ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 349: Line 349:

મહાદેવ-૨ [ઈ.૧૭૫૦ સુધીમાં] : અવટંકે ભટ્ટ. જ્યોતિષવિષયક ‘સારસંગ્રહ’ નામક સંસ્કૃત ગ્રંથ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૫૦)ના કર્તા.
'''મહાદેવ-૨''' [ઈ.૧૭૫૦ સુધીમાં] : અવટંકે ભટ્ટ. જ્યોતિષવિષયક ‘સારસંગ્રહ’ નામક સંસ્કૃત ગ્રંથ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૫૦)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}
મહાદેવદાસ [                ] : હિંદોલાનું ૧ ગુજરાતી તથા બાકીનાં હિંદી પદોના કર્તા.

સંદર્ભ : ફૉહનામાવલિ. [કી.જો.]

મહાનંદ : આ નામે ૨૪ કડીની ‘કુમતિસુમતિની સઝાય’(મુ.), ૬ કડીનું ‘ધર્મજિન-સ્તવન’(મુ.), ૧૦ કડીનું ‘મહાવીર-અષ્ટક’(મુ.), ૧૩ કડીનું ‘મહાવીર-સ્તવન’(મુ.), ૭ કડીની ‘રાજુલની સઝાય’ (મુ.), ૧૧ અને ૧૯ કડીની ‘સ્થૂલભદ્રજીની સઝાય’ (મુ.) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા મહાનંદ-૨ હોવાની શક્યતા છે, પણ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''મહાદેવદાસ''' [                ] : હિંદોલાનું ૧ ગુજરાતી તથા બાકીનાં હિંદી પદોના કર્તા.
સંદર્ભ : ફૉહનામાવલિ. {{Right|[કી.જો.]}}

'''મહાનંદ''' : આ નામે ૨૪ કડીની ‘કુમતિસુમતિની સઝાય’(મુ.), ૬ કડીનું ‘ધર્મજિન-સ્તવન’(મુ.), ૧૦ કડીનું ‘મહાવીર-અષ્ટક’(મુ.), ૧૩ કડીનું ‘મહાવીર-સ્તવન’(મુ.), ૭ કડીની ‘રાજુલની સઝાય’ (મુ.), ૧૧ અને ૧૯ કડીની ‘સ્થૂલભદ્રજીની સઝાય’ (મુ.) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા મહાનંદ-૨ હોવાની શક્યતા છે, પણ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. પ્રાસપસંગ્રહ : ૧; ૩. લોંપ્રપ્રકરણ.
કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. પ્રાસપસંગ્રહ : ૧; ૩. લોંપ્રપ્રકરણ.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

મહાનંદ-૧ [ઈ.૧૬૫૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ૨૧ કડીના ‘મંત્રતંત્રયંત્રદોષ-સઝાય’ (લે.ઈ.૧૬૫૫)ના કર્તા.
'''મહાનંદ-૧''' [ઈ.૧૬૫૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ૨૧ કડીના ‘મંત્રતંત્રયંત્રદોષ-સઝાય’ (લે.ઈ.૧૬૫૫)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

મહાનંદ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપની પરંપરામાં મોટાના શિષ્ય. ૪૭ કડીની ‘સ્ત્રીઓના કૂથલાની સઝાય’ (ર.ઈ.૧૭૫૪/સં.૧૮૧૦, આસો-;મુ.), પ્રેમાનંદની અસર ઝીલતો અને દુહા, યમક સાંકળીના સંસ્કારવાળો ૮૦ કડીનો ‘નેમરાજુલ-બારમાસ’ (ર.ઈ.૧૭૮૯/સં.૧૮૪૫, મહાસુદ ૮; મુ.), ૫ ખંડનો ‘રૂપસેન-રાસ’ (ર.ઈ.૧૭૫૩/સં.૧૮૦૯, વૈશાખ સુદ ૭, સોમવાર), ‘સનત્કુમારનો રાસ’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, વૈશાખ સુદ ૩), ૪ ઢાળમાં ‘૨૪ જિનદેહવરણ-સ્તવન’ (ર.ઈ. ૧૭૮૩), ‘શીયલ સઝાય’ (ર.ઈ. ૧૭૮૯), ‘કલ્યાણ-ચોવીશી’ (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, આસો સુદ ૧૫, રવિવાર), ૪ ઢાળની ‘જ્ઞાનપંચમી-સઝાય’ (ર.ઈ.૧૭૯૩), ૧૨૧૬ ગ્રંથાગ્રના ‘કલ્પસૂત્ર’ પરનો કુલ ૯૦૦૦ ગ્રંથાગ્રનો ટબો (લે.ઈ.૧૭૭૮/લે.સં.૧૮૩૪, વૈશાખ વદ ૫; કવિના સ્વહસ્તાક્ષરની પ્રત), ‘ચોવીસી’, ૭૫ કડીનો ‘મેઘકુમાર શલોકો’ (ર.ઈ.૧૭૬૭); ‘નેમિફાગુ’, ‘સંજમ-ફાગુ’ (ર.ઈ.૧૭૫૯) અને અન્ય અનેક સ્તવનો-સઝાયોના કર્તા. મૂળ સંસ્કૃતના ‘ત્રિષષ્ટિ-સપ્તમ-પર્વ-રામાયણ’ ઉપરના કુલ ૪૦૩૨ કડીના સ્તબક (લે.ઈ.૧૮૪૨)ના કર્તા પણ પ્રસ્તુત મહાનંદ હોવાની શક્યતા છે.
'''મહાનંદ-૨''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપની પરંપરામાં મોટાના શિષ્ય. ૪૭ કડીની ‘સ્ત્રીઓના કૂથલાની સઝાય’ (ર.ઈ.૧૭૫૪/સં.૧૮૧૦, આસો-;મુ.), પ્રેમાનંદની અસર ઝીલતો અને દુહા, યમક સાંકળીના સંસ્કારવાળો ૮૦ કડીનો ‘નેમરાજુલ-બારમાસ’ (ર.ઈ.૧૭૮૯/સં.૧૮૪૫, મહાસુદ ૮; મુ.), ૫ ખંડનો ‘રૂપસેન-રાસ’ (ર.ઈ.૧૭૫૩/સં.૧૮૦૯, વૈશાખ સુદ ૭, સોમવાર), ‘સનત્કુમારનો રાસ’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, વૈશાખ સુદ ૩), ૪ ઢાળમાં ‘૨૪ જિનદેહવરણ-સ્તવન’ (ર.ઈ. ૧૭૮૩), ‘શીયલ સઝાય’ (ર.ઈ. ૧૭૮૯), ‘કલ્યાણ-ચોવીશી’ (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, આસો સુદ ૧૫, રવિવાર), ૪ ઢાળની ‘જ્ઞાનપંચમી-સઝાય’ (ર.ઈ.૧૭૯૩), ૧૨૧૬ ગ્રંથાગ્રના ‘કલ્પસૂત્ર’ પરનો કુલ ૯૦૦૦ ગ્રંથાગ્રનો ટબો (લે.ઈ.૧૭૭૮/લે.સં.૧૮૩૪, વૈશાખ વદ ૫; કવિના સ્વહસ્તાક્ષરની પ્રત), ‘ચોવીસી’, ૭૫ કડીનો ‘મેઘકુમાર શલોકો’ (ર.ઈ.૧૭૬૭); ‘નેમિફાગુ’, ‘સંજમ-ફાગુ’ (ર.ઈ.૧૭૫૯) અને અન્ય અનેક સ્તવનો-સઝાયોના કર્તા. મૂળ સંસ્કૃતના ‘ત્રિષષ્ટિ-સપ્તમ-પર્વ-રામાયણ’ ઉપરના કુલ ૪૦૩૨ કડીના સ્તબક (લે.ઈ.૧૮૪૨)ના કર્તા પણ પ્રસ્તુત મહાનંદ હોવાની શક્યતા છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસમાલા (શા.) : ૨; ૩. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬-‘મહાનંદ મુનિકૃત નેમરાજુલ-બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસમાલા (શા.) : ૨; ૩. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬-‘મહાનંદ મુનિકૃત નેમરાજુલ-બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પ્રાકારૂપરંપરા; ૬. મરાસસાહિત્ય;  ૭. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૮. મુપુગૂહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પ્રાકારૂપરંપરા; ૬. મરાસસાહિત્ય;  ૭. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૮. મુપુગૂહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

મહાનંદ-૩ [જ.ઈ.૧૮૧૫-અવ.ઈ.૧૮૫૪] : અવટંકે મહેતા પિતાનામ મૂળજી મહેતા. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. સંસ્કૃત અને વ્રજભાષાના અભ્યાસી. કવિએ પદો-ગરબી(મુ.), ‘હાટકેશ્વરના પ્રતિષ્ઠોત્સવ વિશે’(મુ.), ૩૪ કડીની ‘રાસવર્ણન’, ૧૫ કડીની ‘ઉદ્ધવ પ્રતિ ગોપિકાના ઉદ્ગાર’(મુ.) એ કૃતિઓની રચના કરી છે. આ ઉપરાંત ‘કશ્યપાખ્યાન’ નામની કૃતિની રચના પણ કવિએ કરી છે એમ કહેવાય છે.
'''મહાનંદ-૩''' [જ.ઈ.૧૮૧૫-અવ.ઈ.૧૮૫૪] : અવટંકે મહેતા પિતાનામ મૂળજી મહેતા. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. સંસ્કૃત અને વ્રજભાષાના અભ્યાસી. કવિએ પદો-ગરબી(મુ.), ‘હાટકેશ્વરના પ્રતિષ્ઠોત્સવ વિશે’(મુ.), ૩૪ કડીની ‘રાસવર્ણન’, ૧૫ કડીની ‘ઉદ્ધવ પ્રતિ ગોપિકાના ઉદ્ગાર’(મુ.) એ કૃતિઓની રચના કરી છે. આ ઉપરાંત ‘કશ્યપાખ્યાન’ નામની કૃતિની રચના પણ કવિએ કરી છે એમ કહેવાય છે.
કૃતિ : ૧. અહિછત્ર કાવ્યકલાપ, દયાશંકર ભા. શુકલ, ઈ.૧૯૧૪ (+સં.); ૨. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩.
કૃતિ : ૧. અહિછત્ર કાવ્યકલાપ, દયાશંકર ભા. શુકલ, ઈ.૧૯૧૪ (+સં.); ૨. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩.
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. મારા અક્ષર જીવનનાં સંસ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪. [કી.જો.]
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. મારા અક્ષર જીવનનાં સંસ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪.{{Right|[કી.જો.]}}

મહાનુભાવાનંદ(સ્વામી) [જ.ઈ.૧૭૮૭-અવ. ઈ.૧૮૪૭] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. જ્ઞાતિએ બ્રાહ્મણ. આ કવિએ ‘હરિલીલામૃત’ નામની સંસ્કૃત રચના કરી છે અને ‘હરિલીલામૃત’ એ જ શીર્ષકથી વરસ અને તિથિની વીગતો આપતી અને શ્રી હરીલાલનું વર્ણન કરતી ગુજરાતી રચના પણ કરી છે.
'''મહાનુભાવાનંદ(સ્વામી)''' [જ.ઈ.૧૭૮૭-અવ. ઈ.૧૮૪૭] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. જ્ઞાતિએ બ્રાહ્મણ. આ કવિએ ‘હરિલીલામૃત’ નામની સંસ્કૃત રચના કરી છે અને ‘હરિલીલામૃત’ એ જ શીર્ષકથી વરસ અને તિથિની વીગતો આપતી અને શ્રી હરીલાલનું વર્ણન કરતી ગુજરાતી રચના પણ કરી છે.
સંદર્ભ : ૧. સત્સંગના સંતો, રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯; ૨. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં. ૨૦૩૦ (બીજી આ.). [કી.જો.]
સંદર્ભ : ૧. સત્સંગના સંતો, રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯; ૨. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં. ૨૦૩૦ (બીજી આ.).{{Right|[કી.જો.]}}

‘મહામત/મહામતિ’ : જુઓ ‘ઇન્દ્રાવતી’.
'''‘મહામત/મહામતિ’ ''': જુઓ ‘ઇન્દ્રાવતી’.

મહાવજી(મુનિ) [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : કડવાગચ્છના જૈન સાધુ. રતનપાલ શાહના શિષ્ય. ૩૨૯ કડીના ‘નર્મદાસુંદરી-રાસ’ના કર્તા. આ કૃતિની રચના સંભવત: ઈ.૧૫૯૪માં થઈ એમ ‘જૈન ગૂર્જર કવિઓ’ નોેંધે છે, પરંતુ ‘કડુઆમતીગચ્છ પટ્ટાવલીસંગ્રહ’માં કૃતિની રચનાસાલ ઈ.૧૬૦૭, કવિનું અવસાન ઈ.૧૬૧૧માં અને તેમણે ૨૩ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હોવાનું નોંધાયું છે.
'''મહાવજી(મુનિ)''' [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : કડવાગચ્છના જૈન સાધુ. રતનપાલ શાહના શિષ્ય. ૩૨૯ કડીના ‘નર્મદાસુંદરી-રાસ’ના કર્તા. આ કૃતિની રચના સંભવત: ઈ.૧૫૯૪માં થઈ એમ ‘જૈન ગૂર્જર કવિઓ’ નોેંધે છે, પરંતુ ‘કડુઆમતીગચ્છ પટ્ટાવલીસંગ્રહ’માં કૃતિની રચનાસાલ ઈ.૧૬૦૭, કવિનું અવસાન ઈ.૧૬૧૧માં અને તેમણે ૨૩ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હોવાનું નોંધાયું છે.
સંદર્ભ : ૧. કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯; ૨. ગુસારસ્વતો;  ૩. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડૂઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯; ૨. ગુસારસ્વતો;  ૩. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડૂઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[કી.જો.]}}

મહાવદાસ/માહાવદાસ/માવદાસ-૧ [ઈ.૧૭૪૦માં હયાત] : કવિ વૈષ્ણવધર્મના અનુયાયી હતા. તેમની જ્ઞાતિ વિશે બે જુદા જુદા સંદર્ભો જુદીજુદી માહિતી આપે છે. ‘ફાહનામાવલિ’ કવિને જ્ઞાતિએ વણિક હોવાનું અને ‘ગોકુલેશ પ્રભુના ભક્તકવિઓ’ કવિને જ્ઞાતિએ ઔદિચ્ય સીહોરા બ્રાહ્મણ હોવાનું નોંધે છે. કવિ નવાનગર પાસેના વલા ગામના વતની હતા. પરંતુ આખું જીવન તેઓ ગોકુળમાં જ રહેલા. તેમણે ગુજરાતી તેમ જ સંસ્કૃત બંને ભાષામાં રચનાઓ કરી છે.
'''મહાવદાસ/માહાવદાસ/માવદાસ-૧''' [ઈ.૧૭૪૦માં હયાત] : કવિ વૈષ્ણવધર્મના અનુયાયી હતા. તેમની જ્ઞાતિ વિશે બે જુદા જુદા સંદર્ભો જુદીજુદી માહિતી આપે છે. ‘ફાહનામાવલિ’ કવિને જ્ઞાતિએ વણિક હોવાનું અને ‘ગોકુલેશ પ્રભુના ભક્તકવિઓ’ કવિને જ્ઞાતિએ ઔદિચ્ય સીહોરા બ્રાહ્મણ હોવાનું નોંધે છે. કવિ નવાનગર પાસેના વલા ગામના વતની હતા. પરંતુ આખું જીવન તેઓ ગોકુળમાં જ રહેલા. તેમણે ગુજરાતી તેમ જ સંસ્કૃત બંને ભાષામાં રચનાઓ કરી છે.
કવિની ગુજરાતી રચનાઓ આ મુજબ છે : ૧૪ શોભન/કડવાંની ‘ગોકુલનાથજીનો વિવાહ/ખેલ’, ‘બાલ-ચરિત્ર’ (લે.ઈ.૧૭૮૦), ૨૩ કડવાંનું ‘ઓખાહરણ’ (લે.ઈ.૧૭૮૦), ‘ગૂઢરસ’, ‘રસાલય’, કુંડળિયા, સવૈયા તથા ચંદ્રાવળામાં રચાયેલ ગદ્યપદ્યાત્મક કાવ્ય ‘રસસિંધુ’, ‘રસકોષ’, ‘શ્રીવલ્લભચરિત્ર/નિત્યચરિત્ર’, ‘તીર્થમાળા/તીર્થાવલી’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬ આસો વદ ૮ ઉપર ૯, રવિવાર), ‘કૃષ્ણચરિત્ર’(મુ.), ‘સ્વરૂપવર્ણન’, ‘ચટાઈસમયનું ધોળ’ તથા કેટલીક વિનંતીઓ અને અષ્ટકો. કવિની સંસ્કૃત રચનાઓ આ મુજબ છે : ‘રસાર્ણવ’, ‘તાત્પર્યબોધ’, ‘સજ્જનમંડન’ તથા ગીતગોવિંદની પદ્ધતિએ અષ્ટપદીમાં રચાયેલી ‘શ્રીવલ્લભ-ગીત’(મુ.).
કવિની ગુજરાતી રચનાઓ આ મુજબ છે : ૧૪ શોભન/કડવાંની ‘ગોકુલનાથજીનો વિવાહ/ખેલ’, ‘બાલ-ચરિત્ર’ (લે.ઈ.૧૭૮૦), ૨૩ કડવાંનું ‘ઓખાહરણ’ (લે.ઈ.૧૭૮૦), ‘ગૂઢરસ’, ‘રસાલય’, કુંડળિયા, સવૈયા તથા ચંદ્રાવળામાં રચાયેલ ગદ્યપદ્યાત્મક કાવ્ય ‘રસસિંધુ’, ‘રસકોષ’, ‘શ્રીવલ્લભચરિત્ર/નિત્યચરિત્ર’, ‘તીર્થમાળા/તીર્થાવલી’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬ આસો વદ ૮ ઉપર ૯, રવિવાર), ‘કૃષ્ણચરિત્ર’(મુ.), ‘સ્વરૂપવર્ણન’, ‘ચટાઈસમયનું ધોળ’ તથા કેટલીક વિનંતીઓ અને અષ્ટકો. કવિની સંસ્કૃત રચનાઓ આ મુજબ છે : ‘રસાર્ણવ’, ‘તાત્પર્યબોધ’, ‘સજ્જનમંડન’ તથા ગીતગોવિંદની પદ્ધતિએ અષ્ટપદીમાં રચાયેલી ‘શ્રીવલ્લભ-ગીત’(મુ.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસારસ્વતો;૩. ગોપ્રભકવિઓ; ૪. પ્રાકકૃતિઓ; ૫. સંબોધિ, ઑક્ટો. ૧૯૭૭-જાન્યુ. ૧૯૭૮-‘કવિ માયા-માવજી રચિત વૈષ્ણવભક્તપ્રબંધ-ચોપાઈ’, સં. અમૃતલાલ મો. ભોજક;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસારસ્વતો;૩. ગોપ્રભકવિઓ; ૪. પ્રાકકૃતિઓ; ૫. સંબોધિ, ઑક્ટો. ૧૯૭૭-જાન્યુ. ૧૯૭૮-‘કવિ માયા-માવજી રચિત વૈષ્ણવભક્તપ્રબંધ-ચોપાઈ’, સં. અમૃતલાલ મો. ભોજક;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ફૉહનામાવલિ. {{Right|[કી.જો.]}}

મહાવદાસ-૨/માવદાસ [ ]  : ૩ કડીનો ‘બહુચરાજીનો ગરબો’(મુ.) અને ૭ કડીનો ‘સલખનપુરીનો ગરબો(મુ.) એ કૃતિઓના કર્તા.
'''મહાવદાસ-૨/માવદાસ''' [ ]  : ૩ કડીનો ‘બહુચરાજીનો ગરબો’(મુ.) અને ૭ કડીનો ‘સલખનપુરીનો ગરબો(મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯;  ૩. ગૂહાયાદી.{{Right|[શ્ર.ત્રિ.]}}

મહાશંકર [                ] : ‘પંચપદાર્થજ્ઞાન’ના કર્તા.
'''મહાશંકર''' [                ] : ‘પંચપદાર્થજ્ઞાન’ના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી.{{Right|[કી.જો.]}}

મહિચંદ [ઈ.૧૫૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન-રાજસૂરિની પરંપરામાં કમલચંદના શિષ્ય. ૨૦૪ કડીની ‘ઉત્તમચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૫/સં.૧૫૯૧, ચૈત્ર સુદ ૩, મંગળવાર)ના કર્તા.
'''મહિચંદ''' [ઈ.૧૫૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન-રાજસૂરિની પરંપરામાં કમલચંદના શિષ્ય. ૨૦૪ કડીની ‘ઉત્તમચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૫/સં.૧૫૯૧, ચૈત્ર સુદ ૩, મંગળવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧,૨). [ગી.મુ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧,૨).{{Right|[ગી.મુ.]}}

મહિચંદ્ર(ભટ્ટારક) [ઈ.૧૬૬૩માં હયાત] : ‘લવકુશ-આખ્યાન’ (ર.ઈ.૧૬૬૩)ના કર્તા.
'''મહિચંદ્ર(ભટ્ટારક)''' [ઈ.૧૬૬૩માં હયાત] : ‘લવકુશ-આખ્યાન’ (ર.ઈ.૧૬૬૩)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}}
‘મહિના’ [ર.ઈ.૧૭૩૯/સં. ૧૭૯૫, માગસર સુદ ૧૧, સોમવાર] : ઉદ્ધવની સાથે કૃષ્ણને સંદેશો મોકલતી રાધાના કૃષ્ણવિરહને અધિકમાસ સહિત કારતકથી આસો માસ સુધીના ૧૩ મહિનામાં આલેખતી દુહા-સાખીમાં નિબદ્ધ ૮૩ કડીની રત્નાની આ કૃતિ(મુ.) મધ્યકાલીન સાહિત્યની મનોરમ બારમાસી છે. દરેક મહિનાની સાથે સંકળાયેલી ઋતુગત વિશિષ્ટતાઓ ને તેનાથી ઉત્કટ બનતી રાધાની વિરહાવસ્થાને કવિએ ખૂબ કોમળ વાણીમાં વાચા આપી છે. “કારતક રસની કુંપળી, નયણામાં ઝળકાય” જેવી પંક્તિની ચિત્રાત્મકતા, “ડશિયો શ્યામ ભુજંગ”માં રહેલો વિરહોત્કટતાદ્યોત શ્લેષ, ફાગણ, વૈશાખ, અસાડ અને ભાદરવો એ મહિનાઓનાં ટૂંકાં પણ મનોહર પ્રકૃતિચિત્રો ને ઘણી કડીઓનું મુક્તકની કોટિએ પહોંચતું સુઘટ્ટ પોત આ રચનાને ગુજરાતી કવિતાની બેત્રણ ઉત્તમ બારમાસીમાં મૂકી આપે છે. [જ.ગા.]

મહિમ [ઈ.૧૭૧૭ પહેલાં હયાત] : તપગચ્છની સાગરશાખાના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં અજિતસાગરના શિષ્ય વિજ્યરત્નસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૭૬ થી ૧૭૧૭)માં રચાયેલી વિજયરત્નસૂરિની પ્રશસ્તિ કરતી ૮ કડીની ‘શ્રીવિજ્યરત્નસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા.
''' ‘મહિના’ '''[ર.ઈ.૧૭૩૯/સં. ૧૭૯૫, માગસર સુદ ૧૧, સોમવાર] : ઉદ્ધવની સાથે કૃષ્ણને સંદેશો મોકલતી રાધાના કૃષ્ણવિરહને અધિકમાસ સહિત કારતકથી આસો માસ સુધીના ૧૩ મહિનામાં આલેખતી દુહા-સાખીમાં નિબદ્ધ ૮૩ કડીની રત્નાની આ કૃતિ(મુ.) મધ્યકાલીન સાહિત્યની મનોરમ બારમાસી છે. દરેક મહિનાની સાથે સંકળાયેલી ઋતુગત વિશિષ્ટતાઓ ને તેનાથી ઉત્કટ બનતી રાધાની વિરહાવસ્થાને કવિએ ખૂબ કોમળ વાણીમાં વાચા આપી છે. “કારતક રસની કુંપળી, નયણામાં ઝળકાય” જેવી પંક્તિની ચિત્રાત્મકતા, “ડશિયો શ્યામ ભુજંગ”માં રહેલો વિરહોત્કટતાદ્યોત શ્લેષ, ફાગણ, વૈશાખ, અસાડ અને ભાદરવો એ મહિનાઓનાં ટૂંકાં પણ મનોહર પ્રકૃતિચિત્રો ને ઘણી કડીઓનું મુક્તકની કોટિએ પહોંચતું સુઘટ્ટ પોત આ રચનાને ગુજરાતી કવિતાની બેત્રણ ઉત્તમ બારમાસીમાં મૂકી આપે છે.{{Right|[.ગા.]}}
કૃતિ : ઐસમાલા : ૧(+સં.). [.ર.દ.]

મહિમરાજ [ ] : જૈન. ‘જિનચંદ્રસૂરિ-ગીત’ના કર્તા.
''' મહિમ ''' [ઈ.૧૭૧૭ પહેલાં હયાત] : તપગચ્છની સાગરશાખાના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં અજિતસાગરના શિષ્ય વિજ્યરત્નસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૭૬ થી ૧૭૧૭)માં રચાયેલી વિજયરત્નસૂરિની પ્રશસ્તિ કરતી ૮ કડીની ‘શ્રીવિજ્યરત્નસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
કૃતિ : ઐસમાલા : ૧(+સં.).{{Right|[ર.ર..]}}

મહિમસિંહ/મહિમાસિંહ/મહિમાસેન/માનચંદ/માનસિંહ : [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. શિવનિધાનના શિષ્ય. ૫૩ કડીની ‘કીર્તિધરસુકોશલપ્રબંધ’ (ર.ઈ.૧૬૧૪), ૧૪૯ કડીની ‘ક્ષુલ્લકકુમાર-ચોપાઈ-સાધુસંબંધ’, ‘ઉત્તરાધ્યયન-ગીતા (૩૬, અધ્યયનનાં)’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, શ્રાવણ વદ ૮, રવિવાર), ‘અગડદત્તકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૯), ‘મેતાર્યઋષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૪), ‘અર્હદાસ-પ્રબંધ’, ૧૦૭ કડીની ‘રસમંજરી’, ૫૮૦ કડીની ‘હંસરાજવચ્છરાજ-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૧૯) તથા સંસ્કૃતકૃતિ ‘મેઘદૂતવૃત્તિ’ (ર.ઈ.૧૬૦૭)ના કર્તા.
'''મહિમરાજ''' [ ] : જૈન. ‘જિનચંદ્રસૂરિ-ગીત’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૬. જૈહાપ્રોસ્ટા. [કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}}

મહિમસુંદર/મહિમાસુંદર(ગણિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સાધુકીર્તિના શિષ્ય. ‘નેમિ-વિવાહલો’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, ભાદરવા સુદ ૯), ૧૧૬/૧૧૭ કડીનો ‘શત્રુંજ્યતીર્થરાસ/શત્રુંજ્યતીર્થોદ્ધાર’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, જેઠ સુદ ૯) તથા ૧૫૧ કડીની ‘સનત્કુમાર ચક્રવર્તી ધમાલ’ - એ કૃતિઓના કર્તા.
'''મહિમસિંહ/મહિમાસિંહ/મહિમાસેન/માનચંદ/માનસિંહ''' : [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. શિવનિધાનના શિષ્ય. ૫૩ કડીની ‘કીર્તિધરસુકોશલપ્રબંધ’ (ર.ઈ.૧૬૧૪), ૧૪૯ કડીની ‘ક્ષુલ્લકકુમાર-ચોપાઈ-સાધુસંબંધ’, ‘ઉત્તરાધ્યયન-ગીતા (૩૬, અધ્યયનનાં)’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, શ્રાવણ વદ ૮, રવિવાર), ‘અગડદત્તકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૯), ‘મેતાર્યઋષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૪), ‘અર્હદાસ-પ્રબંધ’, ૧૦૭ કડીની ‘રસમંજરી’, ૫૮૦ કડીની ‘હંસરાજવચ્છરાજ-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૧૯) તથા સંસ્કૃતકૃતિ ‘મેઘદૂતવૃત્તિ’ (ર.ઈ.૧૬૦૭)ના કર્તા.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. પ્રાકારૂપરંપરા; ૩. યુજિનચંદ્રસૂરિ; ૪. જૈગૂકવિઓ; ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર..]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૬. જૈહાપ્રોસ્ટા. {{Right|[કી.જો.]}}

મહિમા : આ નામે ૩-૩ કડીનાં ૪ ‘ઉપદેશક-ગીતો’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા મહિમા-છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''મહિમસુંદર/મહિમાસુંદર(ગણિ)''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સાધુકીર્તિના શિષ્ય. ‘નેમિ-વિવાહલો’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, ભાદરવા સુદ ૯), ૧૧૬/૧૧૭ કડીનો ‘શત્રુંજ્યતીર્થરાસ/શત્રુંજ્યતીર્થોદ્ધાર’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, જેઠ સુદ ૯) તથા ૧૫૧ કડીની ‘સનત્કુમાર ચક્રવર્તી ધમાલ’ - કૃતિઓના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. પ્રાકારૂપરંપરા; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. જૈગૂકવિઓ; ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}

મહિમા/મહિમા(સૂરિ)-૧ [ઈ.૧૬૬૬માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. ગુજરાત અને મારવાડની તીર્થયાત્રાના નિરૂપણ સાથે જૈન મંદિરો તથા મૂર્તિઓની સંખ્યા આપતી ૫૪ કડીની ‘ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, શ્રાવણ-૩, ગુરુવાર; મુ.)ના કર્તા.
'''મહિમા''' : આ નામે ૩-૩ કડીનાં ૪ ‘ઉપદેશક-ગીતો’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા મહિમા-છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

'''મહિમા/મહિમા(સૂરિ)-૧''' [ઈ.૧૬૬૬માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. ગુજરાત અને મારવાડની તીર્થયાત્રાના નિરૂપણ સાથે જૈન મંદિરો તથા મૂર્તિઓની સંખ્યા આપતી ૫૪ કડીની ‘ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, શ્રાવણ-૩, ગુરુવાર; મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧.
કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧, ૩; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧, ૩; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૨.{{Right|[ર.ર.દ.]}}

મહિમા(મુનિ)-૨ [                ] : જૈન સાધુ. વિજ્યમાનસૂરિના શિષ્ય. ૧૪ કડીના ‘નેમિદ્વાદશ-માસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''મહિમા(મુનિ)-૨''' [                ] : જૈન સાધુ. વિજ્યમાનસૂરિના શિષ્ય. ૧૪ કડીના ‘નેમિદ્વાદશ-માસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

મહિમાઉદય [ઈ.૧૬૬૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં મતિહંસના શિષ્ય. ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, માગશર સુદ ૧૩, ગુરુવાર), ‘ષટપંચાશિકાવૃત્તિ બાલાવબોધ’, રાજસ્થઆની ભાષામાં રચાયેલ ‘ખેટસિદ્ધિ’, ‘ગણિત સાઠી સો દોહા’, ‘પ્રેમજ્યૌતિષ’ તથા સંસ્કૃત ભાષામાં રચાયેલા ‘જ્યોતિષરત્નાકર’ના કર્તા.
'''મહિમાઉદય''' [ઈ.૧૬૬૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં મતિહંસના શિષ્ય. ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, માગશર સુદ ૧૩, ગુરુવાર), ‘ષટપંચાશિકાવૃત્તિ બાલાવબોધ’, રાજસ્થઆની ભાષામાં રચાયેલ ‘ખેટસિદ્ધિ’, ‘ગણિત સાઠી સો દોહા’, ‘પ્રેમજ્યૌતિષ’ તથા સંસ્કૃત ભાષામાં રચાયેલા ‘જ્યોતિષરત્નાકર’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૨; ૬. રાપુહસૂચી : ૪૨; ૭. રાહસૂચી : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૨; ૬. રાપુહસૂચી : ૪૨; ૭. રાહસૂચી : ૧. {{Right|[ર.ર.દ.]}}

મહિમાણંદ [ઈ.૧૫૮૩માં હયાત] : જૈન સાધુ. ૨૩ કડીની ‘અંગસ્ફુરણવિચાર’ (ર.ઈ.૧૫૮૩; મુ.) નામની રચનાના કર્તા.
'''મહિમાણંદ ''' [ઈ.૧૫૮૩માં હયાત] : જૈન સાધુ. ૨૩ કડીની ‘અંગસ્ફુરણવિચાર’ (ર.ઈ.૧૫૮૩; મુ.) નામની રચનાના કર્તા.
કૃતિ : જૈસમાલા(શા) : ૨.
કૃતિ : જૈસમાલા(શા) : ૨.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}
મહિમાપ્રભ(સૂરિ) : આ નામે ૧૪ કડીની ‘તેર કાઠિયા-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૧૧ કડીની ‘નવવાડ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) તથા મધુબિંદુ, અઢારનાતરાં અને ધન્નાશાલિભદ્ર આદિની સઝાયો મળે છે. આ મહિમાપ્રભ તે મહિમાપ્રભ-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.

સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

'''મહિમાપ્રભ(સૂરિ)''' : આ નામે ૧૪ કડીની ‘તેર કાઠિયા-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૧૧ કડીની ‘નવવાડ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) તથા મધુબિંદુ, અઢારનાતરાં અને ધન્નાશાલિભદ્ર આદિની સઝાયો મળે છે. આ મહિમાપ્રભ તે મહિમાપ્રભ-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}

મહિમાપ્રભ(સૂરિ)-૧ : જુઓ મહિમાપ્રભશિષ્ય ભાવપ્રભ.
'''મહિમાપ્રભ(સૂરિ)-૧''' : જુઓ મહિમાપ્રભશિષ્ય ભાવપ્રભ.

મહિમામેરુ [ઈ.૧૬૧૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વાચક સુખનિધાનના શિષ્ય. ‘નેમિરાજુલ-ફાગ’ના કર્તા. કવિ મહિમામેરુએ ઈ.૧૬૧૫માં પદ્મરાજકૃત ‘ચોવીસજિનકલ્યાણક-સ્તવન’ની પ્રત લખી હતી એવો ઉલ્લેખ ‘જૈન ગૂર્જર કવિઓ’માં મળે છે.
'''મહિમામેરુ''' [ઈ.૧૬૧૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વાચક સુખનિધાનના શિષ્ય. ‘નેમિરાજુલ-ફાગ’ના કર્તા. કવિ મહિમામેરુએ ઈ.૧૬૧૫માં પદ્મરાજકૃત ‘ચોવીસજિનકલ્યાણક-સ્તવન’ની પ્રત લખી હતી એવો ઉલ્લેખ ‘જૈન ગૂર્જર કવિઓ’માં મળે છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  જૈગૂકવિઓ : ૩(૧).
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  જૈગૂકવિઓ : ૩(૧).
[ર.ર.દ.]
{{Right|[ર.ર.દ.]}}

મહિમાવર્ધન [ઈ.૧૭૪૦માં હયાત] : જૈન સાધુ. કુલવર્ધનના શિષ્ય. ‘ધનદત્ત-રાસ’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬, જેઠ વદ ૫, મંગળવાર)ના કર્તા.
''' મહિમાવર્ધન ''' [ઈ.૧૭૪૦માં હયાત] : જૈન સાધુ. કુલવર્ધનના શિષ્ય. ‘ધનદત્ત-રાસ’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬, જેઠ વદ ૫, મંગળવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા;  ૫. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા;  ૫. જૈગૂકવિઓ : ૨. {{Right|[ર.ર.દ.]}}

મહિમાસમુદ્ર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, જેઠ વદ-), ‘ઉત્તમકુમાર (નવરસસાગર)’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, કારતક વદ ૧૨), ‘વસુદેવ-ચોપાઈ’, ‘રુક્મિણીચોપાઈ’ તથા ‘ઋષિદત્તા-ચોપાઈ’ના કર્તા.
'''મહિમાસમુદ્ર''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, જેઠ વદ-), ‘ઉત્તમકુમાર (નવરસસાગર)’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, કારતક વદ ૧૨), ‘વસુદેવ-ચોપાઈ’, ‘રુક્મિણીચોપાઈ’ તથા ‘ઋષિદત્તા-ચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]
મહિમાસાગર : આ નામે ‘ગજસુકુમાલઋષિ-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૨૧ કડીની ‘પાર્શ્વનાથનાથ-કલશ’ નામની કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મહિમાસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
મહિમાસાગર : આ નામે ‘ગજસુકુમાલઋષિ-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૨૧ કડીની ‘પાર્શ્વનાથનાથ-કલશ’ નામની કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મહિમાસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

મહિમાસાગર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જ્યકેસરીસૂરિ (અવ. ઈ.૧૪૮૬)ના શિષ્ય. ૨૩૭૫ કડીના ‘શ્રાવક-ષડાવશ્યકસૂત્ર’ ગ્રંથ પરના ‘બાલાવબોધ વિવહરણ સંક્ષેપાર્થ’ના કર્તા.
'''મહિમાસાગર(ઉપાધ્યાય)-૧''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જ્યકેસરીસૂરિ (અવ. ઈ.૧૪૮૬)ના શિષ્ય. ૨૩૭૫ કડીના ‘શ્રાવક-ષડાવશ્યકસૂત્ર’ ગ્રંથ પરના ‘બાલાવબોધ વિવહરણ સંક્ષેપાર્થ’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

મહિસાગર(વાચક)-૨ [ઈ.૧૫૪૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ખેમકલશના શિષ્ય. ૫૮ કડીની ‘નવવાડ-સઝાય’ [લે.ઈ.૧૫૪૯)ના કર્તા.
'''મહિસાગર(વાચક)-૨''' [ઈ.૧૫૪૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ખેમકલશના શિષ્ય. ૫૮ કડીની ‘નવવાડ-સઝાય’ [લે.ઈ.૧૫૪૯)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

મહિમાસાગર-૩ [ઈ.૧૬૬૩માં હયાત ] : જૈન સાધુ. ‘ચતુર્વિંશતિ જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૬૩)ના કર્તા.
'''મહિમાસાગર-૩''' [ઈ.૧૬૬૩માં હયાત ] : જૈન સાધુ. ‘ચતુર્વિંશતિ જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૬૩)ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકૅટલૉગબીજે.{{Right|[શ્ર.ત્રિ.]}}

મહિમાસિંહ : જુઓ મહિમસિંહ.
'''મહિમાસિંહ ''' : જુઓ મહિમસિંહ.

મહિમાસુંદર : આ નામે ૧૦ કડીની ‘મેતરાજમુનિ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) મળે છે તેના કર્તા કયા મહિમાસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''મહિમાસુંદર ''' : આ નામે ૧૦ કડીની ‘મેતરાજમુનિ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) મળે છે તેના કર્તા કયા મહિમાસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : લીંહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : લીંહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

મહિમાસુંદર(ગણિ)-૧ : જુઓ મહિમસુંદર.
'''મહિમાસુંદર(ગણિ)-૧''' : જુઓ મહિમસુંદર.

મહિમાસેન : જુઓ મહિમસિંહ.
'''મહિમાસેન''' : જુઓ મહિમસિંહ.

મહિમાહર્ષ [                ] : ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધુ. ૩ કડીના ‘જિનસમુદ્રસૂરિ-ગીત’(મુ.) તથા ૮ ઢાળ અને ૩૨ કડીના ‘ગુરુજિનગર્ભિત ચતુર્વિંશતિ-સ્તોત્ર’(મુ.)ના કર્તા.
'''મહિમાહર્ષ''' [                ] : ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધુ. ૩ કડીના ‘જિનસમુદ્રસૂરિ-ગીત’(મુ.) તથા ૮ ઢાળ અને ૩૨ કડીના ‘ગુરુજિનગર્ભિત ચતુર્વિંશતિ-સ્તોત્ર’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.);  ૨. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-સપ્ટે. ૧૯૧૫-‘ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી’, હરગોવિંદદાસ ત્રિ. શેઠ. [ર.ર.દ.]
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.);  ૨. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-સપ્ટે. ૧૯૧૫-‘ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી’, હરગોવિંદદાસ ત્રિ. શેઠ.
{{Right|[ર.ર.દ.]}}

મહિમાહંસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. ૧૧ કડીના ‘જિનહર્ષસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ જિનહર્ષસૂરિની હયાતીમાં, તેમને ઈ.૧૮૦૦/સં.૧૮૫૬ જેઠ સુદ ૧૫ના દિવસે સૂરિપદ મળ્યું તે પછીની તેમની બીકાનેર યાત્રાસમયે રચાઈ છે. આ હકીકતને લક્ષમાં લેતાં કવિ મહિમાહંસ ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં હયાત હશે એવું અનુમાન થઈ શકે.
''' મહિમાહંસ ''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. ૧૧ કડીના ‘જિનહર્ષસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ જિનહર્ષસૂરિની હયાતીમાં, તેમને ઈ.૧૮૦૦/સં.૧૮૫૬ જેઠ સુદ ૧૫ના દિવસે સૂરિપદ મળ્યું તે પછીની તેમની બીકાનેર યાત્રાસમયે રચાઈ છે. આ હકીકતને લક્ષમાં લેતાં કવિ મહિમાહંસ ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં હયાત હશે એવું અનુમાન થઈ શકે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [ર.ર.દ.]
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).{{Right|[ર.ર.દ.]}}

મહીકલશ [                ] : જૈન સાધુ. જિનસોમસુંદરસૂરિના શિષ્ય. ૨૩ કડીના ‘આદિનાથ-સ્તવન’ (વડનગરમંડન-જીવિતસ્વામી)’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
'''મહીકલશ''' [                ] : જૈન સાધુ. જિનસોમસુંદરસૂરિના શિષ્ય. ૨૩ કડીના ‘આદિનાથ-સ્તવન’ (વડનગરમંડન-જીવિતસ્વામી)’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ગી.મુ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ગી.મુ.]}}
મહીદાસ [અવ.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦ આસો સુદ ૧૧] : કવિ મોરબી નજીક આવેલા બગથળા ગામના રહેવાસી હતા. તેમણે કૃષ્ણ અર્જુનના સંવાદ રૂપે ક્યાં કુકર્મો કરવાથી કયાં દુ:ખ ભોગવવાં પડે છે તે વિશેની માહિતી આપતી ૧૨૦ કડીની ‘કર્મગીતા’(મુ.) તથા અન્ય પદોની રચના કરી છે.

'''મહીદાસ''' [અવ.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦ આસો સુદ ૧૧] : કવિ મોરબી નજીક આવેલા બગથળા ગામના રહેવાસી હતા. તેમણે કૃષ્ણ અર્જુનના સંવાદ રૂપે ક્યાં કુકર્મો કરવાથી કયાં દુ:ખ ભોગવવાં પડે છે તે વિશેની માહિતી આપતી ૧૨૦ કડીની ‘કર્મગીતા’(મુ.) તથા અન્ય પદોની રચના કરી છે.
કૃતિ : સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૮૬-‘મહીદાસ રચિત કર્મગીતા’ સં. દેવદત્ત જોશી.
કૃતિ : સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૮૬-‘મહીદાસ રચિત કર્મગીતા’ સં. દેવદત્ત જોશી.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. સૌરાષ્ટ્રના સંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, સં. ૨૦૧૭;  ૩. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાત પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. સૌરાષ્ટ્રના સંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, સં. ૨૦૧૭;  ૩. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાત પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ.{{Right|[કી.જો.]}}

મહીન્દ્રસિંહ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૭ કડીની ગહૂંલી(મુ.)ના કર્તા.
'''મહીન્દ્રસિંહ(સૂરિ)''' [ ] : જૈન સાધુ. ૭ કડીની ગહૂંલી(મુ.)ના કર્તા.
કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ; ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૧. [કી.જો.]
કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ; ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૧.{{Right|[કી.જો.]}}

મહીમેરુ [                ] : અંચલગચ્છના જૈન સાધુ. ૯૪૩ કડીના ‘આરાધનાવિધિ’ (લે.સં.૧૭મી સદી)ના કર્તા.
'''મહીમેરુ''' [                ] : અંચલગચ્છના જૈન સાધુ. ૯૪૩ કડીના ‘આરાધનાવિધિ’ (લે.સં.૧૭મી સદી)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ગી.મુ.]}}

મહીરત્ન [                ] : જૈન. ‘નવતત્ત્વ-બાલાવબોધ’ના કર્તા.
'''મહીરત્ન''' [                ] : જૈન. ‘નવતત્ત્વ-બાલાવબોધ’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ગી.મુ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ગી.મુ.]}}

મહીરાજ : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘આબુધરા-છત્રીસી/આબુધરા-બત્રીસી’ (લે. સં. ૧૮મી સદી) મળે છે તેના કર્તા મહીરાજ-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''મહીરાજ''' : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘આબુધરા-છત્રીસી/આબુધરા-બત્રીસી’ (લે. સં. ૧૮મી સદી) મળે છે તેના કર્તા મહીરાજ-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨, ૫૧; ૨. રાહસૂચી : ૧, ૨. [કી.જો.]
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨, ૫૧; ૨. રાહસૂચી : ૧, ૨. {{Right|[કી.જો.]}}

મહીરાજ(પંડિત)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ/શ્રાવક. ધર્મરત્નસૂરિની પરંપરામાં વિનયમંડનગણિ ઉપાધ્યાયના શિષ્ય. જૈન પરંપરાની નલકથાનું નિરૂપણ કરતા, હેમચંદ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’ તથા દેવપ્રભસૂરિકૃત ‘પાંડવચરિત્ર’ પર આધારિત, ઋષિવર્ધનના ‘નલરાયદવદંતી-ચરિત’નો સ્પષ્ટ પ્રભાવ દાખવતી, તેમ છતાં સ્વકીય કવિત્વશક્તિનો અત્રતત્ર પરિચય આપતી દુહા, ચોપાઈ અને અન્ય ઢાળોમાં બદ્ધ ૧૨૫૪ કડીની ‘નલદવદંતી-રાસ’(ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, ભાદરવા સુદ ૯; મુ.) તથા ૫૩૨ કડીની ‘અંજના સુંદરી-રાસ’ (ર.ઈ.૧૫૫૮) એ કૃતિઓના કર્તા.
''' મહીરાજ(પંડિત)-૧''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ/શ્રાવક. ધર્મરત્નસૂરિની પરંપરામાં વિનયમંડનગણિ ઉપાધ્યાયના શિષ્ય. જૈન પરંપરાની નલકથાનું નિરૂપણ કરતા, હેમચંદ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’ તથા દેવપ્રભસૂરિકૃત ‘પાંડવચરિત્ર’ પર આધારિત, ઋષિવર્ધનના ‘નલરાયદવદંતી-ચરિત’નો સ્પષ્ટ પ્રભાવ દાખવતી, તેમ છતાં સ્વકીય કવિત્વશક્તિનો અત્રતત્ર પરિચય આપતી દુહા, ચોપાઈ અને અન્ય ઢાળોમાં બદ્ધ ૧૨૫૪ કડીની ‘નલદવદંતી-રાસ’(ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, ભાદરવા સુદ ૯; મુ.) તથા ૫૩૨ કડીની ‘અંજના સુંદરી-રાસ’ (ર.ઈ.૧૫૫૮) એ કૃતિઓના કર્તા.
‘નલદવદંતી-રાસ’ કવિએ પોતે જ ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, કારતક વદ ૨, સોમવારના રોજ લખ્યાનું આ રાસની પુષ્પિકામાંથી જાણવા મળે છે. આ રાસ પૂર્વે આ વિષય પર રચાયેલા ગુજરાતી રાસોમાં ગુણવત્તા ને રસવત્તાએ ચડિયાતો છે.
‘નલદવદંતી-રાસ’ કવિએ પોતે જ ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, કારતક વદ ૨, સોમવારના રોજ લખ્યાનું આ રાસની પુષ્પિકામાંથી જાણવા મળે છે. આ રાસ પૂર્વે આ વિષય પર રચાયેલા ગુજરાતી રાસોમાં ગુણવત્તા ને રસવત્તાએ ચડિયાતો છે.
કૃતિ : મહીરાજકૃત નલ-દવદંતીરાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૪ (+સં.).
કૃતિ : મહીરાજકૃત નલ-દવદંતીરાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૪ (+સં.).
સંદર્ભ : ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૭૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. નળ-દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦; ૪. સાહિત્યસંસ્પર્શ, વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, ઈ.૧૯૭૯;  ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૧-‘મહીરાજકૃત નલદવદંતી-રાસ’, રમણલાલ ચી. શાહ;  ૬. મુપુગૂહસૂચી. [ભો.સાં.]
સંદર્ભ : ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૭૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. નળ-દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦; ૪. સાહિત્યસંસ્પર્શ, વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, ઈ.૧૯૭૯;  ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૧-‘મહીરાજકૃત નલદવદંતી-રાસ’, રમણલાલ ચી. શાહ;  ૬. મુપુગૂહસૂચી.{{Right|[ભો.સાં.]}}

મહેરાજ : જુઓ ‘ઇન્દ્રાવતી’.
'''મહેરાજ ''' : જુઓ ‘ઇન્દ્રાવતી’.

મહેશ(મુનિ) [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. ગુજરાતી-હિન્દી-મિશ્ર ભાષામાં ૩૪ કડી, દુહાબદ્ધ ‘અઢાર-બત્રીસી/કક્કા-બત્રીસી’ (ર.ઈ.૧૬૬૯; મુ.)ના કર્તા.
'''મહેશ(મુનિ)''' [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. ગુજરાતી-હિન્દી-મિશ્ર ભાષામાં ૩૪ કડી, દુહાબદ્ધ ‘અઢાર-બત્રીસી/કક્કા-બત્રીસી’ (ર.ઈ.૧૬૬૯; મુ.)ના કર્તા.
કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.
કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૨. મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

મહેશ્વર-૧ [                ] : ૪૦ કડીની ‘કામણિયા’ નામક કૃતિના કર્તા.
મહેશ્વર-૧ [                ] : ૪૦ કડીની ‘કામણિયા’ નામક કૃતિના કર્તા.
18,450

edits

Navigation menu