નીતિન મહેતાનાં કાવ્યો/સંપાદકીય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| નીતિન મહેતા : શબ્દ-સંગે એકલતાના યાત્રી | – કમલ વોરા }} {{Poem2Open}}...")
 
No edit summary
Line 14: Line 14:
લખવું, લખાવું ને છેકાઈ જઈ ફરીથી શબ્દને સમજવાની આરતભરી, આશ્ચર્યભરી મથામણની આ યાત્રા એકલાની જ હોય છે. કવિતા હોય જ. લોહીમાં. અહીં. આ ક્ષણે.

કવિ નીતિન મહેતાની આ નોંધને આધારે, ભાવક કેવી કાવ્યસૃષ્ટિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે તેનો અંદાજ બાંંધી શકે છે, એકલતાની યાત્રાનો સહયાત્રી બની શકે છે, લોહીમાં કવિતાનો અનુભવ લેવા ઉદ્યમી બની શકે છે. એમના ખૂબ જાણીતા કાવ્ય ‘એક પત્ર’માં એકલતા-ઉદાસીના બયાનથી આ યાત્રા આરંભાય છેઃ

{{Poem2Close}}
<poem>
હું શબ્દોથી વિશેષ કશું લંબાવી નથી શકતો તારી તરફ. તારો નીતિન પણ આ શહેરમાં બોલતો, કોલ્ડ કૉફી પીતો, જૅઝ સાંભળતો ઉદાસ હસે છે. ઇમોશનલી ઇર્‌રૅશનલ થઈ ગયો છે એ. વધુ પૂછીશ તો કહીશ ટ્રેન બની આવ-જા કરું છું અહીંથી ત્યાં. તારે મને યાદ ન આવવું. (‘એક પત્ર’)

</poem>

{{Poem2Open}}
કાવ્યરસિકોને આ ગદ્યકાવ્યની પંક્તિઓ કોઈ ગીત-ગઝલની જેમ કંઠસ્થ છે. પત્ર છે એટલે નક્કી જ કોઈ પ્રિયને સંબોધન છે; પણ જોડનારો અથવા તો ન જોડી શકતો તંતુ આ શહેર છે, શહેરને કારણે અનુભવાતી એકલતા છે, ઇમોશનલ ઇર્‌રૅશનલિટી છે. તારે મને યાદ ન આવવું - આપણને ઉદાસ કરી મૂકે છે, કાચની કચ્ચર થઈ ભોંકાય છે, પીડે છે.

મુંબઈના કવિ કવિતામાં લોકલ ટ્રેન અને દરિયો ન લાવે તો જ નવાઈ! આ બન્ને એમની કવિતામાં છેક લગી આવ્યા કરે છે. ‘દરિયો’ શીર્ષકનાં તો ત્રણ કાવ્યો છે. ટ્રેન અને દરિયાને કારણે મુંબઈના રહેવાસીનો શહેર સાથેનો સંબંધ અમદાવાદ કે વડોદરાવાસી કરતાં લાક્ષણિક રીતે જુદો જ રહેવાનો. લોકલ ટ્રેનનાં દૃશ્યો, ગુજરાતી-મરાઠી-હિંદીની સેળભેળવાળા સંવાદો, એકમેક સાથેની ખેંચતાણ-ચડભડ, અડોઅડ ભીંસતા પણ પરસ્પરથી જોજનો દૂર – અજાણ્યા જ રહેતા નગરવાસીઓની વેદનાને બોલચાલની ભાષામાં અભિવ્યક્તિ, અટકતી, અટકીને એકાએક શરૂ થઈ જતી - વેગ પકડી લેતી ટ્રેનની ગતિનો અનુભવ કરાવે છે. માનવીય સંબંધો જેટલો જ સાચો, મહત્ત્વનો છતાં છેતરામણો ટ્રેન સાથેનો સંબંધ છે. {{Poem2Close}}

Navigation menu