પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 718: Line 718:


<center>'''કવિ નર્મદ'''</center>
<center>'''કવિ નર્મદ'''</center>
કવિ નર્મદના સમયથી કાવ્યસાહિત્યનો માર્ગ બદલાયો. અગાઉ માત્ર જ્ઞાન, નીતિ, ને ભક્તિના જ ક્ષેત્રમાં કાવ્યસાહિત્ય વિચરતું હતું. તેને બદલે હવે તેનું ક્ષેત્ર વિસ્તૃત થયું. સામાજિક બંધનો, વહેમો, વાંધાભરેલી રૂઢિ, વ્યસનો કેફ, વિધવાનું દુઃખ, પુનર્વિવાહ, સ્વતંત્રતા, સ્વદેશાભિમાન, દેશદાઝ, અને કુદરત, એ બધા વિષયો પર કાવ્યો રચી કવિએ તેના પ્રવાહની દિશા બદલી. ‘વનવર્ણન’, ‘કબીરવડ’, અને ‘પ્રવાસવર્ણન’માં કવિએ કુદરતના સ્વરૂપનું ઉત્તમ ચિત્ર આપ્યું છે. શૂરવીરનાં લક્ષણનાં પદોમાં કવિએ દાસત્વને નિંદી, સાહસ કરવાની વૃત્તિ ઉત્તેજી, સ્વતંત્રતાની રૂડી ભાવના વાચકના હૃદયમાં જાગ્રત કરી છે. એમાંનાં નીચેનાં પદો ઉત્તમ છેઃ{{Poem2Close}}


<poem>
'''‘રડ્યાં કરે શૂં વળશે, ભાઈ, રડ્યાં કરે શૂં વળશે?’'''
<center>'''*'''</center>
'''‘દાસપણું ક્યાંસૂધી, કરવું દાસપણું ક્યાંસૂધી?’'''
<center>'''*'''</center>
'''‘પગલાં ભરવાં માંડો રે, હવે નવ વાર લગાડો.’'''
<center>'''*'''</center>
'''‘ડગલું ભર્યૂં કે ના ડરવૂં, ના હઠવૂં,’'''
<center>'''*'''</center>
'''‘રણ તો ધીરાનૂં ધીરાનૂં, નહિ ઉતાવળા કાયરનું.’'''
<center>'''*'''</center>
'''‘સહૂ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે,'''
'''યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે.’'''
</poem>


{{Poem2Open}}
એ પદ તો જનસમાજમાં અત્યન્ત પ્રચાર પામ્યું છે.
વાદળ ફાટવા માંડ્યું હવે છે, ધ્રુવાદિ કંઈ કંઈ નજરે પડે છે – એ પદ બાળાઓ પ્રેમથી લલકારે છે.
‘હિંદુઓની પડતી’, ‘પ્રેમશૌર્ય’ – જેમાં દેશપ્રેમ, પ્રાચીન ઐતિહાસિક સ્થળોની મહત્તા, ને રજવાડા, તથા ગુજરાત ને દક્ષિણના શૂરવીરોનું ચરિત્ર નિરૂપ્યું છે, એ બધાં કાવ્યો રોલાવૃત્તમાં છે.
{{Poem2Close}}
<poem>
'''‘આ તે શા તુજ હાલ, સુરત, સૂનાની મૂરત?’'''
ને
'''‘સ્નેહશૌર્ય તો નથી, દેશમાં સ્નેહશૌર્ય તો નથી’–'''


એવાં કવિનાં રોલાવૃત્ત ઘણાં સુંદર છે. પ્રાર્થનાની ગરબીઓમાં


'''‘સુણ સાહેલી, ઈશ્વરકેરી માયા અપરંપાર જો!’'''
<center>'''*'''</center>
'''‘પીની પીની પ્રેમાનંદ પ્યાલો, મટી જશે કળંતો ભાલો રે. પાની.’'''
<center>'''*'''</center>
'''‘ઘટ ઘટમાં તૂં રામ'''
'''રામ ઉપજાવે, રામ બચાવે, મારે તે પણ રામ રામ રે, ઘટઘટમાં.’'''
<center>'''*'''</center>
'''‘દુનિયાં જૂઠાની, એ અનુભવવાત પ્રમાણી.’'''
<center>'''*'''</center>
'''‘કોની કોની છે ગુજરાત’ –'''
</poem>
{{Poem2Open}}
એ ગરબીઓ ઉત્તમ છે. ‘જય જય ગરવી ગુજરાત’ એ તો ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠા પામી છે એ યુક્ત જ છે.
{{Poem2Close}}


<poem>
'''‘નવ કરશો કોઈ શોક, રસિકડાં નવ કરશો કોઈ શોક’'''
</poem>


{{Poem2Open}}
એ પદમાં કવિએ આત્મપરીક્ષા કરી ખરું જ કહ્યું છે કે–
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
'''‘ધીર, સત્ય, ને રસિક ટેકિપણું અરિ પણ ગાશે દિલથી.’'''
<center>'''*'''</center>
'''‘પ્હેરની પ્હેરની પ્હેરની રે, બ્હેની, નીતિની સાડી પ્હેરની’ –'''
</poem>




26,604

edits

Navigation menu