ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 777: Line 777:

પ્રભાશંકર : આ નામે ૪ પદની ‘રાવણ મંદોદરી-સંવાદ’(મુ.), ૧૯ કડીની માતાજીવિષયક ગરબી(મુ.), પરસ્ત્રીવિષયક ૧૪ છપ્પા (મુ.) તથા ૩ પદ(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ પ્રભાશંકર છે કે જુદા જુદા તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''પ્રભાશંકર''' : આ નામે ૪ પદની ‘રાવણ મંદોદરી-સંવાદ’(મુ.), ૧૯ કડીની માતાજીવિષયક ગરબી(મુ.), પરસ્ત્રીવિષયક ૧૪ છપ્પા (મુ.) તથા ૩ પદ(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ પ્રભાશંકર છે કે જુદા જુદા તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. ભજનસાગર : ૧; ૩. ભસાસિંધુ; ૪. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯;  ૫. વસંત, માઘ ૧૯૬૬-‘ગુજરાતના અપ્રસિદ્ધ કવિઓ’, છગનલાલ વિ. રાવળ.
કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. ભજનસાગર : ૧; ૩. ભસાસિંધુ; ૪. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯;  ૫. વસંત, માઘ ૧૯૬૬-‘ગુજરાતના અપ્રસિદ્ધ કવિઓ’, છગનલાલ વિ. રાવળ.
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ.{{Right|[કી.જો.]}}

પ્રભાશંકર-૧ [ઈ.૧૮૬૩ સુધીમાં] : જ્ઞાતિએ ખડાયતા બ્રાહ્મણ. વતન અમદાવાદ. ‘જ્ઞાનવિષયક-ધોળ’ (લે.ઈ.૧૮૬૩), ‘તુલસીવિવાહ’, ‘પંદરતિથિ’, ‘બાર માસ’, ‘બ્રહ્મતત્ત્વ’ તથા પદોના કર્તા.
'''પ્રભાશંકર-૧''' [ઈ.૧૮૬૩ સુધીમાં] : જ્ઞાતિએ ખડાયતા બ્રાહ્મણ. વતન અમદાવાદ. ‘જ્ઞાનવિષયક-ધોળ’ (લે.ઈ.૧૮૬૩), ‘તુલસીવિવાહ’, ‘પંદરતિથિ’, ‘બાર માસ’, ‘બ્રહ્મતત્ત્વ’ તથા પદોના કર્તા.
સંદર્ભ : રાહસૂચી : ૧. [કી.જો.]
સંદર્ભ : રાહસૂચી : ૧.{{Right|[કી.જો.]}}

પ્રભુદાસ [ ] : ગણપતિની સ્તુતિના પદના કર્તા.
'''પ્રભુદાસ''' [ ] : ગણપતિની સ્તુતિના પદના કર્તા.
સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગૂજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]
સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગૂજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ.{{Right|[કી.જો.]}}

પ્રભુરામ-૧ [ઈ.૧૭૭૮માં હયાત] : બ્રાહ્મણકવિ. સહેરાગામના વતની. તેમની ૨૫ કડીની ‘રામવિવાહના શલોકા’ (મુ.) અને ૭૦ કડીની ‘કળિયુગનો છંદ’ (ર.ઈ.૧૭૭૮; મુ.) કૃતિઓ
'''પ્રભુરામ-૧''' [ઈ.૧૭૭૮માં હયાત] : બ્રાહ્મણકવિ. સહેરાગામના વતની. તેમની ૨૫ કડીની ‘રામવિવાહના શલોકા’ (મુ.) અને ૭૦ કડીની ‘કળિયુગનો છંદ’ (ર.ઈ.૧૭૭૮; મુ.) કૃતિઓ
મળે છે.
મળે છે.
કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી; ૨. પ્રાકાવિનોદ : ૧.
કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી; ૨. પ્રાકાવિનોદ : ૧.
સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ૧૯૬૫;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન
સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ૧૯૬૫;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન
ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. [કી.જો.]
ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

પ્રભુરામ-૨ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્તકવિ.
'''પ્રભુરામ-૨''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્તકવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો.{{Right|[કી.જો.]}}

‘પ્રભુશશી’ : જુઓ શ્રાવક દેવચંદ્ર (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ).
'''‘પ્રભુશશી’''' : જુઓ શ્રાવક દેવચંદ્ર (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ).

પ્રમોદચંદ્ર : આ નામે ‘અષ્ટબોલગર્ભિત જિનસ્તવન-ચોવીસી’ (લે.સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કયા પ્રમોદચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''પ્રમોદચંદ્ર''' : આ નામે ‘અષ્ટબોલગર્ભિત જિનસ્તવન-ચોવીસી’ (લે.સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કયા પ્રમોદચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

પ્રમોદચંદ્ર-૧ [                ] : જૈન સાધુ. સુખચંદગણિના શિષ્ય. ૩૨૦ ગ્રંથાગ્રની ‘કલાવતી-રાસ’ના કર્તા.
'''પ્રમોદચંદ્ર-૧''' [                ] : જૈન સાધુ. સુખચંદગણિના શિષ્ય. ૩૨૦ ગ્રંથાગ્રની ‘કલાવતી-રાસ’ના કર્તા.
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [કી.જો.]
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.{{Right|[કી.જો.]}}

પ્રમોદમાણિક્યશિષ્ય [                ] : જૈન. વેતાલપચીસી-ચોપાઈ’ (લે.ઈ.૧૯મી સદી અનુ.)ના કર્તા.
'''પ્રમોદમાણિક્યશિષ્ય''' [                ] : જૈન. વેતાલપચીસી-ચોપાઈ’ (લે.ઈ.૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

પ્રમોદશીલશિષ્ય [ઈ.૧૬મી સદી ઉત્તરર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ૩૭ કડીનું ‘શ્રી સીમંધરજિન-સ્તોત્રવિચારસંયુક્ત’ (ર. ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ ૧૦,) ૨૬ કડીનું
'''પ્રમોદશીલશિષ્ય''' [ઈ.૧૬મી સદી ઉત્તરર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ૩૭ કડીનું ‘શ્રી સીમંધરજિન-સ્તોત્રવિચારસંયુક્ત’ (ર. ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ ૧૦,) ૨૬ કડીનું
‘શ્રી વીસવિહરમાન બોલ ૫ સંયુક્ત ૧૭૦ જિનનામ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ ૧૦), ૮ કડીની ‘ખંધકસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૫૭૩) અને ૨૫ કડીની
‘શ્રી વીસવિહરમાન બોલ ૫ સંયુક્ત ૧૭૦ જિનનામ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ ૧૦), ૮ કડીની ‘ખંધકસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૫૭૩) અને ૨૫ કડીની
ઉપશમને વિષય કરતી ‘વીરસેન-સઝાય’ (ર. ઈ.૧૫૭૩)ના કર્તા.
ઉપશમને વિષય કરતી ‘વીરસેન-સઝાય’ (ર. ઈ.૧૫૭૩)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૧. [કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૧. [કી.જો.]
પ્રમોદસાગર : આ નામે ૧ ચોવીસી(મુ.) મળે છે. આ પ્રમોદસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.
પ્રમોદસાગર : આ નામે ૧ ચોવીસી(મુ.) મળે છે. આ પ્રમોદસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ૧. અસ્તમંજૂષા; ૨. ચોસંગ્રહ; ૩. જિસ્તકાસંદોહ : ૧; ૪. જૈસાઇતિહાસ : ૧. [ચ.શે.]
કૃતિ : ૧. અસ્તમંજૂષા; ૨. ચોસંગ્રહ; ૩. જિસ્તકાસંદોહ : ૧; ૪. જૈસાઇતિહાસ : ૧.{{Right|[ચ.શે.]}}

પ્રમોદસાગર-૧ [                ] : જૈન સાધુ. લક્ષ્મીસાગરના શિષ્ય. ૧૩ કડીના ‘પર્યુષણનું ચૈત્યવંદન’(મુ.)ના કર્તા.
'''પ્રમોદસાગર-૧''' [                ] : જૈન સાધુ. લક્ષ્મીસાગરના શિષ્ય. ૧૩ કડીના ‘પર્યુષણનું ચૈત્યવંદન’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ ઈ.૧૯૨૦.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ ઈ.૧૯૨૦. {{Right|[ચ.શે.]}}
[ચ.શે.]

પ્રયાગદાસ [                ] : પિતાનું નામ ગંગદાસ. ઉદેપુરના વતની. ૩૨ કડીની ‘કપડાકુતૂહલ’(મુ.)ના કર્તા.
'''પ્રયાગદાસ'''  [                ] : પિતાનું નામ ગંગદાસ. ઉદેપુરના વતની. ૩૨ કડીની ‘કપડાકુતૂહલ’(મુ.)ના કર્તા.
કૃતિ : વર્ણકસમુચ્ચય : ૧, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૬ (+સં.). [કી.જો.]
કૃતિ : વર્ણકસમુચ્ચય : ૧, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૬ (+સં.).{{Right|[કી.જો.]}}

‘પ્રશ્નોત્તરમાલિકા’ : ધીરાકૃત કાફી પ્રકારનાં ૨૧૭ પદની માળા(મુ.). શિષ્યગુરુ વચ્ચેના પ્રશ્નોત્તર રૂપે રચાયેલી આ કૃતિમાં જપમાળાના ૧૦૮ મણકાની જેમ ૧૦૮ પ્રશ્ન-પદો છે ને ૧૦૮ ઉત્તર-પદો છે. દરેક પ્રશ્નને આખું પદ આપવામાં આવ્યું છે તેથી પ્રશ્ન સ્ફુટ રૂપે મુકાય છે, વ્યવહારના અનુભવના સંદર્ભમાં શંકા ઉઠાવાય છે ને એમાં શિષ્યના સંશયગ્રસ્ત મન ને જિજ્ઞાસુવૃત્તિને વ્યક્ત થવાનો અવકાશ મળે છે. ઉત્તર પણ ૧ નાનકડા પદમાં સમાવવાનો હોઈ સ્વાભાવિક રીતે જ નાના નાના પ્રશ્નોનો આશ્રય લેવાય છે - બ્રહ્મને કોણ પામી શકે? શાસ્ત્ર અને ગુરુની શી આવશ્યક્તા છે? વાસના વિના વ્યવહાર કેમ સંભવે? સ્વર્ગસુખ તે શું ? નરક શું ? સ્વતંત્રતા શું ? પરતંત્રતા શું ?દાન કોને કહેવાય ? - વગેરે. ઉત્તરો કશી તર્કજાળ વિના સીધા પ્રતિપાદન રૂપે અપાયેલા છે ને દૃષ્ટાંતના વિનિયોગથી એમાં લોકભોગ્યતા આવી છે. તે ઉપરાંત ગુરુએ શિષ્યને આત્મીયભાવે કરેલા ઉદ્ગારોને પણ એમાં સ્થાન મળ્યું છે. આ રીતે આ પ્રશ્નોત્તરીની શૈલીમાં પ્રવાહિતા, વિશદતા અને જીવંતતાના
'''‘પ્રશ્નોત્તરમાલિકા’''' : ધીરાકૃત કાફી પ્રકારનાં ૨૧૭ પદની માળા(મુ.). શિષ્યગુરુ વચ્ચેના પ્રશ્નોત્તર રૂપે રચાયેલી આ કૃતિમાં જપમાળાના ૧૦૮ મણકાની જેમ ૧૦૮ પ્રશ્ન-પદો છે ને ૧૦૮ ઉત્તર-પદો છે. દરેક પ્રશ્નને આખું પદ આપવામાં આવ્યું છે તેથી પ્રશ્ન સ્ફુટ રૂપે મુકાય છે, વ્યવહારના અનુભવના સંદર્ભમાં શંકા ઉઠાવાય છે ને એમાં શિષ્યના સંશયગ્રસ્ત મન ને જિજ્ઞાસુવૃત્તિને વ્યક્ત થવાનો અવકાશ મળે છે. ઉત્તર પણ ૧ નાનકડા પદમાં સમાવવાનો હોઈ સ્વાભાવિક રીતે જ નાના નાના પ્રશ્નોનો આશ્રય લેવાય છે - બ્રહ્મને કોણ પામી શકે? શાસ્ત્ર અને ગુરુની શી આવશ્યક્તા છે? વાસના વિના વ્યવહાર કેમ સંભવે? સ્વર્ગસુખ તે શું ? નરક શું ? સ્વતંત્રતા શું ? પરતંત્રતા શું ?દાન કોને કહેવાય ? - વગેરે. ઉત્તરો કશી તર્કજાળ વિના સીધા પ્રતિપાદન રૂપે અપાયેલા છે ને દૃષ્ટાંતના વિનિયોગથી એમાં લોકભોગ્યતા આવી છે. તે ઉપરાંત ગુરુએ શિષ્યને આત્મીયભાવે કરેલા ઉદ્ગારોને પણ એમાં સ્થાન મળ્યું છે. આ રીતે આ પ્રશ્નોત્તરીની શૈલીમાં પ્રવાહિતા, વિશદતા અને જીવંતતાના
ગુણો છે.
ગુણો છે.
‘પ્રશ્નોત્તરમાલિકા’માં ધીરાભગતની વૈચારિક ભૂમિકા અદ્વૈતવેદાંતની છે, જો કે, એનું ક્રમબદ્ધ શાસ્ત્રી નિરૂપણ કરવાનો એમાં આશય નથી. આરંભમાં મોક્ષોપાસના માટે જ્ઞાન અને કર્મ બન્નેની આવશ્યકતા એ દર્શાવે છે - એમાં ગીતાનો પ્રભાવ હોઈ શકે - પણ પછીથી જ્ઞાન એટલે કે આત્મજ્ઞાનનું પ્રતિપાદન સાતત્યથી થયેલું દેખાય છે. યોગ, સાંખ્ય, મીમાંસાના માર્ગો ને દાનસ્નાનાદિ કર્મોને એ મોક્ષોપાસનામાં અનાવશ્યક લેખે છે તેમ જ ધન કોને કહેવું, તો જ્ઞાન-એવા ઉત્તરો આપે છે. સ્વર્ગસુખ, દુ:ખ, વગેરેની અહીં થયેલી લાક્ષણિક વ્યાખ્યાઓમા ંપણ કવિનો જ્ઞાનલક્ષી દૃષ્ટિકોણ દેખાઈ આવે છે. કવિએ કરેલી કેટલીક વ્યાખ્યાઓ વિલક્ષણ છે. જેમ કે, પ્રાણીમાત્રનો દ્રોહ ન કરવો, તેનું નામ દાન. વર્ણાશ્રમધર્મ વિશેનું ધીરાભગતનું દૃષ્ટિબિંદુ નોંધપાત્ર છે. વર્ણાશ્રમધર્મનું પાલન કરવું તે કર્તવ્ય કે આત્મામાં વિશ્વાસ કરવો તે કર્તવ્ય, એવા પ્રશ્નના ઉત્તરમાં એ વર્ણાશ્રમધર્મની નિરર્થકતા બતાવે છે, ને આત્મામાં વિશ્રાન્તિને જ કર્તવ્ય ગણાવે છે.
‘પ્રશ્નોત્તરમાલિકા’માં ધીરાભગતની વૈચારિક ભૂમિકા અદ્વૈતવેદાંતની છે, જો કે, એનું ક્રમબદ્ધ શાસ્ત્રી નિરૂપણ કરવાનો એમાં આશય નથી. આરંભમાં મોક્ષોપાસના માટે જ્ઞાન અને કર્મ બન્નેની આવશ્યકતા એ દર્શાવે છે - એમાં ગીતાનો પ્રભાવ હોઈ શકે - પણ પછીથી જ્ઞાન એટલે કે આત્મજ્ઞાનનું પ્રતિપાદન સાતત્યથી થયેલું દેખાય છે. યોગ, સાંખ્ય, મીમાંસાના માર્ગો ને દાનસ્નાનાદિ કર્મોને એ મોક્ષોપાસનામાં અનાવશ્યક લેખે છે તેમ જ ધન કોને કહેવું, તો જ્ઞાન-એવા ઉત્તરો આપે છે. સ્વર્ગસુખ, દુ:ખ, વગેરેની અહીં થયેલી લાક્ષણિક વ્યાખ્યાઓમા ંપણ કવિનો જ્ઞાનલક્ષી દૃષ્ટિકોણ દેખાઈ આવે છે. કવિએ કરેલી કેટલીક વ્યાખ્યાઓ વિલક્ષણ છે. જેમ કે, પ્રાણીમાત્રનો દ્રોહ ન કરવો, તેનું નામ દાન. વર્ણાશ્રમધર્મ વિશેનું ધીરાભગતનું દૃષ્ટિબિંદુ નોંધપાત્ર છે. વર્ણાશ્રમધર્મનું પાલન કરવું તે કર્તવ્ય કે આત્મામાં વિશ્વાસ કરવો તે કર્તવ્ય, એવા પ્રશ્નના ઉત્તરમાં એ વર્ણાશ્રમધર્મની નિરર્થકતા બતાવે છે, ને આત્મામાં વિશ્રાન્તિને જ કર્તવ્ય ગણાવે છે.
શાસ્ત્રીય વાદાવાદના રૂપમાં નહીં તો પણ સારદોહનની રીતે અહીં વેદાન્તવિચારના ઘણા મુદ્દાઓ-બ્રહ્મનું એકત્વ, એની નિરૂપાધિકતા, જગતનું મિથ્યાત્વ, દ્વૈત, માયાનું સ્વરૂપ, લિંગદેહકારણદેહ વગેરે સ્પર્શાયા છે ને જ્ઞાનમય જીવનની સાધના વ્યવહારમાં કેમ ચરિતાર્થ થાય તેનો માર્ગ બતાવાયો છે. [ર.દ.]
શાસ્ત્રીય વાદાવાદના રૂપમાં નહીં તો પણ સારદોહનની રીતે અહીં વેદાન્તવિચારના ઘણા મુદ્દાઓ-બ્રહ્મનું એકત્વ, એની નિરૂપાધિકતા, જગતનું મિથ્યાત્વ, દ્વૈત, માયાનું સ્વરૂપ, લિંગદેહકારણદેહ વગેરે સ્પર્શાયા છે ને જ્ઞાનમય જીવનની સાધના વ્યવહારમાં કેમ ચરિતાર્થ થાય તેનો માર્ગ બતાવાયો છે.{{Right|[ર.દ.]}}

પ્રસમચંદ્ર(સૂરિ) [ ઈ.૧૩૬૬ આસપાસ] : કૃષ્ણર્ષિગચ્છના જયસિંહસૂરિના શિષ્ય. રાજસ્થાનમાં અલ્વર પાસે આવેલા રાવણિ ગામના પાર્શ્વનાથના મંદિરની પ્રશસ્તિ રૂપે રચાયેલ, ૩ ભાસની ૧૬ કડીના ‘રાવણિયાપાર્શ્વનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૬૬ આસપાસ; મુ.)ના કર્તા. કવિએ કૃતિમાં વસંતવર્ણનની સાથે પૂજાવિધિ પણ વણી લીધી છે.
'''પ્રસમચંદ્ર(સૂરિ)''' [ ઈ.૧૩૬૬ આસપાસ] : કૃષ્ણર્ષિગચ્છના જયસિંહસૂરિના શિષ્ય. રાજસ્થાનમાં અલ્વર પાસે આવેલા રાવણિ ગામના પાર્શ્વનાથના મંદિરની પ્રશસ્તિ રૂપે રચાયેલ, ૩ ભાસની ૧૬ કડીના ‘રાવણિયાપાર્શ્વનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૬૬ આસપાસ; મુ.)ના કર્તા. કવિએ કૃતિમાં વસંતવર્ણનની સાથે પૂજાવિધિ પણ વણી લીધી છે.
કૃતિ : પ્રાફાગુસંગ્રહ (+સં.).
કૃતિ : પ્રાફાગુસંગ્રહ (+સં.).
સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૧;  ૩. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૮૦-‘પ્રસન્નચંદ્રસૂરિકૃત રાવણિપાર્શ્વનાથ-ફાગુ’, રમણલાલ ચી. શાહ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૧;  ૩. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૮૦-‘પ્રસન્નચંદ્રસૂરિકૃત રાવણિપાર્શ્વનાથ-ફાગુ’, રમણલાલ ચી. શાહ{{Right|[શ્ર.ત્રિ.]}}

‘પ્રહલાદ-આખ્યાન’ [ર.ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, ચૈત્ર સુદ ૧૧] : વસાવડના કવિ કાળિદાસકૃત ૪૦ કડવાંનું આ આખ્યાન(મુ.) ઢાળ સાથે એકથી વધુ વાર વલણ, ઊથલો (આરંભમાં પણ), પૂર્વછાયો નામક અંશોને પ્રયોજતો વિલક્ષણ કડવાબંધ ધરાવે છે. કવિએ અહીં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનું વૃત્તાંત વીગતે આલેખવા ઉપરાંત એમના જન્માંતરો રૂપે જય-વિજયની અને શિશુપાલની તથા નૃસિંહાવતારની સાથે વરાહ અવતારની કથા વણી લીધી છે. કથાવસ્તુના આ વિસ્તાર ઉપરાંત કવિની નિરૂપણશૈલી પણ વાક્છટાયુક્ત અને પ્રસ્તારી છે. પ્રારંભે મુકાયેલી ગણેશ અને સરસ્વતીની બે કડવાં ભરીને થયેલી સ્તુતિ આનું એક લાક્ષણિક દૃષ્ટાંત છે. હિરણ્યાક્ષની દર્પોક્તિ ગર્વિષ્ઠ હિરણ્યકશિપ અને શ્રદ્ધાન્વિત પ્રહ્લાદ વચ્ચેનો સંવાદ, દેવો અને ભક્તોની ઈશ્વરપ્રાર્થનાઓ અને યુદ્ધના તાદ્દશ આલેખન જેવા રસપ્રદ અંશો ધરાવતી આ કૃતિનાં કેટલાંક પદ્યો અને સુગેયતાને કારણે લોકપ્રચલિત બનેલાં છે. ઢાળોમાં પ્રયોજાયેલી વિવિધ ધ્રુવાઓ અને નિર્દેશાયેલા વિવિધ રાગો આખ્યાનની સુગેયતાના પ્રમાણરૂપ છે. [ર.સો.]
'''‘પ્રહલાદ-આખ્યાન’''' [ર.ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, ચૈત્ર સુદ ૧૧] : વસાવડના કવિ કાળિદાસકૃત ૪૦ કડવાંનું આ આખ્યાન(મુ.) ઢાળ સાથે એકથી વધુ વાર વલણ, ઊથલો (આરંભમાં પણ), પૂર્વછાયો નામક અંશોને પ્રયોજતો વિલક્ષણ કડવાબંધ ધરાવે છે. કવિએ અહીં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનું વૃત્તાંત વીગતે આલેખવા ઉપરાંત એમના જન્માંતરો રૂપે જય-વિજયની અને શિશુપાલની તથા નૃસિંહાવતારની સાથે વરાહ અવતારની કથા વણી લીધી છે. કથાવસ્તુના આ વિસ્તાર ઉપરાંત કવિની નિરૂપણશૈલી પણ વાક્છટાયુક્ત અને પ્રસ્તારી છે. પ્રારંભે મુકાયેલી ગણેશ અને સરસ્વતીની બે કડવાં ભરીને થયેલી સ્તુતિ આનું એક લાક્ષણિક દૃષ્ટાંત છે. હિરણ્યાક્ષની દર્પોક્તિ ગર્વિષ્ઠ હિરણ્યકશિપ અને શ્રદ્ધાન્વિત પ્રહ્લાદ વચ્ચેનો સંવાદ, દેવો અને ભક્તોની ઈશ્વરપ્રાર્થનાઓ અને યુદ્ધના તાદ્દશ આલેખન જેવા રસપ્રદ અંશો ધરાવતી આ કૃતિનાં કેટલાંક પદ્યો અને સુગેયતાને કારણે લોકપ્રચલિત બનેલાં છે. ઢાળોમાં પ્રયોજાયેલી વિવિધ ધ્રુવાઓ અને નિર્દેશાયેલા વિવિધ રાગો આખ્યાનની સુગેયતાના પ્રમાણરૂપ છે. {{Right|[ર.સો.]}}

પ્રાગ/પ્રાગજી/પ્રાગદત્ત/પ્રાગદાસ/પ્રાણરાજ/પ્રાગો : આ નામે જ્ઞાનવૈરાગ્યની, કૃષ્ણભક્તિની અને માતાના ગરબા રૂપે કૃતિઓ મળે છે. જ્ઞાનના ૧ કક્કામાં કવિ પોતાને આત્માનંદના શિષ્ય તરીકે ઓળખાવે છે. આ આત્માનંદ કોઈ રામાનંદ સાધુ હોવાનું અને કવિ રામાનંદ સાધુઓથી પ્રભાવિત હોવાનું અનુમાન ‘કવિચરિત’માં થયું છે. ‘દિનમણિ’ નામની હિંદી કૃતિની ર. ઈ.૧૭૮૨ છે એને આધારે કવિ ઈ.૧૮મી સદીમાં થઈ ગયાનું કહી શકાય. ‘જ્ઞાનના દ્વાદશ-માસ/મહિના’, ૩૩ અને ૩૪ કડીના ૨ કક્કા, ‘ચિંતામણિ/ચેતવણી’, કેટલાંક પદો(ર. મુ.) તથા હિન્દીમિશ્ર ગુજરાતીમાં મળતી ‘રામરસાયણ’ એ કૃતિઓના કર્તા પ્રીતમના પુરોગામી તરીકે ઓળખાવાયેલા જ્ઞાનમાર્ગી કવિ પ્રાગ/પ્રાગદાસ છે.
'''પ્રાગ/પ્રાગજી/પ્રાગદત્ત/પ્રાગદાસ/પ્રાણરાજ/પ્રાગો''' : આ નામે જ્ઞાનવૈરાગ્યની, કૃષ્ણભક્તિની અને માતાના ગરબા રૂપે કૃતિઓ મળે છે. જ્ઞાનના ૧ કક્કામાં કવિ પોતાને આત્માનંદના શિષ્ય તરીકે ઓળખાવે છે. આ આત્માનંદ કોઈ રામાનંદ સાધુ હોવાનું અને કવિ રામાનંદ સાધુઓથી પ્રભાવિત હોવાનું અનુમાન ‘કવિચરિત’માં થયું છે. ‘દિનમણિ’ નામની હિંદી કૃતિની ર. ઈ.૧૭૮૨ છે એને આધારે કવિ ઈ.૧૮મી સદીમાં થઈ ગયાનું કહી શકાય. ‘જ્ઞાનના દ્વાદશ-માસ/મહિના’, ૩૩ અને ૩૪ કડીના ૨ કક્કા, ‘ચિંતામણિ/ચેતવણી’, કેટલાંક પદો(ર. મુ.) તથા હિન્દીમિશ્ર ગુજરાતીમાં મળતી ‘રામરસાયણ’ એ કૃતિઓના કર્તા પ્રીતમના પુરોગામી તરીકે ઓળખાવાયેલા જ્ઞાનમાર્ગી કવિ પ્રાગ/પ્રાગદાસ છે.
પ્રાગ/પ્રાગજીને નામે ‘તિથિ/પંદરતિથિ’ (મુ.) તથા કૃષ્ણભક્તિનાં પદો મળે છે, તેમ જ ૨૯/૩૪ કડીનો ‘ચોસઠ જોગણીનો ગરબો’ (મુ.) પ્રાગદત્ત/પ્રાગરાજ/પ્રાગદાસને નામે મળે છે. ‘ગૂહાયાદી’ અને ‘કવિચરિત’ આ બધી કૃતિઓના કર્તા એક જ હોવાનું માને છે, પરંતુ એ શંકાસ્પદ જણાય છે. ‘તિથિ/પંદર-તિથિ’ તથા કૃષ્ણ ભક્તિનાં પદો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ પ્રાગજીનાં હોવાની સંભાવના છે, અને ‘ચોસઠ જોગણીનો ગરબો’ તથા બીજો માતાનો ૫ કડીનો ૧ ગરબો(મુ.)ના કર્તા કોઈ ત્રીજા પ્રાગદાસ હોવાની સંભાવના છે.
પ્રાગ/પ્રાગજીને નામે ‘તિથિ/પંદરતિથિ’ (મુ.) તથા કૃષ્ણભક્તિનાં પદો મળે છે, તેમ જ ૨૯/૩૪ કડીનો ‘ચોસઠ જોગણીનો ગરબો’ (મુ.) પ્રાગદત્ત/પ્રાગરાજ/પ્રાગદાસને નામે મળે છે. ‘ગૂહાયાદી’ અને ‘કવિચરિત’ આ બધી કૃતિઓના કર્તા એક જ હોવાનું માને છે, પરંતુ એ શંકાસ્પદ જણાય છે. ‘તિથિ/પંદર-તિથિ’ તથા કૃષ્ણ ભક્તિનાં પદો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ પ્રાગજીનાં હોવાની સંભાવના છે, અને ‘ચોસઠ જોગણીનો ગરબો’ તથા બીજો માતાનો ૫ કડીનો ૧ ગરબો(મુ.)ના કર્તા કોઈ ત્રીજા પ્રાગદાસ હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. નકાસંગ્રહ; ૩. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૪. પ્રાકાસુધા : ૧, ૫. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. નકાસંગ્રહ; ૩. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૪. પ્રાકાસુધા : ૧, ૫. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પાંગુહસ્તલેખો;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે; ૭. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પાંગુહસ્તલેખો;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે; ૭. ફૉહનામાવલિ.{{Right|[કી.જો.]}}

પ્રાગજી-૧ [ઈ.૧૬૮૫માં હયાત] : જૈન સાધુ. ભીમના શિષ્ય. ૧૫ કડીની ‘બાહુબલ-સઝાય’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, આસો સુદ ૧૦)ના કર્તા.
'''પ્રાગજી-૧''' [ઈ.૧૬૮૫માં હયાત] : જૈન સાધુ. ભીમના શિષ્ય. ૧૫ કડીની ‘બાહુબલ-સઝાય’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, આસો સુદ ૧૦)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.{{Right|[કી.જો.]}}
પ્રાગજી-૨ [ઈ.૧૬૪૪ પછી] : પુષ્ટિમાર્ગી વૈષ્ણવકવિ. આ કવિ ગોકુલેશપ્રભુના તિરોધાન (ઈ.૧૬૪૪) પછી થયેલા છે.

સંદર્ભ : પુગુસાહિત્યાકરો. [કી.જો.]

પ્રાગજી-૩ : જુઓ પ્રાગ.
'''પ્રાગજી-૨''' [ઈ.૧૬૪૪ પછી] : પુષ્ટિમાર્ગી વૈષ્ણવકવિ. આ કવિ ગોકુલેશપ્રભુના તિરોધાન (ઈ.૧૬૪૪) પછી થયેલા છે.
સંદર્ભ : પુગુસાહિત્યાકરો.{{Right|[કી.જો.]}}

પ્રાણજીવન [ઈ.૧૭૭૯ સુધીમાં] : આ કવિએ ‘ચર્ચરી’ (લે. ઈ.૧૭૭૯), ‘મહારાજની તિથિઓ’, ‘શ્રીજીની શોભા’ (લે. ઈ.૧૭૭૯) તથા પદો (ર મુ.)ની રચના કરી છે.
'''પ્રાગજી-૩''' : જુઓ પ્રાગ.

'''પ્રાણજીવન''' [ઈ.૧૭૭૯ સુધીમાં] : આ કવિએ ‘ચર્ચરી’ (લે. ઈ.૧૭૭૯), ‘મહારાજની તિથિઓ’, ‘શ્રીજીની શોભા’ (લે. ઈ.૧૭૭૯) તથા પદો (ર મુ.)ની રચના કરી છે.
કૃતિ : ભસાસિંધુ.
કૃતિ : ભસાસિંધુ.
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

પ્રાણનાથ(સ્વામી) : જુઓ ‘ઇન્દ્રાવતી’.
પ્રાણનાથ(સ્વામી) : જુઓ ‘ઇન્દ્રાવતી’.
26,604

edits

Navigation menu