8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
આ કાવ્યનું વસ્તુ મહાભારતના ઉદ્યોગપર્વમાંના કર્ણોપનિવાદપર્વમાંથી લેવામાં આવ્યું છે. આ વસ્તુ ઉદ્યોગપર્વના ૧૩૮થી ૧૪૦ સુધીના ત્રણ અધ્યાયોને આવરી લે છે. આમ તો ઉદ્યોગપર્વની અંતર્ગત ભગવદ્યાનપર્વમાં ૧૩૫મા અધ્યાયમાં જ પુરુષોત્તમ શ્રીકૃષ્ણે નગરમાંથી નીકળ્યા પછી કર્ણની સાથે લાંબા સમય સુધી મંત્રણા કરી એવો નિર્દેશ આવે છે. (શ્લોક ૨૭) એ અંગેની વીગતે વાત ૧૩૮થી ૧૪૦ અધ્યાય સુધીમાં આવે છે. ઉમાશંકરે ભટ્ટનારાયણનું ‘વેણીસંહાર’ પણ જોયું છે. એમાં કર્ણ અશ્વત્થામા સાથેની જીભાજોડીમાં ક્રોધપૂર્વક કહે છે | આ કાવ્યનું વસ્તુ મહાભારતના ઉદ્યોગપર્વમાંના કર્ણોપનિવાદપર્વમાંથી લેવામાં આવ્યું છે. આ વસ્તુ ઉદ્યોગપર્વના ૧૩૮થી ૧૪૦ સુધીના ત્રણ અધ્યાયોને આવરી લે છે. આમ તો ઉદ્યોગપર્વની અંતર્ગત ભગવદ્યાનપર્વમાં ૧૩૫મા અધ્યાયમાં જ પુરુષોત્તમ શ્રીકૃષ્ણે નગરમાંથી નીકળ્યા પછી કર્ણની સાથે લાંબા સમય સુધી મંત્રણા કરી એવો નિર્દેશ આવે છે. (શ્લોક ૨૭) એ અંગેની વીગતે વાત ૧૩૮થી ૧૪૦ અધ્યાય સુધીમાં આવે છે. ઉમાશંકરે ભટ્ટનારાયણનું ‘વેણીસંહાર’ પણ જોયું છે. એમાં કર્ણ અશ્વત્થામા સાથેની જીભાજોડીમાં ક્રોધપૂર્વક કહે છે | ||
``सूतो वा सूतपुत्रो वा यो वा को वा भवाम्यम् ।
दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम् ।।૩૭।।'' | ``सूतो वा सूतपुत्रो वा यो वा को वा भवाम्यम् ।
दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम् ।।૩૭।।'' | ||
{{Right | {{Right|(વેણીસંહાર, અંક ત્રીજો)}}<br> | ||
ઉમાશંકરે આ શ્લોકસ્થ ભાવનો પણ લાભ લીધો છે. એમણે આ કાવ્યમાં દુર્યોધન સાથેની વિષ્ટિમાં શ્રીકૃષ્ણ નિષ્ફળ નીવડ્યા પછી પાછા ફરતાં કર્ણને પાંડવ-પક્ષે આવી જવાનું સમજાવવા પોતાના રથમાં બેસાડે છે – એ ક્ષણ લીધી છે. આ ક્ષણ સ્વાભાવિક રીતે સંવાદની ક્ષણ છે. કાવ્યના આરંભે જ રથમાં બિરાજમાન કર્ણ અને કૃષ્ણ જોવાના મળે છે, અને જ્યાં કર્ણ રથમાંથી ઊતરે છે ત્યાં કાવ્ય પણ પૂરું થાય છે. ભાસના ‘કર્ણભાર’ નાટકમાં પણ નાટકનો ઠીક ઠીક ભાગ રથમાં ભજવાતો જોવા મળે છે. આ દૃશ્ય-કાવ્યમાં તો રથ-દૃશ્ય જ સાદ્યંત છે. આખા કાવ્યમાં રથની ગતિને અનુકૂળ આવે એવો ટૂંકી પંક્તિઓએ ઝડપથી વહેતો લાગતો મિશ્રોપજાતિ છંદ પ્રયોજાયો છે. | ઉમાશંકરે આ શ્લોકસ્થ ભાવનો પણ લાભ લીધો છે. એમણે આ કાવ્યમાં દુર્યોધન સાથેની વિષ્ટિમાં શ્રીકૃષ્ણ નિષ્ફળ નીવડ્યા પછી પાછા ફરતાં કર્ણને પાંડવ-પક્ષે આવી જવાનું સમજાવવા પોતાના રથમાં બેસાડે છે – એ ક્ષણ લીધી છે. આ ક્ષણ સ્વાભાવિક રીતે સંવાદની ક્ષણ છે. કાવ્યના આરંભે જ રથમાં બિરાજમાન કર્ણ અને કૃષ્ણ જોવાના મળે છે, અને જ્યાં કર્ણ રથમાંથી ઊતરે છે ત્યાં કાવ્ય પણ પૂરું થાય છે. ભાસના ‘કર્ણભાર’ નાટકમાં પણ નાટકનો ઠીક ઠીક ભાગ રથમાં ભજવાતો જોવા મળે છે. આ દૃશ્ય-કાવ્યમાં તો રથ-દૃશ્ય જ સાદ્યંત છે. આખા કાવ્યમાં રથની ગતિને અનુકૂળ આવે એવો ટૂંકી પંક્તિઓએ ઝડપથી વહેતો લાગતો મિશ્રોપજાતિ છંદ પ્રયોજાયો છે. |