8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
નાનું પણ લઈ ઝાઝું બેઠું; | નાનું પણ લઈ ઝાઝું બેઠું; | ||
હોઠોમાં રજવાડું બેઠું. | હોઠોમાં રજવાડું બેઠું. | ||
વર્ષોથી છે દ્વાર ઉઘાડાં, | વર્ષોથી છે દ્વાર ઉઘાડાં, | ||
વચ્ચે જોકે જાળું બેઠું. | વચ્ચે જોકે જાળું બેઠું. | ||
ફૂલોને સૌ ફંફોસીને, | ફૂલોને સૌ ફંફોસીને, | ||
એક પતંગિયં છાનું બેઠું. | એક પતંગિયં છાનું બેઠું. | ||
નળિયાને શું ખોટું લાગ્યું! | નળિયાને શું ખોટું લાગ્યું! | ||
ઘરના ઘરમાં આઘું બેઠું. | ઘરના ઘરમાં આઘું બેઠું. | ||
ચાંદ થવામાં બાકી શું છે? | ચાંદ થવામાં બાકી શું છે? | ||
તારી ભીંતે છાણું બેઠું. | તારી ભીંતે છાણું બેઠું. |