માય ડિયર જયુની વાર્તાઓ/૯. મને ટાણા લઈ જાવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૮. બાપ-દીકરી|}} {{Poem2Open}} સ્થળ : સ્વર્ગ સમય : (સ્વર્ગમાં) - (પૃથ્વી...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|. બાપ-દીકરી|}}
{{Heading|. મને ટાણા લઈ જાવ|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 18: Line 18:
કિન્નર : સમજાશે, મૉશાય! સમજાશે. આપ અંતિમ શ્વાસે જે મનોદશામાં હતા તે અવસ્થાને પામશો તો ત્યારે સમજાશે. અત્યારે આપ શૂન્યમનસ્ક છો, ત્યારે પૂર્ણમનસ્ક હતા. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લો, પૂર્ણમાં પૂર્ણ ઉમેરો ઇત્યાદિ જેવું. વારુ, આ અનુભૂતિનો વિષય છે, ચર્ચાનો નહિ, એ તો આપ જાણો છો.

જૅન્તીલાલ : હું કાંઈ જાણતો નથી. અત્યારે તો એટલું જાણું છું કે મારો જીવ હજી આંહીં સેટ કેમ થતો નથી!

કિન્નર અને જૅન્તીલાલ સંગીતાલયનાં સોપાનો ચઢે છે. એક વિશાળ ખંડમાં પ્રવેશીને કિન્નર જૅન્તીલાલને બેસવા સંકેતે છે. પોતે કેલેન્ડર પર દૃષ્ટિ ફેરવી એક પ્લેયર પાસે બેસે છે. બેચાર વાર બેચાર સ્વિચ ઑનઑફ કરે છે. સામેના સ્ક્રીન પર.....

સ્હેજ ટેડી ગરદન અને એનાથી સ્હેજ વધુ ટેડી નજરવાળો જૅન્તીલાલનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ દેખાય છે. નીચે લખ્યું છે :

જયન્તીલાલ રતિલાલ ગોહેલ
જયન્તીલાલ રતિલાલ ગોહેલ
Line 105: Line 105:
ત્યાં ડૉક્ટર ઉછળ્યા. ‘આશ્ચર્ય! આશ્ચર્ય! મિ.ઝાઝ, તમારા દાદાજીનું હૃદય ધબકવા માંડ્યું છે! હવે એ અંદરથી ભાનમાં છે, હવે એ એના કાબૂમાં છે. હવે એ કહે તેમ કરો. તમને સારું પરિણામ મળવાની આશા છે. કદાચ, તમારા દાદાજી બેઠાં પણ થાય. ઈશ્વરકૃપા!’

સૌ મોનિટર પર ઝળૂંબી રહ્યાં. મોનિટરમાં શબ્દો ઊપસ્યા :

‘પ્રથમ પહેલાં માતાવાળી શેરીમાં લઈ જાવ.’
‘પ્રથમ પહેલાં માતાવાળી શેરીમાં લઈ જાવ.’
બીજું કોઈ ટાણાની ભૂગોળ જાણતું નહોતું. બાપુજીને ખબર; એણે ડ્રાઇવરને દોર્યો.

અને...
અને...
Line 144: Line 144:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૮. બાપ-દીકરી
|previous = ૮. બાપ-દીકરી
|next =
}}
}}
19,010

edits

Navigation menu