ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/ગોષ્ઠી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૧. ગોષ્ઠી | }} {{Poem2Open}} ‘ગોષ્ઠી’ની પહેલી આવૃત્તિમાં ઉમાશંકર ‘...")
 
No edit summary
 
Line 91: Line 91:
‘ગોષ્ઠી’ના નિબંધોમાં મનુષ્યના આ આનંદસ્વરૂપનાં દર્શન કરવા–કરાવવાનો ઉપક્રમ જણાય છે. ‘ગોષ્ઠી’ એટલે જ એક અર્થમાં આંતરમેળ. ઉમાશંકર ‘ગોષ્ઠી’ દ્વારા આ આંતરમેળને જ પ્રગટ કરવા – અનુભવવા–અનુભાવવા માગે છે. મનુષ્યના આંતરચૈતન્યની અનેકવિધ લીલાઓના સંચાર – આવિર્ભાવ માટે નિબંધ ઘણું સબળ માધ્યમ બની શકે. ઉમાશંકરે ‘ગોષ્ઠી’માં આ રીતે નિબંધના માધ્યમને અનેક રીતે યોજીને જ્ઞાન – આનંદને અનુલક્ષતા વાક્ચૈતન્યનો સહૃદયોને સાક્ષાત્કાર કરાવવાનો લલિતગંભીર પુરુષાર્થ કર્યો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/૩. ઉમાશંકર જોશીનું નિબંધસાહિત્ય|૩. ઉમાશંકર જોશીનું નિબંધસાહિત્ય]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/ઉઘાડી બારી|૨. ઉઘાડી બારી]]
}}
<br>

Navigation menu