ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 868: Line 868:

પ્રાણનાથ(સ્વામી) : જુઓ ‘ઇન્દ્રાવતી’.
'''પ્રાણનાથ(સ્વામી)''' : જુઓ ‘ઇન્દ્રાવતી’.

પ્રીત [                ] : ચંચલતાવિષયક ૬ કડીના ૧. ‘કવિત્ત’(મ.)ના કર્તા.
'''પ્રીત''' [                ] : ચંચલતાવિષયક ૬ કડીના ૧. ‘કવિત્ત’(મ.)ના કર્તા.
કૃતિ : શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨. [શ્ર.ત્રિ.]
કૃતિ : શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨.{{Right|[શ્ર.ત્રિ.]}}

પ્રીતમ-૧/પ્રીતમદાસ [જ. ઈ.૧૭૧૮-અવ. ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, વૈશાખ વદ ૧૨, મંગળવાર] : જ્ઞાની ને ભક્તકવિ. જન્મ સૌરાષ્ટ્રના ચૂડા (રાણપુર)માં. જ્ઞાતિએ બારોટ. પિતા પ્રતાપસિંહ. માતા જેકુંવરબાઈ.નાની ઉંમરે ગૃહત્યાગ કરી ચૂડના રઘુનાથજીના મંદિરમાં ગુરુ ભાઈદાસજી પાસે રામાનન્દી સાધુ તરીકે એમણે દીક્ષા લીધી. ઈ.૧૭૬૧માં ચરોતરના સંદેસર ગામે આવી નિવાસ કર્યો અને મૃત્યુપર્યંત ત્યાં જ રહ્યા. ભાઈદાસજી સિવાય એમના બીજા ગુરુઓ પણ હતા, જેમાં તેમને શાંકરભાષ્ય, ભાગવત જેવા ગ્રંથોનું જ્ઞાન આપનાર નડિયાદના ‘જનગોવિંદ’ કે ગોવિંદરામનું સ્થાન મહત્ત્વનું છે. પ્રીતમે ગુજરત અને સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોે અનેક મંદિરોની સ્થાપના કરી ત્યાં પોતના શિષ્યોને મહંત બનાવ્યા હતા. તેઓ અંધ હતા એવી માન્યતા એમણે સ્થાપેલાં મંદિરોનાં શિષ્યસમુદાયમાં પ્રચલિત છે.
'''પ્રીતમ-૧/પ્રીતમદાસ'''  [જ. ઈ.૧૭૧૮-અવ. ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, વૈશાખ વદ ૧૨, મંગળવાર] : જ્ઞાની ને ભક્તકવિ. જન્મ સૌરાષ્ટ્રના ચૂડા (રાણપુર)માં. જ્ઞાતિએ બારોટ. પિતા પ્રતાપસિંહ. માતા જેકુંવરબાઈ.નાની ઉંમરે ગૃહત્યાગ કરી ચૂડના રઘુનાથજીના મંદિરમાં ગુરુ ભાઈદાસજી પાસે રામાનન્દી સાધુ તરીકે એમણે દીક્ષા લીધી. ઈ.૧૭૬૧માં ચરોતરના સંદેસર ગામે આવી નિવાસ કર્યો અને મૃત્યુપર્યંત ત્યાં જ રહ્યા. ભાઈદાસજી સિવાય એમના બીજા ગુરુઓ પણ હતા, જેમાં તેમને શાંકરભાષ્ય, ભાગવત જેવા ગ્રંથોનું જ્ઞાન આપનાર નડિયાદના ‘જનગોવિંદ’ કે ગોવિંદરામનું સ્થાન મહત્ત્વનું છે. પ્રીતમે ગુજરત અને સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોે અનેક મંદિરોની સ્થાપના કરી ત્યાં પોતના શિષ્યોને મહંત બનાવ્યા હતા. તેઓ અંધ હતા એવી માન્યતા એમણે સ્થાપેલાં મંદિરોનાં શિષ્યસમુદાયમાં પ્રચલિત છે.
કવિને સંસ્કૃતનું જ્ઞાન હશે અને એમણે કેટલાક ધર્મગ્રંથોનો અભ્યાસ પણ કર્યો હશે એમ એમણે કરેલા અનુવાદો પરથી લાગે છે. જો કે, એમની કવિતા સંતપરંપરામાંથી મળેલા જ્ઞાનથી વધારે પ્રભાવિત છે. તેઓ માયાના બંધનમાંથી મુક્ત થવાનો, સદ્ગુરુનાં ચરણ સેવવાનો, સંતજનનો સત્સંગ કરવાનો અને એ દ્વારા સ્વને ઓળખી નિર્ગુણ બ્રહ્મને પામવાનો બોધ કરે છે, તો બીજી તરફ ભાગવત અને પ્રેમલક્ષણા ભક્તિની કવિતાનો પ્રભાવ ઝીલી વિપુલ પ્રમાણમાં કૃષ્ણભક્તિની કવિતા લખી ભક્તિનો મહિમા પણ કરે છે. એટલે એમની કવિતામાં જ્ઞાન અને ભક્તિ બન્નેનો મહિમા સમાંતરે થતો દેખાય છે.

ગુજરાતી અને સાધુશાઈ હિન્દીમાં રચાયેલી કવિની કવિતા અનેક સ્વરૂપોમાં વિસ્તરેલી છે. તેમાં સૌથી લાંબી ૨૦ વિશ્રામમાં રચાયેલી ‘સરસ-ગીતા’  (ર.ઈ.૧૭૭૫/સં. ૧૮૩૧, અસાડ સુદ ૩, સોમવાર; મુ.) જાણીતા ઉદ્ધવ-ગોપી પ્રસંગને વિષય તરીકે લઈ રચયેલી ભકતિનો માહિમા કરતી ધ્યાનપાત્ર ભ્રમરગીતા છે. ૭ વિશ્રામની ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી કાયાકમળના રૂપકથી યોગમાર્ગની પરિભાષામાં ઈશ્વરના સ્વરૂપને વર્ણવતી ‘જ્ઞાન-ગીતા’ (ર.ઈ.૧૭૮૫/સં. ૧૮૪૧ અસાડ વદ ૨, રવિવાર; મુ.)માં દરેક મનુષયને સ્વ-રૂપને ઓળખવાનો બોધ છે. ‘કક્કો-૧’(મુ.), ‘કક્કો-૨’ (ર.ઈ.૧૭૭૬/સં. ૧૮૩૨, ચૈત્ર સુદ ૭, સોમવાર; મુ.), ૫ મહિનામાંથી લોકપ્રિય બનેલા સોરઠ રાગના ‘મહિના-૧’ (ર.ઈ.૧૭૮૨/સં. ૧૮૩૮, ચૈત્ર વદ ૭, ગુરુવાર; મુ.), ગરબી ઢાળની ચોસરમાં રચાયેલા ‘મહિના-૩/જ્ઞાનમાસ’ (ર.ઈ.૧૭૭૩/સં. ૧૮૨૯, શ્રાવણ સુદ ૭, રવિવાર; મુ.) તથા ‘મહિના-૨(મુ.) વૈરાગ્યબોધક છે, તો ૨ મહિના(મુ.) રાધા-વિરહનાં છે. ૬ તિથિઓમાંથી ૫ તિથિઓ વૈરાગ્યબોધની અને ૧ કૃષ્ણભક્તિની છે.

Line 880: Line 882:
ભગવદ્ગીતાના ૧૮ અધ્યાયનો દુહામાં કવિએ કરેલો પ્રાસાદિક અનુવાદ ‘ભગવદ્ગીતા/પ્રીતમ-ગીતા (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, ભાદરવા વદ ૩, સોમવાર; મુ.) તથા ભાગવતના એકાદશસ્કંધનો દુહા-ચોપાઈમાં કરેલો ભાવાનુવાદ (ર.ઈ.૧૭૮૯/સં. ૧૮૪૫, પોષ સુદ ૧૫; મુ.) - એ એમના અનુવાદગ્રંથો છે. એમને નામે ચડેલો ‘અધ્યાત્મ રામાયણ’(મુ.) ગ્રંથ વાસ્તવમાં કવિ રાઘવદાસ-૧નો છે.

કૃતિ : ૧. અધ્યાત્મ રામાયણ, સં. હરગોવિંદદાસ કાંટાવાળા, સં. ૧૯૮૯; ૨. પ્રીતમકાવ્ય-૧, સં. નારણભાઈ શંકરભાઈ, ઈ.૧૯૦૭; ૩. પ્રીતમદસની વાણી, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ.૧૯૨૫ (+સં.); ૪. પ્રીતમદાસની વાણી તથા કાવ્ય, મનસુખલાલ ર. ભટ્ટ, ઈ.૧૯૨૪;  ૫. બૃકાદોહન : ૧, ૨, ૩, ૪;  ૬. વિદ્યાપીઠ, નવે-ડિસે. ૧૯૬૯થી જાન્યુ.-ફેબ્રુ. ૧૯૭૨ - ‘પ્રીતમકૃત શ્રીમદ્ ભગવતનો એકાદશસ્કંધ’ અશ્વિનભાઈ ડી. પટેલ.

સંદર્ભ : ૧. પ્રીતમ એક અધ્યયન, અશ્વિનભાઈ ડી. પટેલ, ઈ.૧૯૭૯;  ૨. કવિચરિત:૩; ૩. ગુસાઇતિહસ: ૨; ૪. ગુસામધ્ય; ૫. સસામળા;  ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે.
સંદર્ભ : ૧. પ્રીતમ એક અધ્યયન, અશ્વિનભાઈ ડી. પટેલ, ઈ.૧૯૭૯;  ૨. કવિચરિત:૩; ૩. ગુસાઇતિહસ: ૨; ૪. ગુસામધ્ય; ૫. સસામળા;  ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે.{{Right|[ર.શુ.]}}
[ર.શુ.]

પ્રીતમ-૨ [                ] : જૈન સાધુ. ૧૫ કડીની ‘ઉપદેશીઅભિમાનીની સઝાય’ના કર્તા.
'''પ્રીતમ-૨''' [                ] : જૈન સાધુ. ૧૫ કડીની ‘ઉપદેશીઅભિમાનીની સઝાય’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

પ્રીતિવર્ધન : (ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૩૪ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૭૧૨) અને ૨૬ કડીના ‘પાર્શ્વ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૪)ના કર્તા.
'''પ્રીતિવર્ધન''' : (ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૩૪ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૭૧૨) અને ૨૬ કડીના ‘પાર્શ્વ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૪)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}

પ્રીતિવિજય : નામે ૫ કડીની ‘પોસહ-સામાયિક બત્રીશદોષ-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૩ કડીની ‘મુખવસ્ત્રિકાપડિલેહણવિચાર’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘વિજય દેવસૂરિ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૫ કડીનું ‘શ્રેયાંસજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘પજુસણ-નમસ્કાર’ (લે. સં. ૨૦મી સદી અનુ.), ૪ કડીની ‘નેમનાથજીની સ્તુતિ(મુ.) મળે છે. આ પૈકી ‘વિજયદેવસૂરિ-સઝાય’ પ્રીતિવિજય-૧ની રચના હોવાનો સંભવ છે.
'''પ્રીતિવિજય''' : નામે ૫ કડીની ‘પોસહ-સામાયિક બત્રીશદોષ-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૩ કડીની ‘મુખવસ્ત્રિકાપડિલેહણવિચાર’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘વિજય દેવસૂરિ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૫ કડીનું ‘શ્રેયાંસજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘પજુસણ-નમસ્કાર’ (લે. સં. ૨૦મી સદી અનુ.), ૪ કડીની ‘નેમનાથજીની સ્તુતિ(મુ.) મળે છે. આ પૈકી ‘વિજયદેવસૂરિ-સઝાય’ પ્રીતિવિજય-૧ની રચના હોવાનો સંભવ છે.
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩.
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

પ્રીતિવિજય-૧ [ઈ.૧૬૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં કલ્યાણવિજયના શિષ્ય. ૩૪ કડીની ‘(ભટેવા) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૧) કૃતિના કર્તા.
'''પ્રીતિવિજય-૧'''  [ઈ.૧૬૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં કલ્યાણવિજયના શિષ્ય. ૩૪ કડીની ‘(ભટેવા) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૧) કૃતિના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી {{Right|[ર.ર.દ.]}}

પ્રીતિવિજય-૨ [ઈ.૧૬૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં આનંદવિજયના શિષ્ય. ૪૬૧ કડીનો ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, માગશર સુદ ૧૩, ગુરુવાર), ૬/૭ કડીની ‘આત્મશિક્ષા-સઝાય/આત્મ શિખામણ-સઝાય’, ૭ કડીની ‘ક્રોધની સઝાય’, ૫ કડીની ‘સંવેગ-સઝાય’ એ કૃતિઓના કર્તા.
'''પ્રીતિવિજય-૨''' [ઈ.૧૬૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં આનંદવિજયના શિષ્ય. ૪૬૧ કડીનો ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, માગશર સુદ ૧૩, ગુરુવાર), ૬/૭ કડીની ‘આત્મશિક્ષા-સઝાય/આત્મ શિખામણ-સઝાય’, ૭ કડીની ‘ક્રોધની સઝાય’, ૫ કડીની ‘સંવેગ-સઝાય’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી, ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી, ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}

પ્રીતિવિજય(ગણિ)-૩ [ઈ.૧૬૨૫ સુધીમાં] : પંડિત દર્શનવિજયના શિષ્ય. ‘એકસોચોવીસ અતિચાર વાર્તિક’ (લે. ઈ.૧૬૨૫)ના કર્તા.
પ્રીતિવિજય(ગણિ)-૩ [ઈ.૧૬૨૫ સુધીમાં] : પંડિત દર્શનવિજયના શિષ્ય. ‘એકસોચોવીસ અતિચાર વાર્તિક’ (લે. ઈ.૧૬૨૫)ના કર્તા.
26,604

edits

Navigation menu