8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 62: | Line 62: | ||
અંજાઈ ગયેલાં કુંવરબાઈનાં સાસુ જ્યારે કમળા શેઠાણીને પૂછી બેસે છે કે તમારું મહેતા સાથે સગપણ શું છે રે? ત્યારે એમની મૂર્ખામી પર ટોણો મારતાં કમળા કહે છે– | અંજાઈ ગયેલાં કુંવરબાઈનાં સાસુ જ્યારે કમળા શેઠાણીને પૂછી બેસે છે કે તમારું મહેતા સાથે સગપણ શું છે રે? ત્યારે એમની મૂર્ખામી પર ટોણો મારતાં કમળા કહે છે– | ||
‘વેવાણ, તમો નવ જાણિયાં રે, | ‘વેવાણ, તમો નવ જાણિયાં રે, | ||
મહેતો બ્રાહ્મણ ને અમે વાણિયાં રે?’ | મહેતો બ્રાહ્મણ ને અમે વાણિયાં રે?’ | ||
{{Right|(કડવું-૧૩)}} | |||
</poem> <br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પેલી ચતુરાઈ ક્યાં ગઈ કે આવી સાદી વાત પણ ન સમજાઈ? – એ કવિએ કરેલો કટાક્ષ છે. હવે વારો મામેરું કરનારનો છે! | પેલી ચતુરાઈ ક્યાં ગઈ કે આવી સાદી વાત પણ ન સમજાઈ? – એ કવિએ કરેલો કટાક્ષ છે. હવે વારો મામેરું કરનારનો છે! | ||
Line 81: | Line 83: | ||
સહજ ગતિવાળું ને છતાં વિવિધ દૃશ્યો અને મનોભાવની રંગછટાઓ દાખવતું આ કાવ્ય તૃપ્તિનો ને પ્રસન્નતાનો અનુભવ કરાવતું એક સુંદર આખ્યાન છે. | સહજ ગતિવાળું ને છતાં વિવિધ દૃશ્યો અને મનોભાવની રંગછટાઓ દાખવતું આ કાવ્ય તૃપ્તિનો ને પ્રસન્નતાનો અનુભવ કરાવતું એક સુંદર આખ્યાન છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>૦૦૦</center><br> | |||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous = [[કુંવરબાઈનું મામેરું/ પ્રેમાનંદ| પ્રેમાનંદ : સમય, જીવન અને સર્જન]] | |previous = [[કુંવરબાઈનું મામેરું/ પ્રેમાનંદ| પ્રેમાનંદ : સમય, જીવન અને સર્જન]] | ||
}} | }} |