઘ્રકવિત્વથી સંસ્કૃતમાં સિદ્ધાચલ-સ્તુતિઓ રચી આપી એથી પ્રભાવિત થઈ વિજયપ્રભસૂરિએ એમને જ્ઞાનવિમલસૂરિ તરીકે સંબોધેલા એમ કહેવાય છે. આચાર્યપદ ઈ.૧૬૯૨/૧૬૯૩માં અને જ્ઞાનવિમલસૂરિ એ નામકરણ. આ કવિએ આનંદઘન તથા યશોવિજયની કૃતિઓ પર ટબા રચ્યા છે ને ‘નવપદની પૂજા’ યશોવિજય, દેવચંદ્ર અને એમની સંકલિત રૂપે મળે છે એ એમનો સમકાલીનો સાથેનો ગાઢ, આદરભર્યો સંબંધ સૂચવે છે. અવસાન અનશનપૂર્વક ખંભાતમાં.
આ કવિએ ગુજરાતી ભાષામાં પણ વિપુલ પ્રમાણમાં કૃતિઓ રચી છે - એટલી કે સંસ્કૃતમાં જેમ હેમચંદ્રાચાર્ય તેમ પ્રાકૃતમાં એટલે કે દેશી ભાષાઓમાં જ્ઞાનવિમલસૂરિ એમ કહેવાયું છે. તેમની કૃતિઓ કથાત્મક, તત્ત્વવિચારાત્મક, બોધાત્મક, સ્તુત્યાત્મક બધા પ્રકારની છે. એ બધામાં એમના પાંડિત્ય ઉપરાંત છંદ, અલંકાર આદિ કવિકૌશલોની પ્રૌઢિનો પણ પરિચય

થાય છે.
થાય છે.
Line 169: Line 169:
જ્ઞાનવિમલે સંસ્કૃતમાં ‘પ્રશ્નવ્યાકરણસૂત્ર-વૃત્તિ’, ગદ્યબદ્ધ ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૮૯), ‘સંસારદાવાનલસ્તુતિ-વૃત્તિ’ અને ‘પ્રશ્નદ્વાત્રિંશિકા-સ્તોત્ર’ તેમ જ પ્રાકૃતમાં ‘નરભવદૃષ્ટાંતો-પનયમાલા’ રચેલ છે.
જ્ઞાનવિમલે સંસ્કૃતમાં ‘પ્રશ્નવ્યાકરણસૂત્ર-વૃત્તિ’, ગદ્યબદ્ધ ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૮૯), ‘સંસારદાવાનલસ્તુતિ-વૃત્તિ’ અને ‘પ્રશ્નદ્વાત્રિંશિકા-સ્તોત્ર’ તેમ જ પ્રાકૃતમાં ‘નરભવદૃષ્ટાંતો-પનયમાલા’ રચેલ છે.
કૃતિ : ૧. ‘આનંદઘન બાવીશી’ પર જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક, સં. કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૦; ૨. ચંદકેવલીનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૧૨; ૩. એજન, સં. કપૂરચંદ ૨. વારૈયા, સં. ૨૦૩૫; ૪. જંબૂસ્વામિરાસ તથા બાર વ્રતની ટીપનો રાસ, સં. કેશવલાલ પ્રે. મોદી, ઈ.૧૯૧૮;  ૫. પ્રાસ્તરત્નસંગ્રહ : ૧, ૨. (+સં.); ૬. સાધુવંદનારાસ, સં. મુક્તિવિમલગણિ, ઈ.૧૯૧૭;  ૭. અસસંગ્રહ; ૮. અસ્તમંજૂષા; ૯. આકામહોદધિ : ૧(+સં.), ૫ ; ૧૦. કસસ્તવન; ૧૧. ગોડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૧૨. ચૈસ્તસંગ્રહ : ૧, ૨, ૩; ૧૩. જિનગુણ પદ્યાવળી, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૨૫; ૧૪. જિભપ્રકાશ; ૧૫. જિસ્તમાલા; ૧૬. જૈકાપ્રકાશ : ૧; ૧૭. જૈરસંગ્રહ; ૧૮. જૈસસંગ્રહ (ન.); ૧૯. *તીર્થમાલા, પ્ર. જૈ. એ. ઈ.ઑફ ઇન્ડિયા, -; ૨૦. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૦; ૨૧. દેવવંદનમાળા, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૧; ૨૨. દેસ્તસંગ્રહ; ૨૩. નસ્વાધ્યાય : ૩; ૨૪. પર્યૂષણ માહાત્મ્ય, પ્ર. અમદાવાદની વિદ્યાશાલા, ઈ.૧૮૮૨; ૨૫. પૂજાસંગ્રહ, પ્ર. ભનીબહેન, ઈ.૧૯૩૬; ૨૬. પ્રકરણ રત્નાકર : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬; ૨૭. પ્રાતીસંગ્રહ : ૧; ૨૮. પ્રાસપસંગ્રહ : ૧; ૨૯. સજઝાયમાળા (પં.); ૩૦. સઝાયમાલા, મુ. લલ્લુભાઈ કરમચંદનું છાપખાનું, સં. ૧૯૨૧; ૩૧ સસન્મિત્ર (ઝ.)

સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૧;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. કેટલૉગગુરા; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકેટેલૉગભાઈ : ૧૭(૪), ૧૯(૨૦); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]
સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૧;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. કેટલૉગગુરા; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકેટેલૉગભાઈ : ૧૭(૪), ૧૯(૨૦); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કુ.દે.]}}

'''જ્ઞાનવિમલશિષ્ય''' [               ]: જૈન. ૧૯ કડીની ‘જિનદત્તસઝાય-અતિથિસંવિભાગે’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

જ્ઞાનવિમલશિષ્ય [               ]: જૈન. ૧૯ કડીની ‘જિનદત્તસઝાય-અતિથિસંવિભાગે’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''જ્ઞાનશીલ''' : આ નામે અનુક્રમે ૪ અને ૫ કડીની ‘નેમિનાથ-ભાસ’ અને ‘નેમિનાથરાજુલ-ભાસ’ (બંનેની લે. સં. ૧૭મી સદી અનુ.) મળે છે. આ કયા જ્ઞાનશીલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનશીલ : આ નામે અનુક્રમે ૪ અને ૫ કડીની ‘નેમિનાથ-ભાસ’ અને ‘નેમિનાથરાજુલ-ભાસ’ (બંનેની લે. સં. ૧૭મી સદી અનુ.) મળે છે. આ કયા જ્ઞાનશીલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''જ્ઞાનશીલ-૧''' [ઈ.૧૫૦૪માં હયાત] : જૈન સાધુ. ‘સુપનવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૪)ના કર્તા. સમય જોતાં આ કવિ હેમવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૪૯૨થી ઈ.૧૫૨૭)ના શિષ્ય. જ્ઞાનશીલ હોવાની શક્યતા છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : રાપૂહસૂચી : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનશીલ-૧[ઈ.૧૫૦૪માં હયાત] : જૈન સાધુ. ‘સુપનવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૪)ના કર્તા. સમય જોતાં આ કવિ હેમવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૪૯૨થી ઈ.૧૫૨૭)ના શિષ્ય. જ્ઞાનશીલ હોવાની શક્યતા છે.
'''જ્ઞાનસમુદ્ર-૧''' [ઈ.૧૬૪૭માં હયાત] : જૈનસાધુ. જિનહર્ષસૂરિની પરંપરામાં વાચક ગુણરત્નના શિષ્ય. ‘જ્ઞાન-છત્રીસી’ (ર.ઈ.૧૬૪૭)ના કર્તા.
સંદર્ભ : રાપૂહસૂચી : . [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : .{{Right|[કી.જો.]}}

જ્ઞાનસમુદ્ર-૧ [ઈ.૧૬૪૭માં હયાત] : જૈનસાધુ. જિનહર્ષસૂરિની પરંપરામાં વાચક ગુણરત્નના શિષ્ય. ‘જ્ઞાન-છત્રીસી’ (ર.ઈ.૧૬૪૭)ના કર્તા.
'''જ્ઞાનસમુદ્ર-૨''' : જુઓ શ્રીભૂષણશિષ્ય જ્ઞાનસાગર.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [કી.જો.]

જ્ઞાનસમુદ્ર-૨ : જુઓ શ્રીભૂષણશિષ્ય જ્ઞાનસાગર.
'''જ્ઞાનસાગર''' : આ નામે ૯ કડીની ‘સ્યાદ્વાદગુણકથનવીર-સ્તવન’, ‘ત્રીસચોવીસીજિન-સ્તવનાવલિ’, ૫૦ ગ્રંથાગ્રની ‘ખંધકકુમાર-સઝાય’, ‘બાહુબલિની સઝાય’ (મુ.), અન્ય સ્તવન, સઝાય, વસંત, ધમાલ, હોળી, હરિયાળી વગેરે પ્રકારની કૃતિઓ તથા ‘પિંડવિશુદ્ધિ બાલાવબોધ’ નોંધાયેલી છે તે કયા જ્ઞાનસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૩ ઢાળની ‘શિયળ વિશે શિખામણની સઝાય’ (મુ.) વિદ્યાસાગરશિષ્ય જ્ઞાનસાગરને નામે નોંધાયેલી મળે છે પરંતુ કૃતિમાં ગુરુનામનો નિર્દેશ ન હોઈ તેમનું કર્તુત્વ સંદિગ્ધ ગણાય. ૯ કડીની ‘પાર્શ્વગીત’ ગુણદેવસૂરિશિષ્ય જ્ઞાનસાગરને નામે નોંધાયેલ છે, પરંતુ કૃતિમાં એવો પરિચય મળતો નથી. ‘સમ્યકત્વવિચારગર્ભિત-મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૧૦) સમય દૃષ્ટિએ ક્ષમાલાભશિષ્ય જ્ઞાનસાગરની કૃતિ હોવાનું જણાય પરંતુ એ વિશે પણ નિશ્ચિતપણે કશું કહેવાય તેમ નથી.
જ્ઞાનસાગર : આ નામે ૯ કડીની ‘સ્યાદ્વાદગુણકથનવીર-સ્તવન’, ‘ત્રીસચોવીસીજિન-સ્તવનાવલિ’, ૫૦ ગ્રંથાગ્રની ‘ખંધકકુમાર-સઝાય’, ‘બાહુબલિની સઝાય’ (મુ.), અન્ય સ્તવન, સઝાય, વસંત, ધમાલ, હોળી, હરિયાળી વગેરે પ્રકારની કૃતિઓ તથા ‘પિંડવિશુદ્ધિ બાલાવબોધ’ નોંધાયેલી છે તે કયા જ્ઞાનસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૩ ઢાળની ‘શિયળ વિશે શિખામણની સઝાય’ (મુ.) વિદ્યાસાગરશિષ્ય જ્ઞાનસાગરને નામે નોંધાયેલી મળે છે પરંતુ કૃતિમાં ગુરુનામનો નિર્દેશ ન હોઈ તેમનું કર્તુત્વ સંદિગ્ધ ગણાય. ૯ કડીની ‘પાર્શ્વગીત’ ગુણદેવસૂરિશિષ્ય જ્ઞાનસાગરને નામે નોંધાયેલ છે, પરંતુ કૃતિમાં એવો પરિચય મળતો નથી. ‘સમ્યકત્વવિચારગર્ભિત-મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૧૦) સમય દૃષ્ટિએ ક્ષમાલાભશિષ્ય જ્ઞાનસાગરની કૃતિ હોવાનું જણાય પરંતુ એ વિશે પણ નિશ્ચિતપણે કશું કહેવાય તેમ નથી.
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. સજઝાયમાલા : ૧(શ્રા.).
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. સજઝાયમાલા : ૧(શ્રા.).
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}

જ્ઞાનસાગર (ઉપાધ્યાય)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નાગેન્દ્રગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય શ્રીપાલરાજા અને મદનસુંદરીની જાણીતી કથા વર્ણવતા ૨૭૨ કડીના ‘શ્રીપાલનરેન્દ્ર-રાસ/સિદ્ધચક્ર-રાસ’ (ર.ઈ.૧૪૬૫ કે ૧૪૭૫/સં. ૧૫૨૧ કે ૧૫૩૧, માગશર સુદ ૨, ગુરુવાર)ના કર્તા.
'''જ્ઞાનસાગર (ઉપાધ્યાય)-૧''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નાગેન્દ્રગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય શ્રીપાલરાજા અને મદનસુંદરીની જાણીતી કથા વર્ણવતા ૨૭૨ કડીના ‘શ્રીપાલનરેન્દ્ર-રાસ/સિદ્ધચક્ર-રાસ’ (ર.ઈ.૧૪૬૫ કે ૧૪૭૫/સં. ૧૫૨૧ કે ૧૫૩૧, માગશર સુદ ૨, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. નયુકવિઓ;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. નયુકવિઓ;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{Right|[કા.શા.]}}

જ્ઞાનસાગર-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં રવિસાગરના શિષ્ય. ઈ.૧૫૯૬માં હયાત હોવાની માહિતી મળે છે. તેમણે ૭૩ કડીની ‘નેમિનાથ ચંદ્રાઉલા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯) એ કૃતિ રચી છે.
'''જ્ઞાનસાગર-૨''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં રવિસાગરના શિષ્ય. ઈ.૧૫૯૬માં હયાત હોવાની માહિતી મળે છે. તેમણે ૭૩ કડીની ‘નેમિનાથ ચંદ્રાઉલા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯) એ કૃતિ રચી છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); હેજૈજ્ઞાસૂચિ: ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); હેજૈજ્ઞાસૂચિ: ૧.{Right|[કા.શા.]}}

જ્ઞાનસાગર[બ્રહ્મ)-૩/જ્ઞાનસમુદ્ર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : દિગંબર, કાષ્ઠાસંઘના જૈન સાધુ. શ્રીભૂષણના શિષ્ય. કવિના ગુરુ શ્રીભૂષણે (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) મૂળ સંસ્કૃતમાં લખેલી કૃતિ ‘અનંતવ્રત’નું જેમાં અનુકરણ કરવામાં આવ્યું છે તે ૫૪ કડીની ‘અનંતચતુર્દશી કથા’, ૫૩ કડીની ‘અઠાહીવ્રતકથા/અષ્ટાહ્નિકાવ્રતકથા’, ૭૯ કડીની ‘આકાશપંચમીકથા’, ૫૫ કડીની ‘દશલાક્ષણિકકથા’, ૪૧ કડીની ‘નિર્દોષ સપ્તમીકથા’, ‘નિસલ્યષષ્ટમી વ્રતકથા,’ ‘નેમરાજુલ-બત્રીસી’, ૪૪ કડીની ‘રત્નત્રયવ્રતકથા’, ૪૩ કડીની ‘સુગંધદશમી વ્રતકથા’, ૩૪ કડીની ‘સોલકારણવ્રતકથા’ અને ‘શ્રાવણદ્વાદશીકથા’ એ કૃતિઓના કર્તા.

26,604

edits

Navigation menu