8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 39: | Line 39: | ||
હવે પ્રસ્તુત છે ‘બટરફલાય ઇમેજ’. બગીચાનાં બધાં ફૂલોને બારીકાઈથી, નાજુકાઈથી ગોતાગોતીને એક પતંગિયું છાનુંમાનું બેઠું. પૂછીએ, ક્યાં? કયા ફૂલ પર બેઠું? તો એનો સીધો સપાટ ઉત્તર નહિ આપવામાં અશઆરની કમાલ છે. કદાચ ફૂલોને ખોળી–ફંફોસી થાક્યા પછી ભલુંભૂલકું પતંગિયું ક્યાંક બીજે ગુપચુપ બેઠું હોવાની શંકા છાનેમાને જાગે ખરી. અથવા કોઈ અજ્ઞાત ફૂલમાં બેઠું છે, રોયાધોયા વગર છાનું રહીને. આવી સંભાવનાઓને અવકાશ આપતો આ શેર હોવાથી રચનાનો ‘હાસિલે–ગઝલ–શે’ર’ કહેવો ઘટે. પુનઃ પ્રમાણીએ — | હવે પ્રસ્તુત છે ‘બટરફલાય ઇમેજ’. બગીચાનાં બધાં ફૂલોને બારીકાઈથી, નાજુકાઈથી ગોતાગોતીને એક પતંગિયું છાનુંમાનું બેઠું. પૂછીએ, ક્યાં? કયા ફૂલ પર બેઠું? તો એનો સીધો સપાટ ઉત્તર નહિ આપવામાં અશઆરની કમાલ છે. કદાચ ફૂલોને ખોળી–ફંફોસી થાક્યા પછી ભલુંભૂલકું પતંગિયું ક્યાંક બીજે ગુપચુપ બેઠું હોવાની શંકા છાનેમાને જાગે ખરી. અથવા કોઈ અજ્ઞાત ફૂલમાં બેઠું છે, રોયાધોયા વગર છાનું રહીને. આવી સંભાવનાઓને અવકાશ આપતો આ શેર હોવાથી રચનાનો ‘હાસિલે–ગઝલ–શે’ર’ કહેવો ઘટે. પુનઃ પ્રમાણીએ — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ફૂલોને સૌ ફંફોસીને, | ફૂલોને સૌ ફંફોસીને, | ||
એક પતંગિયું છાનું બેઠું. | એક પતંગિયું છાનું બેઠું. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
જપાનના વિખ્યાત હાઇકુમાં પતંગિયું તોપના નાળચે બેઠેલું માણેલું પણ ફૂલોને ફંફોસ્યા બાદ છાનુંમાનું બેઠેલું પતંગિયું તો ‘બેફિકર’ જેવાની મિરાત મનાય. | જપાનના વિખ્યાત હાઇકુમાં પતંગિયું તોપના નાળચે બેઠેલું માણેલું પણ ફૂલોને ફંફોસ્યા બાદ છાનુંમાનું બેઠેલું પતંગિયું તો ‘બેફિકર’ જેવાની મિરાત મનાય. | ||