ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 124: Line 124:

મતિસાગર-૪/મતિસાર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિના શિષ્ય. ૮૭ કડીની ‘સમેતશિખર-સ્તવન’ (ર.ઈ.૧૬૦૮), ‘ગુણધર્મ-રાસ’ (ર.ઈ.૧૬૪૩) તથા ૬૫૬ કડીની ‘ચંદરાજા-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા.
'''મતિસાગર-૪/મતિસાર''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિના શિષ્ય. ૮૭ કડીની ‘સમેતશિખર-સ્તવન’ (ર.ઈ.૧૬૦૮), ‘ગુણધર્મ-રાસ’ (ર.ઈ.૧૬૪૩) તથા ૬૫૬ કડીની ‘ચંદરાજા-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}}

મતિસાગર-૫ [ઈ.૧૬૨૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. પંડિત લલિતસાગરના શિષ્ય. મતિસાગરની ઈ.૧૬૨૩માં રચાયેલી ૪૭ કડીની કૃતિ મળે છે. ચારથી ૧૧ કડીનાં આદિજિન, અજિતજિન, શાંતિજિન, નેમિજિન, પાર્શ્વનાથ અને મહાવીર વિષયક ટૂંકાં સ્તવનોનની રચના તેમણે કરી છે. તેમણે ૨૫થી ૪૮ કડીના ‘પાર્શ્વનાથ(ચિંતામણિ)-સ્તવન’ અને ૨૮થી ૩૯ કડીનાં ૨ ‘મહાવીર-સ્તવન’ની પણ રચના કરી છે.
''' મતિસાગર-૫ ''' [ઈ.૧૬૨૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. પંડિત લલિતસાગરના શિષ્ય. મતિસાગરની ઈ.૧૬૨૩માં રચાયેલી ૪૭ કડીની કૃતિ મળે છે. ચારથી ૧૧ કડીનાં આદિજિન, અજિતજિન, શાંતિજિન, નેમિજિન, પાર્શ્વનાથ અને મહાવીર વિષયક ટૂંકાં સ્તવનોનની રચના તેમણે કરી છે. તેમણે ૨૫થી ૪૮ કડીના ‘પાર્શ્વનાથ(ચિંતામણિ)-સ્તવન’ અને ૨૮થી ૩૯ કડીનાં ૨ ‘મહાવીર-સ્તવન’ની પણ રચના કરી છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}}

મતિસાગર-૬ [ઈ.૧૬૪૫માં હયાત] : જૈન સાધુ. ‘ખંભાતતીર્થ માળા’ (ર.ઈ.૧૬૪૫)ના કર્તા.
'''મતિસાગર-૬''' [ઈ.૧૬૪૫માં હયાત] : જૈન સાધુ. ‘ખંભાતતીર્થ માળા’ (ર.ઈ.૧૬૪૫)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [ચ.શે.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. {{Right|[ચ.શે.]}}

મતિસાગર(ઉપાધ્યાય)-૭ [ઈ.૧૭૯૦ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. વીરસુંદરના શિષ્ય. સોમેશ્વરકૃત ‘લઘુજાતક(જ્યોતિષ)’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૯૦) (ગદ્યમાં વચનિકા)ના કર્તા. મૂળગ્રંથ ઈ.૧૫૪૯ આસપાસ રચાયો હોવાની માહિતી મળે છે.
'''મતિસાગર(ઉપાધ્યાય)-૭''' [ઈ.૧૭૯૦ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. વીરસુંદરના શિષ્ય. સોમેશ્વરકૃત ‘લઘુજાતક(જ્યોતિષ)’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૯૦) (ગદ્યમાં વચનિકા)ના કર્તા. મૂળગ્રંથ ઈ.૧૫૪૯ આસપાસ રચાયો હોવાની માહિતી મળે છે.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}}

મતિસાર(પંડિત)-૧ [ઈ.૧૫૪૯માં હયાત] : આ કવિ જૈન છે કે જૈનેતર તે સ્પષ્ટ થતું નથી. કૃતિમાંના નિર્દેશો બંને સંભવનું સમર્થન કરે એવા મળે છે. ચિમનલાલ દલાલ તેમને જૈનેતર તો ભોગીલાલ સાંડેસરા તેમને જૈન કવિ માને છે. વળી ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ મતિસાર તે આગમગચ્છના પંડિત ગુણમેરુના શિષ્ય મતિસાગર હોવાનો તર્ક કર્યો છે.
'''મતિસાર(પંડિત)-૧''' [ઈ.૧૫૪૯માં હયાત] : આ કવિ જૈન છે કે જૈનેતર તે સ્પષ્ટ થતું નથી. કૃતિમાંના નિર્દેશો બંને સંભવનું સમર્થન કરે એવા મળે છે. ચિમનલાલ દલાલ તેમને જૈનેતર તો ભોગીલાલ સાંડેસરા તેમને જૈન કવિ માને છે. વળી ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ મતિસાર તે આગમગચ્છના પંડિત ગુણમેરુના શિષ્ય મતિસાગર હોવાનો તર્ક કર્યો છે.
આ મતિસારની આશરે ૪૧૧ કડીની કૃતિ ‘કર્પૂરમંજરી-રાસ’ (ર.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, ચૈત્ર સુદ ૧૧, રવિવાર; મુ.) મળે છે. મુખ્યત્વે દુહા-ચોપાઈબંધની આ કૃતિમાં વાર્તારસ પ્રધાન છે અને કથાનકને ગુજરાતના પ્રતાપી રાજવી સિદ્ધરાજ જયસિંહ તથા રૂદ્રમહાલયની પૂતળી સાથે જોડવામાં આવ્યું છે તેથી ધ્યાને ખેંચે છે.
આ મતિસારની આશરે ૪૧૧ કડીની કૃતિ ‘કર્પૂરમંજરી-રાસ’ (ર.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, ચૈત્ર સુદ ૧૧, રવિવાર; મુ.) મળે છે. મુખ્યત્વે દુહા-ચોપાઈબંધની આ કૃતિમાં વાર્તારસ પ્રધાન છે અને કથાનકને ગુજરાતના પ્રતાપી રાજવી સિદ્ધરાજ જયસિંહ તથા રૂદ્રમહાલયની પૂતળી સાથે જોડવામાં આવ્યું છે તેથી ધ્યાને ખેંચે છે.
કૃતિ : કર્પૂરમંજરી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧.
કૃતિ : કર્પૂરમંજરી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧.
સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨.ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ૭. જૈગૂકવિઓ : ૩(૧); ૮. મુપુગૂહસૂચી. [ચ.શે.]
સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨.ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ૭. જૈગૂકવિઓ : ૩(૧); ૮. મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}}

મતિસાર-૨ : જુઓ મતિસાગર-૪.
'''મતિસાર-૨''' : જુઓ મતિસાગર-૪.

મતિસુંદર : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ‘સરસ્વતી છંદ’ (લે.સં.૧૭મી સદી) તથા ‘વિક્રમવેલિ’ એ કૃતિઓ મળે છે. આ મતિસુંદર-૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''મતિસુંદર ''' : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ‘સરસ્વતી છંદ’ (લે.સં.૧૭મી સદી) તથા ‘વિક્રમવેલિ’ એ કૃતિઓ મળે છે. આ મતિસુંદર-૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. રાપુહસૂચી : ૪૨; ૩. રાહસૂચી : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. રાપુહસૂચી : ૪૨; ૩. રાહસૂચી : ૧.{{Right|[કી.જો.]}}

મતિસુંદર-૧ [ઈ.૧૫૬૫માં હયાત] : જૈન સાધુ. અસાઇતકૃત ‘હંસાઉલી’ના પ્રથમ ખંડના આધાર પર એમણે દુહા-ચોપાઈની ૧૪૨ કડીમાં ‘હંસાઉલીપૂર્વભવ-ચરિત’ (ર.ઈ.૧૫૬૫; મુ.) કૃતિ રચી છે. અસાઇતની કૃતિમાં નાયક-નાયિકાના વર્તમાન અવતારની સાથે તેમના પૂર્વના પોપટ-પોપટીના ૧ અવતારની એટલે કે કુલ ૨ અવતારની કથા રજૂ થઈ છે. જ્યારે મતિસુંદરે પોપટ-પોપટીનાય પૂર્વભાવના રાજકુંવર કૂપુ અને રસોયણની પુત્રી ગંગાના પ્રેમસંબંધની ત્રીજી અવતારકથા ઉમેરી પોતાની કૃતિને જન્મજન્માંતરના પ્રેમની કથા બનાવી છે.
'''મતિસુંદર-૧''' [ઈ.૧૫૬૫માં હયાત] : જૈન સાધુ. અસાઇતકૃત ‘હંસાઉલી’ના પ્રથમ ખંડના આધાર પર એમણે દુહા-ચોપાઈની ૧૪૨ કડીમાં ‘હંસાઉલીપૂર્વભવ-ચરિત’ (ર.ઈ.૧૫૬૫; મુ.) કૃતિ રચી છે. અસાઇતની કૃતિમાં નાયક-નાયિકાના વર્તમાન અવતારની સાથે તેમના પૂર્વના પોપટ-પોપટીના ૧ અવતારની એટલે કે કુલ ૨ અવતારની કથા રજૂ થઈ છે. જ્યારે મતિસુંદરે પોપટ-પોપટીનાય પૂર્વભાવના રાજકુંવર કૂપુ અને રસોયણની પુત્રી ગંગાના પ્રેમસંબંધની ત્રીજી અવતારકથા ઉમેરી પોતાની કૃતિને જન્મજન્માંતરના પ્રેમની કથા બનાવી છે.
કૃતિ : હંસાઉલી, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૪૫.
કૃતિ : હંસાઉલી, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૪૫.
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાસકૃત કામાવતીની વાર્તા, પ્રવીણ અ. શાહ, ઈ.૧૯૭૬; ૩. ગુસારસ્વતો; ૪. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાસકૃત કામાવતીની વાર્તા, પ્રવીણ અ. શાહ, ઈ.૧૯૭૬; ૩. ગુસારસ્વતો; ૪. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

મતિહંસ [ઈ.૧૬૯૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. તિલકહંસની પરંપરામાં તત્ત્વહંસના શિષ્ય. ૧૧ કડીની ‘પજુષણની સઝાય’(મુ.), ૫૧ કડીની ‘પાર્શ્વનાથનો સલોકો’ (ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, આસો સુદ ૮; મુ.) તથા ૭/૮ કડીની ‘પાર્શ્વનાથની આરતી’ એ કૃતિઓના કર્તા.
'''મતિહંસ '''[ઈ.૧૬૯૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. તિલકહંસની પરંપરામાં તત્ત્વહંસના શિષ્ય. ૧૧ કડીની ‘પજુષણની સઝાય’(મુ.), ૫૧ કડીની ‘પાર્શ્વનાથનો સલોકો’ (ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, આસો સુદ ૮; મુ.) તથા ૭/૮ કડીની ‘પાર્શ્વનાથની આરતી’ એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈપ્રાસ્તસંગ્રહ; ૩. સઝાયમાલા (પં.); ૪. સઝાયમાલા(જા); ૫. સલોકાસંગ્રહ; ૧, શા. કેશવલાલ સવાભાઈ, ઈ.૧૯૧૨; ૬. સસંપમાહાત્મ્ય.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈપ્રાસ્તસંગ્રહ; ૩. સઝાયમાલા (પં.); ૪. સઝાયમાલા(જા); ૫. સલોકાસંગ્રહ; ૧, શા. કેશવલાલ સવાભાઈ, ઈ.૧૯૧૨; ૬. સસંપમાહાત્મ્ય.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. {{Right|[કી.જો.]}}

મદન-૧ [ઈ.૧૭૧૭માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક. વિજયક્ષમાસૂરિના શિષ્ય. જ્ઞાતિએ ઓસવાલ. ૧૫ ઢાલ ને ૧૦૮ કડીના ગુજરાતમાં થયેલા મુસ્લિમ અત્યાચારોની ઐતિહાસિક ઘટનાનો પણ નિર્દેશ કરતા ‘સીમંધરસ્વામી-સ્તવન’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૮૩, મૌન એકાદશી, ગુરુવાર; અંશત: મુ.)ના કર્તા.
'''મદન-૧''' [ઈ.૧૭૧૭માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક. વિજયક્ષમાસૂરિના શિષ્ય. જ્ઞાતિએ ઓસવાલ. ૧૫ ઢાલ ને ૧૦૮ કડીના ગુજરાતમાં થયેલા મુસ્લિમ અત્યાચારોની ઐતિહાસિક ઘટનાનો પણ નિર્દેશ કરતા ‘સીમંધરસ્વામી-સ્તવન’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૮૩, મૌન એકાદશી, ગુરુવાર; અંશત: મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૫૫-‘મદનરચિત ‘સીમંધર સ્તવન’ મેં ઐતિહાસિક ઉલ્લેખ’, અગરચંદ નાહટા. [ર.સો.]
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૫૫-‘મદનરચિત ‘સીમંધર સ્તવન’ મેં ઐતિહાસિક ઉલ્લેખ’, અગરચંદ નાહટા.{{Right|[ર.સો.]}}

મદન-૨/મયણ [                ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. આ કવિની ૩૪/૪૦ કડીની ‘મયણ-છંદ’ કૃષ્ણ અને રાધાના વિયોગ-મિલનને શબ્દાલંકારની ચાતુરીથી નિરૂપતી, નાયિકાના દેહસૌન્દર્યને તથા એના શૃંગારભાવોને મનોહર રીતે આલેખતી કૃતિ છે. કૃતિનો રચનાબંધ છપ્પયનો છે. એની ભાષાને આધારે તથા પરવર્તી કૃતિઓ પર આ લોકપ્રિય કૃતિની અસર હોવાને આધારે ઈ.૧૫મી સદી પૂર્વાર્ધમાં એ રચાયાનું અનુમાન થયું છે. આ કવિના નામે ૨૭ કડીની ‘મયણ કુતૂહલ’ નામની એક કૃતિ પણ નોંધાયેલી છે. ‘રણધવલ રી વાત’ નામની એક રચનામાં મયણ ભટ્ટના કેટલાક શ્લોકો સામાવાયા હોવાની માહિતી પણ મળે છે.
'''મદન-૨/મયણ''' [                ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. આ કવિની ૩૪/૪૦ કડીની ‘મયણ-છંદ’ કૃષ્ણ અને રાધાના વિયોગ-મિલનને શબ્દાલંકારની ચાતુરીથી નિરૂપતી, નાયિકાના દેહસૌન્દર્યને તથા એના શૃંગારભાવોને મનોહર રીતે આલેખતી કૃતિ છે. કૃતિનો રચનાબંધ છપ્પયનો છે. એની ભાષાને આધારે તથા પરવર્તી કૃતિઓ પર આ લોકપ્રિય કૃતિની અસર હોવાને આધારે ઈ.૧૫મી સદી પૂર્વાર્ધમાં એ રચાયાનું અનુમાન થયું છે. આ કવિના નામે ૨૭ કડીની ‘મયણ કુતૂહલ’ નામની એક કૃતિ પણ નોંધાયેલી છે. ‘રણધવલ રી વાત’ નામની એક રચનામાં મયણ ભટ્ટના કેટલાક શ્લોકો સામાવાયા હોવાની માહિતી પણ મળે છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧, ૨; ૨. ગુસાસ્વરૂપો; ૩. નયુકવિઓ; ૪. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ મહેશ્વરી, ૧૯૮૦;  આલિસ્ટઑઇ : ૨; ૫. ગૂહાયાદી; ૬. મુપુગૂહસૂચી. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧, ૨; ૨. ગુસાસ્વરૂપો; ૩. નયુકવિઓ; ૪. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ મહેશ્વરી, ૧૯૮૦;  આલિસ્ટઑઇ : ૨; ૫. ગૂહાયાદી; ૬. મુપુગૂહસૂચી. {{Right|[ર.સો.]}}

મદન-૩ [                ] : ૬ કડીના ૧ પદ (મુ.)ના કર્તા.
'''મદન-૩''' [                ] : ૬ કડીના ૧ પદ (મુ.)ના કર્તા.
કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩(ત્રીજી આ.). [શ્ર.ત્રિ.]
કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩(ત્રીજી આ.).{{Right|[શ્ર.ત્રિ.]}}

‘મદનમોહના’ : રચ્યાસાલના ઉલ્લેખ વિનાની, શામળની સ્વતંત્ર કહેવાય એવી, છતાં વસ્તુત: પરંપરાપ્રાપ્ત વાર્તાભંડારમાંથી અનુકૂળ કથાઘટકો ઉપાડી તેના સંયોજનથી રચાયેલી, તેની વાર્તાકળાની પ્રતિનિધિરૂપ ગણાય એવી દુહા-ચોપાઈ-છપ્પામાં નિબદ્ધ ૧૩૧૭ કડીની વાર્તા(મુ.). યુક્તિપૂર્વક રાજકુંવરી મોહનાની નજરથી અદીઠ રખાયેલા પંડિત સુકદેવ વડે વિદ્યાભ્યાસને અંતે થતી મોહનાની પરીક્ષા વેળા જામી પડેલી તકરારનું ત્યાં આવી ચડતા વણિક પ્રધાનપુત્ર મદને બેઉને સાચાં ઠરાવી કરી આપેલું સમાધાન, મદનના દર્શન સાથે જ તેને વરવાનો મોહનાનો નિશ્ચય, સમજાવટ છતાં અડગ રહેતાં થતું એમનું સ્નેહલગ્ન, એની જાણ થતાં રાજા તરફથી મળતાં દેશવટામાં ગણિકાના પંજામાંથી છટક્યા બાદ બળતા નાગને બચાવ્યા બદલ મળતા મણિના ઉપયોગથી કરેલા પાંચ ઉપકારના બદલામાં કન્યાઓ સાથે થતાં પુરુષવેશી મોહનાનાં લગ્ન, મદનની ભાળ માટેના તેના પ્રયાસ, મદનનું રાજકન્યા અરુણા સાથેનું લગ્ન, અને મદન તથા મોહનાનું મિલન અને ગૃહાગમન : આટલું રજૂ કરતી આ વાર્તાનું પદ્ગળ દૃષ્ટાંત તરીકે કહેવાતી ૬ ઉપકથાઓ, મોહનાનાં ૫ લગ્નોની કથા દ્વારા મળતી ૫ વાર્તાઓ, ૨ લાંબી સમસ્યાબાજી અને કથામાં જરાક તક મળી કે ઠાલવાતાં વ્યવહાર-નીતિ-બોધક-સુભાષિતાભાસી અનુભવવાક્યોને લીધે ઠીક ઠીક વિપુલ બની ગયું છે. વાર્તામાં નાયક કરતાં નાયિકાનું પાત્ર વધુ તેજસ્વી આલેખાયું છે. વાર્તામાં શામળનું કવિત્વ ક્યાંક ક્યાં આગિયાના જેવા ચમકારા બતાવે છે. [અ.રા.]
'''‘મદનમોહના’''' : રચ્યાસાલના ઉલ્લેખ વિનાની, શામળની સ્વતંત્ર કહેવાય એવી, છતાં વસ્તુત: પરંપરાપ્રાપ્ત વાર્તાભંડારમાંથી અનુકૂળ કથાઘટકો ઉપાડી તેના સંયોજનથી રચાયેલી, તેની વાર્તાકળાની પ્રતિનિધિરૂપ ગણાય એવી દુહા-ચોપાઈ-છપ્પામાં નિબદ્ધ ૧૩૧૭ કડીની વાર્તા(મુ.). યુક્તિપૂર્વક રાજકુંવરી મોહનાની નજરથી અદીઠ રખાયેલા પંડિત સુકદેવ વડે વિદ્યાભ્યાસને અંતે થતી મોહનાની પરીક્ષા વેળા જામી પડેલી તકરારનું ત્યાં આવી ચડતા વણિક પ્રધાનપુત્ર મદને બેઉને સાચાં ઠરાવી કરી આપેલું સમાધાન, મદનના દર્શન સાથે જ તેને વરવાનો મોહનાનો નિશ્ચય, સમજાવટ છતાં અડગ રહેતાં થતું એમનું સ્નેહલગ્ન, એની જાણ થતાં રાજા તરફથી મળતાં દેશવટામાં ગણિકાના પંજામાંથી છટક્યા બાદ બળતા નાગને બચાવ્યા બદલ મળતા મણિના ઉપયોગથી કરેલા પાંચ ઉપકારના બદલામાં કન્યાઓ સાથે થતાં પુરુષવેશી મોહનાનાં લગ્ન, મદનની ભાળ માટેના તેના પ્રયાસ, મદનનું રાજકન્યા અરુણા સાથેનું લગ્ન, અને મદન તથા મોહનાનું મિલન અને ગૃહાગમન : આટલું રજૂ કરતી આ વાર્તાનું પદ્ગળ દૃષ્ટાંત તરીકે કહેવાતી ૬ ઉપકથાઓ, મોહનાનાં ૫ લગ્નોની કથા દ્વારા મળતી ૫ વાર્તાઓ, ૨ લાંબી સમસ્યાબાજી અને કથામાં જરાક તક મળી કે ઠાલવાતાં વ્યવહાર-નીતિ-બોધક-સુભાષિતાભાસી અનુભવવાક્યોને લીધે ઠીક ઠીક વિપુલ બની ગયું છે. વાર્તામાં નાયક કરતાં નાયિકાનું પાત્ર વધુ તેજસ્વી આલેખાયું છે. વાર્તામાં શામળનું કવિત્વ ક્યાંક ક્યાં આગિયાના જેવા ચમકારા બતાવે છે.{{Right|[અ.રા.]}}

મધુસૂદન-૧ [ઈ.૧૬મી સદી] : પદ્યવાર્તાકાર. જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંકે વ્યાસ. ખેડા જિલ્લાના સારસામાં એમણે પોતાની કૃતિની કથા કરેલી એવો નિર્દેશ કૃતિમાં જ મળતો હોવાથી સારસા એમનું વતન હોવાનું અનુમાન થયેલું છે. એમની કૃતિ ‘હંસાવતી વિક્રમકુમાર-ચરિત્ર/હંસાવતીવિક્રમચરિત્ર-ચોપાઈ/વિવાહ’(મુ.)ની વિવિધ હસ્તપ્રતો ઈ.૧૩૬૦/સં.૧૪૧૬, શ્રાવણ સુદ/વદ ૩, રવિવાર; ઈ.૧૫૫૦; ઈ.૧૫૬૦/સં.૧૬૧૬ રચનાવર્ષ તરીકે નભી શકે તેમ નથી. બાકીનામાંથી કૃતિમાંના કેટલાક ઐતિહાસિક સંદર્ભોને તેમ જ કૃતિની ભાષાને લક્ષમાં લઈ ઈ.૧૫૬૦નું રચનાવર્ષ વધુ આધારભૂત મનાયું છે. એટલે કવિને પણ ઈ.૧૬મી સદીમાં હયાત ગણી શકાય.
'''મધુસૂદન-૧''' [ઈ.૧૬મી સદી] : પદ્યવાર્તાકાર. જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંકે વ્યાસ. ખેડા જિલ્લાના સારસામાં એમણે પોતાની કૃતિની કથા કરેલી એવો નિર્દેશ કૃતિમાં જ મળતો હોવાથી સારસા એમનું વતન હોવાનું અનુમાન થયેલું છે. એમની કૃતિ ‘હંસાવતી વિક્રમકુમાર-ચરિત્ર/હંસાવતીવિક્રમચરિત્ર-ચોપાઈ/વિવાહ’(મુ.)ની વિવિધ હસ્તપ્રતો ઈ.૧૩૬૦/સં.૧૪૧૬, શ્રાવણ સુદ/વદ ૩, રવિવાર; ઈ.૧૫૫૦; ઈ.૧૫૬૦/સં.૧૬૧૬ રચનાવર્ષ તરીકે નભી શકે તેમ નથી. બાકીનામાંથી કૃતિમાંના કેટલાક ઐતિહાસિક સંદર્ભોને તેમ જ કૃતિની ભાષાને લક્ષમાં લઈ ઈ.૧૫૬૦નું રચનાવર્ષ વધુ આધારભૂત મનાયું છે. એટલે કવિને પણ ઈ.૧૬મી સદીમાં હયાત ગણી શકાય.
ત્રંબાવતીની રાજકુંવરી હંસાવતી અને ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્ર વચ્ચેના પ્રણય-પરિણયને આલેખતી કવિની આ પદ્યવાર્તા તેની રસાળ શૈલી અને અન્ય વિશિષ્ટતાઓને લીધે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લોકપ્રિય કૃતિ હોવાનું દેખાય છે.
ત્રંબાવતીની રાજકુંવરી હંસાવતી અને ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્ર વચ્ચેના પ્રણય-પરિણયને આલેખતી કવિની આ પદ્યવાર્તા તેની રસાળ શૈલી અને અન્ય વિશિષ્ટતાઓને લીધે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લોકપ્રિય કૃતિ હોવાનું દેખાય છે.
ઈ.૧૫૬૦માં મધુસૂદને રચેલી ‘સિંહાસન-બત્રીશી’ મળે છે તે આ કવિની જ છે કે કેમ એ માટે અત્યારે આધારભૂત રીતે કંઈ કહી શકાય એમ નથી.
ઈ.૧૫૬૦માં મધુસૂદને રચેલી ‘સિંહાસન-બત્રીશી’ મળે છે તે આ કવિની જ છે કે કેમ એ માટે અત્યારે આધારભૂત રીતે કંઈ કહી શકાય એમ નથી.
કૃતિ : હંસાવતી વિક્રમચરિત્ર-વિવાહ, સં. શંકરપ્રસાદ છ. રાવલ, ઈ.સ.૧૯૩૫ (+સં.).
કૃતિ : હંસાવતી વિક્રમચરિત્ર-વિવાહ, સં. શંકરપ્રસાદ છ. રાવલ, ઈ.સ.૧૯૩૫ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. ફાહનામાવલી : ૨. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. ફાહનામાવલી : ૨. {{Right|[ર.સો.]}}

મધુસૂદન-૨ : જુઓ ઉદ્ધવદાસ-૧/ઓધવદાસ.
'''મધુસૂદન-૨''' : જુઓ ઉદ્ધવદાસ-૧/ઓધવદાસ.

મધુરેશ્વર [                ] : પિતાનું નામ રત્નેશ્વર. ‘વિરહના દ્વાદશ-માસ’ના કર્તા.
'''મધુરેશ્વર''' [                ] : પિતાનું નામ રત્નેશ્વર. ‘વિરહના દ્વાદશ-માસ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.{{Right|[શ્ર.ત્રિ.]}}

મનજી(ઋષિ)/માણેકચંદ્ર [ઈ.૧૫૯૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન કવિ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વિનયકીર્તિના શિષ્ય. પાર્શ્વચંદ્રના શિષ્ય અને સુધર્મગચ્છના સ્થાપક વિજયદેવસૂરિ તથા વિનયદેવસૂરિના ચરિત્રને વિષય બનાવી દુહા અને ચોપાઈમાં રચાયેલો ૨૪૩ કડીનો, ૪ પ્રકાશમાં વિભક્ત, દ્વારિકાના સંઘના તથા સામૈયાનાં સુંદર આલંકારિક વર્ણનવાળો ‘વિનયદેવસૂરિ-રાસ’ (ર.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬, પોષ સુદ ૭, મંગળવાર/શુક્રવાર; મુ.) તથા ભાષામાં ક્યાંક ક્યાંક રાજસ્થાનીની છાંટવાળો, ગુરુમહિમાને વર્ણવતો ૧૩ કડીનો ‘પાર્શ્વચંદ્રસૂરિ-ભાસ’(મુ.) એ કૃતિઓના કર્તા.
'''મનજી(ઋષિ)/માણેકચંદ્ર''' [ઈ.૧૫૯૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન કવિ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વિનયકીર્તિના શિષ્ય. પાર્શ્વચંદ્રના શિષ્ય અને સુધર્મગચ્છના સ્થાપક વિજયદેવસૂરિ તથા વિનયદેવસૂરિના ચરિત્રને વિષય બનાવી દુહા અને ચોપાઈમાં રચાયેલો ૨૪૩ કડીનો, ૪ પ્રકાશમાં વિભક્ત, દ્વારિકાના સંઘના તથા સામૈયાનાં સુંદર આલંકારિક વર્ણનવાળો ‘વિનયદેવસૂરિ-રાસ’ (ર.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬, પોષ સુદ ૭, મંગળવાર/શુક્રવાર; મુ.) તથા ભાષામાં ક્યાંક ક્યાંક રાજસ્થાનીની છાંટવાળો, ગુરુમહિમાને વર્ણવતો ૧૩ કડીનો ‘પાર્શ્વચંદ્રસૂરિ-ભાસ’(મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩ (+સં.);  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી.
કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩ (+સં.);  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧. [ગી.મુ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧.{{Right|[ગી.મુ.]}}

મનમોહન [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ.
'''મનમોહન''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો.{{Right|[કી.જો.]}}

મનસત્ય : જુઓ વેલામુનિ.
'''મનસત્ય''' : જુઓ વેલામુનિ.

મનસારામ [                ] : પદોના કર્તા.
'''મનસારામ''' [                ] : પદોના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [કી.જો.]
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. {{Right|[કી.જો.]}}

મનસુખ [ઈ.૧૮૩૪માં હયાત] : જૈન ૧૫૦ કડીની ‘કચરાજી-તપસીનો ચોઢાલિયો’ (ર.ઈ.૧૮૩૪) એ કૃતિના કર્તા.
'''મનસુખ''' [ઈ.૧૮૩૪માં હયાત] : જૈન ૧૫૦ કડીની ‘કચરાજી-તપસીનો ચોઢાલિયો’ (ર.ઈ.૧૮૩૪) એ કૃતિના કર્તા.
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [ગી.મુ.]
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.{{Right|[ગી.મુ.]}}

‘મન:સંયમ’ [ર.ઈ.૧૭૭૨/સં.૧૮૨૮, મહા સુદ ૧૧] : ‘તત્ત્વસારનિરૂપણ’ એવા અપરનામથી પણ ઓળખાવાયેલી રવિદાસકૃત આ રચના(મુ.) પૂર્વછાયા-ચોપાઈબંધના ૭ અધ્યાયમાં વહેંચાયેલી છે. કૃતિનો આરંભ રૂપકગ્રન્થિવાળી કથાથી થાય છે, અને પછી ત્રિવિધ દેશના રાજા (સંભવત: આત્મા) અને એને મહારણ્યમાં મળેલા સંન્યાસી સર્વાનંદ વચ્ચેના સંવાદ રૂપે એ વિસ્તરે છે. ધર્મ એટલે કે શ્રેષ્ઠ કર્મ તે નિષ્કર્મ થવું તે, જોગ તે સાક્ષીભાવે રહેવું તે, પરમસાધન તે ચિત્તની સ્થિરતા, દેવ તે અજન્મા અગુણ પૂર્ણબ્રહ્મ, તીર્થ તે બ્રહ્મજળનું દર્શન-એવાં મુખ્ય પ્રતિપાદનો પછી કૃતિમાં જીવનમુકતનાં લક્ષણો, ધ્યાનયોગની પ્રક્રિયા, વૈરાગ્ય-ભક્તિ-જ્ઞાન-આત્મા-સમાધિનાં સ્વરૂપ, સર્વ ભૂતનાં ઉત્પત્તિલયની ક્રિયા તથા સ્વપ્નાદિ અવસ્થાઓનું વિવરણ થયેલું છે. છેલ્લા અધ્યાયમાં ત્યાગના સંદર્ભે કૃષ્ણચરિત્ર વિશે ઉઠાવાયેલો પ્રશ્ન અને પરીક્ષિત-શુક વચ્ચેના સંવાદ રૂપે એનું થયેલું સમાધાન તેમ જ “ધ્યાન ધરાવા યોગ્ય તે કૃષ્ણ ઠાકુર ગોલોક મઝાર” એવી પ્રસ્તુત થયેલી સ્પષ્ટતા ખાસ ધ્યાન ખેંચે છે. ધ્યાનયોગની પરિણતિ ગોલોકમાં સ્થિત થવા રૂપે આવે છે એ રીતે અહીં ગોલોકનું વર્ણન પણ મળે છે. જ્ઞાન, ભક્તિ અને યોગમાર્ગનો વિલક્ષણ સમન્વય કરતું આ દર્શન પરંપરાગત અને ક્યારેક તાજગીભર્યા અર્થદ્યોતક દૃષ્ટાંતાદિકના વિનિયોગે રસાવહ પણ બન્યું છે. આત્માની અલિપ્તતા દર્શાવવા યોજાયેલું, કોઈને વૃક્ષની ડાળ પર તો કોઈને પંખીની જોડ પર રહેલા દેખાતા પણ વસ્તુત: એ બધાથી અળગા બીજના ચંદ્રનું ઉપમાન આનું એક સુંદર ઉદાહરણ છે. [જ.કો.]
'''‘મન:સંયમ’''' [ર.ઈ.૧૭૭૨/સં.૧૮૨૮, મહા સુદ ૧૧] : ‘તત્ત્વસારનિરૂપણ’ એવા અપરનામથી પણ ઓળખાવાયેલી રવિદાસકૃત આ રચના(મુ.) પૂર્વછાયા-ચોપાઈબંધના ૭ અધ્યાયમાં વહેંચાયેલી છે. કૃતિનો આરંભ રૂપકગ્રન્થિવાળી કથાથી થાય છે, અને પછી ત્રિવિધ દેશના રાજા (સંભવત: આત્મા) અને એને મહારણ્યમાં મળેલા સંન્યાસી સર્વાનંદ વચ્ચેના સંવાદ રૂપે એ વિસ્તરે છે. ધર્મ એટલે કે શ્રેષ્ઠ કર્મ તે નિષ્કર્મ થવું તે, જોગ તે સાક્ષીભાવે રહેવું તે, પરમસાધન તે ચિત્તની સ્થિરતા, દેવ તે અજન્મા અગુણ પૂર્ણબ્રહ્મ, તીર્થ તે બ્રહ્મજળનું દર્શન-એવાં મુખ્ય પ્રતિપાદનો પછી કૃતિમાં જીવનમુકતનાં લક્ષણો, ધ્યાનયોગની પ્રક્રિયા, વૈરાગ્ય-ભક્તિ-જ્ઞાન-આત્મા-સમાધિનાં સ્વરૂપ, સર્વ ભૂતનાં ઉત્પત્તિલયની ક્રિયા તથા સ્વપ્નાદિ અવસ્થાઓનું વિવરણ થયેલું છે. છેલ્લા અધ્યાયમાં ત્યાગના સંદર્ભે કૃષ્ણચરિત્ર વિશે ઉઠાવાયેલો પ્રશ્ન અને પરીક્ષિત-શુક વચ્ચેના સંવાદ રૂપે એનું થયેલું સમાધાન તેમ જ “ધ્યાન ધરાવા યોગ્ય તે કૃષ્ણ ઠાકુર ગોલોક મઝાર” એવી પ્રસ્તુત થયેલી સ્પષ્ટતા ખાસ ધ્યાન ખેંચે છે. ધ્યાનયોગની પરિણતિ ગોલોકમાં સ્થિત થવા રૂપે આવે છે એ રીતે અહીં ગોલોકનું વર્ણન પણ મળે છે. જ્ઞાન, ભક્તિ અને યોગમાર્ગનો વિલક્ષણ સમન્વય કરતું આ દર્શન પરંપરાગત અને ક્યારેક તાજગીભર્યા અર્થદ્યોતક દૃષ્ટાંતાદિકના વિનિયોગે રસાવહ પણ બન્યું છે. આત્માની અલિપ્તતા દર્શાવવા યોજાયેલું, કોઈને વૃક્ષની ડાળ પર તો કોઈને પંખીની જોડ પર રહેલા દેખાતા પણ વસ્તુત: એ બધાથી અળગા બીજના ચંદ્રનું ઉપમાન આનું એક સુંદર ઉદાહરણ છે.{{Right|[જ.કો.]}}

મનાપુરી : જુઓ માનપુરી.
'''મનાપુરી''' : જુઓ માનપુરી.

મનોહર/મનોહરદાસ : આ નામે ૧૨ કડીની ‘શિખામણ-સઝાય’ મળે છે. તે મલ્લિદાસશિષ્ય મનોહર છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. બીજું ‘ભવાનીનો છંદ’ નામનું ૧ પદ (મુ.) મળે છે. તેના કર્તા પણ કયા મનોહરદાસ છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
''' મનોહર/મનોહરદાસ ''' : આ નામે ૧૨ કડીની ‘શિખામણ-સઝાય’ મળે છે. તે મલ્લિદાસશિષ્ય મનોહર છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. બીજું ‘ભવાનીનો છંદ’ નામનું ૧ પદ (મુ.) મળે છે. તેના કર્તા પણ કયા મનોહરદાસ છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
કૃતિ : નકાસંગ્રહ.
કૃતિ : નકાસંગ્રહ.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ગી.મુ.; ર.સો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ગી.મુ.; ર.સો.]}}

મનોહર-૧ [ઈ.૧૬૨૦માં હયાત] : વિજયગચ્છના જૈન સાધુ. ગુણસૂરિની પરંપરામાં મલ્લિદાસના શિષ્ય. ૪૭ કડીના ‘યશોધર-ચરિત્ર’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬; શ્રાવણ વદ ૬, ગુરુવાર)ના કર્તા.
'''મનોહર-૧''' [ઈ.૧૬૨૦માં હયાત] : વિજયગચ્છના જૈન સાધુ. ગુણસૂરિની પરંપરામાં મલ્લિદાસના શિષ્ય. ૪૭ કડીના ‘યશોધર-ચરિત્ર’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬; શ્રાવણ વદ ૬, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧. [ગી.મુ.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧. {{Right|[ગી.મુ.]}}

મનોહર-૨ [જ.ઈ.૧૬૨૬-] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
''' મનોહર-૨''' [જ.ઈ.૧૬૨૬-] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
સંદર્ભ : ગોપ્રભકવિઓ. [ર.સો.]
સંદર્ભ : ગોપ્રભકવિઓ. {{Right|[ર.સો.]}}

મનોહર(સ્વામી)-૩/સચ્ચિદાનંદ [જ.ઈ.૧૭૮૮-અવ. ઈ.૧૮૪૫/સં.૧૯૦૧, વૈશાખ સુદ ૧૪] : જ્ઞાનમાર્ગી કવિ. પિતાનું નામ ન્હાનકડા દેસાઈ.એક મત મુજબ ભાવનગર પાસેના મહુવાના વડનગરા નાગર ને જન્મ મોસાળ વસાવડ (સૌરાષ્ટ્ર)માં. અન્ય મત મુજબ જૂનાગઢના નાગર ગૃહસ્થ ને જન્મ જૂનાગઢમાં. ઈ.૧૮૩૮માં ભાવનગરના નીલકંઠ મહાદેવના સ્થાનકમાં સંન્યાસદીક્ષા લઈ સચ્ચિદાનંદ નામ ધારણ કર્યું. ઈ.૧૮૪૫માં ભાવનગરમાં સમાધિ લીધી. મામા કાલિદાસ (વસાવડના) પાસેથી કાવ્યસંસ્કાર મળેલા. ફારસી અને સંસ્કૃતનું સારું જ્ઞાન ધરાવતા. ઉપનિષદ, ન્યાયશાસ્ત્ર વગેરેનો અભ્યાસ પણ કરેલો. ગગા ઓઝા તેમના શિષ્ય હતા.
'''મનોહર(સ્વામી)-૩/સચ્ચિદાનંદ''' [જ.ઈ.૧૭૮૮-અવ. ઈ.૧૮૪૫/સં.૧૯૦૧, વૈશાખ સુદ ૧૪] : જ્ઞાનમાર્ગી કવિ. પિતાનું નામ ન્હાનકડા દેસાઈ.એક મત મુજબ ભાવનગર પાસેના મહુવાના વડનગરા નાગર ને જન્મ મોસાળ વસાવડ (સૌરાષ્ટ્ર)માં. અન્ય મત મુજબ જૂનાગઢના નાગર ગૃહસ્થ ને જન્મ જૂનાગઢમાં. ઈ.૧૮૩૮માં ભાવનગરના નીલકંઠ મહાદેવના સ્થાનકમાં સંન્યાસદીક્ષા લઈ સચ્ચિદાનંદ નામ ધારણ કર્યું. ઈ.૧૮૪૫માં ભાવનગરમાં સમાધિ લીધી. મામા કાલિદાસ (વસાવડના) પાસેથી કાવ્યસંસ્કાર મળેલા. ફારસી અને સંસ્કૃતનું સારું જ્ઞાન ધરાવતા. ઉપનિષદ, ન્યાયશાસ્ત્ર વગેરેનો અભ્યાસ પણ કરેલો. ગગા ઓઝા તેમના શિષ્ય હતા.
આ કૈવલાદ્વૈત-વેદાન્તી કવિને નામે મહાભારતમાંનાં ‘સનત્સુ-જાતીય-આખ્યાન’ અને ‘બંદી-આખ્યાન’ના અનુવાદ, ‘ભગવદ્ગીતા’ અને ‘રામગીતા’ની ટીકા, ‘પુરાતનકથા’, ‘નિત્યકર્મ’, પંચકલ્યાણ’, ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ અને ‘વલ્લભમતખંડન’ તથા વેદાન્તરહસ્ય પરના સંસ્કૃત ગ્રંથો-એમ ઘણી કૃતિઓ નોંધાયેલી છે, પણ ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ મુજબ કોઈની હસ્તપ્રત મળતી નથી. જોકે ‘અખાની વાણી અને મનહરપદ’માં જણાવ્યા મુજબ કવિએ ઈ.૧૮૪૨માં લખેલાં ‘સનત્સુજાતીય-આખ્યાન’ અને ‘બંદી-આખ્યાન’ મુદ્રિત થયેલાં, પણ એ પ્રાપ્ત નથી. આ કવિનાં ૨૨૫ જેટલાં ગુજરાતી અને હિંદી પદો મુદ્રિત છે. એમાં આખાના જેવી પ્રહારક વાણીમાં મૂર્તિપૂજા, કર્મકાંડ, તપતીરથ વગેરે સાધનો દ્વારા થતી લૌકિક ભક્તિને ચાબખા લગાવતી, જ્ઞાનોપદેશ અને વૈરાગ્યબોધની નોંધપાત્ર કવિતા મળે છે. મનોહરદાસ નિરંજનને નામે મળતી ‘પંચીકરણ’ કૃતિ પણ પ્રસ્તુત કવિની હોવા સંભાવના છે.
આ કૈવલાદ્વૈત-વેદાન્તી કવિને નામે મહાભારતમાંનાં ‘સનત્સુ-જાતીય-આખ્યાન’ અને ‘બંદી-આખ્યાન’ના અનુવાદ, ‘ભગવદ્ગીતા’ અને ‘રામગીતા’ની ટીકા, ‘પુરાતનકથા’, ‘નિત્યકર્મ’, પંચકલ્યાણ’, ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ અને ‘વલ્લભમતખંડન’ તથા વેદાન્તરહસ્ય પરના સંસ્કૃત ગ્રંથો-એમ ઘણી કૃતિઓ નોંધાયેલી છે, પણ ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ મુજબ કોઈની હસ્તપ્રત મળતી નથી. જોકે ‘અખાની વાણી અને મનહરપદ’માં જણાવ્યા મુજબ કવિએ ઈ.૧૮૪૨માં લખેલાં ‘સનત્સુજાતીય-આખ્યાન’ અને ‘બંદી-આખ્યાન’ મુદ્રિત થયેલાં, પણ એ પ્રાપ્ત નથી. આ કવિનાં ૨૨૫ જેટલાં ગુજરાતી અને હિંદી પદો મુદ્રિત છે. એમાં આખાના જેવી પ્રહારક વાણીમાં મૂર્તિપૂજા, કર્મકાંડ, તપતીરથ વગેરે સાધનો દ્વારા થતી લૌકિક ભક્તિને ચાબખા લગાવતી, જ્ઞાનોપદેશ અને વૈરાગ્યબોધની નોંધપાત્ર કવિતા મળે છે. મનોહરદાસ નિરંજનને નામે મળતી ‘પંચીકરણ’ કૃતિ પણ પ્રસ્તુત કવિની હોવા સંભાવના છે.
કૃતિ : ૧. મનહરપદ, પ્ર. નર્મદાશંકર લાલશંકર, ઈ.૧૮૬૦; ૨. એજન, સં. ભવાનીશંકર ન. ત્રિવેદી, ઈ.૧૮૮૭; ૩. અખાની વાણી અને મનહરપદ, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ.૧૯૧૬ (+સં.)  . ૩. બૃકાદોહન : ૩.
કૃતિ : ૧. મનહરપદ, પ્ર. નર્મદાશંકર લાલશંકર, ઈ.૧૮૬૦; ૨. એજન, સં. ભવાનીશંકર ન. ત્રિવેદી, ઈ.૧૮૮૭; ૩. અખાની વાણી અને મનહરપદ, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ.૧૯૧૬ (+સં.)  . ૩. બૃકાદોહન : ૩.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય;  ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગબીજે. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય;  ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગબીજે. {{Right|[ર.સો.]}}

મનોહર-૪ [સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
'''મનોહર-૪ ''' [સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}

મનોહરદાસ-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : મહાભારતના આદિપર્વનો મૂલાનુસારી સાર આપતા આ કવિના ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૦૪)ની ૪૩ કડવાંની તૂટક પ્રત મળે છે. અન્ય પ્રતોમાં હરિદાસના ‘આદિપર્વ’નાં કડવાં સાથે આ કૃતિનાં કડવાંનો સંકર કરેલી રચના મળે છે. જુઓ હરિદાસ-૩.
''' મનોહરદાસ-૧''' [ઈ.૧૬૦૪માં હયાત] : મહાભારતના આદિપર્વનો મૂલાનુસારી સાર આપતા આ કવિના ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૦૪)ની ૪૩ કડવાંની તૂટક પ્રત મળે છે. અન્ય પ્રતોમાં હરિદાસના ‘આદિપર્વ’નાં કડવાં સાથે આ કૃતિનાં કડવાંનો સંકર કરેલી રચના મળે છે. જુઓ હરિદાસ-૩.
સંદર્ભ : ૧. મહાભારત પદબંધ : ૧, કે. કા. શાસ્ત્રી, ૧૯૩૩-પ્રસ્તાવના;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [ર.સો.]
સંદર્ભ : ૧. મહાભારત પદબંધ : ૧, કે. કા. શાસ્ત્રી, ૧૯૩૩-પ્રસ્તાવના;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. {{Right|[ર.સો.]}}

મન્થ/મન્ય : જુઓ રામદાસસુત.
'''મન્થ/મન્ય''' : જુઓ રામદાસસુત.

મયણ : જુઓ મદન.
'''મયણ''' : જુઓ મદન.

મયરચંદ્ર [ઈ.૧૫૮૯માં હયાત] : જૈન. ‘વિચાર-છત્તીસી’ (ર.ઈ.૧૫૮૯/સં.૧૬૪૫, આસો સુદ ૧૦)ના કર્તા.
'''મયરચંદ્ર''' [ઈ.૧૫૮૯માં હયાત] : જૈન. ‘વિચાર-છત્તીસી’ (ર.ઈ.૧૫૮૯/સં.૧૬૪૫, આસો સુદ ૧૦)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોકી સૂચી’, અગરચંદજી નાહટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોકી સૂચી’, અગરચંદજી નાહટા.{{Right|[શ્ર.ત્રિ.]}}

મયાચંદ-૧ : જુઓ મતિલાભ.
'''મયાચંદ-૧''' : જુઓ મતિલાભ.

મયાચંદ-૨ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : લોંકાગચ્છના જૈન સાધુ. કૃષ્ણદાસજીની પરંપરામાં લીલાધરજીના શિષ્ય. ૨૭ ઢાળના ‘ગજસિંહરાજાનો રાસ’ (ર.ઈ.૧૭૫૯/સં.૧૮૧૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર), ૧૧ કડીની ‘દ્રૌપદીની સઝાય’(મુ.), અને ૧૫ કડીની ‘સુદર્શનશેઠની સઝાય’ (ર.ઈ.૧૭૫૯/સં.૧૮૧૫, શ્રાવણ-; મુ.)ના કર્તા. સંસ્કૃત રચના ‘જ્ઞાનક્રિયાવાદ’ (ર.ઈ.૧૭૪૮) મયાચંદ્રની છે તેવો ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ ઉલ્લેખ કરે છે. તે અને પ્રસ્તુત મયાચંદ એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી.
''' મયાચંદ-૨ ''' [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : લોંકાગચ્છના જૈન સાધુ. કૃષ્ણદાસજીની પરંપરામાં લીલાધરજીના શિષ્ય. ૨૭ ઢાળના ‘ગજસિંહરાજાનો રાસ’ (ર.ઈ.૧૭૫૯/સં.૧૮૧૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર), ૧૧ કડીની ‘દ્રૌપદીની સઝાય’(મુ.), અને ૧૫ કડીની ‘સુદર્શનશેઠની સઝાય’ (ર.ઈ.૧૭૫૯/સં.૧૮૧૫, શ્રાવણ-; મુ.)ના કર્તા. સંસ્કૃત રચના ‘જ્ઞાનક્રિયાવાદ’ (ર.ઈ.૧૭૪૮) મયાચંદ્રની છે તેવો ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ ઉલ્લેખ કરે છે. તે અને પ્રસ્તુત મયાચંદ એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા;  ૫. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા;  ૫. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}

મયાચંદ-૩ [                ] : જૈન સાધુ. રત્નસિંહના શિષ્ય. ૪૪ કડીના ‘બુદ્ધિરાસ યા સવાસો શીખ-સઝાય’ના કર્તા. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’માં કૃતિની ર.ઈ.૧૭૦૩ મળે છે પણ તેને માટે કોઈ આધાર મળતો નથી. ‘જૈન ગૂર્જર કવિઓ : ૩ આ કર્તાને સં. ૧૯મી સદીમાં મૂકે છે.
'''મયાચંદ-૩ ''' [                ] : જૈન સાધુ. રત્નસિંહના શિષ્ય. ૪૪ કડીના ‘બુદ્ધિરાસ યા સવાસો શીખ-સઝાય’ના કર્તા. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’માં કૃતિની ર.ઈ.૧૭૦૩ મળે છે પણ તેને માટે કોઈ આધાર મળતો નથી. ‘જૈન ગૂર્જર કવિઓ : ૩ આ કર્તાને સં. ૧૯મી સદીમાં મૂકે છે.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

મયારામ(ભોજક)-૧ [ઈ.૧૭૬૨માં હયાત] : જૈન. અમીચંદ રાયચંદના પુત્ર. વડનગરનિવાસી. ‘પ્રદ્યુમ્નકુમાર-રાસ/સાંબપ્રદ્યુમ્ન-રાસ’ (ર.ઈ.૧૭૬૨/ર.ઈ.૧૮૩૨/સં. ૧૮૧૮/સં.૧૮૮૮, ફાગણ સુદ ૬, સોમવાર)ના કર્તા. ‘દેવાનંદ સુવર્ણાંક’ આ કૃતિ ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, ફાગણ સુદ ૬માં રચાઈ હોવાનું નોંધે છે, પરંતુ તેમાં સાલ ખોટી હોવા સંભવ છે. ‘ગુજરાતી-સાહિત્યનો ઇતિહાસ’ ‘શત્રુંજ્ય-મહાત્મ્ય’ (ર.ઈ.૧૭૬૧) એવી તેમની બીજી કૃતિ ગણાવે છે પણ તે ‘પ્રદ્યુમ્નકુમાર-રાસ’ જ હોય એમ લાગે છે.
'''મયારામ(ભોજક)-૧''' [ઈ.૧૭૬૨માં હયાત] : જૈન. અમીચંદ રાયચંદના પુત્ર. વડનગરનિવાસી. ‘પ્રદ્યુમ્નકુમાર-રાસ/સાંબપ્રદ્યુમ્ન-રાસ’ (ર.ઈ.૧૭૬૨/ર.ઈ.૧૮૩૨/સં. ૧૮૧૮/સં.૧૮૮૮, ફાગણ સુદ ૬, સોમવાર)ના કર્તા. ‘દેવાનંદ સુવર્ણાંક’ આ કૃતિ ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, ફાગણ સુદ ૬માં રચાઈ હોવાનું નોંધે છે, પરંતુ તેમાં સાલ ખોટી હોવા સંભવ છે. ‘ગુજરાતી-સાહિત્યનો ઇતિહાસ’ ‘શત્રુંજ્ય-મહાત્મ્ય’ (ર.ઈ.૧૭૬૧) એવી તેમની બીજી કૃતિ ગણાવે છે પણ તે ‘પ્રદ્યુમ્નકુમાર-રાસ’ જ હોય એમ લાગે છે.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૩(૧); ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૩(૧); ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

મયારામ(મેવાડી)-૨ [ઈ.૧૭૯૧માં હયાત] : દયારામના સમકાલીન કવિ. તેમણે દયારામની સ્પર્ધામાં સર્જનકર્મ કર્યું હતું એમ કહેવાય છે, પરંતુ એમના સર્જનમાં દયારામ જેવું કવિત્વ નથી. કવિની સઘળી કૃતિઓમાં શિવસ્તુતિ છે.
'''મયારામ(મેવાડી)-૨''' [ઈ.૧૭૯૧માં હયાત] : દયારામના સમકાલીન કવિ. તેમણે દયારામની સ્પર્ધામાં સર્જનકર્મ કર્યું હતું એમ કહેવાય છે, પરંતુ એમના સર્જનમાં દયારામ જેવું કવિત્વ નથી. કવિની સઘળી કૃતિઓમાં શિવસ્તુતિ છે.
‘કવિચરિત’ આ કવિએ ઈ.૧૭૯૧માં ‘શિવવિવાહ’ કાવ્ય રચ્યું હોવાનું નોંધે છે. ‘શિવપદસંગ્રહ’માં મુખ્યત્વે મુદ્રિત આ કવિની રચનાઓ સાથે ૬ પદ ને ૬૮ કડીનું ‘શિવવિવાહ’ કાવ્ય ‘શિવદાસ’ની નામછાપવાળું મળે છે. ‘શિવદાસ’ શબ્દ શિવનો દાસ એ વ્યાપક અર્થમાં વપરાયું હોવાની શક્યતા સ્વીકારીએ તો આ રચના આ કવિની હોવાનું માનવું પડે. એ સિવાય ૧૫ પદ ને ૧૮૯ કડીની સતી સીમંતિનીની શિવભક્તિનો મહિમા ગાતી ‘સોમપ્રદોષવ્રત’(મુ.), વ્રજની અસરવાળાં ૬ પદની ‘શિવજીનો ફાગ’(મુ.), ૭ પદમાં રચાયેલાં ‘શિવજીના સાતવાર’(મુ.), ૩૨ કડીની ‘શિવભક્તમાલ’(મુ.), ૨૫ કડીની ‘શિવ-પંચાક્ષરમાહાત્મ્ય’ (મુ.) તથા અન્ય શિવભક્તિનાં પદ(મુ.) કવિની અન્ય રચનાઓ છે.
‘કવિચરિત’ આ કવિએ ઈ.૧૭૯૧માં ‘શિવવિવાહ’ કાવ્ય રચ્યું હોવાનું નોંધે છે. ‘શિવપદસંગ્રહ’માં મુખ્યત્વે મુદ્રિત આ કવિની રચનાઓ સાથે ૬ પદ ને ૬૮ કડીનું ‘શિવવિવાહ’ કાવ્ય ‘શિવદાસ’ની નામછાપવાળું મળે છે. ‘શિવદાસ’ શબ્દ શિવનો દાસ એ વ્યાપક અર્થમાં વપરાયું હોવાની શક્યતા સ્વીકારીએ તો આ રચના આ કવિની હોવાનું માનવું પડે. એ સિવાય ૧૫ પદ ને ૧૮૯ કડીની સતી સીમંતિનીની શિવભક્તિનો મહિમા ગાતી ‘સોમપ્રદોષવ્રત’(મુ.), વ્રજની અસરવાળાં ૬ પદની ‘શિવજીનો ફાગ’(મુ.), ૭ પદમાં રચાયેલાં ‘શિવજીના સાતવાર’(મુ.), ૩૨ કડીની ‘શિવભક્તમાલ’(મુ.), ૨૫ કડીની ‘શિવ-પંચાક્ષરમાહાત્મ્ય’ (મુ.) તથા અન્ય શિવભક્તિનાં પદ(મુ.) કવિની અન્ય રચનાઓ છે.
કૃતિ : ૧. શિવપદસંગ્રહ : ૧, અંબાલાલ શં.પાઠક, ઈ.૧૯૨૦;  ૨. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૦-‘શિવજીનો ફાગ’ (મયારામકૃત), ભૂપેન્દ્ર બા. ત્રિવેદી.
કૃતિ : ૧. શિવપદસંગ્રહ : ૧, અંબાલાલ શં.પાઠક, ઈ.૧૯૨૦;  ૨. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૦-‘શિવજીનો ફાગ’ (મયારામકૃત), ભૂપેન્દ્ર બા. ત્રિવેદી.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ.{{Right|[કી.જો.]}}

મયાવિજ્ય [                ] : જૈન. ૯ કડીની ‘મૂર્ખને પ્રતિબોધની સઝાય’(મુ.)ના કર્તા.
'''મયાવિજ્ય''' [                ] : જૈન. ૯ કડીની ‘મૂર્ખને પ્રતિબોધની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. સજઝાયમાળા(પં). [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. સજઝાયમાળા(પં).{{Right|[શ્ર.ત્રિ.]}}

મયાસાગર [ઈ.૧૭૧૩માં હયાત] : જૈન સાધુ. વિવેકના શિષ્ય. ગીરનાર તીર્થનાં જુદાં જુદાં સ્થળોનું વર્ણન કરતી ૧૦૨ કડીની ‘ગિરનારજીની તીર્થમાળા’ (ર.ઈ.૧૭૧૩/સં.૧૭૭૩, વૈશાખ સુદ ૬, ગુરુવાર; મુ.)ના કર્તા.
'''મયાસાગર''' [ઈ.૧૭૧૩માં હયાત] : જૈન સાધુ. વિવેકના શિષ્ય. ગીરનાર તીર્થનાં જુદાં જુદાં સ્થળોનું વર્ણન કરતી ૧૦૨ કડીની ‘ગિરનારજીની તીર્થમાળા’ (ર.ઈ.૧૭૧૩/સં.૧૭૭૩, વૈશાખ સુદ ૬, ગુરુવાર; મુ.)ના કર્તા.
કૃતિ : આઠ દૃષ્ટિની સઝાય વગેરે સંગ્રહ, પ્ર. જૈનધર્મ પ્રસારક સભા, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]
કૃતિ : આઠ દૃષ્ટિની સઝાય વગેરે સંગ્રહ, પ્ર. જૈનધર્મ પ્રસારક સભા, ઈ.૧૯૨૩. {{Right|[શ્ર.ત્રિ.]}}

મયો [                ] : ૩૮ કડીની કાલિકાની ગરબી(મુ.)ના કર્તા.
'''મયો''' [                ] : ૩૮ કડીની કાલિકાની ગરબી(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [કી.જો.]
કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. {{Right|[કી.જો.]}}

મલયકીર્તિ [          ] : ‘ચંદ્રાયણા-કથા’ (લે.સં. ૧૮મી સદી)ના કર્તા.
'''મલયકીર્તિ''' [          ] : ‘ચંદ્રાયણા-કથા’ (લે.સં. ૧૮મી સદી)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચી : ૧. [કી.જો.]
સંદર્ભ : રાહસૂચી : ૧. {{Right|[કી.જો.]}}

મલયચંદ્ર : આ નામે ૧૧૦ કડીની ‘કયવન્ના ચોપાઈ’ મળે છે. તેના કર્તા મલયચંદ્ર-૧ હોવાની શક્યતા છે, પણ એ વિશે કંઈ નિશ્ચિત કહી શકાય એમ નથી.
'''મલયચંદ્ર''' : આ નામે ૧૧૦ કડીની ‘કયવન્ના ચોપાઈ’ મળે છે. તેના કર્તા મલયચંદ્ર-૧ હોવાની શક્યતા છે, પણ એ વિશે કંઈ નિશ્ચિત કહી શકાય એમ નથી.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન ગ્રંથભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા. [ભા.વૈ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન ગ્રંથભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા.{{Right|[ભા.વૈ.]}}

મલયચંદ્ર-૧ [ઈ.૧૪૬૩માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. રત્નસૂરિના શિષ્ય. કવિના જીવન અને સર્જન વિશે વધારે માહિતી ઉપલબ્ધ થતી નથી, પરંતુ ગોપમંડલીમાં રહી એક જ વર્ષમાં કવિએ રચેલી ૩ ધ્યાનપાત્ર કૃતિઓ મળી આવે છે. એટલે આ સિવાય પણ કવિએ બીજી કૃતિઓ રચી હોય એવું અનુમાન થઈ શકે.
'''મલયચંદ્ર-૧''' [ઈ.૧૪૬૩માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. રત્નસૂરિના શિષ્ય. કવિના જીવન અને સર્જન વિશે વધારે માહિતી ઉપલબ્ધ થતી નથી, પરંતુ ગોપમંડલીમાં રહી એક જ વર્ષમાં કવિએ રચેલી ૩ ધ્યાનપાત્ર કૃતિઓ મળી આવે છે. એટલે આ સિવાય પણ કવિએ બીજી કૃતિઓ રચી હોય એવું અનુમાન થઈ શકે.
કવિની ૩ કૃતિઓ તે ‘સિંહાસનબત્રીસી’ પરથી ગુજરાતીમાં ઉપલબ્ધ પહેલી, ૩૭૪ કડીમાં રચાયેલી, ‘સિંહાસનબત્રીસી/સિંધાસણ બત્રીસી-ચઉપઈ’ (ર.ઈ.૧૪૬૩; મુ.), રાજપુત્ર સિંહલસિંહના પરાક્રમની અદભુત રસિક કથા કહેતી દુહા-ચોપાઈબંધની ૨૨૦ કડીની ‘સિંઘલસીચરિત્ર/ધનદત્તધનદેવચરિય/પ્રબંધ’ (ર.ઈ.૧૪૬૩; મુ.) અને ૧૨૮ કડીની ‘દેવરાજવત્સરાજપ્રબંધ’ (ર.ઈ.૧૪૬૩).
કવિની ૩ કૃતિઓ તે ‘સિંહાસનબત્રીસી’ પરથી ગુજરાતીમાં ઉપલબ્ધ પહેલી, ૩૭૪ કડીમાં રચાયેલી, ‘સિંહાસનબત્રીસી/સિંધાસણ બત્રીસી-ચઉપઈ’ (ર.ઈ.૧૪૬૩; મુ.), રાજપુત્ર સિંહલસિંહના પરાક્રમની અદભુત રસિક કથા કહેતી દુહા-ચોપાઈબંધની ૨૨૦ કડીની ‘સિંઘલસીચરિત્ર/ધનદત્તધનદેવચરિય/પ્રબંધ’ (ર.ઈ.૧૪૬૩; મુ.) અને ૧૨૮ કડીની ‘દેવરાજવત્સરાજપ્રબંધ’ (ર.ઈ.૧૪૬૩).
કૃતિ ૧. મલયચંદ્રકૃત સિંહાસનબત્રીસી, સં. રણજિત મો. પટેલ, ઈ.૧૯૭૦ (+સં.); ૨. સ્વાધ્યાય, મે ૧૯૭૩-‘મલયચંદ્રકૃત સિંધલસીચરિત્ર’, રણજિત પટેલ (અનામી) (+સં.).
કૃતિ ૧. મલયચંદ્રકૃત સિંહાસનબત્રીસી, સં. રણજિત મો. પટેલ, ઈ.૧૯૭૦ (+સં.); ૨. સ્વાધ્યાય, મે ૧૯૭૩-‘મલયચંદ્રકૃત સિંધલસીચરિત્ર’, રણજિત પટેલ (અનામી) (+સં.).
સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. લીંહસૂચી; ૬. મુપુગૂહસૂચી. [ભા.વૈ.]
સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. લીંહસૂચી; ૬. મુપુગૂહસૂચી. {{Right|[ભા.વૈ.]}}

મલુક/મલુકચંદ : આ નામે ૬ કડીની ‘પજૂસણની ગહૂંલી’(મુ.), અન્ય પાંચથી ૮ કડીની ૩ ગહૂંલીઓ(મુ.), ‘સૂક્ત’, હિન્દીમિશ્ર ‘વૈદ્યહુલાસ’, અવળવાણીવાળું ૬ કડીનું પદ(મુ.) અને હિંદીની છાંટવાળું ૬ કડીનું ‘આત્મશિક્ષા-પદ’(મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા મુલક/મલુકચંદ છે તે સ્પષ્ટ થતું નથી. ‘વૈદ્યહુલાસ’ના કર્તા મલુકચંદ શ્રાવક તરીકે ઉલ્લેખાયા છે.
'''મલુક/મલુકચંદ''' : આ નામે ૬ કડીની ‘પજૂસણની ગહૂંલી’(મુ.), અન્ય પાંચથી ૮ કડીની ૩ ગહૂંલીઓ(મુ.), ‘સૂક્ત’, હિન્દીમિશ્ર ‘વૈદ્યહુલાસ’, અવળવાણીવાળું ૬ કડીનું પદ(મુ.) અને હિંદીની છાંટવાળું ૬ કડીનું ‘આત્મશિક્ષા-પદ’(મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા મુલક/મલુકચંદ છે તે સ્પષ્ટ થતું નથી. ‘વૈદ્યહુલાસ’ના કર્તા મલુકચંદ શ્રાવક તરીકે ઉલ્લેખાયા છે.
કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. સસન્મિત્ર(મુ.).
કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. સસન્મિત્ર(મુ.).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

મલુકચંદ-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વીરચંદ્રના શિષ્ય. ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, મહા/વૈશાખ, સુદ ૧૦; મુ.), ૬ કડીના ‘(માંડલપુર મંડણ) શ્રીગાડલીયા-પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૬ કડીના ‘ગિરનારતીર્થનેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૮૨/સં.૧૮૩૮, ફાગણ સુદ ૫; મુ.), ૭ કડીના ‘શત્રુંજ્ય તીર્થ-સ્તવન’(મુ.)ના કર્તા. તેમની પાસેથી સંસ્કૃતમાં ‘શ્રી પાર્શ્વનાથાષ્ટક’(મુ.) અને ‘ચિંતામણિ પાર્શ્વજિન-સ્તોત્ર’ મળે છે.
'''મલુકચંદ-૧''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વીરચંદ્રના શિષ્ય. ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, મહા/વૈશાખ, સુદ ૧૦; મુ.), ૬ કડીના ‘(માંડલપુર મંડણ) શ્રીગાડલીયા-પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૬ કડીના ‘ગિરનારતીર્થનેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૮૨/સં.૧૮૩૮, ફાગણ સુદ ૫; મુ.), ૭ કડીના ‘શત્રુંજ્ય તીર્થ-સ્તવન’(મુ.)ના કર્તા. તેમની પાસેથી સંસ્કૃતમાં ‘શ્રી પાર્શ્વનાથાષ્ટક’(મુ.) અને ‘ચિંતામણિ પાર્શ્વજિન-સ્તોત્ર’ મળે છે.
કૃતિ : ૧. જિનેન્દ્રગુણ રત્નમાલા : ૧. પ્ર. શાહ કેસવજી રાજપાળ, વીર સં. ૨૪૩૧; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. પ્રકરણરત્નાકર :૧; પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬. [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. જિનેન્દ્રગુણ રત્નમાલા : ૧. પ્ર. શાહ કેસવજી રાજપાળ, વીર સં. ૨૪૩૧; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. પ્રકરણરત્નાકર :૧; પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬. {{Right|[શ્ર.ત્રિ.]}}

મલુકચંદ-૨ [                ] : વિજ્યગચ્છની ચંદશાખામાં પદમજીની પરંપરામાં આણંદજીના શિષ્ય. ભૂલથી મુરારી સોહનને નામે નોંધાયેલ ‘વૈદ્યવલ્લભ-સ્તબક’ના કર્તા.
'''મલુકચંદ-૨''' [                ] : વિજ્યગચ્છની ચંદશાખામાં પદમજીની પરંપરામાં આણંદજીના શિષ્ય. ભૂલથી મુરારી સોહનને નામે નોંધાયેલ ‘વૈદ્યવલ્લભ-સ્તબક’ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

મલ્લદાસ/મલ્લિદાસ : મલ્લદાસને નામે ૪ કડીનું ૧ ‘ઉપદેશ-પદ’ (લે.સં.૧૮મી સદી અનુ.) અને મલ્લિદાસને નામે ૩ કડીનું ૧ હિંદી પદ (મુ.) મળે છે. આ મલ્લદાસ/મલ્લિદાસ એક જ કવિ છે કે કેમ અને જો તે એક જ કવિ હોય તો તે મલ્લિદાસ-૧ છે કે કેમ આને વિશે કંઈ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''મલ્લદાસ/મલ્લિદાસ''' : મલ્લદાસને નામે ૪ કડીનું ૧ ‘ઉપદેશ-પદ’ (લે.સં.૧૮મી સદી અનુ.) અને મલ્લિદાસને નામે ૩ કડીનું ૧ હિંદી પદ (મુ.) મળે છે. આ મલ્લદાસ/મલ્લિદાસ એક જ કવિ છે કે કેમ અને જો તે એક જ કવિ હોય તો તે મલ્લિદાસ-૧ છે કે કેમ આને વિશે કંઈ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

મલ્લિદાસ-૧ [ઈ.૧૫૬૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. નૂનો-વિજયરાજની પરંપરામાં દેવરાજના શિષ્ય. ‘જંબૂસ્વામી-રાસ/પંચભવ-ચરિત્ર’ (ર.ઈ.૧૫૬૩/સં.૧૬૧૯; આસો સુદ ૩, મંગળવાર)ના કર્તા.
'''મલ્લિદાસ-૧''' [ઈ.૧૫૬૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. નૂનો-વિજયરાજની પરંપરામાં દેવરાજના શિષ્ય. ‘જંબૂસ્વામી-રાસ/પંચભવ-ચરિત્ર’ (ર.ઈ.૧૫૬૩/સં.૧૬૧૯; આસો સુદ ૩, મંગળવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}

મલ્લિદેવ [ઈ.૧૫૯૨માં હયાત] : જૈન સાધુ. ‘કર્મવિપાક-રાસ’ (ર.ઈ.૧૫૯૨)ન કર્તા.
'''મલ્લિદેવ''' [ઈ.૧૫૯૨માં હયાત] : જૈન સાધુ. ‘કર્મવિપાક-રાસ’ (ર.ઈ.૧૫૯૨)ન કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧. {{Right|[કી.જો.]}}

મસ્તાન [                ] : ગુજરાતી-હિંદી પદોના કર્તા.
''' મસ્તાન''' [                ] : ગુજરાતી-હિંદી પદોના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[કી.જો.]}}

મહંમદ(કાજી) [                ] : મુસ્લિમ કવિ. બાબા દીનદરવેશના શિષ્ય. પ્રેમલક્ષણા ભક્તિની અસર ઝીલતા હિંદીમાં રચાયેલા વિરહભાવના ‘મહિના’(મુ.) તથા અધ્યાત્મરંગી ગુજરાતી પદો (૩ પદ મુ.) તેમને નામે મળે છે.
'''મહંમદ(કાજી)''' [                ] : મુસ્લિમ કવિ. બાબા દીનદરવેશના શિષ્ય. પ્રેમલક્ષણા ભક્તિની અસર ઝીલતા હિંદીમાં રચાયેલા વિરહભાવના ‘મહિના’(મુ.) તથા અધ્યાત્મરંગી ગુજરાતી પદો (૩ પદ મુ.) તેમને નામે મળે છે.
કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ૧૯૫૭; ૨. કાફીસંગ્રહ, પ્ર. ક. જા. ઈ.૧૮૮૪; ૩. નકાસંગ્રહ; ૪. પ્રાકાવિનોદ : ૧; ૫. ભજનસાગર : ૨; ૬. સતવાણી; ૭. સોસંવાણી.
કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ૧૯૫૭; ૨. કાફીસંગ્રહ, પ્ર. ક. જા. ઈ.૧૮૮૪; ૩. નકાસંગ્રહ; ૪. પ્રાકાવિનોદ : ૧; ૫. ભજનસાગર : ૨; ૬. સતવાણી; ૭. સોસંવાણી.
સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, મે ૧૯૭૫-‘ગુજરાતી સાહિત્યના મુસ્લિમ કવિઓ’, કુ. ભૂલિકા જી. ત્રિવેદી. [કી.જો.]
સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, મે ૧૯૭૫-‘ગુજરાતી સાહિત્યના મુસ્લિમ કવિઓ’, કુ. ભૂલિકા જી. ત્રિવેદી. {{Right|[કી.જો.]}}

મહા(મુનિ) : આ નામે ૮ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ મળે છે. તેના કર્તા મહાનંદ-૨ હોવાની શક્યતા છે.
'''મહા(મુનિ) ''' : આ નામે ૮ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ મળે છે. તેના કર્તા મહાનંદ-૨ હોવાની શક્યતા છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

મહાતમરામ [                ] : સંતકવિ. બોરસદ તાલુકાના સીમરડા ગામના વતની. ‘મહાતમજ્ઞાન-પ્રકાશ’ના કર્તા.
'''મહાતમરામ''' [                ] : સંતકવિ. બોરસદ તાલુકાના સીમરડા ગામના વતની. ‘મહાતમજ્ઞાન-પ્રકાશ’ના કર્તા.
સંદર્ભ : અસંપરંપરા. [કી.જો.]
સંદર્ભ : અસંપરંપરા.{{Right|[કી.જો.]}}

મહાદેવ-૧ [ઈ.૧૫૭૨માં હયાત] : કચ્છ-ભૂજના વતની. ‘ગીત-ગોવિંદ’ (ર.ઈ.૧૫૭૨) તથા ‘રસમંજરી’ના અનુવાદ એમણે કર્યા છે.
'''મહાદેવ-૧''' [ઈ.૧૫૭૨માં હયાત] : કચ્છ-ભૂજના વતની. ‘ગીત-ગોવિંદ’ (ર.ઈ.૧૫૭૨) તથા ‘રસમંજરી’ના અનુવાદ એમણે કર્યા છે.
સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. ગુસારસ્વતો;  ૩. સાહિત્ય, ઓક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’;  ૪. ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. ગુસારસ્વતો;  ૩. સાહિત્ય, ઓક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’;  ૪. ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

મહાદેવ-૨ [ઈ.૧૭૫૦ સુધીમાં] : અવટંકે ભટ્ટ. જ્યોતિષવિષયક ‘સારસંગ્રહ’ નામક સંસ્કૃત ગ્રંથ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૫૦)ના કર્તા.
મહાદેવ-૨ [ઈ.૧૭૫૦ સુધીમાં] : અવટંકે ભટ્ટ. જ્યોતિષવિષયક ‘સારસંગ્રહ’ નામક સંસ્કૃત ગ્રંથ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૫૦)ના કર્તા.
18,450

edits

Navigation menu