રા’ ગંગાજળિયો/૨૨. ચકડોળ ઉપર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 48: Line 48:
આવા વિચાર-વીંછીઓના ડંખો ખાતા રા’ માંડળિક ઘણી ઘણી વાર સંધ્યાકાળે એકલા પડી જઈને પોતાની બેઠકના ગોખે બેસતા. ગિરનાર ઉપર ચડતી એની કલ્પના ક્યાંય નહીં ને જાણે ભૈરવ-જપની શિલા પર ચડતી, ચડીને પાછું નીચે જોતી, તમ્મર ખાતી, વગર ધક્કે કેવળ પોતાનાં જ તમ્મરથી ખાબકી પડતી, અતલ ખીણમાં જઈ પડતી. કપાળ એનું કોઈ ઉનાળે સુકાઈ રહેલા ખાબોચિયામાં ખદબદતાં માછલાં-શી કરચલીઓના ખદબદાટો ધારણ કરતું; ત્યારે થોડે દૂર આવેલી મહોલાતની બારીની ચિરાડમાંથી બે આંખો રા’ના કપાળ-ખાબોચિયાના એ ખદબદાટને જોઈ જોઈ છાનું છાનું રડી લેતી : એ બે આંખો હતી કુંતાદેની.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨૧. નરસૈંયો
|next = ૨૩. સૂરોનો સ્વામી
}}
18,450

edits

Navigation menu