સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અંબુભાઈ શાહ/વીરામાતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} સાણંદ તાલુકામાં ચરલ નામે ગામ. ગામના પાદરમાં લીમડાનાં ઝાડ પુષ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
સાણંદ તાલુકામાં ચરલ નામે ગામ. ગામના પાદરમાં લીમડાનાં ઝાડ પુષ્કળ. જમીન અને ઝાડનો એવો તો મેળ કે ન પૂછો વાત. લીમડાનું તો જાણે મોટું વન. પણ એ લીમડા કાપવા બહારના માણસો આવ્યા કરે. ગામને ખબર પડે ત્યારે લોકો ભેગા થઈને એને રોકે; પણ ઘણી વાર ચોરીછૂપીથી કાપી જાય. આમ ચાલ્યા કરે.
{{space}}સાણંદ તાલુકામાં ચરલ નામે ગામ. ગામના પાદરમાં લીમડાનાં ઝાડ પુષ્કળ. જમીન અને ઝાડનો એવો તો મેળ કે ન પૂછો વાત. લીમડાનું તો જાણે મોટું વન. પણ એ લીમડા કાપવા બહારના માણસો આવ્યા કરે. ગામને ખબર પડે ત્યારે લોકો ભેગા થઈને એને રોકે; પણ ઘણી વાર ચોરીછૂપીથી કાપી જાય. આમ ચાલ્યા કરે.
એક દિવસ મોટું ટોળું લીમડા કાપવા આવી પહોંચ્યું. ગામને ખબર તો પડી. પણ આવનાર જૂથ મોટું હતું, એટલે બેએક માઈલ પરના મખીઆવ ગામના ડાયરાને સંદેશો મોકલીને ઝટ તેડાવ્યો. પછી બધાએ ભેગા મળીને પેલા ટોળાને લીમડા ન કાપવાની વિનવણી કરી. પણ કાપનારાએ કાંઈ સાંભળ્યું નહીં. કુહાડાના ઘાની ઝીકાઝીક બોલી રહી. કેટલાય લીમડાનો સોથ વાળી નાખ્યો. લોકો વારેવારે સમજાવતા રહ્યા, પણ કુહાડા થંભ્યા નહીં. મખીઆવના ડાયરા સાથે એક ચારણ પણ આવેલ. નામ મેઘરાજ ગઢવી. એ વિચારમાં ઊંડા ઊતરી ગયા. આ ઝાડ કપાતાં કઈ રીતે અટકાવવાં? આવા ટાણે ચારણનું લોહી કામ નહીં આવે, તો પછી ક્યારે ખપ લાગશે? પોતાની તલવાર કાઢીને પોતાના જ હાથ પર ઘા કર્યો. લોહીની ધારા ચાલી. ચાપવે ચાપવે તેણે લોહી પેલા હત્યારા ટોળા પર છાંટવા માંડયું. પણ એમ એટલાક લોહીથી ધરાય તેવા કાચાપોચા એ લોકો નહોતા. લીમડા તો કપાતા જ ચાલ્યા.

મેઘરાજ નિસ્સહાય બનીને એ જોઈ રહ્યો હતો. ત્યાં એના ચિત્તમાં વીજળી જેવો ઝબકારો થયો. લોહિયાળા હાથ પર ખેસ વીંટીને એણે મખીઆવ ભણી દોટ મૂકી. ઘરે ઘરડી માતા, જુવાન ઘરવાળી, એને ખોળે છ મહિનાનું બાળ. મેઘરાજે માને માંડીને વાત કરી. પણ ડોશીમાને જીવતર વહાલું લાગ્યું. મેઘરાજ નિરાશ થયો. સગી જનેતા ન માની, ત્યાં ગઈ કાલની આવેલીનો ભરોસો તો ક્યાંથી થાય? પણ થયું, ચાલને પારખું તો કરી જોઉં! પહેલા ખોળાના રતન જેવા દીકરાને નવરાવીને ચારણ્ય એનું માથું ઓળે છે. ગીત ગાતી ગાતી આવતી કાલની આશાનું વહાલ કરે છે. એને મેઘરાજે બધી વાત કરી.

Navigation menu