18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રથિતયશ|}} {{Poem2Open}} ઠરીને ઠામ થઈ નિવાસી સ્થાયી થવાની સાથે જ મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 70: | Line 70: | ||
સવારના સાડાદસ થયા હતા. હવે ઝાંસી ગ્વાલિયર તરફ જવાની વળતી યાત્રા આરંભવાની હતી. કોઈ પ્લાનિંગ કે આયોજન વગર જ મનની ઉત્કટ ઇચ્છાને વશવર્તી અહીં આવ્યો તેનો જ આનંદ અને સંતોષ હતો. સવારે છ વાગે તો ઓરછા પહોંચ્યો ને સાડાદસ વાગે તો પાછો જવા નીકળી ગયો. આ ચાર-પાંચ કલાકમાંય ઓરછા સાથે નાતો બંધાઈ ગયો. એ કાલીદાસની વેગવાન વેત્રવતિ-બેતવા, કાંઠા પરથી દેખાતી છતરીઓ, મહેલો, દુર્ગો, મંદિરો, એ રાજા ઇંદ્રમણિ, કવિ કેશવદાસ, રસિકપ્રિયા રાય પ્રવીણ બધાં મને વળગી રહ્યાં. ઓરછાથી ગ્વાલિયર ગયો ત્યારેય અને અહીં રાજકોટ આવ્યા પછીય ઓરછા સાથે જ છે અને અંદર સુધી ઝમી રહેતા આવા કોઈ સ્થળની વિશેષતા આ જ છે ને! | સવારના સાડાદસ થયા હતા. હવે ઝાંસી ગ્વાલિયર તરફ જવાની વળતી યાત્રા આરંભવાની હતી. કોઈ પ્લાનિંગ કે આયોજન વગર જ મનની ઉત્કટ ઇચ્છાને વશવર્તી અહીં આવ્યો તેનો જ આનંદ અને સંતોષ હતો. સવારે છ વાગે તો ઓરછા પહોંચ્યો ને સાડાદસ વાગે તો પાછો જવા નીકળી ગયો. આ ચાર-પાંચ કલાકમાંય ઓરછા સાથે નાતો બંધાઈ ગયો. એ કાલીદાસની વેગવાન વેત્રવતિ-બેતવા, કાંઠા પરથી દેખાતી છતરીઓ, મહેલો, દુર્ગો, મંદિરો, એ રાજા ઇંદ્રમણિ, કવિ કેશવદાસ, રસિકપ્રિયા રાય પ્રવીણ બધાં મને વળગી રહ્યાં. ઓરછાથી ગ્વાલિયર ગયો ત્યારેય અને અહીં રાજકોટ આવ્યા પછીય ઓરછા સાથે જ છે અને અંદર સુધી ઝમી રહેતા આવા કોઈ સ્થળની વિશેષતા આ જ છે ને! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સર્જક-પરિચય | |||
|next = ગ્વાલિયર | |||
}} |
edits