ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/ઇસામુ શિદા અને અન્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૫. ઇસામુ શિદા અને અન્ય | }} {{Poem2Open}} એપ્રિલ, ૧૯૮૬માં પ્રસિદ્ધ થ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 44: Line 44:
ઉમાશંકરે ‘ઇસામુ શિદા અને અન્ય’માં આમ તો ‘ઑડનકુટિર’વાળા ઑડનનુંયે ગણતરીમાં લેતાં શરૂઆતમાં જણાવ્યું છે તેમ, ૪૬ વ્યક્તિચિત્રો આપ્યાં છે; પરંતુ પ્રસ્તુત ગ્રંથમાંનાં ચેખોવ, સરદાર પટેલ, વિનોબા અને ગગનવિહારી મહેતાનાં ચિત્રાંકનો ‘હૃદયમાં પડેલી છબીઓ’ના ખંડ-૧ અને ૨માં (ખંડ ૧માં ચેખોવનું, બાકીનાં ૨માં) આવી જાય છે. ‘ઑડન-કુટીર’ને (ને તે સાથે ઑડનને પણ) ગણતરીમાં ન લઈએ તો આ ગ્રંથમાં નવાં વ્યક્તિચિત્રોની સંખ્યા ૪૧ની થાય છે. એ રીતે ‘હૃદયમાં પડેલી છબીઓ’ના બે ખંડોમાં તથા આ ગ્રંથમાંનાં વ્યક્તિ-ચિત્રોની કુલ સંખ્યા ૧૭૫ની થાય છે. ઉમાશંકરનો સત્સંગ કેવી કેવી વ્યક્તિઓ સાથે ને કેવો ચાલ્યો; એમના મનોલોકમાં કેવી કેવી પ્રતિભાઓ ને વિભૂતિઓનો સંચાર હતો, એમની માનવતાનો – એમની વિશ્વમાનવીયતાનો વ્યાપવિસ્તાર ને એમનો ચેતોવિકાસ જીવનક્ષેત્રના કયા કયા સીમાડાઓ સુધી ને કેવાં કેવાં માનવબિન્દુઓ સુધી વિસ્તરતો હતો તેની વિવેકપૂત, કલા ને કરુણાથી પ્રકાશિત એવી જીવનકર્મ ને જીવનધર્મનાં મૂલ્યોને ઉજાગર કરતી સત્ત્વરસે શબ્દાંકિત આ ચિત્રવીથિકા ઉમાશંકરના મનોલોક ને તેમજ ગુજરાતના – ભારતના ને વિશ્વના સંસ્કારનિષ્ઠ સંસ્કૃતિલોકની ઝાંખી કરવાની, એનો આહ્લાદક અવબોધ પામવાની – સમજવાની સબળ ભૂમિકા પૂરી પાડે છે અને તેથી તેનું ઉમાશંકરની અક્ષરસેવામાં – એમની શૈક્ષણિક, સાહિત્યિક ને પત્રકારત્વગત સંસ્કારસેવામાં ઘણું મહત્ત્વ છે એમ સ્વીકારવું રહ્યું. એ સત્ત્વરસે ઉમાશંકરનો શબ્દ મૂઠી ઊંચેરો લાગે છે. તેનાં મૂળિયાં ને રસકસનો અંદાજ મેળવવામાં આ ચરિત્રાત્મક સામગ્રીનું મોટું મૂલ્ય છે.

નવલરામે ચરિત્રકાર માટે ગણાવેલા ચાર અંશો શોધ, સત્ય, વિવેક અને વર્ણનમાં શોધની વાત ન કરીએ તો બાકીનાં ત્રણ સમ્યગ રીતે અહીં આ શબ્દાંકનોમાં પ્રગટ થાય છે.
નવલરામે ચરિત્રકાર માટે ગણાવેલા ચાર અંશો શોધ, સત્ય, વિવેક અને વર્ણનમાં શોધની વાત ન કરીએ તો બાકીનાં ત્રણ સમ્યગ રીતે અહીં આ શબ્દાંકનોમાં પ્રગટ થાય છે.
આ શબ્દાંકનોનું સ્વરૂપ એનાં પ્રયોજનાદિને કારણે વિશિષ્ટ બન્યું છે. આપણે ત્યાં રેખાચિત્રો, કલમચિત્રો, સ્મરણચિત્રો આદિની એક પરંપરા ચાલી આવે છે. નરસિંહરાવનાં ‘સ્મરણમુકુર’નાં ચિત્રો, ન્હાનાલાલનાં ચિત્રદર્શનો, ચંદ્રશંકર પંડ્યા ને લીલાવતી મુનશી વગેરેનાં રેખાચિત્રો, યશવંત પંડ્યાનાં “કલમચિત્રો”, રમણલાલ દેસાઈનાં તેજચિત્રો, વિદ્યાબહેન નીલકંઠનાં સ્મૃતિચિત્રો ને લીલાબહેનનાં વ્યક્તિચિત્રો, કનૈયાલાલ મુનશીનાં કલ્પનામંડિત ચિત્રો ને વિજયરાયનાં ‘નીલમ અને પોખરાજ’માંનાં સંસ્મરણચિત્રો – આવું આ દિશાનું વિપુલ સાહિત્ય મળે છે.<ref> યાત્રી, પૃ. ૨૭. </ref> છતાં આટલી સંખ્યામાં શબ્દાંકનો, સાથેલાગાં અને એક વિશિષ્ટ સ્વરૂપાકૃતિ લઈને અવતરેલાં તો અહીં જ મળે છે. એક જ વ્યક્તિને (જેમ કે મુનશી, ગગનવિહારી, સરદાર વગેરેને) જુદા જુદા તબક્કે શબ્દ-અર્ઘ્ય અર્પતાં એમાંથી કેવુંક રૂપ બની આવે છે તે એક રસનો વિષય છે. આમાં કેટલુંક પુનરાવર્તન થતું હોય છે; પણ એકંદરે તો આ વ્યક્તિના આંતરવૈભવનો સરેરાશ જે હિસાબ મંડાય છે, એનો જે ઉત્તર આવે છે, જે તાળો મેળવાતો હોય છે તે એક રસપ્રદ વસ્તુ હોય છે. મુનશીની મહાન વ્યક્તિતા એમની ષષ્ટિપૂર્તિ-વેળાની ઉમાશંકરની વાતમાં સૂચિત થઈ છે તે ઘૂંટાતી યથાવકાશ ઉપબૃંહણ પામતી છતાં એનો સમ તો સાચવીને જ રહે છે. વ્યક્તિના આંતરજગતનો અહીં એકંદરે જે સ્વસ્થ-અવિકૃત ચિતાર મળે છે તે ઉલ્લેખનીય બની રહે છે. વિશાલ ફલક પરના ચિત્રને એક લઘુક આરસીમાં ઉતારી આપવાની આ કળા છે. એ માટે આરસી સ્વચ્છ – સારી હોવા ઉપરાંત તેના યોગ્ય સમયે યોગ્ય રીતના ઉપ-યોગની જરૂરિયાત હોય છે.
આ શબ્દાંકનોનું સ્વરૂપ એનાં પ્રયોજનાદિને કારણે વિશિષ્ટ બન્યું છે. આપણે ત્યાં રેખાચિત્રો, કલમચિત્રો, સ્મરણચિત્રો આદિની એક પરંપરા ચાલી આવે છે. નરસિંહરાવનાં ‘સ્મરણમુકુર’નાં ચિત્રો, ન્હાનાલાલનાં ચિત્રદર્શનો, ચંદ્રશંકર પંડ્યા ને લીલાવતી મુનશી વગેરેનાં રેખાચિત્રો, યશવંત પંડ્યાનાં “કલમચિત્રો”, રમણલાલ દેસાઈનાં તેજચિત્રો, વિદ્યાબહેન નીલકંઠનાં સ્મૃતિચિત્રો ને લીલાબહેનનાં વ્યક્તિચિત્રો, કનૈયાલાલ મુનશીનાં કલ્પનામંડિત ચિત્રો ને વિજયરાયનાં ‘નીલમ અને પોખરાજ’માંનાં સંસ્મરણચિત્રો – આવું આ દિશાનું વિપુલ સાહિત્ય મળે છે.<ref> આની વિગતપ્રચુર સામગ્રી માટે જુઓ ડૉ. ઉપેન્દ્ર ર. ભટ્ટકૃત ચરિત્રસાહિત્ય, ૧૯૬૬, પૃ. ૨૬૦–૨૬૪. </ref> છતાં આટલી સંખ્યામાં શબ્દાંકનો, સાથેલાગાં અને એક વિશિષ્ટ સ્વરૂપાકૃતિ લઈને અવતરેલાં તો અહીં જ મળે છે. એક જ વ્યક્તિને (જેમ કે મુનશી, ગગનવિહારી, સરદાર વગેરેને) જુદા જુદા તબક્કે શબ્દ-અર્ઘ્ય અર્પતાં એમાંથી કેવુંક રૂપ બની આવે છે તે એક રસનો વિષય છે. આમાં કેટલુંક પુનરાવર્તન થતું હોય છે; પણ એકંદરે તો આ વ્યક્તિના આંતરવૈભવનો સરેરાશ જે હિસાબ મંડાય છે, એનો જે ઉત્તર આવે છે, જે તાળો મેળવાતો હોય છે તે એક રસપ્રદ વસ્તુ હોય છે. મુનશીની મહાન વ્યક્તિતા એમની ષષ્ટિપૂર્તિ-વેળાની ઉમાશંકરની વાતમાં સૂચિત થઈ છે તે ઘૂંટાતી યથાવકાશ ઉપબૃંહણ પામતી છતાં એનો સમ તો સાચવીને જ રહે છે. વ્યક્તિના આંતરજગતનો અહીં એકંદરે જે સ્વસ્થ-અવિકૃત ચિતાર મળે છે તે ઉલ્લેખનીય બની રહે છે. વિશાલ ફલક પરના ચિત્રને એક લઘુક આરસીમાં ઉતારી આપવાની આ કળા છે. એ માટે આરસી સ્વચ્છ – સારી હોવા ઉપરાંત તેના યોગ્ય સમયે યોગ્ય રીતના ઉપ-યોગની જરૂરિયાત હોય છે.
ઉમાશંકરે રોમેં રોલાં વિશે લખતાં જણાવ્યું છે કે : “ઉદાત્ત ચરિતને ઝીલવા માટે હૃદયમુકુર પણ ઉત્તમ જોઈએ છે.” (૧–૨૫૨) આપણે કહી શકીએ કે આ ગ્રંથોમાં ઉદાત્ત ચરિતનું દર્શન જે રીતે આપણને થાય છે તે એમના હૃદયમુકુરની ઉત્તમતાનું પ્રતિપાદન કરે છે. આ છબીઓ ઉમાશંકરની માનવીય નિષ્ઠાનું – માનવ્ય-નિષ્ઠાનું એક ઉત્કૃષ્ટ રૂપ વ્યંજિત કરે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/૪.હૃદયમાં પડેલી છબીઓ—ખંડ ૧ અને ૨|૪. હૃદયમાં પડેલી છબીઓ : ખંડ ૧ અને ૨]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/૩૧માં ડોકિયું|૬. ’૩૧માં ડોકિયું]]
}}
<br>

Navigation menu