8,009
edits
(Created page with "{{Poem2Open}} {{space}} યુનાઇટેડસ્ટેઇટ્સનાઆલાબામારાજ્યમાંઆવેલાટસ્કુંબીઆનામ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
યુનાઇટેડસ્ટેઇટ્સનાઆલાબામારાજ્યમાંઆવેલાટસ્કુંબીઆનામનાએકનાનકડાગામમાં૧૮૮૦નાજૂનમાસની૨૭તારીખેહુંજન્મીહતી. | યુનાઇટેડસ્ટેઇટ્સનાઆલાબામારાજ્યમાંઆવેલાટસ્કુંબીઆનામનાએકનાનકડાગામમાં૧૮૮૦નાજૂનમાસની૨૭તારીખેહુંજન્મીહતી. | ||
જેમાંદગીએમારાંઆંખઅનેકાનનીશક્તિહરીલીધી, તેઆવતાંસુધીહુંએકનાનકડાઘરમાંરહેલી. દ્રાક્ષ, ગુલાબઅને‘હનીસકલ’નાવેલાઓથીએઘરઆખુંઆચ્છાદિતરહેતું; તેએકલતામંડપજેવુંજલાગતું; ગુંજતાંપક્ષીઓઅનેમધમાખીઓનુંતેપ્રિયધામહતું. એનોબાગમારેમાટેબાળપણમાંસ્વર્ગસમાનહતો. ફૂલોનાએબાગમાંસુખચેનમાંરખડવાનોકેવોઆનંદઆવતોહતો! | જેમાંદગીએમારાંઆંખઅનેકાનનીશક્તિહરીલીધી, તેઆવતાંસુધીહુંએકનાનકડાઘરમાંરહેલી. દ્રાક્ષ, ગુલાબઅને‘હનીસકલ’નાવેલાઓથીએઘરઆખુંઆચ્છાદિતરહેતું; તેએકલતામંડપજેવુંજલાગતું; ગુંજતાંપક્ષીઓઅનેમધમાખીઓનુંતેપ્રિયધામહતું. એનોબાગમારેમાટેબાળપણમાંસ્વર્ગસમાનહતો. ફૂલોનાએબાગમાંસુખચેનમાંરખડવાનોકેવોઆનંદઆવતોહતો! | ||
Line 39: | Line 40: | ||
મારીકેળવણીનાઆરંભનાંવર્ષોઆવાંસુંદરવીતવાનુંકારણમારાંગુરુજીનીપ્રતિભા, તેમનીઅવિરતસહાનુભૂતિઅનેવહાલભર્યુંચાતુર્યહતાં. આટલાબધાઉલ્લાસઅનેઆનંદથીહુંજ્ઞાનગ્રહણકરતીએનુંકારણએહતુંકે, તેકઈઘડીએઆપવુંયોગ્યછેએવિચારીનેતેચાલતાં. મારાંગુરુજીઅનેહુંએટલાંનિકટછીએકેએમનાથીઅલગપણેહુંમારેવિશેવિચારજનથીકરીશકતી. બધીલાવણ્યમયવસ્તુઓમાંનોમારોઆનંદકેટલોમારોપોતાનોનૈસગિર્કછેઅનેકેટલોએમનેઆભારીછે, એહુંકદીકહીશકનારનથી. મનેલાગેછેકેએમનોઅનેમારોઆત્માઅવિભાજ્યછે. જેકાંઈઉત્કૃષ્ટમારામાંછે, તેએમનુંછે. મારામાંએકેએવીશક્તિકેઆકાંક્ષાકેઆનંદનથી, જેએમનાપ્રેમસ્પર્શથીજાગ્રતનથયાંહોય. | મારીકેળવણીનાઆરંભનાંવર્ષોઆવાંસુંદરવીતવાનુંકારણમારાંગુરુજીનીપ્રતિભા, તેમનીઅવિરતસહાનુભૂતિઅનેવહાલભર્યુંચાતુર્યહતાં. આટલાબધાઉલ્લાસઅનેઆનંદથીહુંજ્ઞાનગ્રહણકરતીએનુંકારણએહતુંકે, તેકઈઘડીએઆપવુંયોગ્યછેએવિચારીનેતેચાલતાં. મારાંગુરુજીઅનેહુંએટલાંનિકટછીએકેએમનાથીઅલગપણેહુંમારેવિશેવિચારજનથીકરીશકતી. બધીલાવણ્યમયવસ્તુઓમાંનોમારોઆનંદકેટલોમારોપોતાનોનૈસગિર્કછેઅનેકેટલોએમનેઆભારીછે, એહુંકદીકહીશકનારનથી. મનેલાગેછેકેએમનોઅનેમારોઆત્માઅવિભાજ્યછે. જેકાંઈઉત્કૃષ્ટમારામાંછે, તેએમનુંછે. મારામાંએકેએવીશક્તિકેઆકાંક્ષાકેઆનંદનથી, જેએમનાપ્રેમસ્પર્શથીજાગ્રતનથયાંહોય. | ||
{{Right|(અનુ. મગનભાઈપ્ર. દેસાઈ)}} | {{Right|(અનુ. મગનભાઈપ્ર. દેસાઈ)}} | ||
{{Right|[‘અપંગનીપ્રતિભા’ પુસ્તક]}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |