ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| મ | }} {{Poem2Open}} મકન : આ નામે કેટલાંક પદો અને ૧૭ કડીની ‘શિખામણ (અ...")

No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
મકન : આ નામે કેટલાંક પદો અને ૧૭ કડીની ‘શિખામણ (અકરમ અધિકાર)’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મકન છે તે સ્પષ્ટ થતું નથી.
'''મકન''' : આ નામે કેટલાંક પદો અને ૧૭ કડીની ‘શિખામણ (અકરમ અધિકાર)’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મકન છે તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ.{{Right|[કી.જો.]}}

મકન-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના શ્રાવક. વિજ્યધર્મના શિષ્ય રાજવિજયના શિષ્ય. પિતાનામ મોહન. ૯ ઢાળની ‘શિયળની નવવાડોની સઝાયો’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦, શ્રાવણ સુદ ૯, ગુરુવાર; મુ.), ૧૨ કડીના ‘બારમાસ’ (ર.ઈ.૧૭૯૨/સં.૧૪૮, ફાગણ સુદ ૧૦; મુ.), ૪ કડીની ‘મહાવીરજિનસ્તુતિ (આધ્યાત્મિકવિચારગર્ભિત)-સ્તબક’ના કર્તા. આ કવિના ૨ ઢાળ અને ૪૩ કડીના ‘ગજસુકુમાલનું દ્વિઢાળિયું’ (મુ.)ની ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ફાગણ સુદ ૬, સોમવાર મળે છે જે કવિનો આયુષ્યકાળ લક્ષમાં લેતાં સાચી લાગતી નથી. કવિનું અપરનામ ‘મુકુંદ મોનાણી’ હોવાની વાત પણ બહુ ઉચિત નથી લાગતી, કારણ કે ‘જૈન ગૂર્જર કવિઓ’માં આપેલો ‘શિયળની નવવાડ’ના અંતનો પાઠ ‘મકન મુખવાણી’ વધારે ઉચિત લાગે છે.
'''મકન-૧''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના શ્રાવક. વિજ્યધર્મના શિષ્ય રાજવિજયના શિષ્ય. પિતાનામ મોહન. ૯ ઢાળની ‘શિયળની નવવાડોની સઝાયો’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦, શ્રાવણ સુદ ૯, ગુરુવાર; મુ.), ૧૨ કડીના ‘બારમાસ’ (ર.ઈ.૧૭૯૨/સં.૧૪૮, ફાગણ સુદ ૧૦; મુ.), ૪ કડીની ‘મહાવીરજિનસ્તુતિ (આધ્યાત્મિકવિચારગર્ભિત)-સ્તબક’ના કર્તા. આ કવિના ૨ ઢાળ અને ૪૩ કડીના ‘ગજસુકુમાલનું દ્વિઢાળિયું’ (મુ.)ની ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ફાગણ સુદ ૬, સોમવાર મળે છે જે કવિનો આયુષ્યકાળ લક્ષમાં લેતાં સાચી લાગતી નથી. કવિનું અપરનામ ‘મુકુંદ મોનાણી’ હોવાની વાત પણ બહુ ઉચિત નથી લાગતી, કારણ કે ‘જૈન ગૂર્જર કવિઓ’માં આપેલો ‘શિયળની નવવાડ’ના અંતનો પાઠ ‘મકન મુખવાણી’ વધારે ઉચિત લાગે છે.
કૃતિ : ૧. * જૈન પ્રભાકર સ્તવનાવલી, ભી. મા; ૨. જૈસમાલા (શા) : ૧; ૩. જૈસસંગ્રહ (જૈ); ૪. જૈસસંગ્રહ(ન); ૫. સજઝાયમાલા(શ્રા.) : ૧.
કૃતિ : ૧. * જૈન પ્રભાકર સ્તવનાવલી, ભી. મા; ૨. જૈસમાલા (શા) : ૧; ૩. જૈસસંગ્રહ (જૈ); ૪. જૈસસંગ્રહ(ન); ૫. સજઝાયમાલા(શ્રા.) : ૧.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

મકનચંદ [                ] : ૮ કડીની ‘એકાદશીની સઝાય’(મુ.)ના કર્તા.
''' મકનચંદ ''' [                ] : ૮ કડીની ‘એકાદશીની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : મોસસંગ્રહ. [શ્ર.ત્રિ.]
કૃતિ : મોસસંગ્રહ. {{Right|[શ્ર.ત્રિ.]}}
મગન [                ] : સ્વરૂપનાથના શિષ્ય. હિંદીની છાંટવાળા ૭ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.

કૃતિ : નકાસંગ્રહ. [શ્ર.ત્રિ.]

મગનીદાસ [                ] : કડીના ૧ ભજન (મુ.)ના કર્તા.
'''મગન''' [                ] : સ્વરૂપનાથના શિષ્ય. હિંદીની છાંટવાળા ૭ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.). [શ્ર.ત્રિ.]
કૃતિ : નકાસંગ્રહ. {{Right|[શ્ર.ત્રિ.]}}

મઘો [ઈ.૧૮૩૦માં હયાત] : રજપૂત. પચ્છે/કથારીઆ ગામના રહેવાસી. ૭૫ કડીના ‘પછેગામનો સલોકો’ (ર.ઈ.૧૮૩૦; મુ.)ના કર્તા.
'''મગનીદાસ''' [                ] : કડીના ૧ ભજન (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. કૌમુદી, ઑગસ્ટ અને નવે. ૧૯૩૪-‘શલુકો’, સં. ધીરસિંહજી વ્હો. ગોહિલ; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ-માર્ચ ૧૯૫૭-‘મેઘોરચિત પછેગામનો સલોકો.[શ્ર.ત્રિ.]
કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, .૧૯૪૬ (ત્રીજી આ.). {{Right|[શ્ર.ત્રિ.]}}

‘મડાપચીશી/વેતાલપચીશી’ [ર.ઈ.૧૭૪૫] : જેનું પગેરું ક્ષેમેન્દ્રની ‘બૃહત્કથામંજરી’ તથા સોમદેવના ‘કથાસરિતસાગર’ સુધી અને કદાચ તેથીય આગળ સુધી જાય છે એવી, ભારતની અનેક ભાષાઓની પેઠે ગુજરાતીમાં પણ જ્ઞાનચંદ્ર, દેવશીલ, હેમાણંદ, સિંહપ્રમોદ અને હાલૂ જેવા પુરોગામીઓને હાથે ઉતારાયેલી આ વાર્તામાળા(મુ.)ને શામળે પોતાની ‘સિંહાસન-બત્રીશી’ સાથે તેની બત્રીસમી વાર્તા તરીકે જોડી દીધી છે. સંસ્કૃતકથા દક્ષિણના પ્રતિષ્ઠાના વિક્રમસેનના પુત્ર ત્રિવિક્રમસેનને વાર્તાનાયક બનાવતી હતી, પણ શામળે તેને ઉજેણીના પરદુ:ખભંજન વિક્રમ સાથે જોડી એ કારણે ‘પંચદંડ’ની માફક ‘સિંહાસન-બત્રીશી’ના વિક્રમચરિત્ર ભેગી ભેળવી દેવાની તક ઝડપી છે. જેમ આ બાબતમાં તેમ વાર્તાઓમાંનાં સ્થળો અને પાત્રોના નામ તથા વાર્તાઓના વસ્તુ અને ક્રમમાં તેમજ કથાપીઠ તરીકેની પ્રાસ્તાવિક વાર્તામાં સિદ્ધ (એને શામળે જૈન બનાવ્યો છે) અને તેના બ્રાહ્મણપુર ચેલા વચ્ચેની કાતિલ સ્પર્ધા યોજી અંતે વિક્રમના હાથે થતા બેઉ ઉપરના ઉપકારથી સાધેલા સુખાન્તમાં પોતાની સૂઝ પ્રમાણે ચાલી શામળે વાર્તાકાર તરીકે સ્વતંત્ર સર્જકતા દાખવી છે. સિદ્ધ માટે વડ પરના શબને નીચે ઉતારી પીઠ પાછળ ઊંચકી લઈ જવા જતા વિક્રમને તે શબ એક વાર્તા જેવો કિસ્સો કહે અને તેને અંગે તેનો નિર્ણયાત્મક જવાબ માગે અને મોં ન ખોલવાની સિદ્ધની સૂચના છતાં વિક્રમથી ઉત્તર અપાઈ જાય કે તરત શબ તેની પાસેથી છટકી પાછું વડ પર જઈ ચોંટી જાય, એમ ચોવીસ વાર બનવાની યોજનાથી આ વાર્તામાળા આપણને મળે છે. આ શબ તે પેલા સિદ્ધના ચેલાનું છે એમ શામળે ગોઠવ્યું છે. મૂળ કથામાં વેતાળ તેનો કબજો લઈ બેસી રોજ પેલા કિસ્સા વિક્રમને કહી તેમાંથી નિષ્પન્ન થતા કોયડા તેને પૂછતો હોય છે, જે કારણથી આ વાર્તામાળાને ‘વેતાલપચીશી’ નામ મળેલું છે. શામળની રચનામાં વેતાળ સિદ્ધને ઊકળતા તેલના કઢામાં ફેંકવામાં વિક્રમનું મિત્રકાર્ય કરે છે એ રીતે એનો ઉપયોગ થયો છે. બધી વાર્તાઓ એક રીતે સહેજ નિમ્ન સ્તરના લોકવ્યાવહારના સામાજિક ને વ્યક્તિગત કોયડા રજૂ કરતી હોઈ, આખી રચનામાં તે સમસ્યાનો રસ પૂરે છે, એ રીતે વિશિષ્ટ કહેવાય. ‘સિંહાસનબત્રીશી’ સાથે જોડી હોઈ શામળે એને અન્તે તે કૃતિનો અન્ત તે કૃતિનો અન્ત કે સમાપન યોજેલ છે. એ રચના ઈ.૧૭૪૫માં પૂરી થયાનો ઉલ્લેખ આને અન્તે આવતો હોઈ આ રચના તે અને તેની પહેલાંનાં ૨-૩ વર્ષની માની શકાય. શામળના કેટલાક જાણીતા છપ્પા આ રચનામાં જોવા મળે છે. [.રા.]
'''મઘો''' [ઈ.૧૮૩૦માં હયાત] : રજપૂત. પચ્છે/કથારીઆ ગામના રહેવાસી. ૭૫ કડીના ‘પછેગામનો સલોકો’ (ર.ઈ.૧૮૩૦; મુ.)ના કર્તા.
કૃતિ : . કૌમુદી, ઑગસ્ટ અને નવે. ૧૯૩૪-‘શલુકો’, સં. ધીરસિંહજી વ્હો. ગોહિલ; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ-માર્ચ ૧૯૫૭-‘મેઘોરચિત પછેગામનો સલોકો.’ {{Right|[શ્ર.ત્રિ.]}}

‘મણિઉદ્યોત’ : જુઓ મણિવિમલશિષ્ય ઉદ્યોતવિમલ.
'''‘મડાપચીશી/વેતાલપચીશી’''' [ર.ઈ.૧૭૪૫] : જેનું પગેરું ક્ષેમેન્દ્રની ‘બૃહત્કથામંજરી’ તથા સોમદેવના ‘કથાસરિતસાગર’ સુધી અને કદાચ તેથીય આગળ સુધી જાય છે એવી, ભારતની અનેક ભાષાઓની પેઠે ગુજરાતીમાં પણ જ્ઞાનચંદ્ર, દેવશીલ, હેમાણંદ, સિંહપ્રમોદ અને હાલૂ જેવા પુરોગામીઓને હાથે ઉતારાયેલી આ વાર્તામાળા(મુ.)ને શામળે પોતાની ‘સિંહાસન-બત્રીશી’ સાથે તેની બત્રીસમી વાર્તા તરીકે જોડી દીધી છે. સંસ્કૃતકથા દક્ષિણના પ્રતિષ્ઠાના વિક્રમસેનના પુત્ર ત્રિવિક્રમસેનને વાર્તાનાયક બનાવતી હતી, પણ શામળે તેને ઉજેણીના પરદુ:ખભંજન વિક્રમ સાથે જોડી એ કારણે ‘પંચદંડ’ની માફક ‘સિંહાસન-બત્રીશી’ના વિક્રમચરિત્ર ભેગી ભેળવી દેવાની તક ઝડપી છે. જેમ આ બાબતમાં તેમ વાર્તાઓમાંનાં સ્થળો અને પાત્રોના નામ તથા વાર્તાઓના વસ્તુ અને ક્રમમાં તેમજ કથાપીઠ તરીકેની પ્રાસ્તાવિક વાર્તામાં સિદ્ધ (એને શામળે જૈન બનાવ્યો છે) અને તેના બ્રાહ્મણપુર ચેલા વચ્ચેની કાતિલ સ્પર્ધા યોજી અંતે વિક્રમના હાથે થતા બેઉ ઉપરના ઉપકારથી સાધેલા સુખાન્તમાં પોતાની સૂઝ પ્રમાણે ચાલી શામળે વાર્તાકાર તરીકે સ્વતંત્ર સર્જકતા દાખવી છે. સિદ્ધ માટે વડ પરના શબને નીચે ઉતારી પીઠ પાછળ ઊંચકી લઈ જવા જતા વિક્રમને તે શબ એક વાર્તા જેવો કિસ્સો કહે અને તેને અંગે તેનો નિર્ણયાત્મક જવાબ માગે અને મોં ન ખોલવાની સિદ્ધની સૂચના છતાં વિક્રમથી ઉત્તર અપાઈ જાય કે તરત શબ તેની પાસેથી છટકી પાછું વડ પર જઈ ચોંટી જાય, એમ ચોવીસ વાર બનવાની યોજનાથી આ વાર્તામાળા આપણને મળે છે. આ શબ તે પેલા સિદ્ધના ચેલાનું છે એમ શામળે ગોઠવ્યું છે. મૂળ કથામાં વેતાળ તેનો કબજો લઈ બેસી રોજ પેલા કિસ્સા વિક્રમને કહી તેમાંથી નિષ્પન્ન થતા કોયડા તેને પૂછતો હોય છે, જે કારણથી આ વાર્તામાળાને ‘વેતાલપચીશી’ નામ મળેલું છે. શામળની રચનામાં વેતાળ સિદ્ધને ઊકળતા તેલના કઢામાં ફેંકવામાં વિક્રમનું મિત્રકાર્ય કરે છે એ રીતે એનો ઉપયોગ થયો છે. બધી વાર્તાઓ એક રીતે સહેજ નિમ્ન સ્તરના લોકવ્યાવહારના સામાજિક ને વ્યક્તિગત કોયડા રજૂ કરતી હોઈ, આખી રચનામાં તે સમસ્યાનો રસ પૂરે છે, એ રીતે વિશિષ્ટ કહેવાય. ‘સિંહાસનબત્રીશી’ સાથે જોડી હોઈ શામળે એને અન્તે તે કૃતિનો અન્ત તે કૃતિનો અન્ત કે સમાપન યોજેલ છે. એ રચના ઈ.૧૭૪૫માં પૂરી થયાનો ઉલ્લેખ આને અન્તે આવતો હોઈ આ રચના તે અને તેની પહેલાંનાં ૨-૩ વર્ષની માની શકાય. શામળના કેટલાક જાણીતા છપ્પા આ રચનામાં જોવા મળે છે. {{Right|[અ.રા.]}}

મણિચંદ : જુઓ મણિચંદ્ર-૧.
'''‘મણિઉદ્યોત’''' : જુઓ મણિવિમલશિષ્ય ઉદ્યોતવિમલ.

મણિચંદ્ર : આ નામે ૮ કડીની ‘ક્રોધ-સઝાય’, ૧૦૯ કડીનું ‘શાશ્વતજિન-સ્તવન’ અને ૮ કડીનું ‘સાતવારદોધક’ - એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મણિચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
'''મણિચંદ''' : જુઓ મણિચંદ્ર-.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

મણિચંદ્ર-૧/મણિચંદ [ઈ.૧૬૭૮ સુધીમાં] : જૈન. કુલ ૧૪૨ કડીની ૨૧ ‘આધ્યાત્મિક-સઝાયો/વૈરાગ્યાદિ-સઝાયો/સ્વાધ્યાય-સંગ્રહ’ (લે.ઈ.૧૬૭૮; મુ.)ના કર્તા. ૫ કડીની ‘ચેતના-સઝાય’, ૧૦ કડીની ‘પરમાર્થ-સઝાય’, ૮ કડીની ‘હિતોપદેશ-સઝાય’ આદિ અલગ-અલગ નામે પણ આમાંની સઝાયો નોંધાયેલી છે. ૫ કડીની ૧૧મી સઝાય ‘આત્મશિક્ષાની સઝાય/વૈરાગ્યની સઝાય’ એ નામે અનેક સ્થળે મુદ્રિત મળે છે. લે.ઈ.૧૬૭૮ હોવાને લીધે ૮ કડીના ‘પરમાર્થગીત’ અને ૬ કડીના ‘સુમતિનાથ-ગીત’ના કર્તા પણ પ્રસ્તુત મણિચંદ હોવાની સંભાવના છે. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ૨’માં મણિચંદ્ર-૧ અને મણિચંદ્ર-૨ એમ જુદા જુદા કર્તાને નામે ‘આધ્યાત્મિક-સઝાયો’નો ઉલ્લેખ છે તે માટે અન્ય કોઈ આધાર મળતો નથી. રચનાસયમ જોતાં ૯૧ કડીના ‘સપ્તનરકસ્થિતિ-વિવરણ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૭)ના કર્તા પ્રસ્તુત મણિચંદ્ર હોવાની શક્યતા છે.
''' મણિચંદ્ર ''' : આ નામે ૮ કડીની ‘ક્રોધ-સઝાય’, ૧૦૯ કડીનું ‘શાશ્વતજિન-સ્તવન’ અને ૮ કડીનું ‘સાતવારદોધક’ - એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મણિચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

''' મણિચંદ્ર-૧/મણિચંદ ''' [ઈ.૧૬૭૮ સુધીમાં] : જૈન. કુલ ૧૪૨ કડીની ૨૧ ‘આધ્યાત્મિક-સઝાયો/વૈરાગ્યાદિ-સઝાયો/સ્વાધ્યાય-સંગ્રહ’ (લે.ઈ.૧૬૭૮; મુ.)ના કર્તા. ૫ કડીની ‘ચેતના-સઝાય’, ૧૦ કડીની ‘પરમાર્થ-સઝાય’, ૮ કડીની ‘હિતોપદેશ-સઝાય’ આદિ અલગ-અલગ નામે પણ આમાંની સઝાયો નોંધાયેલી છે. ૫ કડીની ૧૧મી સઝાય ‘આત્મશિક્ષાની સઝાય/વૈરાગ્યની સઝાય’ એ નામે અનેક સ્થળે મુદ્રિત મળે છે. લે.ઈ.૧૬૭૮ હોવાને લીધે ૮ કડીના ‘પરમાર્થગીત’ અને ૬ કડીના ‘સુમતિનાથ-ગીત’ના કર્તા પણ પ્રસ્તુત મણિચંદ હોવાની સંભાવના છે. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ૨’માં મણિચંદ્ર-૧ અને મણિચંદ્ર-૨ એમ જુદા જુદા કર્તાને નામે ‘આધ્યાત્મિક-સઝાયો’નો ઉલ્લેખ છે તે માટે અન્ય કોઈ આધાર મળતો નથી. રચનાસયમ જોતાં ૯૧ કડીના ‘સપ્તનરકસ્થિતિ-વિવરણ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૭)ના કર્તા પ્રસ્તુત મણિચંદ્ર હોવાની શક્યતા છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા : ૩; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. મોસસંગ્રહ; ૬. સજઝાયમાલા(શ્રા) : ૧; ૭. સજઝાયમાળા (૫).
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા : ૩; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. મોસસંગ્રહ; ૬. સજઝાયમાલા(શ્રા) : ૧; ૭. સજઝાયમાળા (૫).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
મણિરામ [ઈ.૧૭૯૯ સુધીમાં] : કેટલાંક પદ (લે.ઈ.૧૭૯૯)ના કર્તા.
મણિરામ [ઈ.૧૭૯૯ સુધીમાં] : કેટલાંક પદ (લે.ઈ.૧૭૯૯)ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

મણિવિજય [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં કપૂરવિજય (અવ.ઈ.૧૭૧૯)ના શિષ્ય. ૧૭ ઢાળના ‘ચતુર્દશ-ગુણસ્થાનક-સઝાય/ચૌદગુણ સ્થાનકનું સ્તવન’ (મુ.), ૪૦ કડીના ‘વાસુપૂજ્ય-સલોકો’ (અંશત: મુ.) અને ૪૩ કડીના ‘શાંતિનાથ ભગવાનનો સલોકો’ (અંશત: મુ.)ના કર્તા. ‘ચૌદગુણસ્થાનકનું સ્તવન’ની પ્રથમ ૨ ઢાળ ‘એકસો અઠ્ઠાવનકર્મપ્રકૃતિની સઝાય’ નામે પણ મુદ્રિત
'''મણિવિજય''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં કપૂરવિજય (અવ.ઈ.૧૭૧૯)ના શિષ્ય. ૧૭ ઢાળના ‘ચતુર્દશ-ગુણસ્થાનક-સઝાય/ચૌદગુણ સ્થાનકનું સ્તવન’ (મુ.), ૪૦ કડીના ‘વાસુપૂજ્ય-સલોકો’ (અંશત: મુ.) અને ૪૩ કડીના ‘શાંતિનાથ ભગવાનનો સલોકો’ (અંશત: મુ.)ના કર્તા. ‘ચૌદગુણસ્થાનકનું સ્તવન’ની પ્રથમ ૨ ઢાળ ‘એકસો અઠ્ઠાવનકર્મપ્રકૃતિની સઝાય’ નામે પણ મુદ્રિત
મળે છે.
મળે છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જિભપ્રકાશ; ૩. પ્રવિસ્તસંગ્રહ; ૪. મોસસંગ્રહ;  ૫. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૭-‘શલોકાસંચયમાં વધારો’, સં. શ્રી લક્ષ્મીભદ્રવિજયજી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જિભપ્રકાશ; ૩. પ્રવિસ્તસંગ્રહ; ૪. મોસસંગ્રહ;  ૫. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૭-‘શલોકાસંચયમાં વધારો’, સં. શ્રી લક્ષ્મીભદ્રવિજયજી.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

મણિવિમલશિષ્ય [ઈ.૧૮૮૫ સુધીમાં] : જૈન સાધુ. ૧૫ અને ૧૬ કડીના ૨ ‘સિદ્ધાચલ-સ્તવન’ (લે.ઈ.૧૮૮૫)ના કર્તા.
''' મણિવિમલશિષ્ય ''' [ઈ.૧૮૮૫ સુધીમાં] : જૈન સાધુ. ૧૫ અને ૧૬ કડીના ૨ ‘સિદ્ધાચલ-સ્તવન’ (લે.ઈ.૧૮૮૫)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

મણિસાગર [ઈ.૧૭૯૭ સુધીમાં] : જૈન. પૃથુયશાના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘ષટ્પંચાશિકા’ના સ્તબક (લે.ઈ.૧૭૯૭)ના કર્તા.
'''મણિસાગર''' [ઈ.૧૭૯૭ સુધીમાં] : જૈન. પૃથુયશાના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘ષટ્પંચાશિકા’ના સ્તબક (લે.ઈ.૧૭૯૭)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
મતિ [ ] : જૈન. ૧૦ કડીની ‘વંક્ચૂલની સઝાય’(મુ.)ના કર્તા.
મતિ [ ] : જૈન. ૧૦ કડીની ‘વંક્ચૂલની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨. જૈસસંગ્રહ(ન). [કી.જો.]
કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨. જૈસસંગ્રહ(ન).{{Right|[કી.જો.]}}

મતિકીર્તિ [ઈ.૧૭મી સદી પૂર્વર્ધમાં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસોમ ઉપાધ્યાયની પરંપરામાં ગુણવિનયના શિષ્ય. ૨૭૨ કડીની ‘અઘટકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૮/૧૬૨૧), લખમસીને કરેલા પ્રશ્નોના ઉત્તર રૂપે કરેલી રચના ‘પ્રશ્નોત્તર-સંવાદ’ (ર.ઈ.૧૬૩૪/સં.૧૬૯૧, કારતક વદ ૬), ‘ધર્મબુદ્ધિ મંત્રીશ્વર/ધર્મબુદ્ધિ સુબુદ્ધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૧), ૬૧ કડીની ‘લુંપકમતોત્થાપક-ગીત’, ‘નિર્યુક્તિ સ્થાપન’ (ર.ઈ.૧૬૨૬), ‘ગુણકવિત્વશોડષિકા’, ‘લલિતાંગ-રાસ’ તથા અન્ય સ્તવનાદિ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). [કી.જો.]

મતિકુશલ [ઈ.૧૬૭૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણકીર્તિની પરંપરામાં મતિવલ્લભના શિષ્ય. ૨૯ ઢાળ અને ૬૨૪ કડીની ‘ચંદ્રલેખા-ચતુષ્પદી/ચંદ્રલેખા-રાસ’ (ર.ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, આસો વદ ૧૦, રવિવાર)ના કર્તા.
'''મતિકીર્તિ''' [ઈ.૧૭મી સદી પૂર્વર્ધમાં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસોમ ઉપાધ્યાયની પરંપરામાં ગુણવિનયના શિષ્ય. ૨૭૨ કડીની ‘અઘટકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૮/૧૬૨૧), લખમસીને કરેલા પ્રશ્નોના ઉત્તર રૂપે કરેલી રચના ‘પ્રશ્નોત્તર-સંવાદ’ (ર.ઈ.૧૬૩૪/સં.૧૬૯૧, કારતક વદ ૬), ‘ધર્મબુદ્ધિ મંત્રીશ્વર/ધર્મબુદ્ધિ સુબુદ્ધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૧), ૬૧ કડીની ‘લુંપકમતોત્થાપક-ગીત’, ‘નિર્યુક્તિ સ્થાપન’ (ર.ઈ.૧૬૨૬), ‘ગુણકવિત્વશોડષિકા’, ‘લલિતાંગ-રાસ’ તથા અન્ય સ્તવનાદિ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : , ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગબીજે; ૭. ડિકૅટલૉગભાઈ : ૧૦(૨); ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : , ૩(૧,૨). {{Right|[કી.જો.]}}

મતિચંદ્ર : આ નામે ‘સપ્તનય-બાલાવબોધ’ તથા લઘુસંગ્રહણી-બાલાવબોધ’ મળે છે. તેમના કર્તા કયા મતિચંદ્ર છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી.
'''મતિકુશલ''' [ઈ.૧૬૭૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણકીર્તિની પરંપરામાં મતિવલ્લભના શિષ્ય. ૨૯ ઢાળ અને ૬૨૪ કડીની ‘ચંદ્રલેખા-ચતુષ્પદી/ચંદ્રલેખા-રાસ’ (ર.ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, આસો વદ ૧૦, રવિવાર)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગબીજે; ૭. ડિકૅટલૉગભાઈ : ૧૦(૨); ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

'''મતિચંદ્ર ''' : આ નામે ‘સપ્તનય-બાલાવબોધ’ તથા લઘુસંગ્રહણી-બાલાવબોધ’ મળે છે. તેમના કર્તા કયા મતિચંદ્ર છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. {{Right|[કી.જો.]}}

મતિચંદ્ર-૧ [ઈ.૧૭૦૯ સુધીમાં] : અંચલગચ્છના જૈન સાધુ. ‘શતકનામપંચકર્મગ્રંથ-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૦૯) તથા ‘નવતત્ત્વ-બાલાવબોધ’ના કર્તા.
'''મતિચંદ્ર-૧''' [ઈ.૧૭૦૯ સુધીમાં] : અંચલગચ્છના જૈન સાધુ. ‘શતકનામપંચકર્મગ્રંથ-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૦૯) તથા ‘નવતત્ત્વ-બાલાવબોધ’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}

મતિચંદ્ર-૨ [       ]: જૈન સાધુ. ગુણચંદ્રના શિષ્ય. ‘કર્મગ્રંથબંધસ્વામિત્વ-બાલાવબોધ’ તથા ‘ષડશીતિ-બાલાવબોધ’ના કર્તા.
'''મતિચંદ્ર-૨''' [       ]: જૈન સાધુ. ગુણચંદ્રના શિષ્ય. ‘કર્મગ્રંથબંધસ્વામિત્વ-બાલાવબોધ’ તથા ‘ષડશીતિ-બાલાવબોધ’ના કર્તા.
સંદર્ભ: જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ: જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}

મતિભદ્ર [ઈ.૧૫૬૫માં હયાત] : જૈન સાધુ. ‘ચતુ:શરણપ્રકીર્ણ-સંધિ’ (ર.ઈ.૧૫૬૫)ના કર્તા.
'''મતિભદ્ર''' [ઈ.૧૫૬૫માં હયાત] : જૈન સાધુ. ‘ચતુ:શરણપ્રકીર્ણ-સંધિ’ (ર.ઈ.૧૫૬૫)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}}

મતિરત્ન [ઈ.૧૭૪૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દીપચંદની પરંપરામાં દેવચંદ્રના શિષ્ય. ઐતિહાસિક અને કચરાકીકાના સંઘનું વર્ણન કરતી ૫ ઢાળની ‘સિદ્ધાચલ તીર્થયાત્રા’ (ર.ઈ.૧૭૪૮; મુ.)ના કર્તા.
'''મતિરત્ન''' [ઈ.૧૭૪૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દીપચંદની પરંપરામાં દેવચંદ્રના શિષ્ય. ઐતિહાસિક અને કચરાકીકાના સંઘનું વર્ણન કરતી ૫ ઢાળની ‘સિદ્ધાચલ તીર્થયાત્રા’ (ર.ઈ.૧૭૪૮; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩(+સં.); ૨. પ્રાતીસંગ્રહ; ૩. સૂર્યપુર રાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોક્સી, ઈ.૧૯૪૦.
કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩(+સં.); ૨. પ્રાતીસંગ્રહ; ૩. સૂર્યપુર રાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોક્સી, ઈ.૧૯૪૦.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}

મતિલાભ/મયાચંદ [ઈ.૧૭૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ઋષિવલ્લભના શિષ્ય. ૪૫ કડીના ‘નવતત્ત્વ-સ્તવન’ (ર.ઈ.૧૭૫૬/સં.૧૮૧૨, જેઠ સુદ ૪) તથા ૧૩ કડીના ‘જિનેશ્વરના ચોત્રીસ અતિશયનો છંદ’(મુ.) એ કૃતિઓના કર્તા.
'''મતિલાભ/મયાચંદ''' [ઈ.૧૭૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ઋષિવલ્લભના શિષ્ય. ૪૫ કડીના ‘નવતત્ત્વ-સ્તવન’ (ર.ઈ.૧૭૫૬/સં.૧૮૧૨, જેઠ સુદ ૪) તથા ૧૩ કડીના ‘જિનેશ્વરના ચોત્રીસ અતિશયનો છંદ’(મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : પ્રાછંદસંગ્રહ.
કૃતિ : પ્રાછંદસંગ્રહ.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[કી.જો.]}}

મતિશેખર (વાચક) : આ નામે ૯ કડીનું ‘ઉત્તરાધ્યયન દશમાધ્યયન-ગીત’, ૭/૮ કડીનું ‘આલોચના-ગીત/સઝાય’, ૯ કડીની ‘ગૌતમ-ગણધર-સઝાય’, ‘જંબૂદ્વીપક્ષેત્ર સમાસપ્રકરણ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૨૭), ૫૩ કડીની ‘માાઇબાવની-ચોપાઈ’ (લે.ઈ.૧૬૧૩), ૭ કડીની ‘ગુરુ-ભાસ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા મતિશેખર-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''મતિશેખર (વાચક)''' : આ નામે ૯ કડીનું ‘ઉત્તરાધ્યયન દશમાધ્યયન-ગીત’, ૭/૮ કડીનું ‘આલોચના-ગીત/સઝાય’, ૯ કડીની ‘ગૌતમ-ગણધર-સઝાય’, ‘જંબૂદ્વીપક્ષેત્ર સમાસપ્રકરણ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૨૭), ૫૩ કડીની ‘માાઇબાવની-ચોપાઈ’ (લે.ઈ.૧૬૧૩), ૭ કડીની ‘ગુરુ-ભાસ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા મતિશેખર-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

મતિશેખર(વાચક)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિની પરંરામાં શીલસુંદરના શિષ્ય. ૨૨૫/૨૩૫ કડીનો ચોપાઈબદ્ધ ‘ધન્નાઋષિ-રાસ’ (ર.ઈ.૧૪૫૮), ૨૪૫ કડીની ‘કુરગડુની ચોપાઈ/કુરગડુ(ક્રૂરઘટ)મહર્ષિ-રાસ’ (ર.ઈ.૧૪૮૧), ૩૬૦/૩૭૬ કડીની ‘મયણરેખાસતી-ચરિત્ર/ચોપાઈ/રાસ’, ૧૬૪ કડીની ‘ઇલાપુત્ર-ચરિત્ર/પ્રબંધ/રાસ, ૫ કડીનું ‘નેમિ-ગીત’, ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ’ તથા ‘નેમિનાથવસંત ફૂલડાં’ એ કૃતિઓના કર્તા.
'''મતિશેખર(વાચક)-૧''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિની પરંરામાં શીલસુંદરના શિષ્ય. ૨૨૫/૨૩૫ કડીનો ચોપાઈબદ્ધ ‘ધન્નાઋષિ-રાસ’ (ર.ઈ.૧૪૫૮), ૨૪૫ કડીની ‘કુરગડુની ચોપાઈ/કુરગડુ(ક્રૂરઘટ)મહર્ષિ-રાસ’ (ર.ઈ.૧૪૮૧), ૩૬૦/૩૭૬ કડીની ‘મયણરેખાસતી-ચરિત્ર/ચોપાઈ/રાસ’, ૧૬૪ કડીની ‘ઇલાપુત્ર-ચરિત્ર/પ્રબંધ/રાસ, ૫ કડીનું ‘નેમિ-ગીત’, ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ’ તથા ‘નેમિનાથવસંત ફૂલડાં’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો : ૨. દેસુરાસમાળા; ૩. નયુકવિઓ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો : ૨. દેસુરાસમાળા; ૩. નયુકવિઓ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

મતિસાગર : આ નામે ૭ કડીનું ‘શીલ-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૨૩ કડીની ‘સીતારામ/સીતાસતી-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મતિસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''મતિસાગર''' : આ નામે ૭ કડીનું ‘શીલ-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૨૩ કડીની ‘સીતારામ/સીતાસતી-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મતિસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ચ.શે.]}}

મતિસાગર-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : આગમગચ્છના જૈન સાધુ. સોમરત્નસૂરિની પરંપરામાં પંડિત ગુણમેરુના શિષ્ય. ૬ ઉલ્લાસને ૫૭૮ કડીની તથા દુહા, વસ્તુછંદ, ઢાલ વગેરેનો વિનિયોગ કરતી ‘ક્ષેત્રસમાસવિવરણ-ચોપાઈ/લઘુક્ષેત્રમાસ-ચોપાઈ/ક્ષેત્રસમાસ-રાસ’ (ર.ઈ.૧૫૩૮/સં.૧૫૯૪, આસો-, બુધવાર); ૭ ઉલ્લાસની ‘સંગ્રહિણી-રાસ’ (ર.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, પોષ-); આદીશ્વર, નેમિજિન, પદ્માવતી, મહાવીરજિન, શાંતિજિન, સંભવજિન, સીમંધરજિન વગેરે વિશેનાં લગભગ ચારથી ૧૧ કડીનાં ટૂંકાં ગીતો તથા અંબડ, આર્દ્રમુનિ, વંકચૂલ, સૂલસા વગેરે વિષેનાં લગભગ ચારથી ૧૦ કડીનાં ‘ભાષા’ નામક ટૂંકાં પદો-એ કૃતિઓની તેમણે રચના
'''મતિસાગર-૧''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : આગમગચ્છના જૈન સાધુ. સોમરત્નસૂરિની પરંપરામાં પંડિત ગુણમેરુના શિષ્ય. ૬ ઉલ્લાસને ૫૭૮ કડીની તથા દુહા, વસ્તુછંદ, ઢાલ વગેરેનો વિનિયોગ કરતી ‘ક્ષેત્રસમાસવિવરણ-ચોપાઈ/લઘુક્ષેત્રમાસ-ચોપાઈ/ક્ષેત્રસમાસ-રાસ’ (ર.ઈ.૧૫૩૮/સં.૧૫૯૪, આસો-, બુધવાર); ૭ ઉલ્લાસની ‘સંગ્રહિણી-રાસ’ (ર.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, પોષ-); આદીશ્વર, નેમિજિન, પદ્માવતી, મહાવીરજિન, શાંતિજિન, સંભવજિન, સીમંધરજિન વગેરે વિશેનાં લગભગ ચારથી ૧૧ કડીનાં ટૂંકાં ગીતો તથા અંબડ, આર્દ્રમુનિ, વંકચૂલ, સૂલસા વગેરે વિષેનાં લગભગ ચારથી ૧૦ કડીનાં ‘ભાષા’ નામક ટૂંકાં પદો-એ કૃતિઓની તેમણે રચના
કરી છે.
કરી છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}}

મતિસાગર-૨ [ઈ.૧૫૪૯માં હયાત] : જૈન સાધુ.૩૮૮ કડીના ‘ચંપકસેન-રાસ’ (ર.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, શ્રાવણ-)ના કર્તા. આ કર્તા મતિસાગર-૩ હોવાની સંભાવના છે.
'''મતિસાગર-૨''' [ઈ.૧૫૪૯માં હયાત] : જૈન સાધુ.૩૮૮ કડીના ‘ચંપકસેન-રાસ’ (ર.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, શ્રાવણ-)ના કર્તા. આ કર્તા મતિસાગર-૩ હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫.હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫.હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

મતિસાગર-૩ [ઈ.૧૫૬૦માં હયાત] : જૈન સાધુ. ૫૪/૫૬ કડીની ‘માલવીઋષિ-સઝાય/રાસ’ (ર.ઈ.૧૫૬૦)ના કર્તા.
'''મતિસાગર-૩''' [ઈ.૧૫૬૦માં હયાત] : જૈન સાધુ. ૫૪/૫૬ કડીની ‘માલવીઋષિ-સઝાય/રાસ’ (ર.ઈ.૧૫૬૦)ના કર્તા.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}}

મતિસાગર-૪/મતિસાર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિના શિષ્ય. ૮૭ કડીની ‘સમેતશિખર-સ્તવન’ (ર.ઈ.૧૬૦૮), ‘ગુણધર્મ-રાસ’ (ર.ઈ.૧૬૪૩) તથા ૬૫૬ કડીની ‘ચંદરાજા-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા.
મતિસાગર-૪/મતિસાર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિના શિષ્ય. ૮૭ કડીની ‘સમેતશિખર-સ્તવન’ (ર.ઈ.૧૬૦૮), ‘ગુણધર્મ-રાસ’ (ર.ઈ.૧૬૪૩) તથા ૬૫૬ કડીની ‘ચંદરાજા-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા.
18,450

edits

Navigation menu