ઉમાશંકરનો વાગ્વૈભવ/ટૂંકીવાર્તાઓ/વિસામો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨. વિસામો | }} {{Poem2Open}} ‘વાસ્તવદર્શનનું નવું પરિમાણ’ આપતી ઉમા...")
 
No edit summary
Line 12: Line 12:
‘વિસામો’માં બાવીસ વાર્તાઓની ગોઠવણી સમયાનુક્રમે થઈ નથી. એમાં ઑક્ટોબર, ૧૯૩૬માં લખાયેલી વાર્તાથી માંડીને નવેમ્બર, ૧૯૫૧માં લખાયેલી વાર્તા સુધીનું વિસ્તૃત સમય-ફલક આવરી લેવાયું છે. સંગ્રહમાં લેવાયેલી વાર્તાઓ સમયદૃષ્ટિએ નીચેના ક્રમમાં ગોઠવાશે :

{|
૧. પરબીડિયાં ૧૨-૧૦-૧૯૩૬
|-
૨. પંચાનન ઑક્ટોબર, ૧૯૩૬
| ૧. || પરબીડિયાં || ૧૨-૧૦-૧૯૩૬
૩. ચક્કીનું ભૂત ૧૪-૩-૧૯૩૭
|-
૪. કમુ અને કામિની ૮-૪-૧૯૩૭
|- ૨. || પંચાનન || ઑક્ટોબર, ૧૯૩૬
૫. દિની ૧૨-૪-૧૯૩૭
૩. || ચક્કીનું ભૂત || ૧૪-૩-૧૯૩૭
૬. જાનૈયા ૨૪-૪-૧૯૩૭
|-
૭. ત્રણ અર્ધું બે ૨૮-૪-૧૯૩૭
૪. || કમુ અને કામિની || ૮-૪-૧૯૩૭
૮. કલ્પનાપત્ની ૨-૯-૧૯૩૭
|-
૯. કલંકિની ૧૧-૧૨-૧૯૩૮T
૫. || દિની || ૧૨-૪-૧૯૩૭
૧૦. લીલા વાડી ! ૧૧-૧૨-૧૯૩૮
|-
૧૧. રાહી ૧૧-૧૨-૧૯૩૮
૬. || જાનૈયા || ૨૪-૪-૧૯૩૭
૧૨. સ્મિતનું રહસ્ય ૧૧-૧૨-૧૯૩૮
|-
૧૩. વસ્તો ૧૯૩૮
૭. || ત્રણ અર્ધું બે || ૨૮-૪-૧૯૩૭
૧૪. રત્ના કેમ પરણી ! ૧૯૪૬ પહેલાં
|-
૧૫. પ્રતિમાદેવી ૧૯૪૬ પહેલાં
૮. || કલ્પનાપત્ની || ૨-૯-૧૯૩૭
૧૬. અનામિકા ૧૯૪૬ પહેલાં
|-
૧૭. અંતરપટ ફેબ્રુઆરી, ૧૯૪૭
૯. || કલંકિની || ૧૧-૧૨-૧૯૩૮
૧૮. તરંગ ? ઑક્ટોબર, ૧૯૪૭
|-
૧૯. મુકુલનાં બહેન ૧૯૪૭
૧૦. || લીલા વાડી ! || ૧૧-૧૨-૧૯૩૮
૨૦. અલકમલકની કન્યા ૧૯૪૭
|-
૨૧. બે બહેનો નવેમ્બર, ૧૯૪૮
૧૧. || રાહી || ૧૧-૧૨-૧૯૩૮
૨૨. અદાलત કે અદાवત ? નવેમ્બર, ૧૯૫૧
|-
 
૧૨. || સ્મિતનું રહસ્ય || ૧૧-૧૨-૧૯૩૮
|-
૧૩. || વસ્તો || ૧૯૩૮
|-
૧૪. || રત્ના કેમ પરણી ! || ૧૯૪૬ પહેલાં
|-
૧૫. || પ્રતિમાદેવી || ૧૯૪૬ પહેલાં
|-
૧૬. || અનામિકા || ૧૯૪૬ પહેલાં
|-
૧૭. || અંતરપટ || ફેબ્રુઆરી, ૧૯૪૭
|-
૧૮. || તરંગ ?|| ઑક્ટોબર, ૧૯૪૭
|-
૧૯. || મુકુલનાં બહેન || ૧૯૪૭
|-
૨૦. || અલકમલકની કન્યા || ૧૯૪૭
|-
૨૧. || બે બહેનો || નવેમ્બર, ૧૯૪૮
|-
૨૨. || અદાलત કે અદાवત ?|| નવેમ્બર, ૧૯૫૧
|}
આમ આ સંગ્રહમાં ૧૯૩૭માં લખાયેલી છ, ૧૯૩૮માં અને ૧૯૪૭માં લખાયેલી ચાર ચાર, ૧૯૪૬માં લખાયેલી ત્રણ. ૧૯૩૬માં લખાયેલી બે અને ૧૯૪૮ તથા ૧૯૫૧માં લખાયેલી એક એક વાર્તા સમાવિષ્ટ પામી છે. એમની બધી પ્રસિદ્ધ વાર્તાઓનો સમયાનુક્રમ જોતાં ૧૯૩૩થી ૧૯૩૮ સુધીનો ગાળો વાર્તાસર્જનની દૃષ્ટિએ સમૃદ્ધ છે, તે પછી એમાં વળી એક ઉછાળ ૧૯૪૬-૪૭ દરમ્યાન આવે છે, પણ પછી તો લગભગ વાર્તાસર્જનમાં ઓટ આવતી જણાય છે. એમની ‘અદાलત કે અદાवત’ સમયદૃષ્ટિએ એમની છેલ્લી ગ્રંથસ્થ વાર્તા બની રહે છે.

‘વિસામો’માંની ‘બે બહેનો’ ઉમાશંકરની લઘુતમ વાર્તા છે – માત્ર ત્રણ પાનાંની ! ઘટના મહત્ત્વની પણ ખૂબ આછી છે. ‘ઘટનાલોપ’ની વાત સુરેશ જોષી જોરશોરથી કહેવાના હતા તેનો કંઈક અણસાર આ ‘બે બહેનો’ જેવી વાર્તામાં ન લાગે તો જ નવાઈ. લેખક ઘટનાને વધુમાં વધુ સૂક્ષ્મ રૂપ આપવાનો પ્રયત્ન કરતા જણાય છે ને બે પાત્રોના સંવાદમાંથી, પાત્રોના પરસ્પરના માનસિક વ્યવહારોમાંથી ઘટનાનું એક વર્તુળ આપણે ચિત્તમાં ઉપજાવી શકીએ છીએ. લેખકનું ધ્યાન ઘટનાગત ભાવસંદર્ભોની માવજતમાં વિશેષ લાગે છે. આમ કરવામાં વર્ણનાદિ અંશો પણ ઠીક ઠીક ગાળી દીધા જણાય છે.

Navigation menu