8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 41: | Line 41: | ||
મેઘાએ બીજાં બે-ત્રણ પાનાં જલદી વાંચી લેવા પ્રયત્ન કર્યો. | મેઘાએ બીજાં બે-ત્રણ પાનાં જલદી વાંચી લેવા પ્રયત્ન કર્યો. | ||
<center> • • • </center> | |||
“ મારી નિરાલિ જન્મી પછી ઘણું બદલાયું. મારું મન આ ઘરમાં ઠરવા લાગ્યું. અભિનવ પણ થોડા હળવા ચોક્કસ થયા. નિરાલિને કેટલું વહાલ કરતા. એની પાછળ કેટલી દોડાદોડી કરતા, એનો ઘોડો થતા. હું જોઈ જ રહેતી બંનેને. નિરાલિને ઉછેરવાનાં વર્ષો મારી જિંદગીનાં સૌથી મોંઘાંમૂલાં હતાં.” | “ મારી નિરાલિ જન્મી પછી ઘણું બદલાયું. મારું મન આ ઘરમાં ઠરવા લાગ્યું. અભિનવ પણ થોડા હળવા ચોક્કસ થયા. નિરાલિને કેટલું વહાલ કરતા. એની પાછળ કેટલી દોડાદોડી કરતા, એનો ઘોડો થતા. હું જોઈ જ રહેતી બંનેને. નિરાલિને ઉછેરવાનાં વર્ષો મારી જિંદગીનાં સૌથી મોંઘાંમૂલાં હતાં.” | ||
<center> • • • </center> | |||
“કૉલૅજ માટે તો નિરાલિને ઘરથી દૂર જ જવું હતું. એણે ના આભિનવનું સાંભળ્યું, ના મારી સમજાવટ માની. અમે બંને ઝંખવાઈ ગયેલાં. અઢાર વર્ષ જે છોકરી અમારી હતી - અમારી સંપત્તિ જ વળી, તે હવે અમને તરછોડી રહી હતી. એ પોતાનું જ ધાર્યું કરવા માગતી હતી. આ ફટકો અભિનવને ઘણો વધારે લાગ્યો. | “કૉલૅજ માટે તો નિરાલિને ઘરથી દૂર જ જવું હતું. એણે ના આભિનવનું સાંભળ્યું, ના મારી સમજાવટ માની. અમે બંને ઝંખવાઈ ગયેલાં. અઢાર વર્ષ જે છોકરી અમારી હતી - અમારી સંપત્તિ જ વળી, તે હવે અમને તરછોડી રહી હતી. એ પોતાનું જ ધાર્યું કરવા માગતી હતી. આ ફટકો અભિનવને ઘણો વધારે લાગ્યો. | ||