ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| દ | }} {{Poem2Open}} દર્શન(મુનિ) [               ]: જૈન સાધુ. ૫ કડીની ‘...")
 
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
દર્શન(મુનિ) [               ]: જૈન સાધુ. ૫ કડીની ‘સમકિત-સઝાય’ના કર્તા.  
<span style="color:#0000ff">'''દર્શન(મુનિ)'''</span> [               ]: જૈન સાધુ. ૫ કડીની ‘સમકિત-સઝાય’ના કર્તા.  
સંદર્ભ : ડિકૅટલોગભાવિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકૅટલોગભાવિ.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
 
દયા/દયો : આ નામોથી ૬૬ કડીની ‘સત્યભામાનું રૂસણું’ (મુ.) તથા ૯ કડીની શિવજીની સ્તુતિ (મુ.) મળે છે પરંતુ આ કૃતિઓના કર્તા કયા દયા છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી.  
દયા/દયો : આ નામોથી ૬૬ કડીની ‘સત્યભામાનું રૂસણું’ (મુ.) તથા ૯ કડીની શિવજીની સ્તુતિ (મુ.) મળે છે પરંતુ આ કૃતિઓના કર્તા કયા દયા છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી.  
કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [કી.જો.]
કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [કી.જો.]
26,604

edits

Navigation menu