આત્માની માતૃભાષા/43: Difference between revisions

Jump to navigation Jump to search
m
No edit summary
 
(4 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|નાટ્યકવિતા: ‘મંથરા’| પરેશ નાયક}}
{{Heading|નાટ્યકવિતા: ‘મંથરા’| પરેશ નાયક}}

<center>'''મંથરા'''</center>
<poem>
<poem>
મંથરા: હસી લે ઘડીક, સૂર્ય, છેલ્લા સ્મિતરશ્મિ સુધી.
મંથરા: હસી લે ઘડીક, સૂર્ય, છેલ્લા સ્મિતરશ્મિ સુધી.
Line 38: Line 39:

અંત:પુરે.
અંત:પુરે.
બાલિકા: ધાત્રીને તો ધુત્કારી તેં દૂર કરી.
બાલિકા:ધાત્રીને તો ધુત્કારી તેં દૂર કરી.
તેજોદાત્રી તણી તને અસૂયા ના જેવીતેવી.
તેજોદાત્રી તણી તને અસૂયા ના જેવીતેવી.
મંથરા: કોણ છે તું, અલ્પમતિ, અતિભાષિણી અબૂજ?
મંથરા: કોણ છે તું, અલ્પમતિ, અતિભાષિણી અબૂજ?
બાલિકા: હું તો છું ઋજુલા, મને ઓળખી ના?
બાલિકા: હું તો છું ઋજુલા, મને ઓળખી ના?
મંથરા: ના?
મંથરા: ના?

ઋજુલા: સુભગે!
ઋજુલા:સુભગે!
માનીશ તું? હું છું તું જ.
માનીશ તું? હું છું તું જ.
મંથરા: નાનકડી આવડી હું?
મંથરા: નાનકડી આવડી હું?

ઋજુલા: હા. તેં મને વધવા જ દીધી છે ક્યાં? આજે તો હું
ઋજુલા: હા. તેં મને વધવા જ દીધી છે ક્યાં? આજે તો હું
Line 60: Line 61:
તીરે રમણીય આજ જાણે!
તીરે રમણીય આજ જાણે!

મંથરા: મને ખૂંચે છે તે
મંથરા: મને ખૂંચે છે તે
આંખમાં કણાની જેમ. … કાળવાયુ, બ્રહ્માંડની
આંખમાં કણાની જેમ. … કાળવાયુ, બ્રહ્માંડની
કઈ ગુફામાં સૂતો છે? વા પ્રચંડ ઘોરરૂપે,
કઈ ગુફામાં સૂતો છે? વા પ્રચંડ ઘોરરૂપે,
Line 66: Line 67:

ઋજુલા: ન બોલીએ આવું.
ઋજુલા: ન બોલીએ આવું.
મંથરા: બોલ ના તું વચ્ચે. આજ રાતે
મંથરા: બોલ ના તું વચ્ચે. આજ રાતે
આ ઉત્સવ-દીપમાંથી હોળી મહા પેટાવીશ
આ ઉત્સવ-દીપમાંથી હોળી મહા પેટાવીશ
ત્યારે જ હું જંપવાની.
ત્યારે જ હું જંપવાની.

ઋજુલા: કારમી શી તાલાવેલી!
ઋજુલા:કારમી શી તાલાવેલી!

મંથરા: છું દુરિત હું અસીમ, અગાધ, અપરિમેય,
મંથરા: છું દુરિત હું અસીમ, અગાધ, અપરિમેય,
Line 76: Line 77:
હસ તું.
હસ તું.

ઋજુલા: ના હસું તો શું કરું, કહે? ખૂંધ તારી
ઋજુલા: ના હસું તો શું કરું, કહે? ખૂંધ તારી
આ, તેને તો સીધી કરી બતાવ, જો શક્તિમતી
આ, તેને તો સીધી કરી બતાવ, જો શક્તિમતી
છે તું મહા.
છે તું મહા.

મંથરા: વિશ્વ આખું વક્ર ખૂંધું કરી દઉં.
મંથરા: વિશ્વ આખું વક્ર ખૂંધું કરી દઉં.
ના મને વિડંબી શકે કોઈ જ તું-જેમ પછી.
ના મને વિડંબી શકે કોઈ જ તું-જેમ પછી.

Line 86: Line 87:
મંથરા: કૌસલ્યાનો.
મંથરા: કૌસલ્યાનો.

ઋજુલા: દૂભવી શું કદી તેણે?
ઋજુલા: દૂભવી શું કદી તેણે?

મંથરા: ના, ન એણે,
મંથરા:ના, ન એણે,
એના પુત્રે.
એના પુત્રે.
ઋજુલા: રામે? કદી કોઈનીય વિમાનના
ઋજુલા: રામે? કદી કોઈનીય વિમાનના
કરે રામ?
કરે રામ?

મંથરા: નામ એક બોલીશ ના એ તું મારી
મંથરા: નામ એક બોલીશ ના એ તું મારી
સમક્ષ.
સમક્ષ.

ઋજુલા: શે અકારું એ એક નામ, જનહૈયાં
ઋજુલા: શે અકારું એ એક નામ, જનહૈયાં
તણા મહાપારાવારને હેલે ચડાવનારું
તણા મહાપારાવારને હેલે ચડાવનારું
ચંદ્ર સમું નામ રામચંદ્ર…
ચંદ્ર સમું નામ રામચંદ્ર…

મંથરા: એ જ તો પીડા છે.
મંથરા: એ જ તો પીડા છે.
રામ બસ રામ સારું ગામ રામ રટ્યાં કરે
રામ બસ રામ સારું ગામ રામ રટ્યાં કરે
એ જ મારે માટે મોટું કારણ છે અણગમા
એ જ મારે માટે મોટું કારણ છે અણગમા
તણું.
તણું.

ઋજુલા: તુંયે કેવી રટી રહી નામ એ જ મીઠું!
ઋજુલા: તુંયે કેવી રટી રહી નામ એ જ મીઠું!
ભલે હો આશય ભિન્ન. જાણુંને હું, રટ્યા વિના
ભલે હો આશય ભિન્ન. જાણુંને હું, રટ્યા વિના
ના તુંયે ર્હૈ શકે ઘડી.
ના તુંયે ર્હૈ શકે ઘડી.

મંથરા: ભચડી હું દઉં એહ
મંથરા: ભચડી હું દઉં એહ
કરાલ દંષ્ટ્રા વચાળે…
કરાલ દંષ્ટ્રા વચાળે…

ઋજુલા: અરે રામ, સ્હેવાતું ના.
ઋજુલા: અરે રામ, સ્હેવાતું ના.
રામ…રામ…
રામ…રામ…
મંથરા: દીપક આ હોલવાતો રહી ગયો.
મંથરા: દીપક આ હોલવાતો રહી ગયો.
ક્યાં ગઈ? થઈ અલોપ?…
ક્યાં ગઈ? થઈ અલોપ?…
દીપકના કારમા આ
દીપકના કારમા આ
થથરાટમાંથી કોણ આકૃતિ આ કાળમીંઢ
થથરાટમાંથી કોણ આકૃતિ આ કાળમીંઢ
ટપકી પડી અઘોર, પથ્થરની કંડારેલી?
ટપકી પડી અઘોર, પથ્થરની કંડારેલી?
કોણ તું?
કોણ તું?

આકૃતિ: હું કાલરાત્રિ.
આકૃતિ: હું કાલરાત્રિ.

મંથરા: કાલરાત્રિ?
મંથરા: કાલરાત્રિ?
કાલરાત્રિ: મંથરા, હું
કાલરાત્રિ: મંથરા, હું
કાલરાત્રિ, જે થવાની મહાકાંક્ષા પ્રજ્વલતી
કાલરાત્રિ, જે થવાની મહાકાંક્ષા પ્રજ્વલતી
રૂંવે રૂંવે તારે; છું હું મંથરા તારું જ રૂપ.
રૂંવે રૂંવે તારે; છું હું મંથરા તારું જ રૂપ.
Line 132: Line 133:
તુંયે ન દીસે માનવ.
તુંયે ન દીસે માનવ.

કાલરાત્રિ: માનવ કો નથી એવું
કાલરાત્રિ: માનવ કો નથી એવું
જેમાં નવ વસી શકે દેવ વા દાનવ.
જેમાં નવ વસી શકે દેવ વા દાનવ.

મંથરા: એ હો
મંથરા: એ હો
જે કૈં ભલે. નરી મારો સ્વાર્થ છું જોનારી નારી.
જે કૈં ભલે. નરી મારો સ્વાર્થ છું જોનારી નારી.
રાણી મારીની જે અધોગતિ તે મારી જ, તેને
રાણી મારીની જે અધોગતિ તે મારી જ, તેને
Line 506: Line 507:
કૈકેયી તણું, તો આ હું મંથરા તે મંથરા ના.
કૈકેયી તણું, તો આ હું મંથરા તે મંથરા ના.

{{Right|અમદાવાદ}}<br>
{{Right|અમદાવાદ}}
{{Right|૨૫-૮-૧૯૬૪; ૧૨-૯-૧૯૬૪}}
{{Right|૨૫-૮-૧૯૬૪; ૧૨-૯-૧૯૬૪}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
રામલીલાના ખેલમાં રામાયણની મંથરા આધુનિક યુગની ફિલ્મોની વેમ્પની સમકક્ષ રહીને, પ્રેક્ષકોનું મનોરંજન કરતી હોય છે. કૌટુંબિક આંતરસંબંધો તથા રાજસત્તા વિશેની ખટપટો સાથે સંકળાયેલી હોઈને એ ખલનાયિકાની ભૂમિકા પણ અદા કરે છે. તો એનો ત્રિવક્ર દેહ પ્રેક્ષકો માટે સામાન્ય સ્તરનું કોમિક પણ પૂરું પાડી શકે છે.

Line 563: Line 564:
ઉમાશંકરની આ મંથરાનાં મૂળ જો રામાયણમાં છે તો એનું ફળ શેક્સપિયરની લેડી મેકબેથનું છે.
ઉમાશંકરની આ મંથરાનાં મૂળ જો રામાયણમાં છે તો એનું ફળ શેક્સપિયરની લેડી મેકબેથનું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 42
|next = 44
}}

Navigation menu