8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૩. સૌના સાથી, સૌના દોસ્ત | }} {{Poem2Open}} આવા સુંદર શીર્ષક હેઠળ નેહ...") |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
ઉમાશંકરે ‘ગાંધીકથા’નું અર્પણ કરવામાં કંઈક રોમૅન્ટિક વલણ દાખવ્યું જણાય છે ! તેમણે ‘ગાંધીકથા’ અર્પણ કરી છે “દક્ષિણ આફ્રિકામાં જેલમાંથી કોરટમાં લઈ જવાતાં હાથકડી પહેરેલા હાથમાં બૅરિસ્ટર ગાંધીએ ઝાલેલી તૉલ્સ્તૉયકૃત ‘ખુદાનો દરબાર તારા અંતરમાં છે’ એ પુસ્તકની નકલને...”. આ જરા વિચિત્ર લાગે એવું છે, પરંતુ આ અર્પણ પાછળનો એમનો ભાવ સમજી શકાય એવો છે. ગાંધીજીનું જે ચિત્ર આ અર્પણપંક્તિમાં પ્રગટ થાય છે એ જ પ્રેરણાબિન્દુ – પ્રસ્થાનબિન્દુ બની શકે એમ છે એવા મહાપુરુષનું ચરિત્રાંકન કરવા માટેનું. ઉમાશંકરે આ બેય પુસ્તકો દ્વારા ગાંધીજીને ઉદારભાવે શ્રદ્ધા-અર્ઘ્ય અર્પેલ છે. | ઉમાશંકરે ‘ગાંધીકથા’નું અર્પણ કરવામાં કંઈક રોમૅન્ટિક વલણ દાખવ્યું જણાય છે ! તેમણે ‘ગાંધીકથા’ અર્પણ કરી છે “દક્ષિણ આફ્રિકામાં જેલમાંથી કોરટમાં લઈ જવાતાં હાથકડી પહેરેલા હાથમાં બૅરિસ્ટર ગાંધીએ ઝાલેલી તૉલ્સ્તૉયકૃત ‘ખુદાનો દરબાર તારા અંતરમાં છે’ એ પુસ્તકની નકલને...”. આ જરા વિચિત્ર લાગે એવું છે, પરંતુ આ અર્પણ પાછળનો એમનો ભાવ સમજી શકાય એવો છે. ગાંધીજીનું જે ચિત્ર આ અર્પણપંક્તિમાં પ્રગટ થાય છે એ જ પ્રેરણાબિન્દુ – પ્રસ્થાનબિન્દુ બની શકે એમ છે એવા મહાપુરુષનું ચરિત્રાંકન કરવા માટેનું. ઉમાશંકરે આ બેય પુસ્તકો દ્વારા ગાંધીજીને ઉદારભાવે શ્રદ્ધા-અર્ઘ્ય અર્પેલ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav | |||
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/ગાંધીકથા|૨. ગાંધીકથા]] | |||
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/૪.હૃદયમાં પડેલી છબીઓ—ખંડ ૧ અને ૨|૪. હૃદયમાં પડેલી છબીઓ : ખંડ ૧ અને ૨]] | |||
}} | |||
<br> |