8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ઉમાશંકર જોશી : જીવનક્રમિકા | }} <center>• સંકલનકાર : ચંદ્રકાન્...") |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
{| style="width: | {| style="width: 70%;" | ||
|- | |- | ||
| ૧૯૧૧ ||:|| ૨૧ જુલાઈ (અષાઢ વદ ૧૦, વિ. સં. ૧૯૬૭) : જન્મ. | | ૧૯૧૧ ||:|| ૨૧ જુલાઈ (અષાઢ વદ ૧૦, વિ. સં. ૧૯૬૭) : જન્મ. | ||
Line 56: | Line 56: | ||
|- | |- | ||
| || : || ‘વિશ્વશાંતિ’(ખંડકાવ્ય)નું સર્જન તેમ જ પ્રકાશન. | | || : || ‘વિશ્વશાંતિ’(ખંડકાવ્ય)નું સર્જન તેમ જ પ્રકાશન. | ||
|-| | |- | ||
| ૧૯૩૨ ||:|| બીજો જેલનિવાસ, આઠ માસનો; સાબરમતી તથા વીસાપુર જેલમાં. ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહમાંનાં ત્રીજા ભાગનાં કાવ્યોનું અને ‘સાપના ભારા’ એકાંકીસંગ્રહમાંનાં પાંચ એકાંકીઓનું જેલમાં સર્જન. તે ઉપરાંત તેમના સર્વપ્રથમ એકાંકી ‘શહીદનું સ્વપ્ન’નું પણ સર્જન. | |||
|- | |- | ||
| || : || ઉગ્ર નેત્રરોગ. | | || : || ઉગ્ર નેત્રરોગ. | ||
Line 139: | Line 139: | ||
| ૧૯૪૫ ||:|| નર્મદ સુવર્ણચંદ્રક, ‘પ્રાચીના’ માટે. | | ૧૯૪૫ ||:|| નર્મદ સુવર્ણચંદ્રક, ‘પ્રાચીના’ માટે. | ||
|- | |- | ||
| ૧૯૪૬ : ૨, સપ્ટેમ્બરથી જૂન, ૧૯૫૪ સુધી અધ્યાપનના સવેતન વ્યવસાયમાંથી સ્વેચ્છાએ મુક્ત. | | ૧૯૪૬ ||:|| ૨, સપ્ટેમ્બરથી જૂન, ૧૯૫૪ સુધી અધ્યાપનના સવેતન વ્યવસાયમાંથી સ્વેચ્છાએ મુક્ત. | ||
|- | |- | ||
| || : || ‘આતિથ્ય’(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન. | | || : || ‘આતિથ્ય’(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન. | ||
Line 202: | Line 202: | ||
| ૧૯૫૬ ||:|| સાહિત્ય અકાદમીના પ્રતિનિધિ તરીકે લલિત કલા અકાદમીના સભ્ય. | | ૧૯૫૬ ||:|| સાહિત્ય અકાદમીના પ્રતિનિધિ તરીકે લલિત કલા અકાદમીના સભ્ય. | ||
|- | |- | ||
| || : || | | || : || ભારત સરકાર તરફથી અમેરિકાની યુનિવર્સિટીઓમાં અને ઇંગ્લૅન્ડમાં ‘જનરલ એજ્યુકેશન’ની પ્રવૃત્તિઓના નિરીક્ષણ અર્થે મોકલેલા પ્રતિનિધિમંડળના એક સભ્ય તરીકે અમેરિકા–ઇંગ્લૅન્ડનો પ્રવાસ. | ||
|- | |- | ||
| || : || જુલાઈમાં લંડનમાં ભરાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી. પાછા વળતાં | | || : || જુલાઈમાં લંડનમાં ભરાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી. પાછા વળતાં ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી, ગ્રીસ તથા ઇજિપ્ત — એ દેશોનો પ્રવાસ. | ||
| ૧૯૫૭ ||:|| તોક્યો–ક્યોતોમાં ભરાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો. હીરોશીમાની યાત્રા. | | ૧૯૫૭ ||:|| તોક્યો–ક્યોતોમાં ભરાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો. હીરોશીમાની યાત્રા. | ||
|- | |- | ||
Line 215: | Line 215: | ||
| || : || ‘અભિરુચિ’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન. | | || : || ‘અભિરુચિ’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન. | ||
|- | |- | ||
| || : || ‘વિસામો’(વાર્તાસંગ્રહ)નું પ્રકાશન. [લેખકે ‘ત્રણ અર્ધું બે અને બીજી વાતો’ તથા ‘અંતરાય’ — એ બે વાર્તાસંગ્રહોમાંની કેટલીક વાર્તાઓ રદ કરી, કેટલીક સુધારી અને કેટલીક નવી ઉમેરી તૈયાર કરેલો સંગ્રહ તે ‘વિસામો’. તેના પ્રગટ થયાથી ઉપર્યુક્ત બંને સંગ્રહો રદ થયા.] | |||
|- | |- | ||
| || : || હરિશ્ચંદ્ર ભટ્ટકૃત ‘સ્વપ્નપ્રયાણ’(કાવ્યસંગ્રહ)નું સંપાદન. | | || : || હરિશ્ચંદ્ર ભટ્ટકૃત ‘સ્વપ્નપ્રયાણ’(કાવ્યસંગ્રહ)નું સંપાદન. | ||
Line 336: | Line 336: | ||
| || : || ‘સૌના સાથી, સૌના દોસ્ત’(‘ગાંધીકથા’માંથી બાળકો માટે તારવેલા કેટલાક ગાંધીપ્રસંગોનો સંચય)નું ભારતની બધી ભાષાઓમાં પ્રકાશન. પાછળથી વિયેટનામમાં પણ તે પ્રકાશિત. | | || : || ‘સૌના સાથી, સૌના દોસ્ત’(‘ગાંધીકથા’માંથી બાળકો માટે તારવેલા કેટલાક ગાંધીપ્રસંગોનો સંચય)નું ભારતની બધી ભાષાઓમાં પ્રકાશન. પાછળથી વિયેટનામમાં પણ તે પ્રકાશિત. | ||
|- | |- | ||
| || : || સાંસ્કૃતિક વિનિમય યોજના હેઠળ જુલાઈમાં | | || : || સાંસ્કૃતિક વિનિમય યોજના હેઠળ જુલાઈમાં ફ્રાન્સ, હંગેરી તથા પૂર્વ જર્મનીનો પ્રવાસ. પૅરિસમાં આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી. ઇંગ્લૅન્ડની પણ અંગત રીતે મુલાકાત. | ||
|- | |- | ||
| || : || ઑક્ટોબરમાં જાપાનમાં ક્યોતોમાં ભરાયેલી વિશ્વધર્મપરિષદમાં હાજરી. | | || : || ઑક્ટોબરમાં જાપાનમાં ક્યોતોમાં ભરાયેલી વિશ્વધર્મપરિષદમાં હાજરી. | ||
Line 472: | Line 472: | ||
|- | |- | ||
| ૧૯૮૭ ||:|| ‘કાલિદાસ’ (પરિચયપુસ્તિકા)નું પ્રકાશન. | | ૧૯૮૭ ||:|| ‘કાલિદાસ’ (પરિચયપુસ્તિકા)નું પ્રકાશન. | ||
|- | |||
| || : || ઇન્ડિયન નૅશનલ કમ્પરેટિવ લિટરેચર ઍસોસિયેશનના અધ્યક્ષ. | | || : || ઇન્ડિયન નૅશનલ કમ્પરેટિવ લિટરેચર ઍસોસિયેશનના અધ્યક્ષ. | ||
|- | |- |