ચિલિકા/પ્રથિતયશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 46: Line 46:
નવ વાગ્યાને ટૂરિસ્ટ ઑફિસના માણસો આવ્યા. કિલ્લાના જ એક કોષ્ઠમાંની ઑફિસ ખૂલી ને ખૂલ્યા મહેલના દરવાજાનાં તાળાં. રાજમહેલ બહાર દીવાને આમ અને અંદર દીવાને ખાસ. ઓરછાના સ્થાપક રાજા રુદ્રપ્રતાપે ૧૫૦૫માં બંધાવેલો. એ પછી રાજા ભારતીચંદ્રે કામ આગળ વધાર્યું ને રાજા મધુકર શાહના સમયમાં તો તે પાંચ-મજલો મહેલ બન્યો. મહેલની અંદર વચ્ચે ખૂલતા ચોકમાં ખૂલતા વિશાળ ઠંડા ઓરડાઓ. ચોકીદારે ઓરડાઓ ખોલી આપ્યા. ચોકમાં પડતા સવારના પ્રકાશમાં દીવાલ છત પરની આખી ચિત્રવિથિ ઝળહળી ઊઠી. ૧૬મી-૧૭મી સદીમાં બુંદેલખંડી શૈલીમાં દોરાયેલાં ચિત્રાની થીમ મહાભારત, ભાગવત દશાવતાર, કૃષ્ણલીલા અને રામાયણની. બળકટ રેખાઓ અને ખૂલતા લીલા, પીળા, જાંબલી, નીલા, લાલ રંગોનાં સંયોજનો, મહેલમાં દીવાલો, કમાનો, સ્તંભો, ગોખ બધું ચિત્રથી ખચિત. તત્કાલીન રાજપૂત મુગલ કળાની અસર દેખાય. ફૂલપાન, વેલ, પશુ, પક્ષી, નારી, નૃત્યાંગના આ બધું અદ્ભુત રંગરેખાનું સંયોજન પામે. અંદરના ઓરડાઓમાં રામાયણ, ભાગવત, દશાવતાર, નવગ્રહનાં ચિત્રો બળૂકી રેખાઓમાં અને બળૂકા રંગોમાં. મહેલનું સમારકામ ચાલુ છે, આશંકા છે કે આ ભીંતચિત્રો રહેશે ખરાં?

રાજમહેલના પહેલા મજલા પર લટાર મારી બહાર નીકળ્યો. ફરી થોડાં પગથિયાં ચડ્યો અને આવ્યો ઉદ્યાન તલ પર. એક તરફ રાય પ્રવીણ મહેલ ને બીજી તરફ સામે મોટો જહાંગીર મહેલ. વીરસિંહ જુ દેવે તેના મિત્ર જહાંગીરની મુલાકાતની સ્મૃતિમાં બંધાવેલો. રાય પ્રવીણ રાજા ઇંદ્રમણિની પ્રેમિકા. અપરૂપ સુંદરી ગાયિકા અને નૃત્યાંગના. એક સરસ પ્રેમકથા જોડાઈ છે, આ રાય પ્રવીણ સાથે. રાજા ઇંદ્રમણિની આ નૃપપ્રિયાથી અકબર મોહિત થયો ને તેને દિલ્હી દરબારમાં બોલાવી. હિંદના શહેનશાહનું ફરમાન. પાછું તે કેમ ઠેલાય. રાય પ્રવીણે તો દિલ દઈ દીધું હતું ઇંદ્રમણિને. રાય પ્રવીણ તો જઈ પહોંચી શહેનશાહના દરબારમાં. જરાય લજવાઈ-શરમાઈને નહીં, પણ હિંમતભેર ઊભી રહી. ઇંદ્રમણિ પરના પ્રેમે એક ઠંડી તાકાત આપી. કંઈક રોષ, કંઈક ઉપાલંભથી ભર્યા દરબારમાં અકબરના માનમર્તબાનો વિચાર કર્યા વગર બોલી ઊઠી—

{{Poem2Close}}
<poem>
‘બિનતી રાય પ્રબીનકી, સુનિહો સાહ સુજાન
‘બિનતી રાય પ્રબીનકી, સુનિહો સાહ સુજાન
જુઠી પાતલ ભ્રીખત હૈ, વારી, વાયસ શ્વાન’
જુઠી પાતલ ભ્રીખત હૈ, વારી, વાયસ શ્વાન’
</poem>
{{Poem2Open}}
‘હે શહેનશાહ, રાય પ્રવીણની વિનંતી સાંભળો. ભિખારી, કાગડો અને કૂતરો હોય તે એંઠી પતરાવળી ચૂંથેઃ હું તો રાજા ઇંદ્રમણિને સર્વસ્વ આપી એની થઈ ચૂકી છું.’ અકબરે તેનો ઉત્કટ પ્રેમ જોઈ માનભેર પાછા ઓરછા મોકલી આપી. કહે છે કે અહીંના રાજકવિ કેશવદાસે ‘કવિપ્રિયા’ ને ‘રસિકપ્રિયા’ જેવા શૃંગારગ્રંથોમાં આ નાયિકાને અમર કરી. ઓરછા જોયા પછી ‘રસિકપ્રિયા’ વાંચવાની ઉત્કંઠા જાગી. વીસેક વરસ પહેલાં કેશવદાસનું સિચત્ર બારામાસા જયંત મેઘાણીએ ત્યાં ‘પ્રસાર’માં જોયેલું. બાર ઋતુનાં બાર પદો, અને તેને અનુસાર ઋતુચિત્રો. પુસ્તક જોતાં એવી છાપ પડેલી કે ચિત્રો કરતાં શબ્દનો જ હાથ ઉપર રહેલો. બારામાસાની નાયિકાને આ ચૈત્ર કેવો લાગેલો? આવો—

Navigation menu