8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| મનુ અને તેના પુત્રો | }} {{Poem2Open}} મનુના પુત્ર નામાનેવિષ્ઠ માન...") |
No edit summary |
||
Line 17: | Line 17: | ||
બ્રાહ્મણે કહ્યું, ‘આ બધું મને અંગિરાઓએ આપ્યું છે.’ | બ્રાહ્મણે કહ્યું, ‘આ બધું મને અંગિરાઓએ આપ્યું છે.’ | ||
ત્યારે તે પુરુષે કહ્યું, ‘હે નામાનેવિષ્ઠ, તો પછી આનો નિર્ણય કરવા તમારા પિતાને પૂછીએ.’ | ત્યારે તે પુરુષે કહ્યું, ‘હે નામાનેવિષ્ઠ, તો પછી આનો નિર્ણય કરવા તમારા પિતાને પૂછીએ.’ | ||
તે પિતા પાસે ગયો. પિતાએ કહ્યું, ‘હે બાળક, શું તને અંગિરાઓએ નથી આપ્યું?’ | |||
‘હા, મને જ તો આપ્યું હતું.’ | |||
‘તો પછી’? | ‘તો પછી’? | ||
‘કાળાં કપડાં પહેેરેલો કોઈ પુરુષ ઉત્તર દિશામાં આવીને કહેવા લાગ્યો, આ મારું છે. યજ્ઞભૂમિ પર જે કંઈ વધ્યું હોય તે બધું મારું છે. એમ કહીને બધું લઈ લીધું.’ | ‘કાળાં કપડાં પહેેરેલો કોઈ પુરુષ ઉત્તર દિશામાં આવીને કહેવા લાગ્યો, આ મારું છે. યજ્ઞભૂમિ પર જે કંઈ વધ્યું હોય તે બધું મારું છે. એમ કહીને બધું લઈ લીધું.’ |